#Anjar

  Рет қаралды 4,885

KUTCH KANOON AND CRIME NEWS

KUTCH KANOON AND CRIME NEWS

Күн бұрын

#અંજાર તાલુકાના ટપ્પર ગામની સીમમાં ગેટકોને 25 એકર જમીનની મંજૂરી રદ કરવા ગ્રામ પંચાયત દ્વારા માંગણી કરાઇ...
#Anjar: Outrage of villagers against the company over allocation of gauchar land of Tappar village...
#tappar #gauchar
#Kutchkanoonandcrime #kkcnews #youtube #news #kutchnews
#youtubenews #newschannel #politicnews #crime_news #newschannel #samachar #newstoday #newsheadlines
#Social #media #gujratnews
#Breakingnews #dailynews
#dailynewsupdate #dailynewstelevision
#અંજાર તાલુકાના ટપર ગામની સીમમાં સર્વે નંબર 726 પૈકીની અંદાજિત 25 એકર જમીન ગેટકો એટલે કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનને 30 વર્ષ માટે ભાડા પેટે ફાળવવામાં આવેલ જમીન સામે ટપર ગ્રામ પંચાયત દ્વારા વાંધો રજૂ કરી આ મંજૂરી રદ કરવાની માંગણી કરાય છે. ટપ્પર ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેકટરને અપાયેલ એક આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ટપર ગામની સીમમાં ગેટકો કંપનીને ફાળવવામાં આવેલ સર્વે નંબર 726 પૈકીની 25 એકર જેટલી જમીનના કારણે અહીં પશુધન માટે ચરિયાણનો ખુબ મોટો પ્રશ્ન ઉભો થઈ શકે છે જે જમીન ગુજરાત ઊર્જા પેટ્રો કેમિકલ વિભાગને ભાડા પેટે ફાળવવામાં આવેલ છે એ જમીન ગામના પશુધનના ચરિયાણ માટે છે અને જો આ જમીન પર કંપની દ્વારા બાંધકામ સહિતની કાર્યવાહી કરવામાં આવે તો ચરીયાણાનો મોટો પ્રશ્ન ઉભો થશે અને ટપર ગામ મોટાભાગે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ છે ત્યારે ગામના પશુધન માટે ખૂબ મોટી મુશ્કેલી ઊભી થઈ શકે તેમ જણાવીને આ જમીનની મંજૂરી રદ કરવા જિલ્લા કલેક્ટરશ્રી પાસે માંગણી મુકાઇ છે. નોંધનીય છે કે કચ્છ જિલ્લામાં ઔધોગિક એકમો માટે આડેધડ સરકારી તંત્ર દ્વારા જમીનો ફાળવાઇ રહી છે જેના કારણે પશુધનના ચરિયાણનો પ્રશ્ન ઉદભવી રહ્યો છે તાજેતરમાં જ મુન્દ્રા તાલુકાના અનેક વિસ્તારોમાં પણ ઔધોગિક એકમને ફાળવી દેવાયેલ ગૌ ચર જમીનોના મુદ્દાઓ અદાલતોમાં પેન્ડિગ પડ્યા છે જે ન્યાયની રાહ જોઈ રહ્યા છે.

Пікірлер: 9
@31arjanrabari45
@31arjanrabari45 Ай бұрын
જય ગૌ માતા
@RajRabari-hd3ix
@RajRabari-hd3ix Ай бұрын
જય ગાય માતા 🙏
@Rahulrayak07
@Rahulrayak07 Ай бұрын
જય ગો માતા❤
@Ravi-im2ui
@Ravi-im2ui Ай бұрын
🙏🙏🙏
@LIMBOJMOBAILETAPPAR
@LIMBOJMOBAILETAPPAR Ай бұрын
Jay guamata
@bharugagiys5211
@bharugagiys5211 Ай бұрын
Gochar bchavo kapani bhgavo🙏
@jaibharat4999
@jaibharat4999 Ай бұрын
sarapach na sath sahkar thi jamin mafiao ye kuchh ma harek gam ma bahuj moti gouchar jamin upar kabjo kari lidho che to kutchh ni tamam gouchar jamin mafiyao pase thi mukt karao
@bhaveshahir7266
@bhaveshahir7266 Ай бұрын
જય ગૌ માતા
@kevalahir6858
@kevalahir6858 Ай бұрын
જય ગૌ માતા
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 103 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 6 МЛН
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 103 МЛН