No video

Analysis with Devanshi। બજેટમાંથી મધ્યમવર્ગને શું મળ્યું? સરકારે શેનો ઇતિહાસ રચ્યો?

  Рет қаралды 28,124

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 95
@paladdipak8
@paladdipak8 Ай бұрын
નાના માણસ ને કામ નુ બજેટ નથી એ હકીકત છે,
@manishbhogayata5446
@manishbhogayata5446 Ай бұрын
સવાર નાં ઉઠતા બ્રશ અને શૌચ ક્રિયા થી માંડીને રાત્રે સૂતા સમયે કાયમચૂરણ સુધી આપણે ટેક્ષ આપીએ છીએ, સાથોસાથ બીજો તો અલગ...હદ છે હવે
@mineshdedakiya3283
@mineshdedakiya3283 Ай бұрын
ભાઈ જી, રાજાશાહી વખતે તથા વર્લ્ડ ના મોટા ભાગના પ્રખ્યાત દેશો માં પણ ટેક્સ સિસ્ટમ છે.ટેકસ ના રેટ દેશ વાઈઝ અલગ અલગ હોય છે.ગુગલ નો ઉપયોગ કરી ભારત ના ટેક્સ રેટ ની બીજા દેશો સાથે સરખામણી કરી જાણશો તો ખબર પડશે કે આપણા ટેક્સ રેટ કય બાબત માં સારા છે અને કય બાબત માં નબળા.અતયારે આપણા દેશમાં પેટ્રોલિયમ સિવાય ની દરેક પ્રોડક્ટ પર એકજ ટેક્સ G.S.T. લાગે છે પહેલા જુદા જુદા ઘણા ટેક્સ લાગતા હતા તો ગુગલ દ્વારા એપણ જાણો કે કય પ્રોડક્ટ પર G.S.T થી પહેલા કરતા ફાયદો થયો કે નુકસાન? ટેક્સ ની ઈન્કમ થી જ રાજ્યો અને દેશનો વહીવટ ચાલે છે.છતા પણ ટેક્સ લીધા વગર રાજ્યો અને દેશનો વહીવટ કેવી રીતે કરાય તેનો ઉપાય હોય તો જણાવજો.મારૂ ગૃપ તમે મોકલેલ ઉપાય રાજ્ય અને કેન્દ્ર સરકાર ને પહોંચાડી દેશે.શ્રી લંકા માં કેટલાક સમય પહેલા કેજરીવાલ જી ની સરકાર ની જેમ મફ્ત સ્કીમ અને ટેક્સ માં ઘણી રાહત આપી હતી એટલે લોકો આનંદ માં આવીને રોડ પર નાચ્યા હતા પરંતુ થોડા સમય પછી દેશ દેવાળિયો થયો ત્યારે એજ લોકો એ સરકાર સામે ભયંકર આક્રોશ વ્યક્ત કર્યો હતો.તે વખતે ભારત ની મોદી સરકાર અને અન્ય દેશો એ શ્રીલંકા ને હેલ્પ કરી હતી.
@devthakkur1089
@devthakkur1089 Ай бұрын
રૂપિયા નું ડોલર સામે થઈ રહેલું ભયંકર અવમૂલ્યન પણ અસર કરે છે.
@vallabhbhaisurani9959
@vallabhbhaisurani9959 Ай бұрын
જૂમલા બાજ બજેટ
@jagdishbhaibaria5015
@jagdishbhaibaria5015 Ай бұрын
ગુજરાત માટે શું બે રાજ્યોને મલાઈ ગુજરાત ને ઠન ઠન ગોપાલ
@kanjibhaikakadiya7861
@kanjibhaikakadiya7861 Ай бұрын
આ સીતારમણ છે કે સુવર્ણ પંખા ભ્રમણ છે
@daxeshchandrakantvyas2187
@daxeshchandrakantvyas2187 Ай бұрын
હવે ડ્રગ્સ આવશે એટલે બીજું બધું નાનું થઈ જશે,થશે કંઈ નઈ વાતો સિવાય😂
@injaritrjput8889
@injaritrjput8889 Ай бұрын
ગુજરાત જેવા બી.જ.પે. જેવા રાજ્ય ને મોદી અનેશાહ.નેખોબલે મત આપ્યા તેને બજેટ લાભ આપ્યા બદલ આભાર મન વો જોઈએ પચીસ સંસદ આપે બદલ આભાર માન જોઈએ આંધ્ર અને બિહાર ની જેમ. બને ગુજરાત મહત્વ ના નેતાઓ ને અભિનંદન.
@democratgamer
@democratgamer Ай бұрын
બજેટમાં સોનું ચાંદી સસ્તું થયું પણ ખરીદવાના પૈસા કેવી રીતે લાવીશ????: ખીજાયેલો એક બેરોજગારના શબ્દો છે.
@vadhel_vipul_ahir
@vadhel_vipul_ahir Ай бұрын
બજેટ કશું નથ માત્ર એક આંકડા ની રમત છે😊
@avthakkar244
@avthakkar244 Ай бұрын
ગુગલે બોન્ડ ની મેચ્યોરિટી હવે થઈ છે ગોલ્ડ બોડ ક્યારે આપ્યો ત્યારે સોનું બજારમાં જે ભાવ હતો તે અને ભવિષ્યમાં થનાર ભાવ ને ધ્યાનમાં રાખીને ગુડ મોર્નિંગ ની કિંમત નક્કી કરેલી હવે જ્યારે હવે બોર્ડ મેચ્યોર થયો છે અને જ્યારે પરત ચૂકવણી કરવાની થઈ છે ત્યારે સોનાનો ભાવ ઘટાડી બજારમાં સોનાની કિંમત ઘટશે તે આધારે બોર્ડની મેચ્યોરિટી કિંમત નક્કી થશે એટલે બોન્ડમાં 7 વર્ષ રોકાણ કરીને પણ તમે કશું મેળવી શકશો નહીં આ એક ઓછું ચૂકવણું કરવા માટેની યુક્તિ છે
@Idargadh
@Idargadh Ай бұрын
10 વર્ષ માં સરકારે શુ કર્યું? એકવાર બહુમત કરતા ઓછી સીટો આવી એટલે લોકો યાદ આવ્યા
@kishorprajapati1529
@kishorprajapati1529 Ай бұрын
દેવાંશી બેન કોઈ પણ વિડિયો ને રજૂ કરતાં પહેલાં આપ શરૂઆત માં સંક્ષિપ્ત માં પ્રસ્તાવના રજૂ કરો છો અને સાથે નમસ્કાર હું દેવાંશી ... એ અદ્ભુત અને સરસ હોય છે બેન
@pratikpatel8397
@pratikpatel8397 Ай бұрын
Taxation London jevu che Ane Facility Africa jevi 6 India ma😂😂
@user-qn5vs6jg8r
@user-qn5vs6jg8r Ай бұрын
ખુબ સરસ દેવાશી બેન
@surekhabenlatta1733
@surekhabenlatta1733 Ай бұрын
Dhanyvaad
@eliyaskhaordawala
@eliyaskhaordawala Ай бұрын
Hats off Devansi ben
@Idargadh
@Idargadh Ай бұрын
ગરીબો માટે શું છે આ બજેટ માં?
@i.kjoshi4203
@i.kjoshi4203 Ай бұрын
मजूरी 500 रुपिया करी कड़िया काम ना 1000 रुपिया थया
@alkashukla8674
@alkashukla8674 Ай бұрын
Bavaji ka thullu 😂😂😂😢
@vadhel_vipul_ahir
@vadhel_vipul_ahir Ай бұрын
👍
@patelkamleshbhai3006
@patelkamleshbhai3006 Ай бұрын
Mahiti saras apo chho ben
@pateljayantij2689
@pateljayantij2689 Ай бұрын
Follow Anil Swaroop IAS officer 1981 Batch. Very bright Man ♂️
@RiyazKasmani-i4w
@RiyazKasmani-i4w Ай бұрын
गुजरात को कया मिला ईस बजेट से
@i.kjoshi4203
@i.kjoshi4203 Ай бұрын
घंटा मिला आशाराम का
@DeepakChauhan-fz4tm
@DeepakChauhan-fz4tm Ай бұрын
😊😊😊😊😊😊​@@i.kjoshi4203
@nileshbhairathodnileshbhai8991
@nileshbhairathodnileshbhai8991 Ай бұрын
એ વાણીયા ને કાઢવાની જરૂર છે
@meetkalasariya1754
@meetkalasariya1754 Ай бұрын
Aa sarkar ma possible nthi fédback mam..feedback mtlb anti to tag lagi j jay.
@vitthalbhaipatel2502
@vitthalbhaipatel2502 Ай бұрын
why agriculture is always avoided to grant allotment ?
@DharjiyaNanjibhai
@DharjiyaNanjibhai Ай бұрын
Ram rajya kevay
@mansukhdabhi4073
@mansukhdabhi4073 Ай бұрын
Ben tamne to congresh ane app valaj Sara lagese
@mineshdedakiya3283
@mineshdedakiya3283 Ай бұрын
૧૦૦%સાચી વાત કીધી મનસુખ ભાઈ એ
@Stockmarketfunny
@Stockmarketfunny Ай бұрын
Budget number ni maya jal 6 biju kai nathi
@jitendrjitu5643
@jitendrjitu5643 Ай бұрын
Aangnvadi benono sval to bjetma lhidoj nhti ben
@vinodtank561
@vinodtank561 Ай бұрын
Ben badhi praj jagrut thay to text ma fer thay pan hak magta nathi
@pateljayantij2689
@pateljayantij2689 Ай бұрын
Dost becomes Ghost anytime ✅🙏
@aadivasi-poshina
@aadivasi-poshina Ай бұрын
હજુ તો વેપારીઓ વેરો (ટેકસ)નથી ભરતા.
@JoshiBhanushankar
@JoshiBhanushankar Ай бұрын
શેર ખરીદી કરો ત્યારે પણ ટેક્ષ શેર વેચો ત્યારે પણ ટેક્ષ વર્ષના અંતે તમને જે નફો થયો તેમાં પણ ટેક્ષ આપવા સિવાય વાત નહિ.ટેક્ષ એક જ વખત હોવો જોઈએ
@shivshakticreation4339
@shivshakticreation4339 Ай бұрын
ખેડૂત માટે
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Ай бұрын
@vijaybhai6042
@vijaybhai6042 Ай бұрын
પશુ પાલન માટે કશુજ નથી
@jayeshthakor2414
@jayeshthakor2414 Ай бұрын
ફકત ઓકડા ની માયાજાળ
@jasmatviradiya9732
@jasmatviradiya9732 Ай бұрын
સુરત ડભોલી માં સરજ વાટીકા 10 વરસથી નળમાં પાણી નથી આવતું 1200ની વસ્તી છે
@shaileshprajapati9962
@shaileshprajapati9962 Ай бұрын
देवानसी ऐश कर 🌹👌100℅ सही
@pateljayantij2689
@pateljayantij2689 Ай бұрын
Maharathio We will Survive but Not You ! Neo politician Mr.Modiji. ✅🙏
@hituzvaghela7790
@hituzvaghela7790 Ай бұрын
ben hu tax apu chhu mane saro rasto male atle ane mara tax na rasta bhupendra patel ni skim na aju baju 6 line road banavama use kare chhe😢
@bakusarman5889
@bakusarman5889 Ай бұрын
Gujarat kya tax aape che ....kem ke Gujarat nu nam pan FM ni spech ma. Pan kya aavyu....
@secretgirls.secretgirls.7112
@secretgirls.secretgirls.7112 Ай бұрын
BJP vala bajet to kha jate je BJP hatavo bajet bachavo
@dhanrajsinhjaydipsinhzala3451
@dhanrajsinhjaydipsinhzala3451 Ай бұрын
નેતા ઓની સેલેરી વધુ છે પણ તેઓને કોઈ ટેક્સ નહિ એમનો ખર્ચો પણ સરકારી તિજોરી ઉપર પણ ટેક્સ તો તેઓ ના જ આપે
@sanjaysinhsarvaiya1254
@sanjaysinhsarvaiya1254 Ай бұрын
तुम्हारी फाइलों में गाँव का मौसम गुलाबी है मगर ये आंकड़े झूठे हैं ये दावा किताबी है
@Hlpl-rp5ir
@Hlpl-rp5ir Ай бұрын
Congress na manifesto par thi lidhu chhe badhu.. bjp ma badha abhan thotha chhe Modi sahit..
@mineshdedakiya3283
@mineshdedakiya3283 Ай бұрын
મોદી નુ એજ્યુકેશનલ કવોલિફિકેશન: M.A.with political science ( ઞુઞલ ની માહિતી મુજબ) ગુગલ પર અન્ય બી.જે.પી.લીડર નું એજ્યુકેશનલ કવોલિફિકેશન ચેક કરો એટલે જાણવા મળશે કે તેઓ અભણ થોથા છે કે એજયુકેટેડ બી.જે.પી.નો જેટલો વિરોધ કરવો હોય એટલો વિરોધ બિન્ધાસ્ત કરો પણ સાચો વિરોધ કરો.હુ તટસ્થ મતદાર છું.બી.જે.પી. કોન્ગ્રેસ કે અન્ય પક્ષ પર કોઈ આક્ષેપ થાય તો હું ઓનલાઇન અને ઓફ લાઈન તેની ખરાઈ કરૂં છું ત્યારબાદ આક્ષેપ સાચો લાગે તો જ તે પક્ષ નો વિરોધ કરૂં છું આને કહેવાય સાચી લોકશાહી.
@diliptrivedi5997
@diliptrivedi5997 Ай бұрын
CONGRESSNO MENIFESTONI ASER
@Kuchbhi_anupam
@Kuchbhi_anupam Ай бұрын
Useless FM… niras budget…
@neelamvalecha4837
@neelamvalecha4837 Ай бұрын
Saras jam Kari Arya chho
@SunilKumar-ff8ll
@SunilKumar-ff8ll Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂
@982shailesh
@982shailesh Ай бұрын
Loss par pan 15%govt aapva joie
@MahendrasinhChavda-dh3zf
@MahendrasinhChavda-dh3zf Ай бұрын
Badha.a.c.ma.besi.badam.kaju,khay.chhe.aane.teo,lokone.khatala.vhhe.besade.chhe
@fundamentalsolutions6095
@fundamentalsolutions6095 Ай бұрын
Middle class 11 lakh crore tax bhare chhe . Ane amiro 10 lakh crore tax bhare chhe . Aazadi na 75 varas pachhi pan aa Desh ma samanya Manas nu khoon chusva nu chalu j chhe .
@DeepakChauhan-fz4tm
@DeepakChauhan-fz4tm Ай бұрын
Pela britis angrej ni gulami kari have.swadesh angrej ni gulami karo..ej samanya manas hare thyrahyu chhe
@udaybathvar6282
@udaybathvar6282 Ай бұрын
Gujarat ne chu madyu?????
@RahulsinhSolanki-vr8ke
@RahulsinhSolanki-vr8ke Ай бұрын
લોલીપોપ 😂
@dharmendrarojsara7418
@dharmendrarojsara7418 Ай бұрын
Tex bhre ane koi faydo thato nathi
@SureshVasava-he9oi
@SureshVasava-he9oi Ай бұрын
Je desh no pm.adani .Ambani no nokar hoy to pachi su jovanu hoi.
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 676 М.
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 4,7 МЛН