અમિત ચાવડાએ ચૂંટણીમાં કૉંગ્રેસની હાર બાદ રાજીનામું આપતાં શું કહ્યું?

  Рет қаралды 131,540

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

Пікірлер: 195
@hargovindparmar2950
@hargovindparmar2950 3 жыл бұрын
અંદરો અંદર લડવાનું બન્ધ કરો તોજ જીતસો 2022.જય કૉંગ્રેસ જય ભારત
@chachajahajsvsh8287
@chachajahajsvsh8287 3 жыл бұрын
Kogrash. Naa. Raj. Maa. Patrol. Dizal. 30. Rupiya. Hatu Goldan. Divas hto
@Hinduhindu143
@Hinduhindu143 3 жыл бұрын
Congress na raj mulla o na komi tofano pan hata pappu
@rajeshbhaichaudhari8758
@rajeshbhaichaudhari8758 3 жыл бұрын
કોંગ્રેસ આત્મ મંથન કરવાની જરૂર છે. સારા અને શિક્ષિત લોકો ને રાજકારણ લાવો. બે વર્ષ માં સારા એજન્ટા આપો. સંગઠન માળખું મજબૂત કરો. લોકોનો વિશ્વાસ જીતો.
@gordanhirani6655
@gordanhirani6655 3 жыл бұрын
R I'm in
@hirenmakwana3468
@hirenmakwana3468 3 жыл бұрын
aam aadmi party .... aa j kare chhe saruaat thai gy chhe
@Hinduhindu143
@Hinduhindu143 3 жыл бұрын
@@hirenmakwana3468 delhi no thag khujaliwal, tahir husen pan aa thag no j manas hato
@makvanamilan2895
@makvanamilan2895 3 жыл бұрын
જે ચુંટણીમાં ભાજપ તરફથી ની જીત છે તે પૈસા થી જીત થઇ છે
@jitendrabhaipatel5811
@jitendrabhaipatel5811 3 жыл бұрын
ના ભાઈ પેસા થી જિત નથી . આ તો રાહુલ થી જિત છે. આમા એવુ છેને ભાઈ જો આપણા રાહુલભાઈ ભાસ્ણ કરવા નુ બંધ કરી દે ને તો પાછી ક્દાચ કોગ્રેસ આવે .
@mahesdarbar2377
@mahesdarbar2377 3 жыл бұрын
Thodo time java do bhai jatej crogesh ne sothava ja loko ges na 820 thaya se
@Shri_Bhoorakaka
@Shri_Bhoorakaka 3 жыл бұрын
હટ બોઈશદીનાં
@babubhaisakhiya9559
@babubhaisakhiya9559 3 жыл бұрын
આવા ખોટા અસરને કારણે જ કોંગ્રેસ હારી છે કારણ કે ભાજપના કાર્યકર્તાઓ ઘેર ઘેર દસ વખત મળવા ગયેલ છે પછી તો લોકો તેને જ મત આપે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘરની બહાર નીકળી નથી પછી કાંઈ પ્રોબ્લેમ નથી કે જે કોઈ મળવા ન આવે ને મત આપે એટલે આવા આક્ષેપ કરવાનું બંધ કરી દો મૂર્ખાઓના સરદાર તમે છો બધા
@mavsinhbaria1807
@mavsinhbaria1807 3 жыл бұрын
Gotala karvanu bandh karo, bar dancer Antonia mino, puppu ane puppy ne bahar kadho ane lokonu kam karo. EVM barabar chhe. Panjab ma aj EVM hata, Amrindersingh kam kare che ane puppu ne prachar mate avvani j na padi.
@kidzone0162
@kidzone0162 3 жыл бұрын
બહુ જ વધારે અને પ્રમાણિક મહેનત કરવાની જરુર છે.....congres ઍ congres ને જ ન્યાય આપવા ની જરુરીયાત છે....જય હિન્દ
@babubhaisakhiya9559
@babubhaisakhiya9559 3 жыл бұрын
કોંગ્રેસના બધા પોતાના માટે મહેનત કરે છે પાર્ટી માટે મહેનત કરવાવાળો કોઇ છે જ નહીં ટોચથી તળિયા સુધી બધા જ લોકો તૂટી ગયેલ છે
@Kiranpatel9925
@Kiranpatel9925 3 жыл бұрын
વહેંચાઈ જાય છે ને એ માટે નિયમો બનાવવા જોઈએ
@rameshdesai2474
@rameshdesai2474 3 жыл бұрын
ચિંતા ના કરતા સાહેબ સારા વાના થશે આજે નહીં તો કાલે સમજાશે
@parmaruttam4193
@parmaruttam4193 3 жыл бұрын
હાર જીત તો એક પક્ષ ની થવાની જ છે વિરોધ પક્ષ તરીકે સેવા આપવા અંગે પણ ઢીલા રહ્યા, લોકો ને જૂઠું બોલે પણ જોરથી બોલે એવું વઘુ પસંદ પડે છે
@joshidinesh8038
@joshidinesh8038 3 жыл бұрын
Good Amit bhai Chavda
@bhaveshvirani3994
@bhaveshvirani3994 3 жыл бұрын
હવે પાટી બદલો સાહેબ આપ નું કામ તો સરસ સે પણ તમે આમ આદમી પાર્ટી માં જોડાઈ જાવ
@AJAYSINH_CHAUHAN
@AJAYSINH_CHAUHAN 3 жыл бұрын
સાચું કીધુ ભાઈ આમ આદમી પાર્ટીના જોડાઈ જાવ
@nareshkothari5446
@nareshkothari5446 3 жыл бұрын
a pan congress no bhai chhe stta mate lalu yadav jode hath melviyo and sahinbag ne teko aapiyo votmate
@Hinduhindu143
@Hinduhindu143 3 жыл бұрын
Khujaliwal delhi no thag chhe, delhi na komi tofano aa thag na tahir husene karavela
@mafatlalpatel4840
@mafatlalpatel4840 3 жыл бұрын
પંજાબ માં EVM ની તપાસ પણ કરાવો ....
@angryindian7568
@angryindian7568 3 жыл бұрын
બધા ભેગા થઈ ને મહાગુજરાત હિન્દુવાદી પાર્ટી નામની પાર્ટી બનાવો તો મેંળ પડશે
@ekindian9049
@ekindian9049 3 жыл бұрын
Ae loko main manas ne mari nakha se ane aeno murder koi musalmane karyu aevu kahine vadhu danga karavshe
@IIGUJARATI
@IIGUJARATI 3 жыл бұрын
ગાંધી પરિવાર રાજીનામુ આપશે તયારે જ કાઈ ભલું થશે, બાકી તો કઈ નઈ થાય,
@rameshrmedaofficiel995
@rameshrmedaofficiel995 3 жыл бұрын
સાહેબ આમ આદમી પાલ્ટી મા જોડાવ
@Hinduhindu143
@Hinduhindu143 3 жыл бұрын
Khujaliwal delhi no thag
@ranchhodbharwad6849
@ranchhodbharwad6849 3 жыл бұрын
અમીત ભાઇ તમે સારા માણસ છો
@Bhikhubhasodha
@Bhikhubhasodha 3 жыл бұрын
નિષ્ફળ વિપક્ષ
@kddholariya9
@kddholariya9 3 жыл бұрын
અમિત ભાઈ દેશ આઝાદ થયો તો કોંગ્રેસ સત્તા માં આવી હવે ગાંધી પરિવાર માંથી આઝાદ થશો તો સત્તા મળશે નહીંતર આગલા જન્મ સુધી પણ કદાચ રાહ જોવી પડે
@rakeshvyas6031
@rakeshvyas6031 3 жыл бұрын
Ya Mehmood total voting Congress Mukt Bharat
@jitusolanki9438
@jitusolanki9438 3 жыл бұрын
Tamari vat 100% sachi che EVM ni j ramat che ane TANASHAHI che BJP ni
@Hinduhindu143
@Hinduhindu143 3 жыл бұрын
Baba ye bandharan ma lakhi ne javu hatu ke election bellet paper thi karavi, to aa divaso na aavat
@veersinghpargi9144
@veersinghpargi9144 3 жыл бұрын
સાહેબ બેલેટ પેપર પર ચુટણી થવી જોઈએ....
@babubhaisakhiya9559
@babubhaisakhiya9559 3 жыл бұрын
કારણકે કોંગ્રેસને બોગસ વાત કરવાનો ચાંસ મળે
@kalpeshmakwana5876
@kalpeshmakwana5876 3 жыл бұрын
Evm hatavo desh bachavo
@fiorentinosliquor
@fiorentinosliquor 3 жыл бұрын
Shu dopha jevi vaat kare che
@jitendrabhaipatel5811
@jitendrabhaipatel5811 3 жыл бұрын
પપ્પુ હટાવો કોગ્રેસ બચાવો. આલીયા નો વાક માલિયામા કા નાખો છો.
@Shri_Bhoorakaka
@Shri_Bhoorakaka 3 жыл бұрын
લે લોડો ચુસ મારો
@dalabhaiparmar2850
@dalabhaiparmar2850 3 жыл бұрын
કોંગ્રેસ ની હાર માટે યીવીએમ
@harihar9707
@harihar9707 3 жыл бұрын
🙏🌹🌻🌹🙏 Dear friends, If you wants RAM RAJYA in Gujarat and India you have to have Congress and AAP free Rajya or country, tabhi Log SHANTI se jee sakenge. Jai Siya Ram.🙏🌹🌻🌹🙏.
@Mlpatel-gc1up
@Mlpatel-gc1up 3 жыл бұрын
👌🏻👍🏻
@कड़वासत्य-भ8त
@कड़वासत्य-भ8त 3 жыл бұрын
बस ठीकरा EVM
@ishakgamit1015
@ishakgamit1015 3 жыл бұрын
Yes
@bhautikpatelia9514
@bhautikpatelia9514 3 жыл бұрын
Evm gotala
@meramanbhaibandhiya1830
@meramanbhaibandhiya1830 3 жыл бұрын
Aano. Javab. Dar. Hardik. Patelse
@govindchaudhari2525
@govindchaudhari2525 3 жыл бұрын
સામાન્ય જનતાએ આપને 2017માં બહુ સીટો આપી હતી હવે અત્યારે એક એકવાર તમે જાતે સીટો નું મંથન કરો કેટલી બાકી રહી છે સગાવાદ તને વંશવાદ સિવાય કોંગ્રેસમાં કહી છે પૈસા લઈને વેચાવા સિવાય કઈ છે તમે જ તમારા ધારાસભ્ય નક્કી કર્યા હતા અને ટિકિટ આપી હતી તો શું તે સમયે વધુ ચોક્કસાઈ થી નિરીક્ષણ કરવાની જરૂર નહોતી ઇવીએમ ના ખોટા બહાના બંધ કરો ઇવીએમ લાવનાર કોંગ્રેસ હતી હાર સ્વીકારી આત્મમંથન કે વિચારો નહીં તો કોંગ્રેસ નું સ્થાન ઇતિહાસ માં જ રહેશે
@alpeshthakor7341
@alpeshthakor7341 3 жыл бұрын
બોરસદ ની સીટ ઉપર ૪૦ વર્ષથી કોંગ્રેસ છે જમીનો ખરીદી કોઇ ગરીબ માટે ઘર બનાયા જા જરા બનાયા કંપનીઓ લાયા કશું કામ કર્યું નથી લોકોને ભિખારી બનાવી દીધા અમે પણ કોંગ્રેસને વોટ આપતા હતા પણ કુર્તા જોઈને કોઈ વોટ આપવા તૈયાર નથી અને અત્યારે અમિત ચાવડાએ ઇવીએમ નું વાંક કાઢે છે ખોટું છે
@rajfitnessofficial4285
@rajfitnessofficial4285 3 жыл бұрын
Good
@chimanvadher4233
@chimanvadher4233 3 жыл бұрын
EVM cheating
@dcagoogle
@dcagoogle 3 жыл бұрын
BBC News Channel should be sorry for using abusing word for PM Modi.
@chachajahajsvsh8287
@chachajahajsvsh8287 3 жыл бұрын
Congress lao Desh bachao
@Shri_Bhoorakaka
@Shri_Bhoorakaka 3 жыл бұрын
લે લોડો ચુસ મારો
@rajeshthakkar3906
@rajeshthakkar3906 3 жыл бұрын
Ev. Evm ni tapas ni jarur che
@karanpandya2832
@karanpandya2832 3 жыл бұрын
Congress ma thi soniya,rahul na kaadho
@babubhaisakhiya9559
@babubhaisakhiya9559 3 жыл бұрын
બરાબર છે
@ramram-xz7bw
@ramram-xz7bw 3 жыл бұрын
Gujrat ma jatiwad par j hale janata bhai kya sudhi aam rahse
@jyotibenthakkar3158
@jyotibenthakkar3158 3 жыл бұрын
Tmara jeva netani jrur che.pliz.shar
@pawanchawdhary9797
@pawanchawdhary9797 3 жыл бұрын
EVM hatavo Desh bacha vo koi na rajinama ni jarur nathi
@कड़वासत्य-भ8त
@कड़वासत्य-भ8त 3 жыл бұрын
जहां जीते वहाँ evm ख़राब नहि जहां हारे वहाँ evm ख़राब , तुम लोग राजनीति के लायक़ हो ही नहि
@rathodhasmukh3153
@rathodhasmukh3153 3 жыл бұрын
Evm problem 6
@akbarbhadigar7386
@akbarbhadigar7386 3 жыл бұрын
Cheating thi jite chhe evm setting chhe
@Shri_Bhoorakaka
@Shri_Bhoorakaka 3 жыл бұрын
ચૂપ પોસડીના
@RohitPatel-su5wc
@RohitPatel-su5wc 3 жыл бұрын
Rajasthan ma congress kem avi
@rameshbukoliya8230
@rameshbukoliya8230 3 жыл бұрын
CONG...WALA.. ADNRO.ADR LADINE HARYA....🙏🙏
@natwarbhaidahyabhaimakwana1880
@natwarbhaidahyabhaimakwana1880 3 жыл бұрын
Rahul Gandhi and Sonia avo moto ane juna rashtravadi paksh chalavi shake tem nathi mate congress ne punarjivit karva Indira jevi karishma shodho je neta dalit muslim adivasi and obc ne tatha deshana medium tatha lower class ne sachej agal lavava magta ho tevi vicharsarni dharavata loko ni Paksha Bharti karo.gram panchayat thi madi dharadabha ma je loko sachu kam karyu hoi tene agal lavo. Hindu Muslim tushti karan niti chhodo communal riot vakhate je loko gunegar janai tene sakhta saja karo bhale gunegaro congress na samarthak hoi to pan.EVM babate Jan jagruti andolan jaruri chhe. Samagra banate tapas thavi jaruri chhe.Mayawati aa babate jaher ma ghano virodh kari chukya chhe. Madhavsinh solanki ni kham theory no amal karo. Jo congress Jan adhar gumavse to desh ma virodh paksha jevu rahese nahi lokshahi bachavava majboot virodh paksha jaruri chhe. Atyare je chale chhe te Indira ni emergency karta pan bhayanak chhe.Atyare mediavala pan shashit pakshana j gana gay chhe.shu sachu khotu batavata dare chhe.Deshani asli paristhiti shu chhe te Satya bahar avatu nathi jatjat na dand bhavavadhara kari janta ne lutava betha chhe. Mate congress ke koi bijo sabal kharekhar rojgari education health defence and nabla vargo no vikas mongvari control kare teva pakshni jarur chhe.
@chachajahajsvsh8287
@chachajahajsvsh8287 3 жыл бұрын
Congress hrav vaa ma. E.v.m. Noa. Moto fadoa chha. E.v.m. htavo. Dash bchavo
@govindchaudhari2525
@govindchaudhari2525 3 жыл бұрын
એક અનાર સો બિમાર જેવી હાલત છે કોંગ્રેસની
@patelniranjan5330
@patelniranjan5330 3 жыл бұрын
evm hatavo
@navneetsixansahyaksureshoz8352
@navneetsixansahyaksureshoz8352 3 жыл бұрын
Evm che tya sudhi bhuli jao
@djaashapura.4553
@djaashapura.4553 3 жыл бұрын
કૈમસર
@d.shar.
@d.shar. 3 жыл бұрын
No sir we want resignation of Rahul Gandhi. He and soniya both should resign
@ajayssingh6877
@ajayssingh6877 3 жыл бұрын
Gujarat Congress is responsible for this not central Congress
@d.shar.
@d.shar. 3 жыл бұрын
@@ajayssingh6877 You mean central Congress is all perfect. They are real Bone of contention.
@bhargavprajapati3442
@bhargavprajapati3442 3 жыл бұрын
AAP😎
@kiritjadeja7911
@kiritjadeja7911 3 жыл бұрын
Chavda saheb Congress ne j berojgari moghwari dekhay che tame jawabdar nathi Rahul ane Hardik ne badli nakho,,,
@babubhaisakhiya9559
@babubhaisakhiya9559 3 жыл бұрын
સૌથી પહેલાં તો હાર્દિક પટેલને ઘર ફેરો કરી દો નહીં તો હજુ કોંગ્રેસ બિલકુલ ખાડામાં પડી જશે
@jayeshparmar3504
@jayeshparmar3504 3 жыл бұрын
Har mani bhagi java karta EVM same ladat apo
@nareshchoudhary2512
@nareshchoudhary2512 3 жыл бұрын
हार जाते हो तो ईवीएम जीत जाते हो तो हमें पब्लिक ने स्वीकारा कब तक चलेगा भैया
@user-nh1yf1kn9f
@user-nh1yf1kn9f 3 жыл бұрын
Congress ne gujraat ma jitvu hoy to jativaad karvu padse toj gujraat ma jiti sakase
@dineshprajapati1743
@dineshprajapati1743 3 жыл бұрын
Congress same akrosh hatoane rahese
@babubhaisakhiya9559
@babubhaisakhiya9559 3 жыл бұрын
એક જ કુટુંબની પેઢી હોય તે રીતે ચાલતી કોંગ્રેસ ક્યારેય આવે જીતશે નહીં તેને હવે કાયમી ધોરણે માર ખાવાનો રહેશે આ તો ગત વખતે પાટીદારોના આંદોલનને ખોટી રીતે લાભ લઇ અને જીતી ગયા હતા અને પબ્લિક નું કાંઇ ઉકાળી શક્યું નથી આ વખતે કોંગ્રેસ બિલકુલ હારી ગઈ છે વિરોધ પક્ષ જેવી પણ નથી એ તો જોવો ભાઈ
@mustufabhai487
@mustufabhai487 3 жыл бұрын
Congress vansvad ma thi mukt Thai....
@kanajibhaigohil3660
@kanajibhaigohil3660 3 жыл бұрын
पंजाब में सरकार कांग्रेस की जीती तो अमित चावड़ा अमित चावड़ा एवीएम मशीन थी जीती
@babubhaisakhiya9559
@babubhaisakhiya9559 3 жыл бұрын
પંજાબમાં દિવ્ય માં કોંગ્રેસે પણ ચેડા કરીને જતી હશે ને
@kiranbhaisolnki9429
@kiranbhaisolnki9429 3 жыл бұрын
वाह सर आपने कोगरेस मुक्त भारत मे सहयोग किया
@sandippateliyaofficel4471
@sandippateliyaofficel4471 3 жыл бұрын
Atale to har Thai chhe
@शिव-ण2स
@शिव-ण2स 3 жыл бұрын
ભાવવધારો તો કોંગ્રેસના સમય દરમ્યાન પણ હતો જ તેથી કોઈ પણ મુદ્દો જ નથી કોંગ્રેસ પાસે
@jtmalvi9880
@jtmalvi9880 3 жыл бұрын
અત્યારે બેફામ છે. એટલો નો તો.પણ જ્યારે જનતાને વધારો લાગતો જ ના હોય તો લુટનારા લુટે રાખશે.
@Kisaan850
@Kisaan850 3 жыл бұрын
તપાસકરોસાહેબખોટુથ ઈરહીયુસે
@RajeshPatel-dp6fe
@RajeshPatel-dp6fe 3 жыл бұрын
E v m jitadi gayu bjp ne
@sandippateliyaofficel4471
@sandippateliyaofficel4471 3 жыл бұрын
60 years chinta Kari tame to
@gaurangtamboli6730
@gaurangtamboli6730 3 жыл бұрын
Ek var statue of unity ni mulakaat lo. Congress su na kari saki te khabar padse
@hirenkumarpatel7428
@hirenkumarpatel7428 3 жыл бұрын
😭😭😭 sorry bbc congress defeated BJP won 😭😭 be neutral 🙏
@mukeshkapadia2418
@mukeshkapadia2418 3 жыл бұрын
Congresse ne bhi 2004 me mili satta ke samay BJP mukt bharat banaane ke liye narendra modi ji ki tarah satta ka upyog kiya hota tao shayad BJP fir se satta me nahi aati.
@mrs2bgamar967
@mrs2bgamar967 3 жыл бұрын
બટાણ વારૂ હોટીગ બંધ કરો આમાં સકા દેખાય છે
@Shri_Bhoorakaka
@Shri_Bhoorakaka 3 жыл бұрын
સૂપ સોદીના
@umarmaru6018
@umarmaru6018 3 жыл бұрын
Amit bhai aavi day vato pela kari hat to 3 4 seat vadhu aavat paisa thi ticket vechta saram nathi aavti
@rajeshbhaichaudhari8758
@rajeshbhaichaudhari8758 3 жыл бұрын
હાર્દિક પટેલ અને પાસની ટોમ ને સાથે રાખીને કામ કરો.
@VDRock-cy4ng
@VDRock-cy4ng 3 жыл бұрын
તમે કેમ EVM નો વિરોધ નથી કરતા ? શુ તમે પણ વેચાય ગયા છો ? જનતા ને શંક તો છે જ..પણ તમે કેમ ઈવીએમ બાબતે વિરોધ નોધાવી ને ચુટણીનો બહિષકાર કેમ નથી કરતા ?
@ajayanand2981
@ajayanand2981 3 жыл бұрын
23 Loko berojgar thya😂
@melabhaichauhan6051
@melabhaichauhan6051 3 жыл бұрын
Nach na jane angan tetha
@arjunsinghdesai5449
@arjunsinghdesai5449 3 жыл бұрын
Tamo badha rajinama apo emaj congress ni bhalai che, tamo e umedwaro ne mandate na pohchadya jena karan bjp ne sidhe sidhi jeet karavi api, ghani jagya candidate eva select karya k bjp aram thi jeeti jay. Kadvi che pun wat sachi che.
@maheshrupani7064
@maheshrupani7064 3 жыл бұрын
BBC Will not appreciate BJP..IF App win one seat they will make news...
@ninjip3460
@ninjip3460 3 жыл бұрын
Bakaro updyo che
@altafsindhi4871
@altafsindhi4871 3 жыл бұрын
Are bhai petrol 500rupee liter thase topan Gujarat ni vasti BJP nej vote apse
@babubhaisakhiya9559
@babubhaisakhiya9559 3 жыл бұрын
પૈસા અને પ્રેમ બેમાંથી પ્રેમ જ જાણે પેટ્રોલ હજાર રૂપિયા નું રીચાર્જ થાય ને તો પણ ભાજપને જ મત આપશે કારણ કે પાકિસ્તાન ચીન તરફથી શાંતિ થઈ ગઈ છે આ હકીકત છે
@altafsindhi4871
@altafsindhi4871 3 жыл бұрын
@@babubhaisakhiya9559 bilkul sachi vat bhai hu pan aej kahu chhhu ke BJP j yoghy chhee petrol 500thay ke 5000rupee liter thay vote to BJP nej.......
@mineshpatel619
@mineshpatel619 3 жыл бұрын
Aap party vache vote bagadya 6e
@jayeshparmar3504
@jayeshparmar3504 3 жыл бұрын
Aa election thi EVM thi seting kari sarkar evo khoto msg apva mage chhe ke khedut andolan ma fakt panjab Na j khedut chhe Punjab ma chutni hari Khedut andolan thi hath jatki sakay
@vijayshah5911
@vijayshah5911 3 жыл бұрын
Juni vichardhara ma thi bahar nikalo, Sara vyaktiyo ne moko aapo, baki pappu Soniya ne badalavo, khursi ne choti ne betha chhe.
@karanpandya2832
@karanpandya2832 3 жыл бұрын
Subhanallha evm gotado 😂😂
@babubhaisakhiya9559
@babubhaisakhiya9559 3 жыл бұрын
જે સીટો કોંગ્રેસને આવી છે તેમાં પણ એવી રમતો તે જ હતા કે miriam બીજામાં દેખાણા અને પબ્લિક ની વચ્ચે ઊભા રહો તો ખબર પડે કે કોંગ્રેસની અંદર કયા પ્રકારના હરામખોરો છે
@bhaveshdesai6472
@bhaveshdesai6472 3 жыл бұрын
Where is kalpanaji
@mineshpatel619
@mineshpatel619 3 жыл бұрын
Aa electionma bjp ke congress nathi hotu umedvar par jay 6e vyakti ne joine vote male 6e, sthanik umedvar, jativad jevi babato hoy 6e ane 6elle paisa
@nareshkothari5446
@nareshkothari5446 3 жыл бұрын
EVM TO 1947 MA GOTALO KARIYO HATO SARDAR PATEL NE BAHUMATI MALI HATI TO PAN naheru vadapradhan banaviya congress na Lohima gotalo chhe
@satynayamajedar8611
@satynayamajedar8611 3 жыл бұрын
Congress a bjp ni j party 6e sara sara loko jite aetle layi Jay 6e samjo Bhai congress vara pan pessa layine besi rhya 6e
@gadhavimurubhai3364
@gadhavimurubhai3364 3 жыл бұрын
नमस्ते कोग्रेस पाटी मोदीजी विरोधी छे देश विरोधी छे कोग्रेस भारत वासियों पप्पू सोनियां प्रयंका नो शाथ आपे छे तिया शुधी कोग्रेस पाटी वोट नहीं करिये हिंन्दु विरोधी कोग्रेस पाटी ना पप्पू सोनियां प्रयंका अंग्रेज परिवार हे छे
@MrDipdangadhvi
@MrDipdangadhvi 3 жыл бұрын
જય માતાજી ભાયું ને
@vishalchauhan1590
@vishalchauhan1590 3 жыл бұрын
Gulami pan mardalas ni karay Bayu ni ne gandav ni gulami no karay Kaya aengale thi sonya ne rahul samany manas dekhay chhe Aama ganda ne pan khabar apde ke tame khotuj bolo chho Haji sukame ramado chjo prajane
@rohitmodasia5881
@rohitmodasia5881 3 жыл бұрын
aaj bhi aatmamanthan ni jagya e evm 😆😆😆 des ni saathe gaddari ane gaddaro no saath ej khangress no mantra rahyo 6 , hey ram gandhi 😄😄😄
@26tejaspatel
@26tejaspatel 3 жыл бұрын
PEHLA ROAD BANAVTA SIKHO 70 YEARS MA KASU Y KARYU NATHI MARO DOFOY
@ajayssingh6877
@ajayssingh6877 3 жыл бұрын
Andhbhakt tara feku modi ja vachi ray chee a badhu Congress partya banavi chee BJP a toh a Desh na fakt moghvari ane beroghgari api chee biju kai nai ane Desh na Vinash tarafh lai gai chee a lukha ane bhrast BJP na rajnetao
@mandip3687
@mandip3687 3 жыл бұрын
humnaj punjab ma local elections ma Congress jityu tya evm ma problem nhto?...kya sudhu haar mate evm...tamri pase ghana mudda hata to deliver kem na thay...bhai bjp win thayu eni game gam reli joi lo etle khabar padse ke kone ketlu kam karyu che campaigning ma
@jyotibenthakkar3158
@jyotibenthakkar3158 3 жыл бұрын
Loko.adhhla che.msin.gdbdi.che.bhaei.tme evem.karne voting.thhayu che
@martinagosincognito216
@martinagosincognito216 3 жыл бұрын
Netaji public bhaneli chhe, Tamari popat jevi vatoma na ave have. Congresse kai nathi karyu past ma, etle loko e tamari mari lidhi pachhi!
@satynayamajedar8611
@satynayamajedar8611 3 жыл бұрын
Tame Saheb koy j virodh karta nthi dekhay 6e ketla bdha mudda 6e pan tame to modi na bhkt 6o pessa barabar na aapya 6e tame bdha desh 6odi chalya jav aeto pablik ne khbar padvani hse tyare padse . Hu to kau congress mate sahid thyi jao 🙏🙏😂😂😂
@vinodpkhetiya4
@vinodpkhetiya4 3 жыл бұрын
Tame sankaj karta raho tmara papu na kai na keta
@mavsinhbaria1807
@mavsinhbaria1807 3 жыл бұрын
Also used these EVM in Punjab election chutiya
@jaydevshukla9618
@jaydevshukla9618 3 жыл бұрын
So if you would have won this election, in that case no problem with EVM, but you lost and you started blaming EVM. Learn a lesson people are not foolish. you talking about atyachar...what about atyachar in Emergency?
@Hinduhindu143
@Hinduhindu143 3 жыл бұрын
Tu Gujarat no pappu j chhe, khurasi par bharat Solanki ane amit chavada vachhe vahechateli chhe
@makvanamilan2895
@makvanamilan2895 3 жыл бұрын
જે ચુંટણીમાં ભાજપ તરફથી ની જીત છે તે પૈસા થી જીત થઇ છે
@pragnesh6526
@pragnesh6526 3 жыл бұрын
Dafod. To. Congress che.
@rohitprajapati3249
@rohitprajapati3249 3 жыл бұрын
😂😂
@babubhaisakhiya9559
@babubhaisakhiya9559 3 жыл бұрын
અમને તો કોઈએ પૈસા આપેલ નથી
The Singing Challenge #joker #Harriet Quinn
00:35
佐助与鸣人
Рет қаралды 42 МЛН
Players vs Pitch 🤯
00:26
LE FOOT EN VIDÉO
Рет қаралды 131 МЛН
How To Choose Mac N Cheese Date Night.. 🧀
00:58
Jojo Sim
Рет қаралды 86 МЛН
The Ultimate Sausage Prank! Watch Their Reactions 😂🌭 #Unexpected
00:17
La La Life Shorts
Рет қаралды 8 МЛН
The Singing Challenge #joker #Harriet Quinn
00:35
佐助与鸣人
Рет қаралды 42 МЛН