પ્રેમ નું ઘર । Khajur Bhai VLOGS | Nitin Jani | Jigli and Khajur | Building Home | Seva | Helpr

  Рет қаралды 1,201,245

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

Күн бұрын

Пікірлер: 5 600
@saniyagopal94
@saniyagopal94 2 жыл бұрын
ગુજરાતનુ સાચુ ઘરેણુને રિયલ હિરો ખજુરભાઈ તમે ગરીબોનુ સારુકરો છો ધન્યછે તમારા માતાપિતા જેણે સારા સંસ્કાર આપ્યા જે ખજુરભાઈને ભગવાનનુ રૂપ માનતા હોય લાઈક કરે.🙏🏻જય શ્રી કૃષ્ણ🙏🏻
@sanjaylalakiya4130
@sanjaylalakiya4130 2 жыл бұрын
Bharat Ratna nahi bhai nobal puraskar ne hak dar che
@chamundadigitalkuda
@chamundadigitalkuda 2 жыл бұрын
Help me
@savitabenvasava8122
@savitabenvasava8122 2 жыл бұрын
હા ભાઈ પણ સરકાર આવા વ્ય્સ્ક્તિને ને નઈ આપતા ખજુર ભાઈ to amara adivasio na ભગવાન છે
@kishorsinhjadeja4905
@kishorsinhjadeja4905 2 жыл бұрын
Right
@sunilchaudhari5915
@sunilchaudhari5915 2 жыл бұрын
Sarkar ne ghar banava nahi pan garibo na ghar todvama vadhu interest che.
@possitivethord36
@possitivethord36 2 жыл бұрын
*ગુજરાત ના ગરીબોના દુઃખ હરનાર મહાન માણસ ખજુરભાઇ ને માતાજી હમેશાં ખશ રાખે અને ખજુરભાઇના બધા સ્વપ્ન પુરા થાય તેવી માતાજી ને પ્રાર્થના* 🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇
@chamundadigitalkuda
@chamundadigitalkuda 2 жыл бұрын
Help me
@devilgamer1780
@devilgamer1780 Жыл бұрын
Tamara sapna
@vishwamraj8796
@vishwamraj8796 Жыл бұрын
भाई मुझे गुजराती बिल्कुल समझ नहीं आती। फिर भी मैंने पूरा video देखा और खुशी से goosebumps आ रहे थे। khajur भाई आपके इस नेक कार्य के लिए दिल से सलाम 🙏
@Mrunknownboy95
@Mrunknownboy95 Жыл бұрын
Me gujrati hu Or aapki ye sabd dekhke dil ko bahot accha laga aeise hi humare apne nitinbhai( khajurbhai) ko support karte rahiye❤❤❤ se sukriya
@GopeshKumarG
@GopeshKumarG 6 ай бұрын
बिल्कुल सही कहा आपने ❤
@GopeshKumarG
@GopeshKumarG 6 ай бұрын
हमें भी गुजराती नहीं आती लेकिन भैया का काम बेहद पसंद आता है बेतिया, बिहार से
@MaheshChaudhari-o7m
@MaheshChaudhari-o7m Жыл бұрын
ખજુર ભાઈ આનાથ બાળકો ની મદદ કરી ખુબજ સરસ કામ કરી રહ્યા છે
@sanjaybharwad890
@sanjaybharwad890 2 жыл бұрын
કોણ કોણ ખજુર ભાઈ ને ગુજરાત નાં CM જોવાં માંગે છે
@mukeshbatiya8847
@mukeshbatiya8847 Жыл бұрын
મારો અને મારા પરીવાર નો પુરો સપોટ
@krushnavalvi1063
@krushnavalvi1063 Жыл бұрын
Super
@govindkhant2521
@govindkhant2521 Жыл бұрын
Hu jova nthi magto karn k politics jevi gnadi babt ma aa bhgvan jevo manas na aavo joye
@kamalagrawal5362
@kamalagrawal5362 Жыл бұрын
Aa navu aavu lyo market ma...
@dhd_ankit_9456
@dhd_ankit_9456 Жыл бұрын
@@govindkhant2521 ha bhai sachu kedhu tame ❤️
@PATHUBHAI1234
@PATHUBHAI1234 2 жыл бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ને સાચા ભગવાન માને છે ❤️🌏🙏
@chamundadigitalkuda
@chamundadigitalkuda 2 жыл бұрын
દિલ થી આભાર સ્પોટ કરજો
@chamundadigitalkuda
@chamundadigitalkuda 2 жыл бұрын
Help me
@sangitasavaliya3053
@sangitasavaliya3053 2 жыл бұрын
Khajurbhai tmara mummy pappa ne dhnyavad chh k aeni ghre 1 bhagvan jva dikrano janm thyo chhe tmaru j kam chh e tme dil thi kro chho khjurbhai tmne hu aetlu j khis k tme koi vykti nthi but bhagbanno avtar khi skay khrekhr dil thi kv chhu k bv j saru kary kro chho bdhu j j vykti nu kam chh aene puchhi ne kro &aeni choice nu kri aapvu e moti vat chh bdha paisa to aapi de but sathe kam krvu ne ae pn niswarth bhave aa mne bv gme chh khrekhr gme tyare new vedeo aave chh tyare mari aakh achuk bhini thy jay chh bdha grib manso nu dhyan rakhvu pachhu tmara e sbdo hmesa rhe chh k mne aa sevano moko mlyo e mne bv gme chh best of luck khjurbhai aava sara karyo kri ne bhgvanne raji kro chho 👍👍👍👍
@vasavaajay9200
@vasavaajay9200 2 жыл бұрын
Khajur bhai tame to dharati par bhagvan rupe chho
@JANKISTUDIO3241
@JANKISTUDIO3241 2 жыл бұрын
🙏
@maheshrathod10888
@maheshrathod10888 Жыл бұрын
ખજુર ભાઈ તમારી જરૂરિયાત મંદ લોકો ને ઘર બનાવી આપવાની સેવાકાર્ય સતત ચાલતું રહે. ભગવાન તમને ખુબ શક્તિ આપે અને દ્વારકાધીશ ના આશીર્વાદ તમારી સાથે રહે તેવી પ્રાર્થના 🙏
@priyamkumarr
@priyamkumarr Жыл бұрын
मुझे गुजराती नही आती लेकिन मैंने पूरा वीडियो देखा भाई emotional हो गया कि यार ❤❤❤
@tkenizar7637
@tkenizar7637 2 жыл бұрын
યાહા મોંગી માતા ના આશીર્વાદ તમારા અને તારી ટીમ ના દરેક સદસ્યોં યાહા મોંગી માતાના આશીર્વાદ ફળે પ્રાર્થના સાથે મારી માતા ના ચરણો માં અરજ સાથે... કોટી કોટી વદન ભાઈ.. 🙏🙏🙏
@king_of_salangpur
@king_of_salangpur 2 жыл бұрын
ખજૂર ભાઈ ને કોણ કોણ પ્રધાનમંત્રી બનવવા માંગે છે આજે આપડે જોઈએ 👍
@shantabhuva5978
@shantabhuva5978 2 жыл бұрын
Dost tmaro vichar saro che pn pradhanmntri bnse to seva na kam kon karse mara bhai
@chamundadigitalkuda
@chamundadigitalkuda 2 жыл бұрын
દિલ થી આભાર સ્પોટ કરજો
@sandeeppatel1219
@sandeeppatel1219 2 жыл бұрын
Tamne Sache j bhagvan manu 6u Nitin bhai
@FASTARGAMING1254
@FASTARGAMING1254 2 жыл бұрын
PM banashe to international pressure hoi aetle samaj seva no thai
@mji0ndq2
@mji0ndq2 2 жыл бұрын
Na na pm ny pn ratan tata jeva banva joye
@vipulkumarkhaniya619
@vipulkumarkhaniya619 2 жыл бұрын
🖤ખજૂર ભાઈ ના માતા પિતા ને લાખ લાખ વંદન સે મિત્રો સાસુ...ને..ખુબ જ આગળ વધો ખજુરભાઈ ની ટીમનેજય દ્વારકાધીશ
@vipulkumarkhaniya619
@vipulkumarkhaniya619 2 жыл бұрын
ગુજરાતમાં ગરીબ ના ભગવાન ખજૂર ભાઈ સે
@chamundadigitalkuda
@chamundadigitalkuda 2 жыл бұрын
દિલ થી આભાર સ્પોટ કરજો
@VIPULKUMARKHANIYA-pp3gp
@VIPULKUMARKHANIYA-pp3gp Жыл бұрын
​@@vipulkumarkhaniya619 👌👍
@ajayrao3578
@ajayrao3578 Жыл бұрын
ખરે ખર જે કામ સરકારે કરવું જોઈએ એ કામ નીતિન ભાઈ કરેછે ખુબ ખુબ અભિનંદન 🙏
@Gotpadaprimaryschool
@Gotpadaprimaryschool 2 жыл бұрын
ધન્ય છે તમારી જનેતા ને કે ખજૂરભાઈ જેવા બાળક ને જન્મ આપ્યું જે લોકોની સેવા માટે પોતાનું જીવન ખર્ચે છે..... 💐💐💐💐❣️❣️❣️❣️
@kishangodhani9210
@kishangodhani9210 2 жыл бұрын
🙏🙏🙏
@karankadhre795
@karankadhre795 2 жыл бұрын
🙏કોન કોન ખજૂર ભાઈ ને ભગવાન માને છે 🙏🚩 જય ગરવી ગુજરાત 🙏❤️‍🔥
@chamundadigitalkuda
@chamundadigitalkuda 2 жыл бұрын
દિલ થી આભાર સ્પોટ કરજો
@gautam_gau_shala_bantwa
@gautam_gau_shala_bantwa 2 жыл бұрын
🙏🏻👌🏻
@JANKISTUDIO3241
@JANKISTUDIO3241 2 жыл бұрын
🙏☺️
@stellagamit4928
@stellagamit4928 2 жыл бұрын
Sir tamne contact karvo hoi to....
@ajaydudhat8822
@ajaydudhat8822 2 жыл бұрын
@@stellagamit4928 @khajurbhaiupdates1567
@Love_4_gaumata
@Love_4_gaumata 2 жыл бұрын
આ કળિયુગ માં આવી સેવા કરવી એ જ મહત્વ ની છે ખુબ દિલ થી એટલો બધો આનંદ થાય ને કે કેવા માટે શબ્દ નથી ધન્યવાદ છે ખજૂર ભાઈ તમને અને તમારી ટેમ ને 🙏🙏🙏
@spth1962
@spth1962 Жыл бұрын
બીજા ના ચહેરા પર ખુશી લાવીને જે ખુશ થાય તે સાચો પરગજુ, સાચો સંવેદનશીલ માણસ!! ખજુરભાઈ ને સેવા ની આ જ્યોત પ્રગટાવવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ
@rajkumarvalvi8462
@rajkumarvalvi8462 2 жыл бұрын
તમારી સેવા ભાવના જોઈને આંખમાં હર્ષના આસું આવી ગયાં. ધન્ય છે એ માતા - પિતાને , જેઓએ તમારા જેવા સજ્જનને જન્મ આપ્યો તમારામાં એવા સદગુણોનાં સિંચન કર્યા.
@nillu9999
@nillu9999 2 жыл бұрын
કોણ કોણ ખજીરભાઈ ને મળવા માગે છે લાઈક કરો ❤️
@dharmistavasava9503
@dharmistavasava9503 2 жыл бұрын
ભગવાન તમને લાંબી ઉંમર આપે ખજૂર ભાઈ 🙏❤️
@dilipchoudhary941
@dilipchoudhary941 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 aap ko to me bagvan manta hu sar ji
@hiteshbhuva508
@hiteshbhuva508 Жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઇ તમારી જનેતાને દાદા હનુમાન તમારી હંમેશા રક્ષા કરે ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@સીતાબેન-ધ1ખ
@સીતાબેન-ધ1ખ 2 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ આવા અનાથ બાળકોને માતા-પિતાનો સહારો આપે છે ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે....
@devilgamer1780
@devilgamer1780 Жыл бұрын
Che to ek youtuber
@praful_khiladi_750
@praful_khiladi_750 2 жыл бұрын
आपकी भाषा तो समझ नहीं आयी पर feeling समझ मे आयी.. Great work...❤️🙏🚩
@ritapathak791
@ritapathak791 2 жыл бұрын
ધરતી પરના ભગવાન 🙏🙏🙏🙏🙏 ભગવાન તમને લાંબી ઉંમર આપે 🙏 સ્વસ્થ રાખે 🙏👌👌👍🌹🙏🙏 જોઈને આંખ માં થી આંસુ આવી ગયાં 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@devilgamer1780
@devilgamer1780 Жыл бұрын
Che to ek KZbinr j ne
@RamKumar-be5tg
@RamKumar-be5tg Жыл бұрын
Ramkumar U P
@kiranbenchavda681
@kiranbenchavda681 Жыл бұрын
ખુબ સરસ સદા આવું કાર્ય કરતા મા ભગવતી તમારી બધી મનોકામના પૂર્ણ કરી એવી😊😊
@nareshsolanki5745
@nareshsolanki5745 2 жыл бұрын
ખજુર ભાઈ રિયલ લાઈફમાં તમે અમારા અસલી હીરો છો ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે 🙏
@ghayal_shayal_123
@ghayal_shayal_123 2 жыл бұрын
સુપર હિટ લાગ્યું છે ઘર 🏡🏡 ભગવાન તમને આવી રીતે આગળ વધારે એવી શુભેચ્છાઓ પાઠવી છીએ ભાઈ ખજુર ભાઈ
@zakirhusenpathan2908
@zakirhusenpathan2908 Жыл бұрын
ખજૂર ભાઈ હું તમને એક વાર રૂબરૂ મળ્યો છું...તમારો સ્વભાવ બઉ સરસ છે...તમારા જેવા માણસ દુનિયા માં.. બઉ ઓછા છે ... ખુબ ખુબ આભાર માનું છું... તમારો....
@UrvashiPatel-1966
@UrvashiPatel-1966 Жыл бұрын
ખરેખર ખુબ જ સરસ કાર્ય કરો છો હું દરરોજ તમારા વિડિયો જોઉં છું અને આજુબાજુ પણ બધાને બતાવું છું ભગવાન તમારી તંદુરસ્તી સારી રાખે એવી રદય થી પ્રાર્થના
@maheshgavit2110
@maheshgavit2110 Жыл бұрын
फिल्म मै तो नकली हिरो रहते है ..लेकिन रियल हिरो तो आप है भाई... 🙏🙏🙏🙏
@naranvaghela5560
@naranvaghela5560 Жыл бұрын
ભગવાન નું બીજું રુપ છે ખજૂર ભાઈ
@Nareshbajaniya1794
@Nareshbajaniya1794 2 жыл бұрын
ધન્ય છે આવા મહાન પુરુષ ને આજન સમયમાં ખરા અર્થમાં મનુષ્ય અવતારમાં ભગવાન બનીને વ્હારે આવ્યા છે નિતિનભાઈ જાની ઉર્ફે ખજુર ભાઈ ખુબ ખુબ ધન્યવાદ આભાર અભિનંદન 👍🏻👌🏻🙏🏻🙏🏻
@dineshbhaipandav8192
@dineshbhaipandav8192 2 жыл бұрын
તમારા વિડીયો જોતા જોતા આખ માં આંસુ આવી જાયછે ,,,જયહો નિતીન ભાઇ જાની તરુણ ભાઇ જાની ખુબખુબ આભાર તમારો કે તમે ગુજરાત માં જન્મ લીધો જય દ્રારકા ધીશ
@ayenali7345
@ayenali7345 7 ай бұрын
One of my Favourite Nithin Khajur Bhai 👌👌👌👌👌 Salute
@SanjuBhai4417
@SanjuBhai4417 2 жыл бұрын
આ ઘર જોઈને મારા રુવાટા હુભા થ‌ઈ ગયા જય હો ખજુર ભાઈ 🙏🙏
@SonalGohil-kb7zy
@SonalGohil-kb7zy Жыл бұрын
ભગવાન ને એવી પ્રાર્થના કરૂ કે બધા ને આવા દીકરો ખજુર ભાઈ જેવા આપે❤❤
@YaduveerAhir-m7k
@YaduveerAhir-m7k Жыл бұрын
Khub khub aabhar khajur Bhai tmaro tme bhagvan na rup ak farista thy ne aava so bhagvan tmari 71pedhino kuberno khajano se aetlu dhan aape bhai tmne...jay mataji jsk🙏🙏🙏👍🏻👍🏻👍🏻👍🏻
@gopalsardhara8675
@gopalsardhara8675 2 жыл бұрын
ખજૂર ભાઇ તમને અને તમારી પૂરી ટીમ ને ખુબ ખુબ અભિનંદન
@Satish-j2p
@Satish-j2p 2 жыл бұрын
મયુર-પુજા નું ઘર ખુબજ સારું છે, ખજુરભાઈ નો ખુબ ખુબ આભાર ,આવા જ આગળ વધો ખજુરભાઈ
@akshaypadvi2526
@akshaypadvi2526 2 жыл бұрын
So nice khojur bhai 🙏
@ramjimajethiya1037
@ramjimajethiya1037 Жыл бұрын
ઘર તો બોવ મસ્ત સે ભાઈ તમારું સેવા નું કામ એના થી મસ્ત સે ❤❤
@chaudharygaman7764
@chaudharygaman7764 Жыл бұрын
ભાઈ ને રાજકારણ માં આવવાની જરૂર છે ખરેખર આવા યુવાનો જ કૈંક કરી શકે છે ભગવાનની કૃપા સદાય ખજૂર ભાઈ ઉપર રે... 🙏 🙏
@sudharathod8332
@sudharathod8332 2 жыл бұрын
અમને ઘર બોવ જ ગમ્યું અને તમારા જેવું કોઈ નથી આ દુનિયા માં નીતિન ભાઈ 👏👏👏
@shankarsaraswat8843
@shankarsaraswat8843 2 жыл бұрын
જાની ભાઈઓ ની અથાંગ મહેનત અને મયુર પૂજા ની પ્રતેય જે કરુણા, પ્રેમ છે એ દેખાય છે . બહુ સુંદર ઘર અને વ્યવસ્થા છે જોયને ખૂબ આનંદ ની અનુભૂતિ થઈ. 🙏જય માઁ જનેતા🙏🙏જય હો જાની દાદા🙏
@sureshmali4180
@sureshmali4180 2 жыл бұрын
ખજુરભાઈ ને અને તેમના માતા પિતા ને લાખ લાખ વંદન 🙏 માતાજી તમને હર પલ ખુશ રાખે 🙏 મહાદેવ હર 🙏 પાસે પ્રાર્થના કરીએ આવુ કામ કરતા રહો 🙏
@vasavanitesh4934
@vasavanitesh4934 Жыл бұрын
ખજૂર ભાઈ તમારું કામ જોય ને મારું મન ખુશીથી ઝૂમી ઉઠે છે
@shivrajbhaidhadhal7996
@shivrajbhaidhadhal7996 2 жыл бұрын
🙏♥️ જય માતાજી ♥️🙏 નિતીન ભાઈ આવી ગરીબ લોકો ની મદત કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 🙏♥️🙏🌷💐
@kamleshgadhvi8417
@kamleshgadhvi8417 2 жыл бұрын
જનની જણ તો ભક્ત જણજે કા દાતા કા શુર 🙏🙏 વાહ નિતીન ભાઈ 🙏 મોગલ માં તમને વધારે શક્તિ આપે 🙏 આવું કાર્ય કરવા માટે 🙏
@hsbhativlogs
@hsbhativlogs 2 жыл бұрын
તમે જે કામ કરો છો એ જોય ને કેટલા લોકો નો અંતર આત્મા માંથી તમારા માટે આશીર્વાદ અને પ્રાથના નીકળે છે, તમે આવા લોકો માટે દેવ દૂત છો તમે આજે ઉપરવાળાનું કામ કરો છો ભગવાન તમને બધું આપે જે ધરો તેથી વધુ આપે જય માતાજી
@devilgamer1780
@devilgamer1780 Жыл бұрын
Che to ek youtuber j ne
@etulrathod9894
@etulrathod9894 Жыл бұрын
નીતિન ભાઇ ખૂબ સારું કામ કર્યું તમે 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@fejaankasmani5412
@fejaankasmani5412 2 жыл бұрын
ખજૂરભાઈ આઇલવયુ દિલ જીતી લીધું તમે સો સો સલામ તમને અને તમારી જનેતાને ❤️❤️❤️👏👏
@ranjitsinhrathod8657
@ranjitsinhrathod8657 2 жыл бұрын
અદભુત સેલ્યુટ છે ખજૂર ભાઈ ઠાકર તમારા રખોપાં કરે 🙏❤️
@vikramdamor4636
@vikramdamor4636 Жыл бұрын
ખજુર ભાઈ તમારે ગુજરાત ના સીએમ બનવાની જરૂર છે. 🙏👏
@shalendrakumaryadav
@shalendrakumaryadav Жыл бұрын
Mujhe gujrati थोड़ी थोड़ी समझ आता है but aapka ye work hedsoff you,,,, salaam hai bhai aapko.।।
@sarvankumarluhar5624
@sarvankumarluhar5624 2 жыл бұрын
આ ભાઈ બહેન માટે તમે ઘર નહી, પણ તમે તાજમહેલ બનાવ્યો છે.ખજુરભાઈ ....જય શ્રીરામ 🙏🙏
@vipulkumarkhaniya619
@vipulkumarkhaniya619 2 жыл бұрын
❤️ખુબજ આગળ વધારે ભાઈ બહેનને..એવી માં મેલડી માં ને..પ્રાર્થના સેજુગ જુગ જીવો..ભાઈ બહેન👫
@navinkanzariya9986
@navinkanzariya9986 2 жыл бұрын
ખુબ જ સરસ કામ કરી રહ્યા છો, માતાજી ને પ્રાથર્ના કે આવી જ રીતે લોકો ની સેવા કરતા રહો 🙏🙏
@mumtajkureashi9260
@mumtajkureashi9260 Жыл бұрын
બહુજ સરસ ઘરછે ખજુરભાઈ 👍👍👍👍👍👌👌👌👌🤣🤣🤣🤣🤣🤣ખજુરભાઈ તમને જરાબી ખરોચ ની આવે એવી હમારી દુવા છે 🤲🤲🤲🤲🤲🤲
@kalaxipatel5899
@kalaxipatel5899 Жыл бұрын
Salute khajur bhai,Jordar gare 6👍👌
@Mr_Hasamukh
@Mr_Hasamukh 2 жыл бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ને દિલથી સપોર્ટ કરે છે 👍. 🎁
@cheharsingvaghela4707
@cheharsingvaghela4707 2 жыл бұрын
ભાઇ દિલો જાનથી સપોટ સે ભાઈ ને 🙏🙏🙏🙏
@vikas_1187
@vikas_1187 2 жыл бұрын
Language utna acha se samjh nhi aa rha but bahut acha kiye aakh se aashu aa gye ye duniya me ab bhi insaniyat jinda hai Love you❤ bhai from bihar ❣️🇮🇳
@sagarvlogs111
@sagarvlogs111 2 жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી ભગવાન ને પ્રાર્થના.. 🙏
@VinabenSolanki-ir3bx
@VinabenSolanki-ir3bx 4 ай бұрын
ખુબ ખુબ આભાર ખજૂર ભાઈ તમોને ગરીબોની ઘણી દુઆ મળશે
@ravianiyariya205
@ravianiyariya205 2 жыл бұрын
જય અલખધણી 🙏 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની very good 👍 boss
@jitendragamit3081
@jitendragamit3081 2 жыл бұрын
Garibo na masiha se khajur bhai.
@sanjayprajapati9934
@sanjayprajapati9934 2 жыл бұрын
ખુબ સુંદર કામ કર્યુ છે. હર હર મહાદેવ હર.. જય મહાકાલ... ખજુરભાઈ
@tarachauhan3083
@tarachauhan3083 2 жыл бұрын
ખુબ જ સરસ ઘર બનાવ્યું છે ભગવાન એકજ પ્રાર્થના છે તમારા પરિવારને અને તમને તાવ તડકાથી દૂર અને આવા હજારો પરિવારના પાલનહાર બનો એજ ઈશ્વરને પ્રાર્થના છે
@aapsharkar.3998
@aapsharkar.3998 Жыл бұрын
ખુબ સરસ ખજૂર ભગવાન તમારી હાર એક ઇચ્છા અને તમને ખૂબ આપે આવી જ રીતે તમે ગરીબ ની વારે આવતા ભગવાન હંમેશા તમારી વારે આવશે પૂજા અને મયુરનું ઘર ખૂબ સુંદર અને સરસ વેરી ગુડ ખજૂર ભાઈ આવા ગરીબને ગરીબ ની દુવા હંમેશા તમારી સાથે છે ખુબ સરસ ખજૂર આવી જ રીતે હંમેશા ગરીબ ની વારે આવતા રહો
@veengamit3102
@veengamit3102 2 жыл бұрын
ખૂબ સરસ ઘર બનાવ્યું.... સલામ છે ખજુરભાઈ તમને તમારી ટીમ તથા ગામજનો ને...... 👌👌👌
@knowledge.610
@knowledge.610 2 жыл бұрын
ના કદ બડા ના પદ બડા મુસીબત મે જો સાથ ખડા વો સબસે બડા..... Thank you khajur Bhai....❤️🙏🏻 I always Miss you...
@dmpresents
@dmpresents 2 жыл бұрын
बिरसा मुंडा भगवान की जय 🏹, खजूर भाई की जय हो,खजूर भाई भी भगवान से बढ़कर हैं जिन लोगों की मदद कर रहे हैं उनके लिए 🙏🏽 जय जोहार,जय आदिवासी🏹
@Brain_boost219
@Brain_boost219 2 жыл бұрын
અનાથ બાળકો ના માં- બાપ પણ મહાન કહેવાય કે તેમના ના હોવા છતાં પણ એક ચમત્કાર સ્વરૂપે ખજૂર ભાઈ ને આવવુ અને બાળકોને માં બાપ ની જેમ જવાબદારી લઈ લેવી તે એક અદભુત છે..
@ajaygundave7341
@ajaygundave7341 Жыл бұрын
Bhai, आपकी इंसानियत को dekh ke सच में रोना आ गया... भगवान आपको लंबी उमर प्रदान kare
@Kalpeshvasava586
@Kalpeshvasava586 2 жыл бұрын
❤️ખજૂર ભાઈ એ અમારા આદિવાસી વિસ્તારમાં મા ગરીબ લોકો ને મદદ કરી છે .એ આદિવાસી સમાજ ને ગર્વ છે . 🥰🙏
@thakorvishnuji4836
@thakorvishnuji4836 2 жыл бұрын
તમારા જેવા બહું ઓછા લોકો હોય છે 👑👑ભાઇ...👑. સત સત નમન...🙏🙏 રામ રામ 👑માડી,👑
@lhmavani7779
@lhmavani7779 2 жыл бұрын
જય હો તમારી ખજૂર ભાઈ વાહ ભાઈ વાહ
@sharvanthakorvlogs5042
@sharvanthakorvlogs5042 2 жыл бұрын
લાખ લાખ વંદન છે ખજુર ભાઈ ને ભગવાન તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના
@ParamjitKour-b9s
@ParamjitKour-b9s 6 ай бұрын
Veer ji Waheguru Ji Tanu Hamesha khush Rakhe mujhe bahut Achcha Laga veer ji
@sikudigital6461
@sikudigital6461 2 жыл бұрын
મારો રાધે શ્યામ દ્વારકીનો નાથ તમને ખુબ પ્રગતિ કરાવે ખજૂર ભાઈ એન્ડ મયુર પૂજા ને 🙏🙏🙏🙏
@jaydipzapadiya813
@jaydipzapadiya813 2 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમને ઘર એકદમ મસ્ત અને અમેઝિંગ view છે આવું ને આવું કામ કરતા રો એવી મહાદેવ ને પ્રાર્થના ❤️🙏🏼❤️🙏🏼❤️🙏🏼
@hujibaloch2147
@hujibaloch2147 2 жыл бұрын
Super
@hujibaloch2147
@hujibaloch2147 2 жыл бұрын
Bhai
@keshuparmar7725
@keshuparmar7725 2 жыл бұрын
ભગવાન તમારા બધા ના સપના સાકાર કરે એવી દિલ થી પ્રાર્થના 🙏જય માતાજી 🙏🙏🙏
@kishanrathod2203
@kishanrathod2203 Жыл бұрын
હા ખજૂર ભાઈ તમને અભિનદન છે તમે ગુજરાતના મુખ્ય મંત્રી બની જાવ અમારી ઈચ્છા છે જય ગણેશ
@Sheetucreation
@Sheetucreation 2 жыл бұрын
શિહોરી માં તમને ખુશ રાખે અને તમે આવીજ રીતે તમે માણસો ને મદદ રૂપ થઈ તેમને ખુશીયો આપો ❤️ જય માતાજી 🙏🙏
@motimali120
@motimali120 2 жыл бұрын
ખુબ,આપે, ભગવાન આપેશ છે
@lakhmangami2237
@lakhmangami2237 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ભાઈ તમને ધણૂ જીવો ભાઈ માતાજી તમારૂ ધયાન રાખે
@devilgamer1780
@devilgamer1780 Жыл бұрын
Tamaru kon rakhse sir
@rakeshpanchal3344
@rakeshpanchal3344 2 жыл бұрын
ખૂબ ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું નીતિન ભાઈ (ખજૂર ભાઈ) 👌👍🙏🏼🍫🍰🥧❤️💪🇮🇳💪🕉️💐🪔🕉️💐🙏🏼🥰🥳 આવું જ સરસ કાર્ય કરવા માટે ગુજરાત થી લઈને આખું ભારત લાગી જાય તો કેટલો આનંદ પ્રસન્નતા અનુભવ થાય છે 👍🙏🏼💐💪🇮🇳💪🙏🏼❤️ જય જય ગરવી ગુજરાત 🙏🏼🇮🇳 जय हिन्द 🇮🇳 वन्देमातरम् 🇮🇳
@capratiksoni
@capratiksoni 2 жыл бұрын
❤️
@arvindpagi-nu5zu
@arvindpagi-nu5zu 9 ай бұрын
ખજુર.ભાઇ.અમે.ગુજરાતી.તમારા.સાથે.છીયે.અને.તમારા.જેવા.c.m..ની.ગુજરાત.મા.જરૂર.છે
@jaydipmakwana6728
@jaydipmakwana6728 2 жыл бұрын
વાહ વાહ.. ખજુરભાઈ તમારા માટે કોઈ શબ્દો નથી... જય હો... 🙏🙏🙏🙏
@devurathwaofficial
@devurathwaofficial 2 жыл бұрын
ખરે ખર આજે ભગવાન ના દર્શન થયા ❤️🙏 જય શ્રી કૃષ્ણ
@shraddhasolanki3901
@shraddhasolanki3901 2 жыл бұрын
વાહ ખજૂર ભાઈ વાહ આવું કામ કોણ કરી શકે ભગવાન છો તમે
@ganeshthakor3406
@ganeshthakor3406 2 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમારી માતા-પિતાને
@bhavdeepvala1025
@bhavdeepvala1025 Жыл бұрын
ખજુર ભાઈ મનેતો તમારા વિડિયો જોય ને આંખમાં આંસું આવી ગયા ખુબ સરસ આગળ વધો એવી અમને ભાવનાછે છે
@damorbrothers3821
@damorbrothers3821 2 жыл бұрын
ખજુર ભાઈ ને ભગવાન કોણ કોણ માને છે ❤️❤️❤️❣️❣️💖💕 જય જોહર જય આદીવાસી
@આલાભાઈભરવાડ-લ1ઝ
@આલાભાઈભરવાડ-લ1ઝ 2 жыл бұрын
ખજુર ભાઈ ની જનેતા ને કરોડો વંદન કે ખજુર ભાઈ જેવા દિકરા ને જન્મ આપ્યો 🙏
@narvatpatel4153
@narvatpatel4153 2 жыл бұрын
ખજૂરભાઇની જનેતા ને કરોડો વદંન કે ખજુરભાઇ જેવા દિકરાને જન્મ આપ્યો જય માતાજી
@VinabenSolanki-ir3bx
@VinabenSolanki-ir3bx 4 ай бұрын
ખુબ ખુબ આભાર ખજૂર ભાઈ તમને ગરીબોની ખૂબ દુઆ મળશે
@ramthakor.9461
@ramthakor.9461 2 жыл бұрын
કોણ કોણ ખજુરભાઈ જેવુ બનવા માગે છે 🥰♥️ હૂં તો ખજુરભાઇ જેવો બનવા માગુ છું
@bholabhaisolanki9823
@bholabhaisolanki9823 2 жыл бұрын
ધન્ય છે તમારી જનેતા ને મહાદેવ તમને જાજુ આપે ખજુર ભાઈ 🙏🙏🙏
@VeenaBheda-wc7dg
@VeenaBheda-wc7dg Жыл бұрын
આ બધું એક સપના જેવું લાગે છે ખરેખર 😊 ધન્ય છે તમને ખજૂરભાઈ અને તમારી ટીમને 😊🙏🙏👍👍
@parmarranjeetsinh9164
@parmarranjeetsinh9164 Жыл бұрын
પરમ પૂજ્ય વંદનીય શ્રી નિતીનભાઇ જાનીદાદા ઉર્ફે ખજુરભાઇ અને તરૂણભાઇ ઉર્ફે લાલાભાઈ સાથે પુરી તમારી ટીમ ને ખૂબ ખૂબ જ ભાવ સાથે અભિનંદન..આ મકાન પુજા..મયુર નું સરસ તમોએ બનાવ્યુ છે.. મહાદેવ ખૂબ ખૂશ રાખે
@n.nmakvana1701
@n.nmakvana1701 2 жыл бұрын
ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી શ્રી ખજુરભાઈ ને ખુબ ખુબ ખુબ વંદન 🙏
@khodabhaigrambhdiya9039
@khodabhaigrambhdiya9039 2 жыл бұрын
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન નૂ.રૂપ માને છે તો કોમેન્ટ કરો જય માતાજી ♥️🙏🏻♥️🙏🏻🙏🏻🙏🏻😂😂😂😎
@Dhavallovg
@Dhavallovg Жыл бұрын
ખજૂર ભાઇ ભગવાન છે❤❤😊
@ajaykhant3894
@ajaykhant3894 Жыл бұрын
ખજૂરભાઈ આવવાની મદદ કરો સેલ્યુટ છે❤
@kantibhainbilval5243
@kantibhainbilval5243 2 жыл бұрын
પુજા અને મયુરનુ ઘર ખુબજ સરસ લાગ્યુ ,પણ ખજુરભાઈ અમારા માટે ભગવાન છે.
@editaenimeboy302
@editaenimeboy302 2 жыл бұрын
Congratulations🎉🥳🥳👏 Khajur bhai 12 lakh subscribe complete👌💯 khub khub abhi nandan
@mukeshthakor8470
@mukeshthakor8470 2 жыл бұрын
ખજુર ભાઈ ના બધા👭👬મિત્રો ને જયાં🙏🙏 માતાજી🙏 ભાઈ
@savitapatel6480
@savitapatel6480 Жыл бұрын
ભાઈ આપ તો ભગવાન રૃપે જ આવ્યા છો. અદૃભૂત કાર્ય છે.શબ્દો ખૂટી પડે.❤
@athakor4641
@athakor4641 Жыл бұрын
ગુજરાત નો નહીં પણ આખા વિશ્વ‌ નો કીક. એટલે ખજુર ભાઈ 🎉❤