અનાથ બાળકો । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani |Building Home | Seva | Help |

  Рет қаралды 976,810

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

Күн бұрын

Пікірлер: 4 100
@kashumbalrang
@kashumbalrang 2 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ ની જનેતા ને જેને આવા દાનવીર નીતિન ભાઈ ને જન્મ આપ્યો 🙏🏻❤️
@jh_creation_1
@jh_creation_1 2 жыл бұрын
❤❤❤
@rohitbarvadiya4151
@rohitbarvadiya4151 2 жыл бұрын
💯
@dhanyapadvi9200
@dhanyapadvi9200 2 жыл бұрын
GOOD WORK BRO
@journeywithsanju01
@journeywithsanju01 2 жыл бұрын
👍❤
@hamirvalaahirbabaragirahir8893
@hamirvalaahirbabaragirahir8893 2 жыл бұрын
0 @@jh_creation_1
@rohitthakor3437
@rohitthakor3437 2 жыл бұрын
ભાઈ બહેન ને રડતા જોઈ અમારાં પણ આંખ માં આસુ આવિ જાય છે😢😢I salute sir 👏👏
@bmtimliofficial8856
@bmtimliofficial8856 2 жыл бұрын
Hiii
@Lofi_song-viraj
@Lofi_song-viraj Жыл бұрын
1000%right😢😢😢
@arunbavliya3331
@arunbavliya3331 Жыл бұрын
Right 😢😢
@Kamlesh.bharvad.8123
@Kamlesh.bharvad.8123 2 жыл бұрын
આજ ભગવાનના દર્શન થઇ ગયા ખરેખર ખરેખર સાહેબ ધન્ય થઈ ગયો 🙏🙏
@Sheetal815
@Sheetal815 2 жыл бұрын
#આયુર્વેદિકટીપ્સ
@jaymataji-nb8yb
@jaymataji-nb8yb 2 жыл бұрын
🙏🙏
@HMR_vlogs
@HMR_vlogs 2 жыл бұрын
અમારા જેવા નાના માણસ ના વિડિઓ કોઇ નથી જોતું 😔🥺
@deepaksahni42
@deepaksahni42 Жыл бұрын
नितिन भाई ने अपने कर्मो से अपनी माँ के कोख को पवित्र कर दिया धन्य हैं वो माँ जिसने ऐसे बेटे को जन्म दिया
@jrcreation12
@jrcreation12 2 жыл бұрын
કોણ કોણ માને છે કે અત્યારના આ જમાનામાં ભગવાન રૂપે અવતર્યા છે નીતિન ભાઈ....🙏
@HMR_vlogs
@HMR_vlogs 2 жыл бұрын
અમારા જેવા નાના માણસ ના વિડિઓ કોઇ નથી જોતું 😔🥺
@valvigaytri6648
@valvigaytri6648 2 жыл бұрын
🥺😭so sad 😞 mane to radvu aavi giyu thank u so much khajur bhai 🙏 tame to sachej garibo na annadhata bhagvan 6o
@dharmikmakwana
@dharmikmakwana 2 жыл бұрын
કોણ કોણ ખજુરભાઈ ને ભગવાન માને છે.❤️😍
@tachgamer1738
@tachgamer1738 2 жыл бұрын
હા ભાઈ જરૂર
@jigneshshukla6633
@jigneshshukla6633 2 жыл бұрын
એને ભગવાન માનવાના ના હોય તે પોતે એક પરમાત્મા છે સતાધાર આપા ગીગા પરબધામ સેવાદાસ બાપુ વીરપુર જલારામ બાપા બગદાણા બજરંગ દાસ બાપુ હર કોઈ સંત ગુજરાત માં હોય તો જરૂર થી જણાવજો એને અત્યાર ના સંત પુરુષ એટલે જાની દાદા
@jaysadhimaaofficial
@jaysadhimaaofficial 2 жыл бұрын
જય માતાજી મિત્રો આ મારી નવી ચેનલ છે તો જરુરથી સાથ આપો જય સધી માં જેટલા પણ મિત્રો સધી માતા ને માનતા હોય એ મારા વીડિયો જોવા નુ ભુલશો નહી
@gamittkofficial
@gamittkofficial 2 жыл бұрын
me
@alpalathiya6542
@alpalathiya6542 2 жыл бұрын
👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻😭😭😭
@dhavalchaudhari258
@dhavalchaudhari258 2 жыл бұрын
નિશબ્દ છું કોઈ શબ્દ નથી તમારા માટે ખજુર ભાઈ 🙏 ભગવાન નું સ્વરૂપ છો તમે🙏🙏🙏🙏
@amarkumar9984
@amarkumar9984 Жыл бұрын
एक गुजरात ऐसा है जहां बड़े बड़े व्यापारी है और उसी गुजरात में इतने गरीब लोग है जिनका कोई नहीं है। खजूर भाई आपको भगवान बहुत कामयाबी दे।🙏🙏🙏
@harshubariaofficial1688
@harshubariaofficial1688 2 жыл бұрын
વંદન છે ખુજુર ભાઈની માતા ને જેને આવા માણસ નો જન્મ આપ્યો ભગવાન જેવા માણસ છે__🙏
@Sanjutoys790
@Sanjutoys790 2 жыл бұрын
ગરીબોનો ભગવાન છે ખજૂર ભાઈ 🙏🙏🙏 આ વિડીયો જોઈને કેટલાની આંખોમાંથી આંસુ આવી ગયા 👍👍👍🙏🙏❤️❤️
@bhilpurvillagelifewithvikr5324
@bhilpurvillagelifewithvikr5324 2 жыл бұрын
મારી આંખ મા આંસુ આવી ગયાં ભગવાન તમને સુખી રાખે
@gamitshaileshgamit
@gamitshaileshgamit 2 жыл бұрын
🙏🙏
@vipulkumarkhaniya619
@vipulkumarkhaniya619 2 жыл бұрын
હા..ભાઈ🙏🏻
@gamitpina8683
@gamitpina8683 2 жыл бұрын
God bless you beta tame banso dr khub mahenat karjo
@jaydipbariya6042
@jaydipbariya6042 2 жыл бұрын
હા મારા ભાઈ
@jayshrirathava6847
@jayshrirathava6847 2 жыл бұрын
Good
@chavdarasik4351
@chavdarasik4351 Жыл бұрын
ખજૂર ભાઈ લખીશ એટલું ઓછું પડશે તમારા માટે.. 😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏👍👍👍
@kihalakalpeshkihalakalpesh8704
@kihalakalpeshkihalakalpesh8704 2 жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે. એવી ભગવાન ને પ્રાર્થના.
@dharmshiprajapati6382
@dharmshiprajapati6382 2 жыл бұрын
લાખ લાખ વંદન છે ખજૂર ભાઈના માતા પિતાને ભગવાનનું સ્વરૂપ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ નીતિન ભાઈ
@bmtimliofficial8856
@bmtimliofficial8856 2 жыл бұрын
Hiiii
@dharmshiprajapati6382
@dharmshiprajapati6382 2 жыл бұрын
hi how r u
@keshuparmar7725
@keshuparmar7725 2 жыл бұрын
પરિસ્થિતિ જોઈ ને આંખો માં આંસુ આવી ગયા ભગવાન બધાં ની મનોકામના પુરી કરે 🙏જય ભોલેનાથ 🙏🙏🙏
@ajayvsv5273
@ajayvsv5273 Жыл бұрын
Khajur bhai tame garib mate tame bhagvan choo ♥️ Khajur bhai Aarite tame aagr vadho vevi supkamna🙏🙏🙏🙏
@beenabhatt7562
@beenabhatt7562 2 жыл бұрын
I got emotional, very touching 😢રામ ને મદદ કરવા જેમ રામસેના હતી તેમ ખજુરભાઈ આપડા રામ છે અને તેમની ટીમ રામસેના છે તે બધા મા ભગવાન ના દર્શન થાય છે hats off to you all 👏🏼❤️
@dknow555
@dknow555 2 жыл бұрын
ખજૂરભાઈ તમારા લીધે ઘણા લોકો ને પ્રેરણા મળે છે અન્ય લોકોને સપોર્ટ કરવાની. Keep it up.... Salute 🙏🙏
@bhaliyadev8933
@bhaliyadev8933 2 жыл бұрын
ખજૂર ભાઈ ૩ દિકરી સે ઉના તાલુકા ના ભેભા ગામ મા નિરાધાર સે માં બાપ સે નઈ તો તેની જે મદત થાઈ તે કરો એને મદત ની જરૂર છે
@khodaldigital2846
@khodaldigital2846 Жыл бұрын
ખુબ ખુબ આભાર .. ખજુર ભાઈ આ દિકરી ની મદદ કરવાં માટે ...જય માતાજી જય શ્રી કૃષ્ણ
@dilipsinhparmar6859
@dilipsinhparmar6859 2 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ અને તરૂણ ભાઈ ને પણ ધન્ય... તમારી ટીમને પણ બહુ ખૂબ ખૂબ શુભકામનાઓ... મારા લાયક કંઈ પણ કામ હશે. તો .. જરૂર....❤️💝
@brainpower9898
@brainpower9898 2 жыл бұрын
કોણ કોણ Khajoor ભાઈ ને ભાગવાન માને છે... ❤
@rajeshmvasava3421
@rajeshmvasava3421 2 жыл бұрын
Reporter Manu chhu
@kdtvlogs8758
@kdtvlogs8758 2 жыл бұрын
ભગવાનનું બીજુ સ્વરૂપ એટલે આપણા નીતિનભાઈ જાની (ખજુરભાઇ) તેમની જનેતાને પણ ધન્ય છે કે આવા દીકરાને જન્મ આપ્યો 🙏🙏🙏🙏🙏🏡🏡🏡🏡🏡
@milandavda270
@milandavda270 2 жыл бұрын
કોયે ભગવાન નય જોયા વોય પન અમારા ગુજરાત ના ભગવાન ઐટલે ખજુર ભાઈ 🙏🙏🙏🙏🙏🙏
@VijayVanzaraOfficial
@VijayVanzaraOfficial 2 жыл бұрын
ખજૂર ભાઈ જેવુ આ દુનિયા માં જોઈ નહિ...✌️🙌
@vipulkumarkhaniya619
@vipulkumarkhaniya619 2 жыл бұрын
❤️ધન્ય છે તમારા માતા-પિતાને આવા સપુત્રને જન્મ આપીયોઃ ...લાખ લાખ વંદન છે🙏🏻ખજૂર ભાઈના માતા🙏🏻પિતાને ભગવાનનું સ્વરૂપ છે ખજુરભાઈ
@Nareshbajaniya1794
@Nareshbajaniya1794 2 жыл бұрын
અવી અને જય ની પણ આવીજ પરીસ્થીતી હતી ત્યારે ખજુર ભાઈ ભગવાન બનીને વ્હારે આવ્યા હતા. વાહ ખુબ ખુબ ધન્યવાદ દિલથી આભાર 🙏🏻🙏🏻
@bhautik4462
@bhautik4462 2 жыл бұрын
પુજાબેન,, મયુરભાઈ તમે જીવનમાં હંમેશા હસતા રહો અને ખુબ જ પ્રગતિ કરો,, ખજુરભાઈ તમે ખુબજ ઉમદા કાર્ય કરી રહયા છો 🙏
@ashishchaudhari9346
@ashishchaudhari9346 2 жыл бұрын
આવા મહાન કામો કરવા માટે પૈસા હોવા એ જ જરૂરી નથી પણ, દિલથી ધનવાન હોવા જોઇએ અને તે આપણા ખજૂરભાઈ છે.. 🙏🏻 Salute to you and Your Parents#Nitin Jani🙏🏻
@gadhavikhims1590
@gadhavikhims1590 2 жыл бұрын
જય માતાજી ભાઈ ધન્ય છે તમારા માતા પિતા ને અને તમને ખુબ જીવો નિતિન ભાઈ 🙏🙏🙏
@jigarthakor6780
@jigarthakor6780 2 жыл бұрын
ખરેખર આ વીડિયો જોઈ ને આંખ માં આસુ આવી ગયા ધન્ય છે ખજુર ભાઈ તમને 🙏
@Sunilsinh_Rajput
@Sunilsinh_Rajput Жыл бұрын
Jay Mataji KHAJURBHAI 🙏❤
@samarthvasava1198
@samarthvasava1198 2 жыл бұрын
જેને કોઈ સપોર્ટ નથી કરતુ એના ભગવાન છે આપડા ખજૂર ભાઈ... 💐💐💐
@ravianiyariya205
@ravianiyariya205 2 жыл бұрын
જય અલખધણી 🙏 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની very good 👍 boss
@jigneshshukla6633
@jigneshshukla6633 2 жыл бұрын
મુખ્ય મંત્રી ની ઉપાધિ ના આપો ભાઈ ખજૂર ભાઈ ને કોઈ કારણ કે રાજકારણ ની જરૂર જ નથી એને એની મસ્તી માં રહેડો એ મસ્ત એટલે જ ના આંગણે જઈ ઊભા રહે એટલે એમને સાક્ષાત પરમાત્મા ના દર્શન થઈ ગયા જો આપને આંગણે આવે તો આપળા અહો ઘડી અહો ભાગ્ય
@ravibaria435
@ravibaria435 Жыл бұрын
બારીયારવિદાસભાઈતમેબોવસારૂકામકરોછો
@Viraj_Patel_Official
@Viraj_Patel_Official 2 жыл бұрын
ડાયરામાં અને લગ્નમાં પૈસા ઉડાવતા શિક્ષિત લોકોએ આવા જરુરિયાત મંદ લોકોની મદદ કરવી જોઈએ.
@sbcreation6418
@sbcreation6418 2 жыл бұрын
સાચું પણ kon સમજે ભાઈ 👍
@Viraj_Patel_Official
@Viraj_Patel_Official 2 жыл бұрын
@@sbcreation6418 ✅👍
@ManishPatel-ou8bm
@ManishPatel-ou8bm 2 жыл бұрын
Very true
@yashrajsinhunboxing
@yashrajsinhunboxing 2 жыл бұрын
Sachi vat che.bhai
@maheshthakur3371
@maheshthakur3371 Жыл бұрын
રૂપિયા વાળા ને ગરીબ ક્યાં દેખાય છે એમ ને તો ડાયરા માં ઉડાડે તો કલાકારો ખોટી વાહ વાહી કરે ને ભાઈ રૂપિયા ઉડાડે કડવું છે પણ સાચું છે
@Sarkar_1204
@Sarkar_1204 2 жыл бұрын
ખરેખર આ વિડિયો જોઈને ખુશીના આંસુ આવી ગયા... ધન્ય છે તમને ખજૂરભાઈ...❤️🙏
@eduangel1
@eduangel1 2 жыл бұрын
અમે તો બધે નથી પહોંચી શકતા, પણ તમે છેવાડાના ગામડા સુધી લોકોની મદદ કરો છો,.... ધન્યવાદ નીતિનભાઈ જાની 🙏
@dhanjivadgamda
@dhanjivadgamda 2 жыл бұрын
ભગવાન બધાને ખુશ રાખે 🙏🙏
@Aradhya193
@Aradhya193 Жыл бұрын
Mujhe aapki bhasa nahi samajh aa rahi thi bhaiya bas kuchh kuchh samajhi but ye aapka nek kaam dekhakar dil khus ho gaya
@shortvideoGujarati
@shortvideoGujarati 2 жыл бұрын
☝🏿 કોણ કોણ ખજુરભાઈ ને ભગવાન માને છે ભાઈ 🙋🙏🏽
@rajeshmvasava3421
@rajeshmvasava3421 2 жыл бұрын
Hu manu su bhai
@vasavasubhash3081
@vasavasubhash3081 2 жыл бұрын
ખરે ખર ભગવાન સે ખજુરભાઈ
@HMR_vlogs
@HMR_vlogs 2 жыл бұрын
અમારા જેવા નાના માણસ ના વિડિઓ કોઇ નથી જોતું 😔🥺
@Rahul-07
@Rahul-07 2 жыл бұрын
નીતિન ભાઈ ખુદ સાક્ષાત્ સ્વરૂપે ભગવાન છે, 🙌🏻 સલામ તમને
@vajaparesh1891
@vajaparesh1891 2 жыл бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️
@sandeepgohil7275
@sandeepgohil7275 2 жыл бұрын
હુ જીવન મા વધારે રોતો નથી પણ આ જીવન જોઈ મારી આંખો માંથી પાણી પડી ગયું ભગવાન તમારી ઉપર હાથ રાખીને બધું સારું કરે
@bhanubharwad5378
@bhanubharwad5378 2 жыл бұрын
❣️❣️❣️❣️❣️ ઠાકર તમને હજુ વધારે નીમિત બનાવે નિતીન ભાઈ ❣️❣️❣️❣️❣️
@SquareTrend555
@SquareTrend555 2 жыл бұрын
ધન્ય સે તમારી team ને અને તમારી જનેતાને 🙏🙏 ગુજરાત ના હીરો છો ખજૂર્ભાઇ
@SwamyVlogs
@SwamyVlogs 2 жыл бұрын
તમારી આ સેવા -ભક્તિને કોટી કોટી વંદન 🙏🙏🙏
@sakshiamrute
@sakshiamrute 2 жыл бұрын
sir me mp se hu mujhe hu mujhe gujrati nhi aati lekin apke seva bhav ko dekhkr mujhe bhut acha lagta he
@sanjaythakorsanjaythakor
@sanjaythakorsanjaythakor 2 жыл бұрын
🙏ભગવાન તમને હંમેશા માટે ખુશ રાખે ખજૂર ભાઈ🙏
@nirmalprajapativlogs8172
@nirmalprajapativlogs8172 2 жыл бұрын
રામ રાજી થશે ખજૂરભાઈ ને ગણું આપે...♥️♥️♥️♥️
@khushboosangeetofficial1391
@khushboosangeetofficial1391 2 жыл бұрын
લાખ લાખ વંદન છે ખજુર ભાઈ તમને કે તમેં તો ખજુર ભાઈ ભગવાન બની નેં આ ધરતી ઉપર ઉતર્યાં છો ગરીબ માણસો નો દુઃખ નો ભાર ઉતારવા.. ધન્ય છે ખજુર ભાઈ તમને અને ધન્ય છે તમારાં માતા-પિતા નેં..👍🤝👍🤗👌
@satishpatel8352
@satishpatel8352 2 жыл бұрын
Salute...
@minapatel7026
@minapatel7026 2 жыл бұрын
Jai swaminarayan 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Great Khajurbhai 🙏🏻🙏🏻
@mukeshchaudhary5599
@mukeshchaudhary5599 2 жыл бұрын
ખજૂર ઍટલે ( મીઠાસ) નિતીન ઍટલે (નીતિ સાચી છે) =ભગવાન ❤️🙏🌍
@rahulmusvm7854
@rahulmusvm7854 Жыл бұрын
रुला दिया भाई ये गरीबी साला जान ले कर छोड़ती है भैया आपको god लंबी उम्र de 🙏🇮🇳🇮🇳❤️❤️
@lalubhathakor7949
@lalubhathakor7949 2 жыл бұрын
ભાઇ ઘણા દ્રશ્ય જોઈ ને આંખ માં આશુ આવી જાય છે.‌..આટલી નાની ઉંમર માં આટલો બધો સંઘર્ષ કરે છે..અને તમારી નિસ્વાર્થ ભાવે કરેલી સેવા જોઈ ને.... love you bro 🥰
@D3gujju
@D3gujju 2 жыл бұрын
તમને ભગવાને જ મોકલયા છે.ખજૂર ભાઈ dil thi dhanyavad very emotional love you bhai❤❤
@isvardesai785
@isvardesai785 2 жыл бұрын
જય દ્વારકાધીશ ખજુર ભાઈ તમને લાખો વન્દના છે
@gstofficial4978
@gstofficial4978 2 жыл бұрын
દીકરી વ્હાલનો દરિયો. દીકરી નું ખુબ મોટું સપનું છે. ભગવાન દીકરી ના બધાં સપનાં પૂરા કરે એવી પ્રાર્થના 👍👍👍
@Nareshbajaniya1794
@Nareshbajaniya1794 2 жыл бұрын
વાહ ખજુર ભાઈ વાહ ખુબ સરસ માનવતાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છો ખુબ ખુબ ધન્યવાદ સાથે ખુબ ખુબ અભિનંદન 👌🏻👍🏻🙏🏻🙏🏻
@rohitakaviya2918
@rohitakaviya2918 2 жыл бұрын
હકીકત મા ભાઈ રડવું આવી જાય છે જ્યારે આવા વિડિયો જોવું છું,,,, નીતિન ભાઈ સૌ સૌ સલામ છે ભાઈ,,,🥺❤️
@smitagamit2604
@smitagamit2604 2 жыл бұрын
ખુબજ સરસ કામ કરો શો. નીતિનભાઈ 🙏🏻god bless you
@bhavikmakani4417
@bhavikmakani4417 2 жыл бұрын
દેવ ને દીવો એને ધુપ નો દેવો, બસ એને દિલ દય દેવું🙏🌸
@vehaanpatel
@vehaanpatel 2 жыл бұрын
I can’t understand your language brother But I understand your feeling Thank you so much bro for helping little girl 👧♥️♥️
@rahulbadgujar163
@rahulbadgujar163 10 ай бұрын
केहने को शब्द नही है बस आखो मे आँसू है खजुर भाई.... सलाम है आपको जो गरीब लोगो का दर्द बांट रहे हो और उसे अपनी आँखो से महसुस कर रहे हो... 😢❤
@chandreshjinjala3058
@chandreshjinjala3058 2 жыл бұрын
તમે નીતિનભાઈ ગરીબના ભગવાન. ખુબ ખુબ ધન્યવાદ. તમે રાજકારણમાં આવતા તમને ભગવાન લાંબી આયુષ આપે
@lhmavani7779
@lhmavani7779 2 жыл бұрын
વાહ ભગવાન વાહ જય હો તમારી સેવા ને ભગવાન સુખી રાખે એવી મારી ભાવના છે પ્રભુ જય માતાજી લવજીભાઈ માવાણી કામરેજ સુરત
@HMR_vlogs
@HMR_vlogs 2 жыл бұрын
અમારા જેવા નાના માણસ ના વિડિઓ કોઇ નથી જોતું 😔🥺 Kutch vlog ⬇️| time male to joi lejo koik please 🙏 kzbin.info/www/bejne/aYDYhGicdp6DZ9U
@lalabhaithakor1992
@lalabhaithakor1992 2 жыл бұрын
🙏🙏🙏🙏 ભગવાન બનીને આવ્યા છો ખજૂર ભાઈ તરુણભાઈ જય માતાજી
@minapatel7026
@minapatel7026 2 жыл бұрын
Khub khub Dhanyavad banne balko ne 🙏🏻🙏🏻 Emni himmat ne salute 6 🙏🏻🙏🏻 Jeni pase nathi ene j real kimmat samjay 6
@santvaniallbhajanvideo6698
@santvaniallbhajanvideo6698 2 жыл бұрын
ધન્યવાદ છે ખજૂર ભાઈ ને જે ગુજરાત ની ધરતી ભગવાન બનીને જન્મો લીધો છે 🙏🙏🙏🙏👏ભગવાન આપના હમસે ખુશું રાખે હારે કે દિવસ તમારે માટે ખુબે સારો હયો
@rathodyogesh1108
@rathodyogesh1108 2 жыл бұрын
ભગવાન ને એટલી પ્રાથના કે અમારા ખજુરભાઈ અને તેની ટીમ ને હમેશાં સલામત રાખજો 🙏🙏👍
@ભરતઠાકોર-સ9ફ
@ભરતઠાકોર-સ9ફ 2 жыл бұрын
ધન્ય છે એ માં જેણે ખજૂર ભાઈ જેવા દીકરા ને જન્મ આપ્યો
@nvdarbar9629
@nvdarbar9629 Жыл бұрын
So so Salam ce khajur bhai tamne ane tamari Janetane Vah mara havaj vah
@kamleshgadhvi8417
@kamleshgadhvi8417 2 жыл бұрын
નીતિન ભાઈ મારા પાસે કોઈ શબ્દ નથી 🙏 શબ્દ હિન છું 🙏👍 ભગવાન તમને બમણી શક્તિ આપે 🙏
@damorbrothers3821
@damorbrothers3821 2 жыл бұрын
ખજુર ભાઈ ને ભગવાન કોણ કોણ માને છે
@h.darbar.horse4163
@h.darbar.horse4163 2 жыл бұрын
♥️
@kalenaharsh3038
@kalenaharsh3038 2 жыл бұрын
ધન્ય છે તમારી માતા ને કે આવા દીકરા ને જન્મ આપી ઓ.
@rathodushausha5703
@rathodushausha5703 2 жыл бұрын
Maro dikaro pan avo thai evi Mari ichha che ne hu bhagwan ne pan prathna karu j chu k Maro dikaro pan avo seva bhavi thai
@sanjayrakhabhaitalar
@sanjayrakhabhaitalar Жыл бұрын
વાહ.ભાઈ.વાહ.
@sanjayrakhabhaitalar
@sanjayrakhabhaitalar Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@Navisatankar12
@Navisatankar12 Жыл бұрын
सर मे आपके कामो से बहुत प्रेरित हुं । आपके ही तरह समाज सेवी बनना चाहता ह । 🙏❤🇮🇳
@vipulkumarkhaniya619
@vipulkumarkhaniya619 2 жыл бұрын
❤️જય મેલડી માં ખજુર ભાઈ ખુબ આગળ વધો Miss you papa 😭😭😭મારા પપ્પા યાદ આવી ગયા😭😭😭😭😭😭😭
@dhirendrasolanki2774
@dhirendrasolanki2774 2 жыл бұрын
♥ ખજૂરભાઈ ધન્ય છે તમને આ દુનિયામાં તમારા જેવું કોઈ નહી હોય ♥
@prajapatisanjay3983
@prajapatisanjay3983 2 жыл бұрын
Proud of Gujarat...Dil thi salute khajur Bhai...🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gautamnimavat-rp4tj
@gautamnimavat-rp4tj Жыл бұрын
🙏ખૂબ સરસ ખજૂરભાઈ ધન્ય છો મા પિતા શૂ છે એ તો જેને ન હોય તેને ખબર હોય હૂ પણ મા પિતા વગર મોટો થયો છૂ આખ આશૂ આવી ગયા. ભગવાન પૂરૂ પે તેને મલીયા છો.🙏
@limkhedabajrngiofficial5132
@limkhedabajrngiofficial5132 2 жыл бұрын
💯 ગરીબો નાં રખેવાળ ખજુર ભાઈ માટે એક લાઈક કરજો મિત્રો 🙏 જય માતાજી 🙏
@ankitkjoshi4398
@ankitkjoshi4398 2 жыл бұрын
Sach a real hero of gujrat. A lots of blessings and wishes for your great work nitin bhai and team.
@DPU-GAMING
@DPU-GAMING 2 жыл бұрын
♥️ મારી પાસે બોલવાના શબ્દો નથી ખજુર ભાઈ તમે ભગવાન છો. 🙏🙏🙏🙏🙏
@BhavanDabhi703
@BhavanDabhi703 2 жыл бұрын
ખજુર ભાઈ ને સાક્ષાત ભગવાન❤️❤️ કોણ કોણ માને છે❤️❤️🙏🙏🙏🙏🙏
@khajurBhai
@khajurBhai 2 жыл бұрын
🙏બસ એટલું જ કહેવું છે કે ખજુરભાઈ ની જેમ તમે પણ ગરીબોની સેવા કરો...💯
@jaygogastardadhiyal2293
@jaygogastardadhiyal2293 2 жыл бұрын
ખજુર ભાઈ તમે રીયલ હીરો છો 👍 ખજુર ભાઈ તમને માં સધી ગોગા રામ 🙏 માં જોગણી માં મેલડી 🙏 સદાયે સહાય તે જય દ્વારકાધીશ 🙏
@sureshvaghamashi8258
@sureshvaghamashi8258 2 жыл бұрын
ધન્ય છે. નીતિનભાઈ તમને ભગવાન તમને લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય આપે ધન્ય છે. તમારી જનેતાને.........આવા કામ કરતા રહો ભાઈ અમો તમારી સાથે છીએ હંમેશા....
@pragneshpatel5013
@pragneshpatel5013 Жыл бұрын
Dayra ma noto no varsad kare se loko ae badha peysa kajur bhai ne aapo aema j bhagvani ni sachi bhakti se👏👏👏
@Rgilavlogs
@Rgilavlogs 2 жыл бұрын
ખજુરભાઈ કોઈ દુઃખી માણસ ને દુઃખી નહીં રેવા દે સદાય માટે ખુશ રહો ખજુરભાઈ એવી દિલથી દુવા 🙏
@vijayvasava6746
@vijayvasava6746 2 жыл бұрын
જેનું કોઈ નથી એમના ખજૂર ભાઈ છે .. સાક્ષાત ભગવાન સ્વરૂપ.🙏🙏
@rameshchudasama7644
@rameshchudasama7644 2 жыл бұрын
ખજુરભાઈ તમને ભગવાન ઘણુ આપે અને આવા જરૂરીયાત લોકો ને મદદ કરતા રહો 🙏
@manojkarale3426
@manojkarale3426 Жыл бұрын
Me maharashtra se hu mujhe gujrati aati nahi par jo ye bhai karrahahe salute bhai ❤
@vinubhaighoda9629
@vinubhaighoda9629 2 жыл бұрын
જય ભગવાન. ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ તમને ખૂબ આપે ભગવાન એવી પ્રાર્થના
@officialvickyrajawat2413
@officialvickyrajawat2413 2 жыл бұрын
मां भवानी आपको बहुत सारी लक्ष्मी दे ..... गरीबों की सेवा करने
@Sk_funny_viralvideo10
@Sk_funny_viralvideo10 2 жыл бұрын
ગુજરાત ના સાચા હિરો ખજૂરભાઈ ❤️
@nileshbhaic803
@nileshbhaic803 2 жыл бұрын
ધન્ય સે ભાઇ તમને
@ramkishanyadav4811
@ramkishanyadav4811 Жыл бұрын
Bhai Gujarati to nahi aati par aap ka kam dekh kar Dil khush ho gya bhagwaan aap par hamesha apni kirpa bnaye rakhe jai shree krishna,🙏
@desigamdiyodamormahesh407
@desigamdiyodamormahesh407 2 жыл бұрын
જય રત્નેશ્વર મહાદેવ 🙏 મહાદેવ તમારી બધી જ મનોકામના પુરી કરે એવી મહાદેવ ને અમારી પ્રાર્થના છે 🙏. ❤❤❤❤❤❤❤
@om3717
@om3717 2 жыл бұрын
Har har Mahadev
@bmtimliofficial8856
@bmtimliofficial8856 2 жыл бұрын
🙏🙏ખજુર ભાઈ ને કોણ કોણ ભગવાન માને છે🙏🙏🙏🙏🙏જય માતાજી મિત્રો 🙏🙏🌹🙏 👍👍2032👍👍🙏🙏🙏
@HMR_vlogs
@HMR_vlogs 2 жыл бұрын
અમારા જેવા નાના માણસ ના વિડિઓ કોઇ નથી જોતું 😔🥺
@bmtimliofficial8856
@bmtimliofficial8856 2 жыл бұрын
🙏🙏તમે હમારા વિડિયો જોતા હોય તો લાઇક👍 કરવાનુ ના ભૂલતા જય માતાજી subscribe 🙏🙏🌹કરો હમી તમારા વિડિયો જોયા🙏🌹
@mahendramangale5870
@mahendramangale5870 2 жыл бұрын
ભાઈ-બહેનોને રડતા જોઈને આંખોમાં આંસુ આવી જાય છે સલામ નીતિન ભાઈ 🙏 જય માતા દી Miss u maa papa... 😭😭😭
@ranvapraful
@ranvapraful Жыл бұрын
Wah....નીતિનભાઈ... આંખ માં આંસુ આવી ગયા...તમારી આ સેવા ને સો સો સલામી.
@nanditarajput7999
@nanditarajput7999 2 жыл бұрын
Khajoor Bhai...You are the REAL HERO of this EARTH....God bless you and Iwe pray for you that God gives you more strength and more money to help this poor and homeless people...once again my salute from bottom of hart....GREAT Khajoor bhai..
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН