America જવા નીકળેલા નવ ગુજરાતીઓ જેમનો બે વર્ષથી કોઈ પત્તો નથી, વિઝા વગર પહોંચવાની શું હતી યોજના?

  Рет қаралды 35,533

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#america #india #migration #trump #shorts #gujaratinews #gujarati
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગેરકાયદે અમેરિકામાં રહેતા લોકોને એમના દેશમાં મોકલી આપવાની નીતિનો અમલ શરુ થઈ ગયો છે અને આમાં કેટલાંક ભારતીયોને પણ પરત મોકલવામાં આવી રહ્યા છે.પણ ગુજરાતના નવ લોકો એવા છે જે વિઝા વગર અમેરિકા જવા નીકળ્યા હતા. પરંતુ રસ્તામાં જ ગુમ થઈ ગયા છે. હાલ ક્યાં છે કેવી હાલતમાં છે તે અંગે કોઈને કંઇ જ ખબર નથી. તેમના વકીલ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી તેમાં તેમણે કઈ વિગતો કહી?
અહેવાલ-લક્ષ્મી પટેલ-સાગર પટેલ, શૂટ ઍડિટ - સાગર પટેલ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 20
String Competition for iPhone! 😱
00:37
Alan Chikin Chow
Рет қаралды 30 МЛН
Who is that baby | CHANG DORY | ometv
00:24
Chang Dory
Рет қаралды 35 МЛН
The story of the Aga Khan Centre
11:36
Aga Khan Foundation
Рет қаралды 38 М.
String Competition for iPhone! 😱
00:37
Alan Chikin Chow
Рет қаралды 30 МЛН