આવા ગીતો આવી વાતુ આવા સાચુ કેવા વારા છે તયા સુધી ધરતી ટકસે વિસ્તાર થી કહુ તો ગણુ છે જીયો રાજભા જય દેવાયત બોદર
@virsinhjadav85772 жыл бұрын
વાહ રાજભા જય હો તમને દીલથી સેલયૂટ છે વિરસિંહ જાદવ ના
@harigadhavi16452 жыл бұрын
હા આહીર ગઢવી મામા ભાણેજ નો સંબંધ
@vikramsinhmori79432 жыл бұрын
ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, હું વિક્રમસિંહ મોરી ગામ બરવાળા ઘેલાશાહ, આજગતના તમામ આહીરોને તથા તેમનાં આશ્રા ધર્મને નત્ મસ્ત વંદન કરૂં છું કારણકે આશ્રા ધર્મમાં નું મહત્વ છે તે તમને ત્યારે ખ્યાલ આવશે કે તમારાં ઘરે તમારાં સગાં સંબંધી બેન્ક લુટીને આવશે અને પાસળ પોલીસ ની ભીહ હસે ત્યારે ખ્યાલ આવશે કે આશ્રો આપવામાં કેટલી તકલીફ પડે છે તે, પણ આહીરોની વાત કરૂં તો ભગવાન કૃષ્ણ નાં જન્મ સમયે મામા કંસ નો કેવો કેર હતો તે આખા ભારત વર્ષમાં નાં બધાં લોકોને ખ્યાલ છે તેમ સતા આપડા દેશનાં અડિખમ આહિરોએ ભગવાન શ્રી કૃષ્ણ ને આશ્રો આપ્યો હતો અને સામે બલીદાન માટે પોતાની દિકરી આપી હતી, એવોજ બનાવ રા-નવઘણને આશ્રો આપવામાં પુજય વર આભને ટેકો આપે એવાં બાપા દેવાયતબાપા બોદરે આપ્યો હતો અને પોતાનાં દિકરા ભાઈ ઉગાનુ બલીદાન પણ આપ્યું હતું, માટે હું લાખો વખત બાપા દેવાયતબાપા બોદર ને વંદન કરું છું ધન્ય, છે બાપા દેવાયતબાપાને ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરણી વંદન કરું છું માત તું અમણી
@piyushdabsara82042 жыл бұрын
Sachi vat tamari bhai
@anilahir61112 жыл бұрын
જય મુરલીધર ભાઈ જય મોગલ માં 🙏🏻
@manojbhai9729 Жыл бұрын
જય ભવાની
@sanjayahir4838 Жыл бұрын
Jay murlidhar
@ranabhairgohilranabhai7375 Жыл бұрын
ખરેખર રાજપુતો પોતાના શરીરના ચામડાની મોજડી આયરાણી ને પહેરાવે તો પણ ઓછું કહેવાય
@nehalcharan44233 жыл бұрын
ગુજરાત ના કોહીનુર 👑બધા ગીતો ગાવાની છટા..એમની મરયાદા ...રાજભા ગઢવી👑👑 world's best singer and best voice
@SachinSachin-si7yn3 жыл бұрын
J
@nehalcharan44233 жыл бұрын
@@SachinSachin-si7yn J. Mins
@kanarabarikanabhai94783 жыл бұрын
Juni param para rakhvi hoyto roj savare rajbha gadhvi na sapakra ane etihas sambharo atale avada visar no aave ke hu hindu no dikro se ane kadhiyavad ni dharti mathi su only rajbha gadhvi
@nehalcharan44233 жыл бұрын
@@kanarabarikanabhai9478 ha sachi VAT rajbha is the grat
@kanarabarikanabhai94783 жыл бұрын
@@nehalcharan4423 sports kriyo a badal aabhar
@visamannagasvisamannagas30384 жыл бұрын
વાહ ગઢવી વાહ ધન્ય છે તમને અને તમારી જનનિ મા જોગણી ના ચરણ મા લાખ લાખ વંદન કરે છે આ રબારી જય વડવાળા જય અલખ ધણી
@rameshbhainangha62182 жыл бұрын
વાહ રાજભા વાહ... ચારણતત્વની જય હો વૈદિક સંસ્કૃતિ ના આ હિર છે...
Jay ho devayat ane ahir mata ni je ho ugani jene raj bij ne jivit rakhva lila mathalda homi denari ma bhom ni jannari a bhartiy na hadrada na aje samast jagat ni akho ma asuda vahe Jay 🙏ho rajbha ne mara lako ovarana Jay shri krishna🙏🙏🙏🙏🙏🙏
@pruthvirajsinhdodiyapruthv16204 жыл бұрын
હા. રાજા ભા.પૃથ્વીરાજ સિંહ ના જય માતાજી. મા આયલ તમારી રકક્ષા કરે ✋🌷🌷🌷
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ha moj ha Jay gav mata ki jay maa ❤ ha Mari Gir Katha no morlo ha Raj bha ha ha morla ha Jay nav lhakh lobadiyali i maa Jay gav mata ki jay maa Jay shree krishna Jay murlidhar Maharaj Jay nandbaba aahir Jay jashoda Maiya Jay khatu shyam baba Tulsi shyam Radhe Radhe Radhe Radhe Radhe Krishna radhe shyam Jay gav mata ki jay maa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@JaganiMayur4 ай бұрын
વાહ રાજભા ગઢવી વાહ દેવાયત ખવટ વાહ કવિ શ્રી ઈશરદાન બાપુ ગઢવી ને ભીખુદાન બાપુ ગઢવી અને આજના બથા કલાકારો નેં રેજ બરેજ સાભંણુ છું
વા ચારણ વા કવિતા એટલે શું એ તમે સાબિત કરી દીધી વા ચારણ
@ajamalbajaniya65227 ай бұрын
Jay ho rajbhai ma mogal bless you
@dgchavda57142 жыл бұрын
જયા સુધી આ હાલરડુ ના સાભળુ ત્યા સુધી ઊઘ નથી આવતી
@JadavGadhviLokSahitya4 жыл бұрын
જોરદાર વિડીયો
@dineshbhaiakbari18256 ай бұрын
ધન્ય છે આહિરની ખુમારીને લાખોના પાલનહાર માટે માથાના દાન આપ્યા છે તમોરો ઇતિ યાં સ કાઇમ માટે ઉજળો રે છે ધન્ય છે. દેવાયત આહિરને ધન્ય છે. ધન્ય છે. પુત્ર ઉગાને આજે પણ હાર રડુ સાભળીને પણ હિમત આવે છે જય લાડલ દાવનહાર રાજતાને જ્ય મુરલી ઘર
@hasmukhbhatti69112 жыл бұрын
RAJBHA 5 VAR SAMBHDYU SE CHHTA MAJA AAVE SE. BHAI KADI ABHIMAN NA KARJE DOST.MATAJI KHAMA KARE.
@laljirana71282 жыл бұрын
jay ho kaviraj mari Aankhoma pan aasu aavi jay che jetli var sabhalu aetli var ..jay ho sonbai maa