હું દક્ષિણ ગુજરાત ના છેવાડા ના ગામડાનો માણસ, મને ગર્વ છે કે હું ગુજરાતી છું, કદાચ ઈશ્વર મને કાઠિયાવાડ માં જન્મ આપતે.. ગુજરાત ના અનન્ય લોક ગીતો, લોક સાહિત્ય, લોક સંગીત, અદ્દભુત..ફરીફરી આ ગુર્જર ધરા પર જન્મ લેવાનું મન થાય..ધન્ય ધરા..
@yogeshbhaigojiya55836 ай бұрын
Aavo kathiyavad ma ak var madva ane tamne kathiyawadi thavanu man thyu ana mate dhanyavad
@arjunmali64865 ай бұрын
@@yogeshbhaigojiya5583 haa kathiyavad naa badhajjj premaru hoi che mehman ne bhagvan nu rupees Mane che Mane khabar che bhai dhanya che tamne ane mara kathiyavad ne,🙏🙏🙏🙏
@rajbhajadeja2962Ай бұрын
Are kathiyavad hoy k Gohilvad hoy k hoy pachad Hoy bhale halar k hoy k hoy bhale Bhal hoy kutchdo k hoy zalavad Aato Gujarat nu khamir chhe vala aaya sat janam vitavo toy dharavo no thay Kanuda jeva kanuda ne aa dhara khechi aavi chhe to tame ne hu su kevay
@nareshprajapati9216 Жыл бұрын
આ ગીત હું મહિના માં દસેક વાર તો સાંભળું જ છું. અને દરેક વખતે મોઢા માં થી શબ્દો નિકળી પડેછે.... વાહ વાહ વાહ.....
@pateliyadhirubhai5043 жыл бұрын
આ કલાકારો ના અભિનય ની મર્યાદા ને લાખ લાખ અભિનંદન
@ushaparmar41852 жыл бұрын
Old us gold
@ramzan10ali3 жыл бұрын
Parful Dave no avaj ekdum pahadi aavaj ho....ha sawaj ha......Ane aaje amuk Hali nikdeya che...
@sanjaysalat2 ай бұрын
Ek dum sachu
@alkeshsoni82 Жыл бұрын
નતમસ્તક 🙏 મારી પાસે શબ્દ નથી અતિ સુંદર ગીત... રીટા ભાદુરીજી અને રાજીવ જી અમર પાત્ર જય જય ગરવી ગુજરાત 🙏🙏🙏🙏
@arunshah15576 жыл бұрын
સરસ સરસ બહુ સરસ ગુજરાત ની સંસકૃતિ ના મૂળ દર્શન થાય છે ખુબ ખુબ મન પ્રસન થાય છે
@kanjidesai2104 жыл бұрын
અદભુત છે ગુજરાતી ભાષા અને ગુજરાતી ગીતો. આવા રસિક ગીતો સાંભળી ને એમને ગુજરાતી હોવા ઉપર ગર્વ થાય છે. ધન્ય છે ગુજરાતી ભાષા
@babujithakor7499 Жыл бұрын
વાહ વાગડ ધરાને ધન્ય છે લાખો ફુલાણી ને ધન્ય છે રાજીવ રીટા ભાદુરી ની અદાકારી અને મયાર્દા ને કે આવા ભાતીગળ ગીતો બન્યા વાહ મારી ગુજરી ધરા બાલજીભાઈ વડુ
@pravinmakwana83674 жыл бұрын
કચ્છ ના મહાન રાજા લાખો ફુલાણી . ધન્ય હો મારી કચ્છ ની ધરા
@vinodlathiya71353 жыл бұрын
વાહ સુંદર ગાયકી સાથે અભિનય મહાન હતા વ્યક્તિ અને સમય 🌹❤🙏ખુબ ખુબ અભિનંદન 🙏❤🌹
@amrutabenchavda2603 Жыл бұрын
Praful. Bhai. Dave. Saheb. Nu. Pahelu geet. . Praful Bhai Dave saheb. Pn. AA geet. Thi vadhu lok Priya bnya. Em. Kahe chhe
@ThakorDineshbhai-je3iy Жыл бұрын
@@amrutabenchavda2603 હા બેન .. આ ગીત માટે પ્રફુલ્લ દવે ને ગુજરાત ના શ્રેષ્ઠ ગાયક નો એવોર્ડ મળ્યો હતો ... 👍👍👍
@pateliyadhirubhai5043 жыл бұрын
ગીતોમાં જીવન શૈલી ના સાર હોય છે..🌻🌻🌻🌻🌻
@kanukatariya76735 жыл бұрын
રીટા ભાદુરી જી ના પ્રથમ ગુજરાતી ફિલ્મ માટે અભિનંદન
@panaliyamahesh4332 Жыл бұрын
Praful bhai nu pan pehalu song
@vipulupadhyay27252 жыл бұрын
Mind blowing music🎶 and words. Given by Avinash Bhai Vyas.. Dil se Sanman... Salute.. Gujrati kala ko live-jivant Rakhne ke liye..Sanman All Artists.. Vandan..
@rathodprakash84403 ай бұрын
ગુજરાતી લોક સંગીત નું અમુલ્ય ઘરેણું અષાઢી કંઠ નાં માલીક સદાબહાર ઓલરાઉન્ડર મહાન કલાકાર શ્રી પ્રફુલભાઈ દવે ને સાથે સુમન કલ્યાણપુર જોરદાર જમાવટ કાબિલે તારીફ વંદનીય ગાયકી ને લાખ લાખ વંદન સહ શુભેચ્છાઓ
@parmarmanubhai47543 жыл бұрын
નવરાત્રિ ને અનુલક્ષી ને આવા સરસ ગીતો અને ગરબા યુ ટ્યુબ ઉપર મુકવા માટે નમ્ર વિનંતી છે
@khodabhaisolanki349110 ай бұрын
હું ગુજરાતી ફિલ્મ નો શોખીન હતો ને છું આવા કલાકારો ખુબ ખુબ ધન્યવાદ,👌🙏🙏🙏
@shraddhasoni53432 жыл бұрын
I don't understand the Gujarati. But I came here after watching "Baa Bahu Baby... "That show gives the glims of rich Gujrati culture.
@avinashdwivedi43943 жыл бұрын
Those days of simple life and small happiness. Golden past
@kumadraharibhai11233 жыл бұрын
રીટા ભાદુરી નું પેલું ફિલ્મ અને પ્રફુલ દવે નું પેલું ગીત ખુબ સુંદર ગીત ગાયું છે
@manishkubavatmanishkubavat6463 Жыл бұрын
વાહ રાજીવ ભાઈ વાહ ખૂબ સુંદર અભિનય......🎉
@pateliyadhirubhai5042 жыл бұрын
🌻🌻🌹વાહ વાહ સદા બહાર ગીત ,,,ન ભૂતો ન ભવિષ્યતિ🌹🌻🌻
@khodubhachavdarajput5355 Жыл бұрын
ઇ નથી સમજાતું કે આ ગીત નું ક્યાં શબ્દ મા વખાણ કરવા. બસ ધન્ય છે ધન્ય છે બોવ એટલે બોવ અફસોસ રહ્યો કૈ અમે આ જમાના માં નો જીવી શક્યા 💓🙏. સુંદર થી પણ વધારે સુંદર
@dharamshibhaikaliya451725 күн бұрын
અમારા સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને અમર ઇતિહાસ .આવા ગીત અને સંગીત સદા જીવંત રહેશે.
@jayeshbhuva10842 жыл бұрын
આ ગીત સુમન કલ્યાણ પૂરે ગાયું છે તે મને આજે ખબર પડી જાણીને આનંદ થયો
@dhavalpatel16424 жыл бұрын
Khubaj saras , puro bharwadi pahervesh . Gujarat ni sanskruti jalavavi e aapno param kartavy chhe .
@boobinderpussiya71016 жыл бұрын
gujarati culture not only best in india but best in the entire world, proud to be gujarati
@vivekshah83003 жыл бұрын
First i am Indian but proud to be a Gujarati what a beautiful voice praful Dave sir
@bharatkanaiya19632 жыл бұрын
L N cinema Ahmedabad ma theater ma film jagat ma ek j once more thayel geet jene theaterma biji war dekhadavu padyu hati
@ketansinhjethva49692 жыл бұрын
Our real Culture………. Proud of a Gujarati…… Jay Mataji….
@bhaktibadheka71515 жыл бұрын
આભાર ખુબ મઝા પડી જુના ગીતો.સા.ભલીને
@sagardantani82822 жыл бұрын
ગર્વ છે ગુજરાતી છુ 🙏🙏
@mahendrasinhvaghela95292 жыл бұрын
Congratulations to singer and Rajeevjiand Ritaji for best Performance, Thanks a lot.
@akashgohel53752 ай бұрын
I respect that in description u have mentioned all credits 🙌🙌🙌🙌🙌
@kamleshm.pandya76632 жыл бұрын
ગીત ગુર્જરી માં રાત્રે દસ વાગે રેડિયો પર સાંભળવાનો આનંદ હતો.
@akbarsaiyed28902 жыл бұрын
હા અેવુ લાગતુ,કે હા આપણે ગુજરાત મા છીએ,,,,!!!!
@anjnag69655 жыл бұрын
Rita bhaduri and Rajiv looked so good together. Lovely costumes!
@vijaydabhi6645 жыл бұрын
Good
@anuragtalekar17303 жыл бұрын
Q can
@devendravora94854 жыл бұрын
ગુજરાતી ભાષા ના અદભુત ગીતો ને રિમિક્સ નો ટચ નથી મળ્યો તેથી મજા આવે છે દેશી વાજિંત્રો ક્યાં જોવા મળતા નથી તબલા ઢોલકા ઢોલ મંજીરા ખંજરી રાવણ હથો વાંસળી જોડિયા પાવા આ બધું લગભગ અદ્રશ્ય થઈ ગયું છે અત્યાર ના બાળકો ગુજરેજી બોલે છે પ્રદીપ દવે અદભુત સુમન કલ્યાણ પુરે ગુજરાતી ભાષા માં ગીત ગવડાવનાર અવિનાશ વ્યાસ તેમજ ગૌરાંગ વ્યાસે અદભુત ખજાનો છોડી ને ગયા છે
@mohanbhaip15964 жыл бұрын
ખુબ સુંદર ગીત ..... લોકડાઉન માં સાંભળવા નો લ્હાવો મળ્યો
@nikunjarya96414 жыл бұрын
My mother tongue Malwi is also very similar to Gujarati, and I don't have any problem understanding most of the lyrics. Really enjoyed this song!!
@brijeshjamaliya42173 жыл бұрын
P
@Priyagurja3 жыл бұрын
Me bhi malva se hu or malvi gujarati mewari kafi milti julti bhasha h
Yess brother. Yaha Rajasthan me bhi bolte hai Malwi language. Pratapgarh aur Chittorgarh district ke wo areas jo MP ke paas hai. Uske alawa Jhalawar me Sondwari bhi bolte hai jo ki Malwi ki hi dialect consider ki jaati hai.
@issacishak82422 жыл бұрын
Saras sangeet,saras geet na bol,ane saras awaz,praful dave saaheb gujrati geeto na Mo.Rafi saaheb,jetli wakhat saambhariye etlu wadhare saaru laage.
@anilpatel4233 ай бұрын
40 years in America I cannot stop watching gujarati songs videos, Excellent music
@jayvirsinh80563 жыл бұрын
Hu nano hato tyare aa badha gito tep ma bov sanbhalela
@fatimafahim70064 жыл бұрын
My favorite song love from Pakistan
@Chandrakant_Kapadia Жыл бұрын
ગુજરાતી ચલચિત્રો નો સુવર્ણકાળ❤❤❤
@devjibhaichaudhary58115 ай бұрын
ખૂબ જ સરસ આવા ગીતો જ ગુજરાત ની અને ગુજરાતી ભાષા ની અસ્મિતા જાળવી રાખશે.. ઘન્ય છે ગુજરાત ની ધરા ને....
@ShekhJilani-x8g2 ай бұрын
Wah Praful Dave wah😮
@rathorerajusingh11113 жыл бұрын
Maja aavi bhai ho mastt song Raajbha banaskantha
@mandanbhaimakwana433 жыл бұрын
Very nice wah !maniyaro Wah!
@kishorvaghela63642 жыл бұрын
મણિયારો તે હલુ હલુ , સાહેબ મને આ ગીત માં તમારો અવાજ બહુ મીઠો લાગે છે તમે અંતરનાદ થી ગાયું હોય તેવું લાગ્યું
@narendrahshah5 жыл бұрын
Praful Dave, my favorite Gujarati singer.... 👌🙏🙏🙏
@inayatvaidya18367 жыл бұрын
Prafull Dave's first song as a playback singer.... everything is just simply awesome ....
@hbt2535 жыл бұрын
But it wasn't released first
@godhaniyaDevanshi3 күн бұрын
Praful Dave ji is gem❤️❤️❤️ Suman kalyanpur ji 👌🏻👌🏻
@sarifulhasan98662 жыл бұрын
What a beautiful day it was & what a beautiful song is this... 😊 Missing old gujrati songs & our gujrati culture ❤️❤️❤️🥺🥺🥺
@anildesai30 Жыл бұрын
Hi
@manishkubavatmanishkubavat6463 Жыл бұрын
🙏🏻💐🚩 જય માતાજી...... જય માં આશાપુરા......🚩💐🙏🏻
@pareshparmar899119 күн бұрын
Love this song ever and forever ❤️❤️❤️
@dipak_parmar19953 жыл бұрын
gujrati like here 👍👍 proud to gujrati
@rajeshdesai28353 жыл бұрын
Lakho fulani one the best Gujarati movie
@ashokparmar91223 жыл бұрын
Vah bhai vah 👍🙏
@dineshbhaidangar60773 жыл бұрын
Very nice and beautiful drim 👌👍👌👌👍👌👍👌👌
@sudhirnathalal30133 жыл бұрын
ભાઈ gujrati ગીતની મજા અલગ છે
@valjibhaiparmar57473 жыл бұрын
Very very sweet .song also shri rajiv Rita Bhaduri best acting heart touching .bhajan geet dhanyvad
@jyotimehta63173 жыл бұрын
Ek Ek Gujarati Movie Very Nice👌👌👌👌👌
@rajeshjasleniya11755 ай бұрын
Great combination Rajiv ji,Reeta ji, Praful ji
@JackChavda-e9o Жыл бұрын
Real kalakar aane life time na bhulva deta ❤
@babujithakor74993 ай бұрын
સાચા ભાવથી ને અદાકારી ઉત્તમ છે મધુર સંગીત થી મન પ્રફુલ્લિત થઈ ગયું બાલજી ઠાકોર વડુ
@jitendradalwadi25913 жыл бұрын
ગુજરાત ની ઓળખ ⚘⚘
@Lokalwokalnews Жыл бұрын
જય જય ગરવી ગુજરાત જય હિન્દ ભારત માતા કી જય ❤❤
@salimmemon6118Ай бұрын
हवे किया छे आवा गुजराती गीत भाय हवे बधू ओछा गीत बने छे पिलाना आ लोकगीत हेमुगद्ध सबुद्दीन राठौड़ आ गीत कवि प्रदीप जी ना भजब सँभड़ी दिलाने सुकून मले
@ShahidKhan-du9ff6 жыл бұрын
Great.... bachpan na diwaso yaad aavi gaya
@prakeshpatel77455 жыл бұрын
On in
@sanjaygol6829 Жыл бұрын
વાહ અદભુત સુપર ડુપર શબ્દ ઓછા પડે
@tanvipatel99743 жыл бұрын
Jordar hit adakari
@dhireshsankalpura71307 жыл бұрын
Great Voice of Shri Prafull Dave & Suam Kalyanpur.
@dineshbalasara5733 Жыл бұрын
Usha mangeshkar chhe
@ashokmaheriya87658 ай бұрын
ખુબ ખુબ આભાર માન્યેછીએ કે આવા સુંદર ગીતો તમે યુટ્યુબ પર અપલોડ કરી શકો છો
@firezone82285 жыл бұрын
We lost al simplicity of life, movies with time...... Miss this time
@vijuthkkar34244 жыл бұрын
Golden period times never come bck.... Viju
@ilaajmera784 жыл бұрын
@@vijuthkkar3424 1
@bhaveshnagda17183 жыл бұрын
Absolutely right
@rajdeepsinhchavda3043 жыл бұрын
dil ki baat bol di bhai
@subhashsheth74403 жыл бұрын
@@ilaajmera78 .
@रोहितदवे-न6भ6 жыл бұрын
પ્રફુલ ભાઇ દવે નુ સવ પ્રથમ ગુજરાતી ફિલ્મ નુ ગીત મણીયારો
@kavithiyashyam72365 жыл бұрын
ગુજરાત નો ટહુકો મોરલો ધબકતો જીવ ગુજરાત ની ઓળખ
@manojtalsani63094 жыл бұрын
વા
@hirengoswami9603 жыл бұрын
Prafuldave and sumankalyanpur second latamangeskar jevo awaz atle sumankalyanpur
@paramjitsehmi97782 жыл бұрын
Very nice music loves to listen loves to music bless you all
@MavjibhaiSuthar-v4n Жыл бұрын
ખુબ સરસ છે સુમન કલ્યાણપુર જી નું આવાજ જાણે પાકા ગુજરાતી હોય
@shantilalsaha17932 жыл бұрын
Bahut Sundar geet
@Ruchitawriter5 жыл бұрын
Best Gujarati song and Gujarati culture a song to Hu 8th std ma hati tyare hatu school ni yaad Avi gaye 👍
@mohittapaniy5 жыл бұрын
Atayre tene ketla varsh thaya ?
@rekhaparmar36846 жыл бұрын
એક થી એક ચઢીયાતા ગીતો છે ગુજરાતી ના i m proud of gujarati
@Vipuljb6 жыл бұрын
એક એક કડી સોના જેવી છે.
@vickyboyrogger15705 жыл бұрын
i am also proud to i am Gujrati i am from pakistan sis i miss our historical pureness
@ashokmaheriya87656 ай бұрын
આજ ના યુગમાં પણ આવાં સુંદર સુંદર ગીતો હંમેશા મનોરંજન આપે છે ને માણસ ઝુમી ઉઠે છે હવે પછી જન્મો જન્મ આવા કલાકારો જન્મ નહીં લ્યે
@mr.chauha33353 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન સરસ ગીત
@vasudevlimbachiya67434 ай бұрын
સંગીતકાર તરીકે ગૌરાંગ વ્યાસને પહેલી તક પણ આ જ ફિલ્મ થી મળેલી.
@ahirmukesh9603Ай бұрын
મને આ ગીત બઉજ ગમે છે... Only આ ઓલ્ડ songs.. રીટા બેન નો ઢોલ ની તાલે.. જૂનો બેનોનો રાસ જોઈને બઉજ આનંદ થયો
@saintchristopher82285 ай бұрын
❤🎉❤Avinash Vyas has made great contribution to the Gujarati Film Music 🎉❤🎉
@solankikantibhai45322 жыл бұрын
Very better sound of Prafuldave
@sonbaimadhada63846 ай бұрын
Gujrati aa પેલું એવું ગીત છે ,,, જેમાં કંઈ નથી ઘટતુ , tame aa geet ni coreography juo ,, સમજવા વાળા સમજી જસે,,,અદભુત સોંગ ,mane garv che k hu gujrati chu ,,,Jai gujrat,,jai maa bharti
@khimananadgadhvi14574 ай бұрын
અને પ્રફુલ્લ દવે સાહેબ એ આ ગુજરાતી ફિલ્મ થી શરૂઆત કરી હતી અને હાલારી મણિયારો ગાયો ને ગુજરાત ને એક અડીખમ પહાડી શુર મળ્યો
@bhupatsinhdaya74054 ай бұрын
Saurastra no madhpudo singer prafulbhai dave fast song is best song congratulations
@bharatmakwana9080 Жыл бұрын
પ્રફુલ દવે બેસ્ટ સિંગર ગુજરાત
@anandparmar16995 ай бұрын
સુમન કલ્યાણપુર ગુજરાતી ના હોવા છતાં આટલી સરસ રીતે ગીત ગાયું છે. ✨