અનલિમિટેડ ગુજરાતી જમવાનુ ખાલી 35 રૂપિયા મા || Bapa sitaram Lodge || Street food Bhavnagar Gujarat

  Рет қаралды 493,678

jigarPatel Vlogs

jigarPatel Vlogs

Күн бұрын

Пікірлер: 1 400
@Kdgohil2204
@Kdgohil2204 4 жыл бұрын
ખરેખર આ જ કાઠિયાવાડી હોટેલ કહેવાય.. જયાં માનવતા પહેલાં બાદમાં ગ્રાહક.. ધન્ય છે દેવાયતભાઈને🙏
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙏 sachi vaat che
@friendforever80000
@friendforever80000 4 жыл бұрын
Sachi vat jay Dwarikadhis
@saiyedalimeeradatar3544
@saiyedalimeeradatar3544 4 жыл бұрын
Sachy vat se
@ahirajaybhammar1476
@ahirajaybhammar1476 4 жыл бұрын
વાહ..આહિર સમાજ નુ ગૌરવ એવા દેવાત ભાઇ ને ખુબ ખુબ અભિનંદન
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
દેવાયત ભાઈ આહીર સમાજ અને માનવતા બંને નું ગૌરવ છે 🙂🙏
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
@@aalluaattaahir7391 wah , devayat bhai sachha sevak che 🙂👍 i proud of him
@friendforever80000
@friendforever80000 4 жыл бұрын
Jay Dwarikadhis
@stc249
@stc249 4 жыл бұрын
Sachi waat ek che awa ahiro bhagwan na manaso ane ek che suraj pancholi...
@ashokbhaivyas2034
@ashokbhaivyas2034 4 жыл бұрын
દેવાયત ભાઈ સામાન્ય લૉકો માટે તમે ખૂબ સરસ કામ કરો છો આજ સુધી ઘણાં વિડિયો જોયા પણ શોપ માલીક તરીકે ખૂબજ માયાળુ વ્યક્તિ છે ધન્ય આહિરાત🙏🙏🙏
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
devayat bhai ne personally malya pachi kharekhar bauj saru lagyu , avi rite low profit margin rakhi dil thi jamavdani seva karvathi bau punya male che
@ashokbhaivyas2034
@ashokbhaivyas2034 4 жыл бұрын
@@jigarpatelvlogs 👌
@dmgaming5402
@dmgaming5402 3 жыл бұрын
@@jigarpatelvlogs ❤️❤️
@dmgaming5402
@dmgaming5402 3 жыл бұрын
Bhai 1 number
@rajeshmanavadaria8981
@rajeshmanavadaria8981 3 жыл бұрын
આટલું વિશાળ હ્રદય...ધન્ય છે દેવાયતભાઈ. ખૂબ સરસ વિડીયો....
@a.bjadeja3771
@a.bjadeja3771 4 жыл бұрын
વાહ આયર...દેવાયત નામ ને આજે વધુ ઉજળું કર્યું!! ધન્ય છે આ આહિર ને..
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙏😁
@malkiyabhimjibhai3799
@malkiyabhimjibhai3799 2 жыл бұрын
ખુબખુબ આભાર દેવાયત ભાઈ હજુ પણ માનવતા ઘણી જ છે ભગવાન તમારી હમેશા મદદ કરશે જ
@ravirajjoshi3348
@ravirajjoshi3348 4 жыл бұрын
ખૂબ સરસ 👌🏻👌🏻👌🏻, આવા વ્યક્તિઓ જે નઈ નફો નઈ નુકશાન અને માનવતાના ધોરણે કામ કરે છે તેમને જરૂરથી યુટ્યુબ ના માધ્યમથી જાણીતા કરશો.
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
હા એજ મારો મેઈન intense che 🙂🙏
@hareshpatel2409
@hareshpatel2409 4 жыл бұрын
Khub khub saras devayat bhai. Aapne nat mastak pranm karu chu
@gordhanchauhan3552
@gordhanchauhan3552 4 жыл бұрын
હા, સાચી વાત છે ભાઇ જય મોરલીધર દેવાઆતા મારો દ્વારકાધીશ તમારી રોજી અખંડ રાખે વહાલા વિધાર્થીઓ અને મજુરો ના અન્નદાતા છે દેવા આતા મારો અનુભવ છે
@ganihalari2150
@ganihalari2150 4 жыл бұрын
👍
@chiragpatel3216
@chiragpatel3216 2 жыл бұрын
Best Pure Kathiyawadi Food. Dilse Khavdave. Mataji Blessed Owener & All Team. Jay mataji🙏
@muhamadmueed0903
@muhamadmueed0903 4 жыл бұрын
આજ સમયમાં પણ આટલા સરસ રીતે ધંધો કરનાર છે.
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙏🙂
@jadishkumarmotiramvarma7721
@jadishkumarmotiramvarma7721 4 жыл бұрын
Dhandho nahi bapu , aa to kharekhara samaaj seva chhe ! 👏👏👏👏👍👍👍👌👌👌
@hirenvaidya621
@hirenvaidya621 4 жыл бұрын
પ્રણામ આ સજ્જન ને. સાચા અર્થમાં ભાવનગરી.
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙂🙏
@bhojubhaiahir5852
@bhojubhaiahir5852 4 жыл бұрын
આહીર ના આશરે થી કોઈ ભૂખ્યો ન જાય એવું ઉદાહરણ પૂરું પાડ્યું...
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
સાચી વાત છે ભોજુ ભાઈ 🙂🙏
@varshkitchen8755
@varshkitchen8755 4 жыл бұрын
ધન્ય છે આવી માનવતા ધરાવનાર વ્યક્તિ ને 👏👏. જય શ્રી ક્રિષ્ણ 🙏🙏🙏 ખુબ જ સરસ હેલ્ધી કાઠિયાવાડી ભાણું છે . 🙏🙏👏
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
thanks a lot 🙂🙏
@khasiyavipulr3252
@khasiyavipulr3252 4 жыл бұрын
દેવાયત ભાઈ નું દિલ ❤️ખૂબજ મોટું છે
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
Khare khar bau motu dil ane vichaar pan bau sara che
@sanjaykadam549
@sanjaykadam549 4 жыл бұрын
I salute this guy how is serving for others.
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙂🙏
@KevalAmitGohel
@KevalAmitGohel 4 жыл бұрын
Hu pn bhavngr thi 6u nd tya 1 vaar jmeli👌👌👌👌 bov j mst jgya 6e tya
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
wah..🙂👍
@ronakrathod7653
@ronakrathod7653 4 жыл бұрын
This is guy is doing the best possible effort for humanity I would die to visit him because of the love in his food One of the best places to honour food. One must surely visit this place.
@umeshmetri669
@umeshmetri669 4 жыл бұрын
The owner looks so humble,sir we salute you
@jayepalsinhparmar9513
@jayepalsinhparmar9513 4 жыл бұрын
Gohilwad ni dharti par j manso jamadi sake.. Very good vloge... Salute to devayat bhai
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙏 thanks a lot
@mumbaifoodie3139
@mumbaifoodie3139 4 жыл бұрын
જય જલારામ બાપા સરસ આ ભાવમાં કોઈ સેવા નથી કરતું લોકોને નફો જોઈતો હોય છે ભાઈ સારી સેવા કરે છે. ભાઈ ભગવાન ના વ્યક્તિ છે. જમવાનું પણ સરસ છે
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙂🙏
@tabassumsanji8544
@tabassumsanji8544 4 жыл бұрын
Need this types of people in today's world love your work god bless you
@DngoswamiDngSantvani
@DngoswamiDngSantvani 4 жыл бұрын
વાહ ખરેખર માનવતા નુ ઉત્તમ ઉદાહરણ...
@insight2449
@insight2449 4 жыл бұрын
હા દેવાયત આતા . કોલેજ કાતા ત્યારે હું ને મારા મીત્રો બાપા સીતારામ લોજમાં જમતા. ખુબ જ સરસ જમવાનું હોય છે.
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
sachi vaat che saheb 👌
@SingersMusicalEra
@SingersMusicalEra 4 жыл бұрын
wah Jigarbhai... khub saras jagya shodhi... me pehli var naam sambhalyu...
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
thanks a lot 🙂👍
@vikasshah8148
@vikasshah8148 4 жыл бұрын
ખૂબ સરસ સેવાભાવી કામ દેવાયતભાઈ.👌👌👌👌🙏
@DilipChobisa
@DilipChobisa 4 жыл бұрын
Maja aavi gyi jigarbhai have to aavu j padse Bhavnagar
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
yoh 🙂 avi jao UK thi baroda ane baroda sevsad khai ne Bhavnagar 😆
@DilipChobisa
@DilipChobisa 4 жыл бұрын
​@@jigarpatelvlogs​Are Chokkas
@preitymehta1604
@preitymehta1604 4 жыл бұрын
Deshi jamvani vat j alag che Maja aai gai👌👌
@user-dy5rn9kq1y
@user-dy5rn9kq1y 4 жыл бұрын
Very true.specialy the kathiyawadi food.
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
agree 🙂 desi khavani moj alag j hoy che
@cricketnews6294
@cricketnews6294 4 жыл бұрын
Nice work દેવાયતભાઈ તમને સો સો સલામ આહીર સમાજનું ઘરેણુ કહેવાય
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙏 salam che ..devayat bhai ne
@pavanpatel5935
@pavanpatel5935 4 жыл бұрын
When I have worked in jamnagar for two years ,at that time I have paid ₹110 / thali for same dish.. You are doing a great Seva.. Jay Bapa Sitaram
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
thanks a lot for comment 🙂🙏
@jigneshshah2796
@jigneshshah2796 4 жыл бұрын
વાહ જીગર ભાઈ સારું જમવાં ની જગ્યા સાથે સારા માણસો પણ જોવા મળે છે ખુબ જ ગૌરવ ની વાત છે આ સમય મા આવા વ્યક્તી હોય છે તમે ખાસ આ ભાઈ ને ભાવ ૫૦/ રાખે કારણ કે જે વ્યક્તી લોકો ને ભરપુર કરતા હોય તે પણ ભરપુર રેહવા જોઈ એ. Good going best of luck
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
thanks a lot 🙂👍
@chauhanharsh8852
@chauhanharsh8852 4 жыл бұрын
A Devayatbhai ni ek vat bah Good 6...Tevo vadhel Rasoi Garib mate parcel. Kri Jamde se.... Dhanya se Bhavena na Ava Manso Ne......... Good Job Devayatbhai Ahir..... ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙏 ha....mane pan bau gami vaat , mota mota restaurant na owner loko ne sikhva jevu che aa
@rahimlaliya9868
@rahimlaliya9868 4 жыл бұрын
ખુબ સરસ વાહ આહિરાત વાહ
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙏🙂
@user-dy5rn9kq1y
@user-dy5rn9kq1y 4 жыл бұрын
Wah...devayat bhai. Atla ocha paisa ma atlu saru jamado cho. Dhanya che tamne...!!
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
devayat bhai seva ape che Bhavnagar na loko ne 🙂👍 very good person
@lkrathod6700
@lkrathod6700 4 жыл бұрын
Very good work..... Jigar Bhai
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
thanks a lot 🙂🙏
@jayvadaliya2396
@jayvadaliya2396 4 жыл бұрын
સલામ છે આવા લોકો ને જે આવુ સેવા નુ કાયૅ કરે છે👍👍👏👏🙏આ જમાના મા પણ આવા દેવાયત ભાઇ જેવા માણસો છે ભગવાન એને ઘણુ આપે ને એના પરિવાર ની મનોકાંમના પૂણૅ કરે એવી શુભેચ્છા ધન્ય છે
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙏😁 ખુબ ખુબ આભાર
@sankalp2290
@sankalp2290 4 жыл бұрын
જમવાનું સારુ છે રોટલી રોટલા ભાખરી. સલાડ પાંચ છ દેવાયતભાઈ ની સંતોષવૃતી ને દિલ થી નમન. વધુ ને વધુ સુખી અને સમૃદ્ધ થાવ એવી શુભેચ્છા.... જય બાપા સીતારામ.
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
સીતારામ 🙂👍
@TastyStreetFoods
@TastyStreetFoods 4 жыл бұрын
Great work jigar bhai ! bas aavi rite j badhi jagya batavta raho !
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
bus tame support karta rahejo 🙂👍
@jayeshrughani8866
@jayeshrughani8866 4 жыл бұрын
એકદમ સરસ સાત્વિક ભોજન એ પણ ફક્ત ચાલીસ રુપિયામાં.. સો નહીં હજાર પણ નહીં આ ભાઈ ને લાખો સલામ છે.... એમના માટે લખવા માટે શબ્દો પણ ઓછાં પડે. સાથે સેવાભાવી પણ એટલાં જ છે. ભગવાન તેમની ખુબ પ્રગતી કરે...
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙏🙂 tamari comments devayat bhai ne sacha dil sudhi pahochse 👍
@jayeshrughani8866
@jayeshrughani8866 4 жыл бұрын
@@jigarpatelvlogs હું તો બહુ દૂર રહુ છું.. ( મુંબઈ ) પણ જયારે ભાવનગર આવીશ તો ચોકકસ મુલાકાત લઈસ.. 110%.. અને તમને પણ ચોકકસ યાદ કરીશ. 🤝👍🙏
@dmjadeja5686
@dmjadeja5686 4 жыл бұрын
સૌરાષ્ટ્ર ની રસધાર માં વાચ્યું તું કે રોટલો તો આયર નો, તે વાત તમે સાચી પુરવાર કરી બતાવી. બાપા તમને ખુબજ શકિત આપે ને આવીજ રીતે સેવા કરતા રહો તેવી બાપા પાસે પ્રાર્થના.
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙏🙂
@dmjadeja5686
@dmjadeja5686 4 жыл бұрын
@@jigarpatelvlogs jay માતાજી, જય મુરલીધર શ્રી કૃષ્ણ.
@instagramviral4670
@instagramviral4670 4 жыл бұрын
Jay mataji .jay morlidhar 🙏🙏
@nirav3113
@nirav3113 4 жыл бұрын
આ છે મારાં ગુજરાતી ભાઈ યો નું દિલ
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙏🙂
@pravindedhiya
@pravindedhiya 4 жыл бұрын
દેવાયતભાઇ,ખુબ ખુબ ધન્યવાદ છે આપને ખુબ મહેનત કરી ને લોકોને સસ્તું અને ઉત્તમ જમવાનું આપવા બદલ
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙏🙂 dil thi dhanyawad
@hemantshah3218
@hemantshah3218 4 жыл бұрын
Superb Bapa sitaram
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙂🙏
@vishesh_prajapati4881
@vishesh_prajapati4881 4 жыл бұрын
Because of the persons like him our society is still worth living...All the very best👍👌
@jayeshchandragadkari3811
@jayeshchandragadkari3811 4 жыл бұрын
બાપા સીતારામ લોજ ખરેખર માનવતા નુ કામ કરે છે ખુબ ખુબ અભિનંદન .
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
ekdam sachi vat che saheb... 🙂🙏
@jayeshchandragadkari3811
@jayeshchandragadkari3811 4 жыл бұрын
@@jigarpatelvlogs ગુજરાત માં ઘણા સ્પોર્ટસ કોચિઝ પણ સંઘર્ષ કરી રહ્યા છે જેમને સમાજ કે સરકાર તરફથી સપોર્ટ નથી મલતો એના પર વિડીયો બનાવશો .
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
jaoor thu hu sodhuj chu eloko ne malta nathi please koi no contact hoy toh karavi apjo
@kamleshModiImfoodie
@kamleshModiImfoodie 4 жыл бұрын
Wha bhai moj
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
thanks Kamlesh bhai 🙂🙏
@desaisureshdesaisuresh6334
@desaisureshdesaisuresh6334 4 жыл бұрын
Bapa sita ram saras bhai mataji tamne khub khus rakhe
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙂🙏
@shukhabargujaratni
@shukhabargujaratni 4 жыл бұрын
Vahh...!
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
thanks u so much 🙂🙏
@amitjoshi7360
@amitjoshi7360 4 жыл бұрын
Atyar sudhi joyelo great video.pela kaka ne vandan.
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
thanks a lot 🙂🙏
@SHAHMRUGESH
@SHAHMRUGESH 4 жыл бұрын
બહુજ સુંદર દેવાયત ભાઈ 👍, નમસ્તે 🙏, જઈ શ્રી કૃષ્ણ 🕉️☯️
@thetasteofcharotar9934
@thetasteofcharotar9934 4 жыл бұрын
Great work👍 ખુબ જ સરસ જોવાલાયક વિડીયો છે જીગર ભાઈ આવા વિડિયો થી બીજા લોકોને પણ પ્રેરણા મળે છે આજના સમયમાં આટલું સરસ અનલિમિટેડ ભોજન ખૂબ જ સારુ કહેવાય. આવનારા સમયમાં પણ આવા વિડીયો બનાવતા રહજો.
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
હા 🙂 આજ ના જમાના માં ૪૦ રૂપિયા માં આવું મળવું બઉ અઘરી વસ્તુ છે 👍
@thetasteofcharotar9934
@thetasteofcharotar9934 4 жыл бұрын
@@jigarpatelvlogs હા ૧૦૦%
@umeshbaldaniya7801
@umeshbaldaniya7801 4 жыл бұрын
આપણું કાઠિયાવાડ જ્યાં માનવતા પેલા પછી બીજું બધું , વાહ દેવાઈય ભાઈ
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
moje moj..
@nareshparmar7421
@nareshparmar7421 4 жыл бұрын
વાહ દેવાયત ભાઈ તમારી વાત સાંભળી મજા આવી ગય .સેવાનું કામ કરતા રહો ભગવાન તમને ખૂબ પ્રગતિ આપે ..જીગર ભાઇ તમે પણ બહુ સરસ કામ કરો સો.. અને કરતા રહેજો ..
@ajayhalvadiya
@ajayhalvadiya 4 жыл бұрын
ખૂબ સરસ દેવાયતભાઈ ની વધેલ રસોઈ ની સેવા...
@NikunjJaviya
@NikunjJaviya 4 жыл бұрын
Once again salute your good work bro 😘😘😘😘👌👌👌👌👌⚡✔️✔️✔️✔️
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
yoh 🙂 nikunj
@rakeshprajapatiskitchen0511
@rakeshprajapatiskitchen0511 4 жыл бұрын
જીગરભાઈ તમારા અત્યાર સુધીના વિડિઓ માં આ બેસ્ટ માં બેસ્ટ વિડિઓ છે.તમારી સાદગી અને તમે આ વિડિઓ જે એક્સપ્લેન કર્યું એ મને બહુ જ ગમ્યું.અને આ ભાઈ જે ફક્ત સેવા જેવું જ કામ કરે છે તેમને મારા તરફ થી ખૂબ ખૂબ અભિનંદન ભાઈ.ભગવાન તમને ઘણા સુખી કરશે.અને જીગર ભાઈ તમે પણ લાઈફ માં ઘણા આગળ આવશો.તમારા વિડિઓ એકદમ સાત્વિક ફૂડ વાળા હોય છે અને એકદમ સરળ હોય છે તમારું નેચર પણ ખૂબ સરસ છે આભાર ભાઈ. આવા જ નવાં નવાં વિડિઓ અમારા માટે લાવતા રહેજો.
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
thanks a lot Rakesh bhai 🙂
@ajayshah2396
@ajayshah2396 4 жыл бұрын
Really very nice,it is the real test of kathiyavadi food,.And in just 40rs..Sacho swad aavi lodge ma j male
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙂🙏
@jishanajmeri8523
@jishanajmeri8523 4 жыл бұрын
Agreed! Costly food mangavi ne pan satisfaction na male jetli aavi local location par jamva thi male👌😊
@niyati476
@niyati476 4 жыл бұрын
દેવાયત ભાઈ એ પાસ ની જે વાત કરી એ ખરેખર સાચી છે ઘણા એવા છે લોકો આવે જે ક્યારેક પૈસા નથી આપતા તો પણ દેવાયત ભાઈ ક્યારેય મનમાં નથી લીધું મુરલીધર તમને જાજુ આપે દેવાયત ભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙏🙂
@parthpawar2043
@parthpawar2043 4 жыл бұрын
Brother this is the reason which brought me to start my channel from gujarat...Truely great hospitality and best food...Only possible in gujarat❤❤ kudos...Great work🙏
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
thanks a lot parth 🙂 and definately your channel @foodiesvlog will grow soon like moon shot 👌😁
@maheshh7845
@maheshh7845 4 жыл бұрын
Unbelievable...All this is by Bapa Sitaram n Maa Ananapurna Ashirwad... Thanks for Share....🙏
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
thanks a lot 😁👍
@shrutgadhiya4005
@shrutgadhiya4005 4 жыл бұрын
Wow aa j vastu gujarat ne bija karta alag banave che
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
barabar che... gujarati o nu dil bahu moto hoy che 🙏
@shrutgadhiya4005
@shrutgadhiya4005 4 жыл бұрын
@@jigarpatelvlogs ha sachi vaat
@lalitkumarkhandelwal7033
@lalitkumarkhandelwal7033 4 жыл бұрын
देवायत भाई को बहुत बहुत धन्यवाद। इनकी भावना को सलाम करता हूं।
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
👍🙂
@nivan231
@nivan231 4 жыл бұрын
Really great yaar.. he is serving to cheap.. I don't know Gujarati but can understand what was he saying.. he is not doing business, he just wants people to be happy and fill their stomach and he isnt interested in much profit.. just his basic needs gets fulfilled, that's enough for him.. great thought
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
absolutely 🙂👍
@jayraval1231
@jayraval1231 4 жыл бұрын
Hi Nice work brother yummy yummy Jordar sir Superb Bapa Sita RAM Bapa Sita RAM..👌👌
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
thanks 🙂👍
@Random2short
@Random2short 4 жыл бұрын
હા દેવાયત ભાઈ ની મોજ હા
@sadabchisty4345
@sadabchisty4345 4 жыл бұрын
Khub j saras ,aa bhai ni jem bija loko pan manavta dekhade to koi divas koi garib ne bhukhu suvu na pade.
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙏 sachi vat che
@prajapatimanojpm7029
@prajapatimanojpm7029 4 жыл бұрын
જીગર ખુબ જ સરસ કામ કર્યુ છે તમે.. અને દેવાયત ભાઈ આજ ના આ સમય મા લોકો પૈસા પાછળ દોડે છે પણ તમે જે કામ કરો છો એ ખુબ સરસ કામ છે.આ વિડીયો એ લોકો એ ખાસ જોવો જે અઢળક રુપિયા ખર્ચી ને મોંઘી દાટ હોટલો માં કચરો ખાય છે... જય માતાજી 🙏🙏🙏🙏🙏
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
jay mataji 🙏 devayat bhai na vichar bauj sara che 👍
@prajapatimanojpm7029
@prajapatimanojpm7029 4 жыл бұрын
સાચી વાત છે ભાઈ
@raeesgogada3209
@raeesgogada3209 4 жыл бұрын
Bhavnagar ma haedarogan bisket kyamdse
@NileshKumar-wy6jz
@NileshKumar-wy6jz 4 жыл бұрын
શ્રી. દેવાયતભાઈ સો સો સલામ આ મોંઘવારી મા આ રીતે ભુખ્યા ના પેટ ભરવા માટે તમો ને ખુબ ખુબ હાદિઁક અભિનંદન માઁ ભગવતી આપને આવા ઉમદા હેતુસર ખુબ શક્તિ આપે એવી પરમ્ કૃપાળુ પરમાત્મા ને પ્રાથૅના જય અંબે જય ચામુંડા આપે જેને ટુકડો મારો પ્રભુ થાય ઢુકળો જય જય ગરવી ગુજરાત. આપ નો ફોન નંબર આપવા માટે મહેરબાની કરશોજી. ભાવનગર આવુ ત્યારે જરૂર થી આપની લૉજમા જમવા માટે આવિશ.
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙂
@himanshuoza1955
@himanshuoza1955 4 жыл бұрын
ખરેખર આ સેવાનું કાર્ય છે. લોકોને સારું અને સસ્તું ભોજન મળે એ પ્રશંસાને પાત્ર છે. આ દેવાયત ભાઈ ને અભિનંદન 🙏🙏🙏
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙏
@preitymehta1604
@preitymehta1604 4 жыл бұрын
First comment 😻
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙂👍
@pinkalbdodiya4396
@pinkalbdodiya4396 4 жыл бұрын
Khub saru kevay.... Thanks jigar bhai aapna bhavnagar na vishay par tamaru kam loko bhi khub pasand kare che
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙏 thanks a lot
@swapnilpatel2555
@swapnilpatel2555 4 жыл бұрын
,,જીગરભાઈ ભાઈ આવા માણસ બહુ ઓછા જોવા મળે સલામ છે આવા માણસ ને 🙏🙏
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙂 sachi vat , bau oocha manaso ava hoy che 🙏
@jatinpanchal8061
@jatinpanchal8061 4 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ દેવાયતભાઈ ને... મારી પાસે આ સેવાભાવી માટે કોઈ શબ્દ નથી...... જય બાપા સીતારામ...
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙏 sitaram
@ParulParesh309
@ParulParesh309 4 жыл бұрын
આવા મોંઘવારી ના સમયમાં પણ આવો માનવતા સાથે કામ કરવા વાલા દેવાયત ભાઈ ની ખુબ ખુબ અનુમોદના... 🙏🙏💐
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
sachi vat che saheb, 🙏
@DineshTHAKOR-ge1td
@DineshTHAKOR-ge1td 4 жыл бұрын
ધ્યાન વાદ છે હોટલ માલિક ને આટલી મોંઘવારી માં આટલુ સસ્તુ જમવાનુ જય હો બાપા સીતારામ
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙏 Sitaram
@dineshahir4875
@dineshahir4875 4 жыл бұрын
ધન્ય છે દેવાયતભાઈ આયર જય હો
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
devayat bhai ne salam che 🙂🙏
@sanketparmar196
@sanketparmar196 4 жыл бұрын
Bov j mast kevaay.... Keep it up jigar bro... ❣️❣️❣️🤝🤝🤝🤝
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
thanks 🙂👍
@jadejarb8704
@jadejarb8704 4 жыл бұрын
ખૂબ સરસ.. આજે યુ ટ્યુબ ના માધ્યમ થી જાણી મજા આવી. જરૂર ક્યારેક મુલાકાત લેશું
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙂 jaroor thi mulakat lejo
@chiragahir090
@chiragahir090 4 жыл бұрын
Aetlej kehvay chhe Aashro to Ahir no j Wahh devayat bhai proud of you Bhagwan shree krushna tamne khub Aape Jay murlidhar
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
😁 ekdam sachi vat che
@hareshpampaniya8221
@hareshpampaniya8221 4 жыл бұрын
Dhany Se Aa Ahir ne..... (Aashro Ej Dharm) che
@Satsang-e7v
@Satsang-e7v 3 жыл бұрын
Rotlo tya hari dhukdo ni kehvat sarthak kare che .khub jivo ne tamaro dhandho khub chale avi prathna .bapa sitaram .khub khub saras
@KJK20
@KJK20 4 жыл бұрын
Good job jigar, food looks is really yummy 😋
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
thanks a lot 🙂
@dipakpurohit341
@dipakpurohit341 3 жыл бұрын
Hu jyare pan Bhavnagar Jaish Aa Bhai ne achuk Malish. Aa Bhai ne Koti Koti Vandan. Bapa Sitaram 🙏🙏🙏
@jigarpatelvlogs
@jigarpatelvlogs 3 жыл бұрын
Jaroor thi try karjo
@amarsinhrajput7216
@amarsinhrajput7216 4 жыл бұрын
Ame tya j jmta hta college hti tyare jorrdar jmvanu se
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
wah Hiren bhai 🙂👍
@kalpeshbaria2369
@kalpeshbaria2369 4 жыл бұрын
Khub saras... video joi ne tamne te divaso yaad aai gaya hase... Golden time...with friends...
@devrajsolanki7464
@devrajsolanki7464 4 жыл бұрын
Ha maru gujarat ha..🙏💓🙏💓🙏 mara gujarati bhaiyo ni vat nirali se....
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
moje moj...
@parmarmukesh877
@parmarmukesh877 4 жыл бұрын
ભાવનગર જોયું નથી પણ એક વાર ત્યાં દેવાયત ભાઈ ની લોજ પર તો જરૂર જયસ...
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
pakku avjo..🙂
@umeshbaldaniya7801
@umeshbaldaniya7801 4 жыл бұрын
Mane e kejo mare pan javu che
@CKF2341
@CKF2341 4 жыл бұрын
Nana Loko mata khub saras jagiya Cha 👌👌👌👌
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
ha 🙂 gujarati taste
@a.bjadeja3771
@a.bjadeja3771 4 жыл бұрын
If you have 100 rs in your pocket..you can easily spent your day in bhavnagar with remaining 10rs as bonus 😜
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙂sachi vaat xhe
@hirenmakwanagj4445
@hirenmakwanagj4445 4 жыл бұрын
વાહ દેવાયત ભાઈ ...વાહ ... Love From ભાવનગર ...
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
👌👌 moje moj..
@chandreshkapadia5974
@chandreshkapadia5974 4 жыл бұрын
Jigar dost Excellent U R covering small places Pl keep doing such good videos But at such vendors U donate them Masks n Gloves especially to make them aware of Covid
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
yes! from now i ll do
@kiritgadhavi5252
@kiritgadhavi5252 2 жыл бұрын
વાહ વાહ દેવાયત ભાઈ. ધંધો તો નામ પૂરતો જ છે, આને સેવા જ કહેવી જોઈએ. હોટેલ નું નામ બાપા સીતારામ લોજ છે. દેવાયત ભાઈ પણ બાપા સીતારામ ના માર્ગ પર ચાલી રહ્યા છે.
@gabuprabhu6915
@gabuprabhu6915 4 жыл бұрын
ભાઈ હું ભાવનગર અભ્યાસ કરતો ત્યારે 15 માં ફૂલ થાળી અને પરસાલ રોજ બે ટાઈમ ખાધું સે i like
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
wah , su vat che
@RelicWooer
@RelicWooer 4 жыл бұрын
એમનો contact number આપજો
@ashokkubdiya8603
@ashokkubdiya8603 4 жыл бұрын
Devyatbhai khub saru.kam. kareche 35ma prem thi jamade che khub khub abhinandan 👏👏Jay mataji
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
jay mataji 😊👍🏼
@Dwarka_valo
@Dwarka_valo 4 жыл бұрын
आतो अमारो खमीरवंन्तो आहिर समाज छे भाई (वाह देवायतभाई आहिर )
@hiren.vala.1750
@hiren.vala.1750 4 жыл бұрын
Bapa sitaram ni daya thi haghi sari log chale ane kub safalata male avi subhakamana👍👍👍
@dbhawsar
@dbhawsar 4 жыл бұрын
Patel sahab apki video pura india dekhta he sirf gujrat me nahi isliye hindi lungage use kiya karo.....
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
thanks a lot mr deepak 🙂 after getting good response from gujju people i m planning to open new channel specially for hindi language with subtitles 🙂 there are lots of lots of good content in Gujarat
@veerc2295
@veerc2295 4 жыл бұрын
Superb work done by Devayatbhai 👌👌👌👌
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
Yes 😎👍
@patelpratik8454
@patelpratik8454 4 жыл бұрын
Bahu j Dildar Che aa Lodge vala Bhai, Bhagwan aemne khub khus rakhe
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙂🙏
@satishmhatre7279
@satishmhatre7279 Жыл бұрын
बहोत खूब भाई भगवान आपको सदा सुखी रखे,आ पके हातोसे सभी लोग पेट भर खीलाये कोई भूखा न रहे.जय द्वारकाधीश.
@manojbhaidudhat4268
@manojbhaidudhat4268 4 жыл бұрын
દેવાયત ભાઈ તમને ખરેખર વંદન છે.તમારી ભાવના અને તમારા સંતોષ ને....👏👏👏
@jigarpatelvlogs
@jigarpatelvlogs 4 жыл бұрын
🙏🙂
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.