Amrut Ghayalગુસ્સો ચડે તો દિલ મહીં ગુસ્સો દબાવી જા! ખૂબી તો એ જ છે કે તું ઉભરો શમાવી જા

  Рет қаралды 46

Amrut Ghayal

Amrut Ghayal

Күн бұрын

#Amrut Ghayal #GAZAL #Ghazal #Mushaira #Lyrics #gujaratigazal #gujaratishayari#gujratisher #gujratiloveshayari
ગુસ્સો ચડે તો દિલ મહીં ગુસ્સો દબાવી જા!
ખૂબી તો એ જ છે કે તું ઉભરો શમાવી જા!
પ્રત્યેક ભેદભાવના ઝઘડા પતાવી જા,
વર્ષોથી જે બળે છે તે બળતું બુઝાવી જ!
અશ્રુ વહાવીને તું દયાની ન આશ રાખ!
દેવા દિલાસો અન્યને અશ્રુ વહાવી જા!
હે જીવ! ફૂલ જેવી શીખી લે જીવનકલા,
કાંટાથી છો પડે, પડ્યું પાનું નિભાવી જા!
સિદ્ધિ મહાન ભોગ દીધા વિણ ન સંભવે!
જીવનનું ધ્યેય સાધવા જીવન લૂંટાવી જા!
તારે ઉપાડવાનો છે બોજો જીવન તણો,
નારાજી ના બતાવ, ખુશીથી ઉઠાવી જા!
અંતરની વાત જેની કડીએ કડી કહે,‘ઘાયલ’,
તું એવાં કાવ્ય જીવનનાં સુણાવી જા.
♪ Video Graphics Work : NILESH BHATT
© All Copyrights Reserved to Amrut Ghayal foundation
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE ---------------------------------------------------------------------------------------------------------

Пікірлер
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 70 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 67 МЛН
10 Small Habits That Will Change Your Life Forever | Jim Rohn Motivation
30:15
Jim Rohn Motivation
Рет қаралды 139 М.
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 70 МЛН