પહેલી વખત આટલું સસ્તું સ્વાદિષ્ટ અને ઉચ્ચ ગુણવતા વાળું જમવાનું જમ્યો એ પણ 50₹ મા અનલિમિટેડ થાળી

  Рет қаралды 200,031

EAT & DRIVE

EAT & DRIVE

Жыл бұрын

EAT & DRIVE
પહેલી વખત આટલું સસ્તું સ્વાદિષ્ટ અને ઉચ્ચ ગુણવતા વાળું જમવાનું જમ્યો એ પણ 50₹ મા અનલિમિટેડ થાળી
Address :- JAY VACHHRAJ DINNING HALL, SARDARBAUG ROAD, DWARKDHISH MARKET 1, Junagadh, Gujarat 362001
Email - anand.sata910@gmail.com
Business queries - 9426748095 ( Eat & Drive Channel Number )
Anand Sata vlogs
/ @anandsata
Facebook Page
/ sataanand3
Instagram page
/ eatanddrive_
Facebook Gujju Food Club group:- / 1964049157009669
My Playlists
Kutch Food Series
• Kutch Food Series Trai...
Dubai Food Series
• Dubai Food Series
Ahmedabad Food Series
• Ahmedabd Food Series
Rajkot food series
• Rajkot Famous Food
Bhavngar Food Series
• Bhavnagar Food Sereis
Jetpur food series
• Jetpur food series
Secret Recipes
• Secret Recipes
Indian sweet recipes
• Indian Sweets
Inspirational videos
• Inspirational Video
Maa Ni Rashoi
• Maa Ni Rasoi
Traditional kathiyawadi food
• Traditional Kathiyawad...
Gamdani Moj sathe deshi bhojan
• Gamdani Moj
Jamnagar Food series
• Jamnagar Food Series
My Rceipes
• My Recipe
Highway Restaurant & Dhaba
• Higway Restaurant & Dhaba
Farali Recipes
• Farali Recipe
Agra Food Series
• Agra Food Series
Maliya Hatina Food Series
• Maliya food series
Dhoraji Food Series
• Dhoraji famous food
Upleta Food Series
• Upleta Food Series
Gondal Food Series
• Gondal Food series
Surendranagar Food Series
• surendranagr food series

Пікірлер: 186
@nareshkumarchauhan626
@nareshkumarchauhan626 Жыл бұрын
ખરેખર કાબિલે તારીફ છે આનંદભાઈ અત્યારે 35 થી 40 રૂપિયા માં 100 ગ્રામ ભજીયા j મળે અને આ ભાઈ 50 માં એ પણ અનલિમિટેડ થાળી જમાડે વાહ ભાઈ વાહ
@Bansilodhiya
@Bansilodhiya Жыл бұрын
કોઇ મદદ માણસ આ સેવા ઈરી સકે માતાજી આ ભાઈ ની બધી મનોકામના પુરી કરે એવી પ્રથાના 🙏🏻
@jigarpadvi7404
@jigarpadvi7404 Жыл бұрын
50 રૂપિયામાં અમુક જગ્યાએ ભેળ કે પાણીપુરી પણ નથી મળતી ત્યાં અનલિમિટેડ જમાડવું એ સેવા સિવાય બીજું કંઈ નથી.
@tejastejas3951
@tejastejas3951 Жыл бұрын
આ બધા નુ ઈશ્વર પુરુ પાડે છે આટલુ સસ્તુ જમવાનુ જય બાલાજી જય અંબે
@hardikkatariya90
@hardikkatariya90 Жыл бұрын
Dil thi Salute karu chu aa loko ne atyar na samay ma aavu uttam karya kari rahya che 🙏 Junagadh jaish tyare chokkas tya jais. Ane thank you Anandbhai kaik ne kaik navu ly ne aavo cho 🙏
@dharmendrasaradava1680
@dharmendrasaradava1680 7 ай бұрын
માં અન્નપૂર્ણા આ માલિકની સર્વ મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના.
@rajubhaivanand1781
@rajubhaivanand1781 Жыл бұрын
જય મા અન્ન પૂર્ણ ના માતા ,,,, ખુબ સરસ વિડિયો છે, આભાર,,
@i_Am_Digital_Sunil
@i_Am_Digital_Sunil Жыл бұрын
મારે પણ જીવન માં આવી સેવા કરવાની બહુ જ ઈચ્છા છે જો ભગવાન ની ઇચ્છા હસે તો જરૂર શક્ય બનશે
@maldesindhal6750
@maldesindhal6750 Жыл бұрын
માં અન્નપૂર્ણા ની કૃપા બની રહે આ એક ઉત્તમ સેવા છે ખૂબજ સરસ સરાહનીય
@babubhaijani2413
@babubhaijani2413 Жыл бұрын
વાહ આનંદ ભાઈ સરસ vdo માટે આપને ધન્યવાદ ને હોટેલ ના માલિક ને પ્રણામ ને સાધુવાદ 🙏👌
@abbaschauhan5790
@abbaschauhan5790 Жыл бұрын
Hats off to the owner of this hotel
@pradeepmehta3322
@pradeepmehta3322 Жыл бұрын
આ મોંધવારી માં આટલુ સારું જમવાનું આપે છે એ ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ.બિજા વેપારી એ ધ્યાન માં લેવા જેવું છે.
@krushnasinh
@krushnasinh Жыл бұрын
જોરદાર સેવા જ છે એક જાતની બહુ જ સરસ
@jigneshparekh5621
@jigneshparekh5621 Жыл бұрын
Wah anandbhai, kharekhar aava ghor kalyug ma aava satkarya ishwar krupa j karavi sake. Dhanya che. 🙏
@jitenthacker2476
@jitenthacker2476 Жыл бұрын
આનંદ ભાઈ ૫૦ માં અનલિમિટેડ પૂરી ને શાક નથી મળતા ભાઈ 🙏 બબુકડી ૧૦ પૂરી આવે ૧ નાની ડીશ માં શાક મળે. છાસ ૧ ગ્લાસ ને સંભારો મરચા મળે . ને અહીંયા તો ખરેખર સેવા ના હેતુ થી જમાડતા લાગે છે 🙏 ફકત ૫૦/- રૂપિયા માં અનલિમિટેડ ગુજરાતી થાળી માં સ્વાદિષ્ટ ને ગરમા ગરમ 👍 ખરેખર કોઈ પણ જગ્યા એ જમો અન્ન નો બગાડ ન કરવો 🙏
@chiragpatel3216
@chiragpatel3216 Жыл бұрын
God blessed all Dining Hall members & Owener. Jay Vacchraj Dada🙏
@varshajoshi8206
@varshajoshi8206 Жыл бұрын
ખરેખર ખુબ સરસ છે ...આનંદ ભાઈ તમને ધન્યવાદ અમને તમે યોગ્ય વીડીયો બતાવવા બદલ Thanks
@darshanchavda1953
@darshanchavda1953 Жыл бұрын
આ સેવા જ કહેવાય. અદ્ભુત, અવિશ્વસનીય.
@niranjanruparel8584
@niranjanruparel8584 Жыл бұрын
कलयुग मे चमत्कारिक है। एसे काम के लिए धन्यावाद।
@jayvadaliya2396
@jayvadaliya2396 Жыл бұрын
આટલી મોંઘવારીમાં સેવા નુ કામ કહેવાય👌🏻👌🏻👍👍🙏🙏
@Nutan-gc9lw
@Nutan-gc9lw Жыл бұрын
આજ સુધી નો બેસ્ટ વિડિયો...
@chiragmanvar7759
@chiragmanvar7759 Жыл бұрын
લાયા આનંદભાઈ વિડિઓ સરસ ખુબ સારૂ કેવાય 👌
@iconic_Abhay
@iconic_Abhay Жыл бұрын
I visited this place...it's such excellent.
@dkmakwana7146
@dkmakwana7146 Жыл бұрын
વાહ જોરદાર સેવા...માત્ર સેવા જ બીજા કોઈ શબ્દ નથી મારી પાસે આ લોકોને કહેવા માટે
@middleclassneha
@middleclassneha Жыл бұрын
Khub saras 🙌 Hu Junagadh ma j chu hu tya gai hti khub sari quality hoi chhe 😇
@hareshrathod922
@hareshrathod922 Жыл бұрын
Great work hat's off to the owner
@mahendrabarot4954
@mahendrabarot4954 Жыл бұрын
Khare khar annkcetra j kevay superb 🙏
@ahirneel7965
@ahirneel7965 Жыл бұрын
Bhai jamva nu nathi aapta prsad kevaay aava jamdva Vara ne dil thi dhanyvad 👍
@wildatheart4247
@wildatheart4247 Жыл бұрын
wow looking so tasty 😋
@Dharampatel-uu3cz
@Dharampatel-uu3cz Жыл бұрын
Wahh anand bahi dekhtaj bov saras lage che aaple have Junagdh baju thi nikdsu etle special aaya khava jasu 👍🏼
@kantajina9782
@kantajina9782 Жыл бұрын
God bless u really very inspire video In this Covid time its very helpful to people to such people who cannot afford food. Stay blessed👍🙏👏
@bhartitanna8333
@bhartitanna8333 Жыл бұрын
અમારે પુના માં તો મિસળ સો રૂપિયા અને dosa પણ સો રૂપિયા અને આ પચાસ રૂપિયા અનલિમિટેડ જમાડે છે એક સલામ તો બને જ🙏🙏👌
@avinashnanavaty9571
@avinashnanavaty9571 Жыл бұрын
Umdaa kaarya 🙏
@ritapathak791
@ritapathak791 Жыл бұрын
Super 👌👌👍👍👌👌👌👍 Joi n j khavani icha thai jay 😋😋😋😋😋😋😋😋😋😋😋😋
@sandeepsorathia5968
@sandeepsorathia5968 Жыл бұрын
ખુબ સરસ👏👏
@dharmeshparekh4747
@dharmeshparekh4747 Жыл бұрын
This is really so Good and hardworking work
@omdholakiya6884
@omdholakiya6884 Жыл бұрын
આગળ લક્ષ્મી બાઈ ના પુતડા થી મોતીબાગ જતા રસ્તે દ્ધારાકાધીશ પરોઢે હાઉસ છે તે વરછરાજ થી પણ જોરદાર છે
@kelawalashehzad3801
@kelawalashehzad3801 Жыл бұрын
Superb superb 👌👌👍
@parthdhagat6818
@parthdhagat6818 Жыл бұрын
Excellent episode ND
@sagarparmar4987
@sagarparmar4987 Жыл бұрын
Khub saras👌👌
@pranavvyas942
@pranavvyas942 Жыл бұрын
Great service
@VijayThakor-zt7ve
@VijayThakor-zt7ve Жыл бұрын
એક.વાર.હું.જામ્યો.છું.બવ. સરસ.છે. આનદ.ભાઇ
@riskywisky4087
@riskywisky4087 Жыл бұрын
Wah khub j saras 👌🙏
@VinayPatel-ez1vr
@VinayPatel-ez1vr Жыл бұрын
Sir very good best
@lomeshmehta6947
@lomeshmehta6947 Жыл бұрын
Dhanya che bhai Aa bhavma.
@ramnikborad2587
@ramnikborad2587 Жыл бұрын
Khubj saras
@NAP86
@NAP86 Жыл бұрын
Bhu saras
@dr.hiteshkumarmakwana1108
@dr.hiteshkumarmakwana1108 Жыл бұрын
Till today.. This is the best video on your channel. 👍 Keep it up.
@rajubhairajubhai4650
@rajubhairajubhai4650 Жыл бұрын
Khub saras ❤️❤️❤️❤️
@user-zt5qe1mi1s
@user-zt5qe1mi1s Жыл бұрын
Great job 👌
@nimishabenpatel3908
@nimishabenpatel3908 Жыл бұрын
Very nice
@thakormitesh9939
@thakormitesh9939 Жыл бұрын
Nice sir
@jagdishpatel6537
@jagdishpatel6537 Жыл бұрын
સરસ
@bharatraichura4994
@bharatraichura4994 Жыл бұрын
Good job
@bagadakishan385
@bagadakishan385 Жыл бұрын
આ મારું જૂનાગઢ હો 👌👌🙏🙏
@nileshbabariya9336
@nileshbabariya9336 Жыл бұрын
Great
@niranjanruparel8584
@niranjanruparel8584 Жыл бұрын
जय मा अन्नपुर्णा।
@jyotsanashankhala2834
@jyotsanashankhala2834 6 ай бұрын
Good job 👍
@alikwt3240
@alikwt3240 Жыл бұрын
Love from kuwait
@shivkidiwani6804
@shivkidiwani6804 Жыл бұрын
Jay murlidhar....
@nishittrivedi504
@nishittrivedi504 Жыл бұрын
Bav saras bhai.....
@omdholakiya6884
@omdholakiya6884 Жыл бұрын
આ જગ્યા જોરદાર છે
@chhaganpanchal9835
@chhaganpanchal9835 Жыл бұрын
Jordar
@harshdholariya9606
@harshdholariya9606 Жыл бұрын
👏👏👌👌
@parmardarshan3168
@parmardarshan3168 Жыл бұрын
Jordar....
@sadulbhaikhachar2015
@sadulbhaikhachar2015 Жыл бұрын
બોહ.સારુ.કેવાય.જય.હૉ..વસરાજદાદા..ઘનયાવાદ. જય.માતાજી
@ravithakor13
@ravithakor13 Жыл бұрын
Good
@satishthakor6475
@satishthakor6475 Жыл бұрын
Jordar video 👌👌👌👌👌👍👍👍
@sankaliyanaresh6115
@sankaliyanaresh6115 Жыл бұрын
Super video Bhai
@nileshgohil5581
@nileshgohil5581 Жыл бұрын
Waah Anandbhai superb
@mayuribenpatadia4165
@mayuribenpatadia4165 Жыл бұрын
👍👌
@cvshah9161
@cvshah9161 Жыл бұрын
This owner doing such a great job now a days its not possible find a unlimited food only for 50 : 00 Rupees ,,,,,,,,, thank u anand sir and Thank u Hotel owner
@kalpeshpatel-ow2sj
@kalpeshpatel-ow2sj Жыл бұрын
🙏🙏💐👍
@jaymalodedra3852
@jaymalodedra3852 Жыл бұрын
👌👏👍
@batukgangani1616
@batukgangani1616 Жыл бұрын
Wah anand bhai jai girnari
@RK-ks7gv
@RK-ks7gv Жыл бұрын
Jordar khub sarash jamvanu chhe
@sunilgohel1943
@sunilgohel1943 Жыл бұрын
👍👍👍
@zalapradhyumansinh4832
@zalapradhyumansinh4832 Жыл бұрын
Wahhh sares
@ramsibhajgotar6916
@ramsibhajgotar6916 Жыл бұрын
Very nice video
@thefoodkiduniya5363
@thefoodkiduniya5363 Жыл бұрын
Super
@vikramsinh4763
@vikramsinh4763 Жыл бұрын
👍👏👏
@vandnapandya7842
@vandnapandya7842 Жыл бұрын
❤️
@vivekbhaipatel132
@vivekbhaipatel132 Жыл бұрын
Jordar bhai bravo man
@nazimakhan628
@nazimakhan628 Жыл бұрын
Jai hind jai bharat 🙏
@ShivamPatel-jc6wb
@ShivamPatel-jc6wb Жыл бұрын
વાહ આનંદભાઈ વાહ બવસરસ
@kaushiknena1048
@kaushiknena1048 Жыл бұрын
અમે આ જગ્યાએ ટેસ્ટ કરેલ છે.. બેસ્ટ..👍👌
@akashzala759
@akashzala759 Жыл бұрын
Angel come from heaven.....
@bhartibenkariya66
@bhartibenkariya66 Жыл бұрын
👌👌👌🙏🙏🙏
@bhaveshsing3101
@bhaveshsing3101 Жыл бұрын
Sars👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
વાહ જોરદાર
@ashokbhaigamit2420
@ashokbhaigamit2420 Жыл бұрын
❤🙏🏻સેવા જ છે❤🙏🏻
@firozahmedshaikh
@firozahmedshaikh Жыл бұрын
God Anand bhai❤👌👍
@kamalshah.999
@kamalshah.999 Жыл бұрын
Very very nice 👌👌👌 video Anandbhai
@karansinhdodiya3599
@karansinhdodiya3599 Жыл бұрын
,👍👍
@kamleshvyas4048
@kamleshvyas4048 Жыл бұрын
🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી
@samirtrivedi6844
@samirtrivedi6844 Жыл бұрын
Anandbhai one request.... Ek UK ni food tour karo jalso padi jase
@nazimakhan628
@nazimakhan628 Жыл бұрын
Bahuj saras video 📸 singtal ma a prise posible nati a bhai ni sava na Salam cha god bless 🙏avaj vlog banavta raho ak midal class mate Bahu upyugi information cha 👍🙏
@jay_mahakal1110
@jay_mahakal1110 Жыл бұрын
bhavnath mahadev tamne jaju ape bhai❤️🙏
@kanovarshdiya9399
@kanovarshdiya9399 Жыл бұрын
જય હિન્દ જય ભારત
@dhavalgoltar7669
@dhavalgoltar7669 Жыл бұрын
Va Bhai va super Bhai
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 15 МЛН
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 3,9 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 14 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 2,6 МЛН
Home Made Pure Desi Kathiyawadi Food In Junagadh
10:51
Denish Tanna
Рет қаралды 1 МЛН
Duniya ki sab se pyari awaz 🕋 #azan #islamicprayer #quran
0:12
ashfaq Mughal
Рет қаралды 40 МЛН
iPhone 16 с инновационным аккумулятором
0:45
ÉЖИ АКСЁНОВ
Рет қаралды 5 МЛН
You Can CHANGE Your Tesla Car’s Color?! #asher #shorts
0:36
Asher Lara
Рет қаралды 13 МЛН