(સાકર બેન મેરાણી )શાસ્ત્રોએ મને જીવાડી દીધી નહિતર બહુ તકલીફો વેઠી છે ભાઈ

  Рет қаралды 53,378

Anmol Moti Gujarat Na

Anmol Moti Gujarat Na

Күн бұрын

Пікірлер: 64
@lilubhutiya5251
@lilubhutiya5251 3 ай бұрын
હમીરભાઈ હુ યુટયુબમાં કયાંય કોઈ કોમેન્ટ કરતી નથી આ ફસ્ટ કોમેન્ટ છે,દેવાંશીબેન એ સાકરબેન નો ઈન્ટરવ્યુ લીધો એ જોયો પાછો હમીરભાઈ તમારો ઈન્ટરવ્યુ જોયો સાકરબેનનુ જીવન ખુબ પ્રેરણાદાઈ છે મને ખુબ જ ઞમ્યુ,સાકરબેન નાં વીચારો નાના મોટા બધાએ જીવનમાં ઉતારવા જેવા છે.
@patel_Rajvi_2610
@patel_Rajvi_2610 15 сағат бұрын
ખરેખર બહુ સરસ જીવન જીવ્યા છે મારી બહેનપણી ના પતિ પણ અકસ્માત માં ઓફ થઈ ગયા છે એને બે દીકરા છે નાના નાના હું એને સાકર બેન નો વિડિઓ જોવાનું કહીશ અને હિંમત થી હાર માન્યા વગર જીવન જીવવું એ કહીશ 😢😢 સાકર બેન ના જીવન પર મૂવી બનવું જોઈએ.
@ushamakwana1127
@ushamakwana1127 3 ай бұрын
બહુ સરસ વલોગ સાકરબેન ની વાતો મા ઘણુ જાણવા નુ અને શીખવા જેવું નોલેજ છે મમલી બેન નુ ઇન્ટરવ્યૂ યાદ આવી ગયું અણમોલ મોતી ગુજરાત ના નામ જ સાર્થક છે
@prajapatiramesh1261
@prajapatiramesh1261 2 ай бұрын
સાકર બેન આવુ પવિત્ર જીવન ખુબ સરસ આવા સમય મા અદભૂત ❤❤❤ ❤
@BharatRathod-ym9nf
@BharatRathod-ym9nf 22 сағат бұрын
જય હો મેરાણી
@arjunfashion777
@arjunfashion777 3 ай бұрын
.સાકર બેન જેવી ભગવાન ના પાસે પાર્થ છે કે માં કે બેન કે ફુય કે દિકરી દેતો સાકર બેન જેવી દેજે જય શ્રી રામ 🎉🎉
@નાથાભાઈનંદાણીયાશિવમ્ચક્ષુદાનસ
@નાથાભાઈનંદાણીયાશિવમ્ચક્ષુદાનસ 3 ай бұрын
ખુબ સરસ આધ્યાત્મિક જીવન ની વાત કરી છે બહેને,,,,,, આ જીવન એક અને અનેક સંગ અને રંગ મા રંગાયેલ છે. પણ ખરેખર જીવન આધ્યાત્મિક તાણાવાણા થી વિંટાળી દયે ને તો ઈશ્વર જ સાથ જાલી લેય છે. આપણાં શાસ્ત્રો અને સંસ્કાર જ આવી જ તકલીફ માથી ઉગારી લેય છે. જય માં ભગવતી.
@arjunfashion777
@arjunfashion777 3 ай бұрын
સાકર બેન જેવી કાતો માં જોઈ કાતો ફુય કાતો પત્ની કાતો બેન કાતો દિકરી ❤❤ જય શ્રી રામ
@ramjibhainakumsatsang
@ramjibhainakumsatsang 2 ай бұрын
Jay mataji
@nagjikavad
@nagjikavad 3 ай бұрын
સાકર બેન ને કોટી કોટી વંદન 🎉 Motivational ની બેન્ક
@kanakodiyatar-z2f
@kanakodiyatar-z2f 3 ай бұрын
જય હો માં મેરાણી
@ujibenodedra9859
@ujibenodedra9859 3 ай бұрын
We all proud of our merani sakar ben jai ho 🌷👏👌🙌💪😊
@jethaodedara6058
@jethaodedara6058 3 ай бұрын
Khub Saras Ben,sakar Ben nu jivan j ek dantkatha saman che, Etlej merani ne dai Bai nu birud Raj taraf thi pan madelu
@pushpaluna1149
@pushpaluna1149 3 ай бұрын
We all proud of you sakarben jay ho 🙏🙏🙏thanks Hamirbhai stay blessed 😇 🌺🌹🌺
@balubhaigodhaniya1311
@balubhaigodhaniya1311 3 ай бұрын
Jay dvarkadhish, Jay sanatan
@nathamodhvadiya7446
@nathamodhvadiya7446 3 ай бұрын
Jay. Mataji. Hamir. Bhay. Sakar. Ben. To. Tena. Nam. Aeva. Gon. Se. So. So. Slam. Sakar. Ben
@LaxmanbhaiDevshibhai
@LaxmanbhaiDevshibhai 3 ай бұрын
જય માતાજી જય દ્વારકાધીશ હા એકદમ સાચી વાત કરી જી હું સાકરબેન નું નામ છે તેવા જ તેના ગુણ છે
@rajeshthakkar2122
@rajeshthakkar2122 3 ай бұрын
❤️🙏🙏 JAY MATAJI HAMIRBHAI 🙏🙏❤️
@harrypatodiya9356
@harrypatodiya9356 3 ай бұрын
સાકરફુઈ ની વાત એકદમ પ્રેરણાદાયક છે. પોતાના પરીવાર ની દેખરેખ સિંહણ ની જેમ કરેલ છે. એમના દર્શન કરવા માટે એકવાર દેવાંશી હોટલ જરુર આવવું પડશે. 🙏
@GajMila
@GajMila 3 ай бұрын
સાકર બેન તમેનેઃખુબ ખુબ 👌👌👌👌👌👌👌👌સરસહોઃતમેતોઃબોવ સરસછેઃવાત, કરીછેઃતમેતોઃબોવ, બધુઃવાત, શીખવિગયાહોઃસરસ
@arvindgohil387
@arvindgohil387 3 ай бұрын
સીતા રામ સાકર બેન . મંડેર આવીશ ત્યારે જરૂર આવીશ
@balubhaigodhaniya1311
@balubhaigodhaniya1311 3 ай бұрын
Jay sakar ben ,khub khub dhanyvad?
@balubhaigodhaniya1311
@balubhaigodhaniya1311 3 ай бұрын
,
@rajubokhiriya7948
@rajubokhiriya7948 3 ай бұрын
જય માતાજી જય આઈ આવળ મૉ જય આઈ રૂપલ માં 🙏
@Cricketer_boy98
@Cricketer_boy98 2 ай бұрын
જય દ્વારકાધીશ હમીર ભાઈ,,❤🙏👌
@anmolmotigujaratna2273
@anmolmotigujaratna2273 2 ай бұрын
Jay mataji
@નાથાભાઈનંદાણીયાશિવમ્ચક્ષુદાનસ
@નાથાભાઈનંદાણીયાશિવમ્ચક્ષુદાનસ 3 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ
@BhartiChauhan-fc3zf
@BhartiChauhan-fc3zf 3 ай бұрын
આને જ મેરાણી કેવાય. ❤❤❤❤
@SajankKhunti
@SajankKhunti 3 ай бұрын
જય માતાજી
@simamendapra9661USA
@simamendapra9661USA 3 ай бұрын
રામ રામ સીતારામ 🙏🏻
@Hirenodil-ry1on
@Hirenodil-ry1on 3 ай бұрын
જય સોનલ માં
@labhugodhaniya6289
@labhugodhaniya6289 3 ай бұрын
Good work
@labhugodhaniya6289
@labhugodhaniya6289 3 ай бұрын
Khub saras vat kari sakarben pan amuk parivar ava hoy 6 k jya 20 k tethi vadhu varsh viti jay to pan paristhitithi vakef nathi thava deta atlu j ny ak vahune shiro puri ne ky kam te na kare kmk tena nakh tuti jase atle ane gharno vahevar ana hathma hoy atle te game tya jay av shake ane j ky levu hoy te ly pan shake jyare bijine badhu kam pan karvanu ane gharni ky pan vat ni jan pan na thvi joye avu atyarna aducated parivaroma thay 6 ane tevu kravnar pan sasu sasara hoy 6 tyare gh ar beghar thay jay 6 A 100%ni vat 6
@ParashJada-1204
@ParashJada-1204 Ай бұрын
😊😊😊
@LaxmanbhaiDevshibhai
@LaxmanbhaiDevshibhai 3 ай бұрын
જય માતાજી સીતારામ ભાઈ
@lilubhutiya5251
@lilubhutiya5251 3 ай бұрын
હમીરભાઈ હુ યુટયુબમાં કયાંય કોઈ કોમેન્ટ કરતી નથી આ ફસ્ટ કોમેન્ટ છે,દેવાંશીબેન એ સાકરબેન નો ઈન્ટરવ્યુ લીધો એ જોયો પાછો હમીરભાઈ તમારો ઈન્ટરવ્યુ જોયો સાકરબેનનુ જીવન ખુબ પ્રેરણાદાઈ છે મને ખુબ જ ઞમ્યુ,સાકરબેન નાં વીચારો નાના મોટા બધાએ જીવનમાં ઉતારવા જેવા છે.
@anmolmotigujaratna2273
@anmolmotigujaratna2273 3 ай бұрын
@@lilubhutiya5251 ખૂબ ખૂબ આભાર બેન
@RamSundavadra
@RamSundavadra 3 ай бұрын
જય ચામુંડા માં હર હર મહાદેવ બાબડેશવર
@VickyKhodifad
@VickyKhodifad 3 ай бұрын
હમણા.વિજયભાઈ.એફુઈનો.ઈનટરય.લીધેલૂબહુસરસ
@Shiv-rj7sb
@Shiv-rj7sb 2 ай бұрын
Hamirbhai moda padya, ghanay samay pela a karvani jaroor hati..... Devanshi ben ni sakarma ni mulakat thi pela. Sakarben jeva ghanay chhe je social media ma bahu dekhata nathi pan sacha anmol ratan chhe tene tamare sodhi ne amane batavana chhe. Bija Pela Jane Pacchi Nat Mane ato nat ni kathanai kevay. Apada ghar na diva ne apade no odakhi sakye.
@rajodedara4141
@rajodedara4141 3 ай бұрын
જય માં સિકોતર 🎉
@anmolmotigujaratna2273
@anmolmotigujaratna2273 3 ай бұрын
Jay mataji
@jetabhaikhunti3673
@jetabhaikhunti3673 2 ай бұрын
🎉🎉🎉🎉🎉
@Raftaar_on
@Raftaar_on 3 ай бұрын
Super
@anmolmotigujaratna2273
@anmolmotigujaratna2273 3 ай бұрын
આભાર
@MrOdii-ft9gu
@MrOdii-ft9gu 2 ай бұрын
. 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@bambabachubhai5644
@bambabachubhai5644 3 ай бұрын
Jay dwarkadhish🙏🙏
@anmolmotigujaratna2273
@anmolmotigujaratna2273 3 ай бұрын
Jay mataji
@RajeshKhunti-r9x
@RajeshKhunti-r9x 3 ай бұрын
જય,,વછરાજ
@rrmajithia1122
@rrmajithia1122 3 ай бұрын
🎉🎉🎉🎉🎉😂😂 Very nice
@RajeshKhunti-r9x
@RajeshKhunti-r9x 3 ай бұрын
જય,વછરાજ
@godavarikaravadra5944
@godavarikaravadra5944 3 ай бұрын
🙏🏻👌
@MaldeOdedra-p1c
@MaldeOdedra-p1c 3 ай бұрын
Amara.ben.ne.dhany.ce.hamir.bhai.ne.pan
@JaydeepGhadeshiya-uk5bp
@JaydeepGhadeshiya-uk5bp 2 ай бұрын
Bhai aa video ma je bhes batavo cho ae koni che??
@rajuvastaodedara4997
@rajuvastaodedara4997 3 ай бұрын
khub j sarash🎉
@anmolmotigujaratna2273
@anmolmotigujaratna2273 3 ай бұрын
Jay mataji
@rajuvastaodedara4997
@rajuvastaodedara4997 3 ай бұрын
@@anmolmotigujaratna2273 jay mataji bhai
@rajusundavadara8254
@rajusundavadara8254 3 ай бұрын
❤ha
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 3 ай бұрын
જય માં મોગલ માં
@anmolmotigujaratna2273
@anmolmotigujaratna2273 3 ай бұрын
Jay mataji
@krishnastudiojujarpur
@krishnastudiojujarpur 3 ай бұрын
જય માતાજી
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН