No video

અંદર અંદર લડાઈ શા માટે | Vasanbhai Ahir | jadav gadhvi loksahitya

  Рет қаралды 113,957

Jadav Gadhvi - Lok Sahitya

Jadav Gadhvi - Lok Sahitya

Күн бұрын

અંદર અંદર લડાઈ શા માટે | Vasanbhai Ahir | jadav gadhvi loksahitya
Title : અંદર અંદર લડાઈ શા માટે
Artist : Vasanbhai Ahir
Copyright : Studio Bansidhar Una
📽️પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
#mayabhaiahir
#kamo
#kamokothariya
#kamo_rajula
#kirtidangadhvi
#kirtidan_gadhvi_with_kamo
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

Пікірлер: 81
@hematchavda2701
@hematchavda2701 2 ай бұрын
કરણી અને કથનીમા ફેર છે હો ભાઈ ચેતી જજો ત્યાં ગાંધીનગરમ સોરઠીયા અને મચ્છોયા ઓને આવવા જ નથી દેતા અમારો જાત અનુભવ છે..... જુનાગઢ માં આવીને બન્ને સમાજનો ભરતપુર ઉપયોગ કરે છે.... જય યાદવાસ્થળી.જય યાદવ...❤
@ravjimahida3502
@ravjimahida3502 6 ай бұрын
આવા રાજકીય માણસો થી બધાજ સમાજે સાવધાન રહેવું પડશે😢😢
@arjunahir0073
@arjunahir0073 6 ай бұрын
કારણ જણાવ શો સાહેબ ? પ્રત્યેક વ્યક્તિ ને પોતાના સમાજ માટે લાગણીઓ હોય આમા ખોટુ શુ છે ?
@mahipatahir4444
@mahipatahir4444 4 ай бұрын
Tari kem ble se ame aek revi aema
@rajeshbhaigajera7529
@rajeshbhaigajera7529 6 ай бұрын
બીજા બધાજ સમાજે ખાસ યાદ રાખવી આવા ભમ્મર જેવાને
@sandiplakhnotra7201
@sandiplakhnotra7201 6 ай бұрын
🎉bhai tamara samaj ma ava prasang thay tyare kem na bolo
@shaileshgandhi7230
@shaileshgandhi7230 6 ай бұрын
आ समाज खुब संस्कृति ने साचववा मां माहिर छे, जय श्रीराम जय श्री क्रुष्ण
@pravinsinhsolanki5487
@pravinsinhsolanki5487 6 ай бұрын
જય માતાજી આ હીર no અર્થે આ ma હીર છે
@BabuMewada-xo7cj
@BabuMewada-xo7cj 6 ай бұрын
જય દ્વારકાધીશ
@user-vq3yd2pg4s
@user-vq3yd2pg4s 6 ай бұрын
Aava loko thi savdhan
@sprajgor4623
@sprajgor4623 6 ай бұрын
સરસ જય દ્વારકાધીશ સરસ સલાહ સરસ સત્ય ની વાત અને સત્ય નો સપોર્ટ આપ્યો તે બદલ તથા સમાજને ઉજાગર કરી તે બદલ લાખ લાખ અભિનંદન
@kanabhaichandera1917
@kanabhaichandera1917 6 ай бұрын
આપણા આહિર સમાજ સાઢીયા ના લિંડા ની જેમ છે એક્તા રાખો આહિર ભાયો જય શ્રી ક્રુષ્ણ જય દ્વારકાધીશ 🌹🙏🌹❤
@bharatlakhlani4209
@bharatlakhlani4209 6 ай бұрын
ભાઈ તમે કોઈ ekaj સમાજ na mat થી chutata નથી jaher જીવન na વ્યક્તિ ને aava શબ્દો બોલે તે શોભા nahi Koi સમાજ કોઈ બીજા સમાજ no faydo કેવી રીતે ઉઠાવતા શકે? તમે બીજા સમાજ na mat લઈ ને અન્ય સમાજ no faydo uthavyo છે ભાઈ
@ravjimahida3502
@ravjimahida3502 6 ай бұрын
સરસ વાત કરી તમે કાયક તો આવાજ રાજકીય લોકો અઢારેય સમાજ ને અંદરો અંદર ડખો કરાવે છે આવા લોકો અન્ય સમાજ તો આ વિડિઓ જોયા પછી ધ્યાન રાખવું જોઈએ પણ આહિર સમાજે પણ ધ્યાન રાખવું પડે કેમ કે આ માણસ જે બફાટ મારે છે તેના લીધે જે હરેક સમાજ મા ભાઈ, મામા, કે પછી બાપુ જેવો સંબંધ છે તે ને અલગ કરીને દુશમની કરાવી દેછે આવા માણસ (અમુક હો)
@maheshpancha8773
@maheshpancha8773 6 ай бұрын
જ્યાં જે સમાજ નો પ્રોગ્રામ હોય ત્યાં એ જ સમાજની વાતો થાય બાકી વાસણભાઈ એ બધી સમાજની સરખી જ રાખી છે ત્યારે તો વાસણભાઈ ગમે ત્યાંથી ચૂંટણી લડ્યા ત્યાંથી જીતિયા સે બાકી વાસણભાઈ કચ્છનો અમારો આહિર નું રતન સે
@ahirvijay1657
@ahirvijay1657 6 ай бұрын
જય મુરલીધર સાહેબ
@mepabala2285
@mepabala2285 6 ай бұрын
Jay shree Krishna 🙏🙏 saheb
@user-mp9jd5om2b
@user-mp9jd5om2b 6 ай бұрын
वशुदेव। कुटुम्बकम। सब। समाज। आगे। बढो। सभी। समृध्द। बनो। हर। समाज। की। ऐकता। रहो। हम। सनातनी। सबको। ऐक। और। नेक। बनके। राष्ट्र। को। समृध्द। बना ऐ
@surubhazala8734
@surubhazala8734 6 ай бұрын
અન્ય.સમાજને.આમાથી.સીખવાનુછે.
@viramrabari2179
@viramrabari2179 6 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@thakorbhaipatel3778
@thakorbhaipatel3778 6 ай бұрын
ये बात समझने की जरूरत है कि आज भारतीय जनता नही जागृत हुई तो आनेवाले दिनोमे सभी भारतीय जनता को बहुत नुकसान हो सकता है ! और इसके जिम्मेदार हम सभी है ! देश को बचाना है, आगे बढ़ना है, महगाई, महगा आरोग्य ,महगी शिक्षा, भ्रष्टाचार बेरोजगार दुर करना हो तो ये एक ही चान्स है परिवर्तन ! भारत माता की जय !
@mavjimata5211
@mavjimata5211 6 ай бұрын
જય શ્રી દ્વારકાધીશ
@Shreedatt79
@Shreedatt79 6 ай бұрын
હિન્દુ ના ભાગલા થાય છે, ચેતજો સમજજો
@maganrabari6419
@maganrabari6419 6 ай бұрын
હાચુ
@Zinzalashambhu
@Zinzalashambhu 6 ай бұрын
જય મુરલીધર 👍
@ravigarniya818
@ravigarniya818 6 ай бұрын
જય મુરલીધર ભાઈ 🙏
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 6 ай бұрын
જયસોમનાથ જયમુરલીધર ભાઈ સરસ
@jigneshrajput5103
@jigneshrajput5103 6 ай бұрын
જય શ્રી કૃષ્ણ ❤🎉🎉
@alabhaichavda2440
@alabhaichavda2440 6 ай бұрын
જય મુરલીધર ભાઈ
@Zinzalashambhu
@Zinzalashambhu 6 ай бұрын
સાચી વાત સે ભાઈ
@aydanahir9360
@aydanahir9360 6 ай бұрын
Jay Dwrkadhish ❤
@narsishighapra4153
@narsishighapra4153 6 ай бұрын
Jay ગરવી ગુજરાત મજબૂતી પૂરા ગુજરાતમાં શક્તિ વધે આહિર સમાજ ટોચે પહોંચી બધા સમાજ ની આગળ વધે એ જગદંબા પાસે પ્રાથના જય મુરલીધર જય દ્વારકા ધીશ જય શ્રી રામ 🎉
@ravjimahida3502
@ravjimahida3502 6 ай бұрын
ભાઈ આહિર સમાજ ખૂબ આગળ વધે .. પણ બધા જ સમાજ થી આગળ આ વાત મુકીને તમે અઢારેય સમાજ માં વિખવાદ નથી કરી રહ્યા જો જેના મા આવડત, ટેલેન્ટ, બુદ્ધિ, અને ખૂબ સંઘર્ષ કરછે પછી ભલે તે કોઈ પણ સમાજ મા જન્મ થયો હોય ભાઈ મારો સમાજ સારો, મારો સમાજ બળવાન, મારો સમાજ પૈસા વાળો, મારો સમાજ સમજદાર આમજ આપણે બધા કરવામાં રહ્યા અને ભારત🇮🇳🇮🇳🇮🇳 દેશ ભાગલા થઈ ગયા જો ભાઈ ડો. અબદુલ કલામ કોણ હતા, ભગતસિંહ, રાજ્યગુરૂ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, વડોદરા સ્ટેટ મહારાજ સયાજીરાવ, ડો. આંબેડકર સાહેબ આવા વીર મહાપુરુષ તો ઘણા બધા થય ગયા ભારત મા પણ ટુકમાં લખ્યું છે. આ માણસો એ પોતાના જ સમાજ નુ વિચાર્યુ હતું બોલો એટલે આમ જોયા વગર કોમેન્ટ મારવી શું યોગ્ય લાગે છે તમને 🙏
@dineshchaudhary6312
@dineshchaudhary6312 6 ай бұрын
0
@dineshchaudhary6312
@dineshchaudhary6312 6 ай бұрын
0
@m.l.bhadarka9326
@m.l.bhadarka9326 6 ай бұрын
એક લોહિયા અમે આયર તારા, હે કૃષ્ણ
@pravindedhiya
@pravindedhiya 3 ай бұрын
राजके रखोपे लिए बेटे का बलिदान... ये रखोपे यानी क्या ??
@royalstar7808
@royalstar7808 6 ай бұрын
લાલૂપ્રસાદ પણ આયર છે ચારાચોર
@rajeshbhaigajera7529
@rajeshbhaigajera7529 6 ай бұрын
કોણ લાભ લેછે
@navinpatel914
@navinpatel914 6 ай бұрын
જય શ્રી કૃષ્ણ. નવિન પટેલ
@vishalbhadarka8627
@vishalbhadarka8627 6 ай бұрын
badhay ek bni rhe koy vada ny...
@kirtisoni4139
@kirtisoni4139 6 ай бұрын
God.saro.che.kharab.nathi. Aa.varta.juni.thai.gai.
@alabhaichavda2440
@alabhaichavda2440 6 ай бұрын
હવે બસ સાહેબ વધુ વખાણ થય જાય છે
@rajeshbhaigajera7529
@rajeshbhaigajera7529 6 ай бұрын
બીજા બધાજ સમાજે ખાસ
@kathiyawad246
@kathiyawad246 6 ай бұрын
Aekaj samaj se ke jene badha ne sarkha ganya se tetar ke sasla thi lay Manas chudhi badha ne aek j rakhta se e rajput samaj se hamjo bhai Aya to tetar hatu pan matha didha se ne Ben dikri mate pan matha didha se Jay rajputana Ane Charan hatu matha didha se ne deta rechu dhara bandh nay Thai koi divas pela rajput no samno kari ne j Charan chudhi pogi sako baki Rann na kakra gano Jay mataji aa je loko gathvi o ne ne target kare tena mate se Jay mataji
@ravjimahida3502
@ravjimahida3502 6 ай бұрын
ભાઈ તમારી વાત સાચી છે પણ આવાજ રાજકીય (અમુક) નાલાયક લોકો પોતાનો સિક્કો સમકાવા બધાજ સમાજ ને દુશ્મની કરાવે છે 🙏🙏 જય માતાજી 🙏 જય સંવિધાન 🙏
@rajeshbhaigajera7529
@rajeshbhaigajera7529 6 ай бұрын
કચ્છ ની ખારક
@hparmar4038
@hparmar4038 6 ай бұрын
Bhai tame Hindu o mo bhagla pade e vu pravachan karo 6o Botad j vu na thay
@user-jp8vn6rv4c
@user-jp8vn6rv4c 6 ай бұрын
Mate aavu no bolo ke amara smaj jevo koi smaj sej ny
@d.b.ahir58
@d.b.ahir58 6 ай бұрын
ભાઈ સામાજિક પ્રોગ્રામ માં સમાજ ની વાતો હોય સ્વાભાવિક કેવાય ગમે તે સમાજ હોય પોતાની સમાજ ઉપર ગર્વ હોયજ ભાઈ અને હોવો પણ જોઈએ
@user-jp8vn6rv4c
@user-jp8vn6rv4c 6 ай бұрын
@@d.b.ahir58 aamj keva mangusu hu bhai
@user-jp8vn6rv4c
@user-jp8vn6rv4c 6 ай бұрын
Bdhane potpotana smaj pratye gaurav hoyjse
@maheshrathod2398
@maheshrathod2398 6 ай бұрын
મોદીજી ની કોપી 😂
@sanjayreva3817
@sanjayreva3817 6 ай бұрын
Koy ni manu apman pan nathi karatune bhai a pan andoro ader che to kem dhay nathi deta
@madhavjijakhra393
@madhavjijakhra393 6 ай бұрын
Vasan bhay dusray ko moka do ab Tak isko pata nay tha kya
@rajeshbhaigajera7529
@rajeshbhaigajera7529 6 ай бұрын
કચ્છની😂 ખારકને
@samjichad7123
@samjichad7123 6 ай бұрын
મને પરાથરીયા તરીકે કુકમા મા ખુબ અન્યાય કરે છે મસૉયા તમે શુ ન્યાય અપાવશૉ વીસ વર્ષ થી સ્ટેજ થી દુર રાખ્યો તેમના સ્ટેજ પર મેઘવાર મુસલમાન દરબાર બધા આવ્યા છે પણ મારા થી આ લૉકૉ ને વાધૉ છે તમે વડીલ તરીકે ન્યાય અપાવૉ હુ તૉ આવીશ ત્યારે ખૉટા ઑ ની મજા બગાડી નાખીશ સમજાવૉ સમાજ ના ગધધારૉ ને
@jagdishjadav3549
@jagdishjadav3549 6 ай бұрын
आपको मेघवाल, मुस्लिम और क्षत्रिय से नफरत है अपनो से नहीं इसलिए ऐसा होता रहेगा तुम दुसरो के दलाल जरूर होगा।
@CRAZY_60
@CRAZY_60 6 ай бұрын
Sachi vat
@alkabenpatel4356
@alkabenpatel4356 6 ай бұрын
Hve smajna vada kya sughi Baghso yar Aamaj aavu thay se
@rajeshbhaigajera7529
@rajeshbhaigajera7529 6 ай бұрын
તેનો સમાજ આપશે મત
@DineshDinesh-by2xj
@DineshDinesh-by2xj 6 ай бұрын
ડબલ
@virabhaiahirOFFICIAL
@virabhaiahirOFFICIAL 6 ай бұрын
જય દ્વારકાધીશ
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 83 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 7 МЛН
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 11 МЛН
vasan bhai AHIR #motivation #kutch #ahirt #live #dayro
16:16
ATV GUJARATI
Рет қаралды 10 М.
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10