No video

Apna Ghar Ashram Umta - અપના ઘર ઉમતા - H.P.PRODUCTION - Amar Soni ॥ VLOG ॥

  Рет қаралды 2,533

H.P. PRODUCTION

H.P. PRODUCTION

Күн бұрын

#ApnaGhar #Apnaghar #ApnaGharAashram #ApnaGharumta #HPPRODUCTION #amarsoni
👇👇👇👇👇👇👇👇👇👇👇
આ વીડિયોની લિંક શેર કરી શકાશે પણ વીડિયો ડાઉનલોડ કરી આડકતરી રીતે બીજે ક્યાંય પણ શેર કરતા જણાશે તો એના પર કાયદેસર ની કાર્યવાહી થશે જેની ખાસ નોંધ લેવી.
H.P.PRODUCTION ના તમામ કૉપી રાઈટ્સ ચેનલના ઓવનર અમર સોનીના હસ્તક છે.
નમસ્કાર મિત્રો,
અપના ઘર આશ્રમ એ ઉમતા જાસકા રોડ પર આવેલો છે. અહીં ખૂબ સારી રીતે પ્રભુજીની સેવા કરવામાં આવે છે.
તમને પણ કોઈપણ પ્રભુજી ક્યાય દેખાય તો તમે એને અહીં જાણ કરી મોકલી શકો છો.
અપના ઘર આશ્રમ ના મોબાઈલ નંબર 👇
(1) +917016052616
(2) +919327986686
(3) +918780087134
તમે અહીં આવીને યથા શક્તિ દાન કરી શકો છો.ખરેખર આ મિત્રો સાથે અહીં આવીને સમય પસાર કરશો તો તમને જે ખુશી મળશે એ અકલ્પનીય હશે અને તમારાથી વધારે આ લોકો ખુશ થઈ જશે. આ મિત્રોના ચહેરા પર સ્મિત લાવીએ એજ સાચું પુણ્ય.
VLOG ગમે તો લાઇક અને કમેંટ કરવાનું ભૂલતા નહીં.
તમે instagram પર પણ ફોલો કરી શકો છો.👇
Amar soni 👇🎬
/ amarprakash09
if any queries contact👇
amarprakash09 (Instagram id)
all copyrights ©️ reserved ‪@HPPRODUCTION09‬
જય હિન્દ,જય જય ગરવી ગુજરાત ❣
.
.
.
.
.
.
.
.
.
.
.
#apnaghar,#apnagharumta,#apnagharvlog,#H.P.PRODUCTION,#Gujarat,#amarsoni,#Gujarati,#vlog,#gujarati,#gujarativlog,#kathiyavad,#saurashtra,#spreadlove,#love

Пікірлер: 29
@dipika.p.soni.3977
@dipika.p.soni.3977 2 жыл бұрын
Superb vlog... Aankh ma aansu aavi gya
@HPPRODUCTION09
@HPPRODUCTION09 2 жыл бұрын
Thank you 💐
@prakashsoni1243
@prakashsoni1243 2 жыл бұрын
ખૂબ સરસ ❤️👍.
@HPPRODUCTION09
@HPPRODUCTION09 2 жыл бұрын
Thank you 💐🙏
@jatinsoni2620
@jatinsoni2620 2 жыл бұрын
👌👌👍
@HPPRODUCTION09
@HPPRODUCTION09 2 жыл бұрын
Thank you💐
@dhartisoni392
@dhartisoni392 2 жыл бұрын
Really very heart touching vlog 🙏♥️
@HPPRODUCTION09
@HPPRODUCTION09 2 жыл бұрын
Thank you❣🎥
@guest7705
@guest7705 2 жыл бұрын
👍👍❤️
@HPPRODUCTION09
@HPPRODUCTION09 2 жыл бұрын
Thank you 💐🌠🎥
@HPPRODUCTION09
@HPPRODUCTION09 Жыл бұрын
kzbin.info/www/bejne/a4CTg62Io8hnfLs
@nikinayi99
@nikinayi99 2 жыл бұрын
Very heart touching video
@HPPRODUCTION09
@HPPRODUCTION09 2 жыл бұрын
Thank you 💐
@HPPRODUCTION09
@HPPRODUCTION09 Жыл бұрын
kzbin.info/www/bejne/a4CTg62Io8hnfLs
@mehuldarji6200
@mehuldarji6200 2 жыл бұрын
Very good bhai
@HPPRODUCTION09
@HPPRODUCTION09 2 жыл бұрын
Thank you 💐
@rutushukla893
@rutushukla893 2 жыл бұрын
Very nice sir 👌
@HPPRODUCTION09
@HPPRODUCTION09 2 жыл бұрын
Thank you💐
@nareshchandranayak4244
@nareshchandranayak4244 2 жыл бұрын
સુંદર વીડિયો,ઘણા ભમ ભાગી ગયા, આ સંસ્થા ને જાણુ છું, રોડ પર કોઈ પભૂજી ને જોઈ આપણે ધયાન‌આપતા નથી.અને ડરીએ છીએ પણ આ સેવા ભાવીઓ ને વંદન છે. જરૂર મૂલાકાત લઈ મદદ કરીશૂ🙏🏿
@HPPRODUCTION09
@HPPRODUCTION09 2 жыл бұрын
સાચી વાત છે તમારી ભાઈ. તમારો ખૂબ આભાર. વીડિયો ને શેર જરૂરથી કરજો જેથી કરી દરેક મિત્રો પણ અહીં આવી શકે અને યથા શક્તિ યોગદાન આપી શકે. જય જય ગરવી ગુજરાત. 🇮🇳❤
@HPPRODUCTION09
@HPPRODUCTION09 Жыл бұрын
kzbin.info/www/bejne/a4CTg62Io8hnfLs
@travelindiawithaditya.
@travelindiawithaditya. 2 жыл бұрын
Amar Soni ji 🥰❤ love from Travel India With Aditya 🔥🔥🔥🔥
@HPPRODUCTION09
@HPPRODUCTION09 2 жыл бұрын
Hey,same here brother,I hope all is well there,you are a wonderful artist & person......a huge success is waiting for you🔱🇮🇳❤ Contact me in ig.tc
@travelindiawithaditya.
@travelindiawithaditya. 2 жыл бұрын
@@HPPRODUCTION09 Thanks for your wishes sir 🙏🔥 you're doing such a great job.. You're an Amazing and great person.. ❤🔥🙏
@HPPRODUCTION09
@HPPRODUCTION09 2 жыл бұрын
@@travelindiawithaditya. ❤
@hardik0079
@hardik0079 2 жыл бұрын
Amar, you have captured very heart touching moments of human life. Usually i was passing on same way bit did not notice the activity performed by ashram but next time definitely i will visit ashram.
@HPPRODUCTION09
@HPPRODUCTION09 2 жыл бұрын
તમારા શબ્દો માટે ખૂબ આભાર, ખરેખર મારા માટે ખૂબ અદ્ભુત અનુભવ હતો, તમે પણ ખાસ મુલાકાત લેજો ખૂબ ખુશી મળશે...તમારા આ શબ્દો મને વધારે સારું કામ કરવા પ્રેરિત કરે છે..💐🇮🇳
@HPPRODUCTION09
@HPPRODUCTION09 Жыл бұрын
kzbin.info/www/bejne/a4CTg62Io8hnfLs
@pparameshwar9862
@pparameshwar9862 10 ай бұрын
Sir hamae asharam mae hamesa kae liyae rahana chatae hn Pl contact number thegeya 🙏
astrology podcast - Amar Soni - H.P.PRODUCTION - podcast with Amar Soni
45:04
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,4 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 8 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 7 МЛН
Нашли чужие сети в озере..💁🏼‍♀️🕸️🎣
00:34
Connoisseur BLIND420
Рет қаралды 3,6 МЛН
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,4 МЛН