SHIVAJI NU HARLDU ! કિર્તીદાન ગઢવી રાજભા ગઢવી ની જુગલબંધી | શિવાજી નું હાલરડું | Rajbha Gadhvi |

  Рет қаралды 3,364,741

Siddhivinayak Digital

Siddhivinayak Digital

Күн бұрын

Пікірлер: 580
@janardanpandya8398
@janardanpandya8398 Жыл бұрын
આપણી ચાલી આવતી પવન અને ખમીરવંતી પરંપરા અનુસાર ચારણો, ગઢવીઓ ની જીભે માં જગદંબા સરસ્વતી સાક્ષાત વસે છે. લક્ષ્મી ને કમાઈ શકાય છે પણ માં જગદંબા સરસ્વતી નો વાસ ત્યારે જ થાય જ્યારે આવા પાવન કુળે જન્મ થાય. આ વીર ગાથા ગાનાર માત્ર વખાણ જ કરે છે તેવું નથી પણ જો જરૂરી જણાય તો રાજા મહારાજાઓ ને સન્મુખ જઈ ને કડવી પણ સાચી વાત કહેવાની તાકાત પણ આ ખમીરવંતી કોમ માં છે તેવા દાખલા પણ આપના લોક સાહિત્યકાર શ્રી ઝવેરચંદ મેઘાણી ની "સૌરાષ્ટ્ર ની રસધાર" ની ચોપડીઓ માં આપણે વાંચી શકીએ છીએ. જે લોકો આ મંચ ની સામે બેઠા છે તે તમામ ભાગ્યશાળી છે અને KZbin ઊપર મેં આ પ્રોગ્રામ અનેક વખત જોયો છે પણ હજીયે મને ફરી જોવાની સાંભળવાની ઈચ્છા એવી ને એવી જ તીવ્ર રહે છે.......ધન્ય એ ધરતી અને ધન્ય એ ધરતી ના સપૂતો ને અને ધન્ય એવા સપૂતો ની ગાથા નો રસથાળ લઈ ને આવેલા પૂજ્ય દેવીપુત્રો ને અને માં જગદંબા સરસ્વતી ને મારા સાદર દંડવત પ્રણામ.
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
🙏
@dr.sajanparmar7219
@dr.sajanparmar7219 Жыл бұрын
kLlZZZklli
@RuhiiEnterprise
@RuhiiEnterprise 7 ай бұрын
2:27
@RuhiiEnterprise
@RuhiiEnterprise 7 ай бұрын
2:39 2:44 2:44 2:45 2:46 2:46 3:00 3:00 3:05 3:05 3:10 3:16 3:16 3:20 3:24 3:24 3:27 3:27 3:30 3:30 3:39 3:44 3:44 3:46 3:46 3:46 😊 3:58 😊😊 4:29
@gauravradadiya1614
@gauravradadiya1614 2 жыл бұрын
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2) બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે. શિવાજીને નીંદરું ના’વે માતા જીજાબાઇ ઝુલાવે. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત માતાજીને મુખ જે દીથી, ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને… પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ - કાલે કાળાં જુદ્ધ ખેલાશે : સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને… ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ - રહેશે નહીં, રણઘેલુડા ! ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને… પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર - કાયા તારી લોહીમાં ન્હાશે : ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને… ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ - તે દી તારે હાથ રહેવાની રાતી બંબોળ ભવાની….શિવાજીને… લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય - તે દી તો સિંદોરિયા થાપા છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને… આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ - તે દી તારાં મોઢડાં માથે ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને… આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર - તે દી કાળી મેઘલી રાતે વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને… આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ - તે દી તારી વીરપથારી પાથરશે વીશભુજાળી……શિવાજીને… આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય - તે દી તારે શિર ઓશીકાં મેલાશે તીર- બંધૂકા….શિવાજીને… સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ - જાગી વ્હેલો આવ, બાલુડા ! માને હાથ ભેટ બંધાવા….શિવાજીને… જાગી વ્હેલો આવજે, વીરા ! ટીલું માના લોહીનું લેવા ! શિવાજીને નીંદરું ના’વે માતા જીજાબાઇ ઝુલાવે. બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે.
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@HITRAJGAMING-w4n
@HITRAJGAMING-w4n Жыл бұрын
ખૂબ જ સરસ.
@singar_kalpeshnath.Anapurgadh
@singar_kalpeshnath.Anapurgadh Жыл бұрын
👌👌👌👌
@mansukhkanzariya2387
@mansukhkanzariya2387 Жыл бұрын
Nice
@jadavranubha1441
@jadavranubha1441 Жыл бұрын
Good
@omeshlanjewar4578
@omeshlanjewar4578 Жыл бұрын
🚩__जय भवानी___🚩 जो पर्यंत आकाशात सूर्य- चंद्र राहतील तेव्हा पर्यंत माझा राजा च नाव राहिल__ Maharastra ची शान _छत्रपति शिवाजी महाराज__🚩 🚩__जय जिजाऊ_जय शिवराय__🚩
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
Jay ho 🙏
@DAVE_DADA
@DAVE_DADA 11 ай бұрын
Jay Shivray🚩🚩🚩
@lakhabhairabari7175
@lakhabhairabari7175 5 ай бұрын
હિંદુ હદય સમ્રાટ જય શિવાજી મહારાજ
@jayeshbharwad7592
@jayeshbharwad7592 2 ай бұрын
Maharast ki nahi Bhai pure desh ki shan hai chhatrapati shivaji maharaj or maharana pratap singh ji 🚩🦁
@omeshlanjewar4578
@omeshlanjewar4578 2 ай бұрын
@@jayeshbharwad7592 🙏🙏🙏🙏🙏🙏
@manvicky_
@manvicky_ Жыл бұрын
"काशी की कला जाति, मथुरा मैं मस्जिद बनती, अगर ना होते शिवाजीराजे, तो सुन्नत होती हम सबकी"🚩 _कवि भूषण
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
🙏
@harishbalas40
@harishbalas40 Жыл бұрын
हिन्दू ह्रदय सम्राट श्री छत्रपति शिवाजी महाराज जी को कोटि कोटि नमन है 🙏🚩🇮🇳 भारत माता के विर योद्धा अमर महान छत्रपति शिवाजी महाराज जी 🇮🇳🚩 जीजाबाई मां 🚩🙏
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
jay ho 🙏
@ujjawalapatil3485
@ujjawalapatil3485 Жыл бұрын
शिवाजी महाराज माझ्या महाराष्ट्र ची आन-बान-शान आहे कीर्तिदा दादा खुप छान ❤
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
Khoob khoob aabhar vykt karto mi tumchya🙏
@logicalbhakt4483
@logicalbhakt4483 6 ай бұрын
Shivaji hindu Rashtra ki shan he jay shivaji
@અવલગ્રુપ
@અવલગ્રુપ Жыл бұрын
જીવનમાં આવા રસ ના હોય તો એ જીંદગી નો કોઈ મોલ નથી. વાહ રાજભા & કિર્તીદાનભાઈ
@short..111
@short..111 Жыл бұрын
Vaaaah
@dilipbhaipatel6246
@dilipbhaipatel6246 Жыл бұрын
O
@dhruvramanuj6231
@dhruvramanuj6231 2 жыл бұрын
કુંભકર્ણ અસૂર અવતારી ઓરંગઝેબ દુહાઇ ફેરી રબકી તોડ દિયે દેવી દેવાલય સારે મોહલે કે માલા તોડી સબકી કાશી કાબા હોતી, મથુરા મદીના હોતી શિવાજી ના હોતે તો સુન્નત હોતી સબકી જય ભવાની જય શિવાજી મહારાજ 🙏🙏 જય શ્રી રામ 🚩🚩🚩
@sodhachandrasinh3886
@sodhachandrasinh3886 Жыл бұрын
Sahi baat hai apki sir
@bhemjiparmar8843
@bhemjiparmar8843 Ай бұрын
Jai bhavani
@JayHind0127
@JayHind0127 Жыл бұрын
હા રાજ ભા હા કીર્તિ દાન સંસ્કૃતિ જાળવવા મા ઘણું હાથ છે આ યુગ માં
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
ખૂબ ખૂબ આભાર આ વિડિઓ જોવા માટે 🙏
@kmbaraiya4494
@kmbaraiya4494 Жыл бұрын
વાહ રાજભા વાહ કિઁતીદાન ભાઈ ધન્ય છે તમો ને👌👌👌👌👌
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
🙏
@DilipPatel-ov7sk
@DilipPatel-ov7sk 10 ай бұрын
વાહ. અમારા ગુજરાત નું ગૌરવ . કિર્તીદાનગઢવી અને રાજભા ગઢવી ❤
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 10 ай бұрын
સાચી વાત 🙏
@vijaysinhbapu2439
@vijaysinhbapu2439 2 жыл бұрын
ધન્ય છે તમારા સંસ્કાર ને આજે પણ વિર રસ પાન કરાવો છો ઈતિહાસને ઉજાગર કરો આવા ગીતો સંભાળી એવી માતા ઓ આજે પણ શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ સિંહ જી જેવા દિકરા પાકે જય રામ હર હર મહાદેવ જય હો સનાતન ધર્મ કી 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@jayrajputana9057
@jayrajputana9057 Жыл бұрын
હા મારા ગુજરાત ના ગૌરવ કવિરાજ ધન્ય છે તમને જે તમે ભારત ની સંસ્કૃતિ ને ઉજાગર કરો છો માં ભગવતી સદાય તમારી પડખે રહે...... જય માતાજી
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
❤️🙏
@mukeshdesai5981
@mukeshdesai5981 9 ай бұрын
જય ભવાની જય છત્રપતિ શિવાજી જય મહારાણા પ્રતાપ જય જય ગરવી ગુજરાત જય હિંદ જય હિંદ જય હિંદ વંદેમાતરમ વંદેમાતરમ વંદેમાતરમ
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 9 ай бұрын
જય હો 🙏
@gadhavinarubhai7972
@gadhavinarubhai7972 Жыл бұрын
હા સાવજ 🦁👑 જય શિવરાજે🙏
@hardikrana976
@hardikrana976 Жыл бұрын
Jay shivaji Jay maharana pratap ni jay ho jay sanatan dharam Jay ho shivaji na maa jija Bai ni ke Ava tiger dikra ne Janam apnari 🙏🏻👏💓
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
જય હો 🙏
@maafilmsproduction6778
@maafilmsproduction6778 2 жыл бұрын
એવા કલાકાર ની જરૂર હિંદુસ્તાન માં
@rameshrathodofficial7951
@rameshrathodofficial7951 25 күн бұрын
હા.રાજભા.કિર્તીદાન.ઘડવી.તમારી.મોજ. અમે.બનાસકાંઠા.થી.રોજ.તમારા. ઓલ. ડાયરા.જોયા.ચિયા
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 25 күн бұрын
ખૂબ ખૂબ આભાર 🙏
@pruthvirajkathi2405
@pruthvirajkathi2405 2 жыл бұрын
ભારત નું ગૌરવ કિર્તીદાન ગઢવી ..... જે માણસ અમેરિકા માં થી ડોલર કમાવી ને જો ગરીબો માં દાન કરતો હોય તો વિચારજો સાહેબ ઈ માણસ કેવો હશે ..... સલામ છે ભાણેજ તને
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏
@prakashChauhan8907
@prakashChauhan8907 2 жыл бұрын
Selute
@rajeshvalsur6983
@rajeshvalsur6983 2 жыл бұрын
Ur right
@rameshparmar769
@rameshparmar769 Жыл бұрын
@@SiddhivinayakDigital AllaLrab
@baldevsolanki5145
@baldevsolanki5145 Жыл бұрын
@@SiddhivinayakDigital lll
@alpeshcahranalpeshraj3800
@alpeshcahranalpeshraj3800 2 ай бұрын
વાહ રાજબા ગડવી જય શ્રી રામ
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 ай бұрын
🙏
@vijayshirke4711
@vijayshirke4711 5 ай бұрын
निश्चयाचा महामेरू ! बहुत जनांसी आधारू अखंड स्थितीचा निर्धारु ! श्रीमंत योगी ॥ यशवंत, कीर्तिवंत ! सामर्थ्यवंत, वरदवंत पुण्यवंत, नीतिवंत ! जाणता राजा ॥ जय भवानी जय जिजाऊ जय शिवराय
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 5 ай бұрын
Jay Ho 🙏
@ShyamMagare-ep2rb
@ShyamMagare-ep2rb 8 ай бұрын
जय माँ जीजावु जय शिवराय जय महाराष्ट्र ❤❤ सुंदर ❤❤ जय हो जय हो जय हो 🌺🚩🌺🌺 राम कृष्ण हरी विठ्ठल केशवा 🌺🌺
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 8 ай бұрын
Jay ho 🙏
@hklover5437
@hklover5437 Жыл бұрын
ધન્ય છે રાજભા ગઢવી અને કિર્તીદાન ગઢવી હો
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
🙏
@harshadprajapati6618
@harshadprajapati6618 3 ай бұрын
જોરદાર જુગલબંધી 👌👌🙏
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 3 ай бұрын
Thank you❤️
@riteshagarwal1798
@riteshagarwal1798 Жыл бұрын
ઘણી ખમ્મા ખમ્મા ભાઈ કિર્તીદાન ગઢવી
@king.zalazala6310
@king.zalazala6310 2 жыл бұрын
Jay Rajputana 🚩 Jay Shivaji Maharaj
@dineshdudhrejiya-px8pn
@dineshdudhrejiya-px8pn Жыл бұрын
જય છત્રપતિ શિવાજી મહારાજ
@tirthstudiojamnagarjamnaga4510
@tirthstudiojamnagarjamnaga4510 2 ай бұрын
Kirtidan bhai mara papa pan bajan gay che aano aavaj same Tamara jevo che e gay to aavu lage ka tame gav cho mane pan bajan no khub sokha che mare tamne malvu che
@vikrantkadam2070
@vikrantkadam2070 Жыл бұрын
Love from Maharashtra gadvis are best dyaro ni to vaath ch nathi ❤❤❤❤❤
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
🙏
@ManubhaiDamor-hy3mx
@ManubhaiDamor-hy3mx Ай бұрын
Always king kirtandan gadvi
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Ай бұрын
❤️
@ahirvijay1657
@ahirvijay1657 Жыл бұрын
વાહ દોસ્ત વાહ વાહ વાહ વાહ વાહ દોસ્ત વાહ દોસ્ત વાહ દોસ્ત વાહ વાહ દોસ્ત વાહ ્્ જય શિવાજી મહારાજ ્્
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
જય શિવાજી મહારાજ 🙏
@NiluParmar-jr2jw
@NiluParmar-jr2jw Жыл бұрын
વાહ કવિરાજ વાહ ❤
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
🙏
@ettonightin
@ettonightin 7 ай бұрын
ખૂબ સરસ ❤❤❤❤
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 7 ай бұрын
Ty❤️
@punjabhaichauhan7076
@punjabhaichauhan7076 Жыл бұрын
સાહેબ મારે કલાકાર બનવાનું છે તમારી જેમ ❤❤❤❤❤❤❤❤❤❤
@dhavalrathod6254
@dhavalrathod6254 2 жыл бұрын
રૂંવાટી ઊભી કરી દે..એવું છે ભાઈ....જોરદાર ગઢવી સાહેબ...🙏🙏🙏
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
ખૂબ ખૂબ આભાર 🙏
@sagarpurohit33
@sagarpurohit33 7 ай бұрын
Proud of you Kritidan gadhavi and Rajbha ❤😊
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 7 ай бұрын
Ty❤️
@Jigardesai77
@Jigardesai77 2 жыл бұрын
Ha mara gujaratna 2 havjo tamara dayrani moj kaik alg j hoy6 ha rajbha and kirtidan gadhavi👑👑
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏
@laquintayouwill7293
@laquintayouwill7293 2 жыл бұрын
@@SiddhivinayakDigital ⁰
@वकककपलय
@वकककपलय 2 жыл бұрын
@@SiddhivinayakDigital please
@vijaywaghela2806
@vijaywaghela2806 12 күн бұрын
રાજો તો રાજો છે ભાઈ યો
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 11 күн бұрын
Ty❤️
@kpbannahub1795
@kpbannahub1795 2 жыл бұрын
राजबा का जवाब नहीं ,,दायरा में 👌👌👌👌♥️♥️♥️♥️🥰🥰🥰🥰💯💯💯💯
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
Thank u🙏
@Hanshrajpurohit-th9zb
@Hanshrajpurohit-th9zb Жыл бұрын
वाह वाह कविराज वाह❤❤
@sbanaa007
@sbanaa007 Жыл бұрын
🙏જય માઁ ભવાની 🙏🙏🙏🙏
@RamKadam-b7n
@RamKadam-b7n 7 ай бұрын
किर्ती दादा एक नंबर जय महाराष्ट्र जय गुजरात
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 7 ай бұрын
Jay ho 🙏❤️
@SumitVaniya-mo8nw
@SumitVaniya-mo8nw 3 ай бұрын
Jay meldia kajar ji Jay Hindi maa meldia kajar ji ❤️🙏🙏❤️
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 3 ай бұрын
🙏
@chaudharykamlesh5120
@chaudharykamlesh5120 2 жыл бұрын
Vah Rajbhai and Kirtidan bhai gadhavi 🙏🙏🙏
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏
@Bharat-lg7oj
@Bharat-lg7oj 2 жыл бұрын
હા ગઢવી હાં ધન્ય છે તમારી જનેતા ને 🙏🙏❤️❤️❤️
@farhangamer7047
@farhangamer7047 2 жыл бұрын
Ahemad Shah diwan jmb gujrat
@DineshBhai-h4b
@DineshBhai-h4b Жыл бұрын
Jay ma bhavani ❤❤
@Ganpat_Official_01
@Ganpat_Official_01 2 жыл бұрын
જનની હોય માં જીજાબાઇ 🙏🙏
@manojpatil4617
@manojpatil4617 Жыл бұрын
Jay Shivaji Maharaj love from Maharashtra
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
🙏
@Mr_rahul__mori
@Mr_rahul__mori 11 ай бұрын
🙏 जय माँ भवानी 🚩जय शिवजी 🙏
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 10 ай бұрын
🙏
@manojsinhchauhan6620
@manojsinhchauhan6620 Жыл бұрын
જય હો કવિરાજ ❤
@gujratikingstar
@gujratikingstar Жыл бұрын
Gujrat na king ❤❤❤
@indianarmymedicalcorps7867
@indianarmymedicalcorps7867 2 жыл бұрын
Ha Rajbha haa Jamavat ho Rajbha
@madhuram741
@madhuram741 2 жыл бұрын
એક સાવજ ગીર ના છે બીજા સાવજ ગુજરાત ના પછી રંગ જામે એમા કાય ખામી હોય નહી ધન્ય છે કવિ ને 👌👌👌🙏
@shyalajay3314
@shyalajay3314 2 жыл бұрын
O
@Kunalbarot17
@Kunalbarot17 Жыл бұрын
Jai shivraay❤🧡🚩🚩🚩
@shukhdevbharwad4514
@shukhdevbharwad4514 Жыл бұрын
Va moj
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
Thank u❤️
@jenishsindal261
@jenishsindal261 9 ай бұрын
Jay Maharashtra 👑⚔️🦁🚩
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 9 ай бұрын
જય હો 🙏
@Cricshort107
@Cricshort107 11 ай бұрын
ગુજરાત ના બેય સાવજો એક સ્ટેજ પર ❤️‍🩹💫🦁👑
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 11 ай бұрын
🙏❤️
@NishaAyar-qw8fy
@NishaAyar-qw8fy Жыл бұрын
Ha KaviRaj Ha
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
❤️
@murlidharintirprige2455
@murlidharintirprige2455 2 жыл бұрын
Jay murlidhar
@rahulsolankirahulsolanki7857
@rahulsolankirahulsolanki7857 2 жыл бұрын
2 haavaj eksathe ❤️❤️❤️❤️❤️waaah jay ho 🙏🙏🙏🙏🙏
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏
@Your_Secret_Superstar
@Your_Secret_Superstar 2 жыл бұрын
Real Culture of Gujarat lies with Artists of Saurashtra... Baki Hath ma whiskey and aakho ma paani wada pn bou che....
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏
@shaileshvaria9627
@shaileshvaria9627 2 жыл бұрын
FPO,,, pm, p,,, n,, pp
@shaileshvaria9627
@shaileshvaria9627 2 жыл бұрын
@@SiddhivinayakDigital ccccvvlvvl c c VP FFS fxlb,, cmlll
@apoorvupadhyay9146
@apoorvupadhyay9146 2 жыл бұрын
Superb comments dost
@vishalAmreli
@vishalAmreli 2 жыл бұрын
Ha bhai ❤️❤️❤️ E janudi vala lukhao aapda kathiyavad na kalakaro na tole na aave 😊😍
@manojgadhvi8980
@manojgadhvi8980 2 жыл бұрын
Ha Mara Charan Ha...
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏
@yogeshdhanger_motivation
@yogeshdhanger_motivation 3 күн бұрын
❤❤❤jay Shivji Raja.
@dineshsenva7233
@dineshsenva7233 2 жыл бұрын
Vah havjo vah Gujarat nu gaurav
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏
@govindbhetariya7570
@govindbhetariya7570 10 ай бұрын
Ha kaviraj ha 🙏🙏 Jay Murlidhar🙏🙏
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 10 ай бұрын
🙏
@rameshsuthar1773
@rameshsuthar1773 5 ай бұрын
Jordar
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 5 ай бұрын
Thank you ❤️🙏
@RajeshRajesh-qy8wg
@RajeshRajesh-qy8wg 2 ай бұрын
સલામ સે સાવજો ને.
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 ай бұрын
Ty❤️
@shaileshahir5195
@shaileshahir5195 2 жыл бұрын
Vah rajbha
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
👍
@kiranbensurani2949
@kiranbensurani2949 2 жыл бұрын
Rajbha Tamara jeviu koy no hoy vah rajbha vah 👌👌👌
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏
@aniyobharwad5142
@aniyobharwad5142 2 жыл бұрын
વાહ રાજભા ગઢવી વાહ
@GATRAD_DIGITAL
@GATRAD_DIGITAL 6 ай бұрын
*વાહ કવિરાજ ❤🎶*
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 6 ай бұрын
આભાર 🙏
@hindisong6132
@hindisong6132 2 жыл бұрын
Ha tamari moj haa
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
Thank u
@vihatstudiogolgam1438
@vihatstudiogolgam1438 2 жыл бұрын
Jay Sivaji maharaj raje 🙏🙏🙏🚩🚩🚩
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏
@amitbanda6289
@amitbanda6289 3 ай бұрын
Vah saras👌
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 3 ай бұрын
Thank you ❤️🙏
@Nitu.77
@Nitu.77 Жыл бұрын
Wah kirtidan bhai wah
@arbajmir7215
@arbajmir7215 2 жыл бұрын
Ha Shiva
@bbcstory69
@bbcstory69 2 жыл бұрын
Bhai bhai 🤘🤘🤘
@AadiPatanShort
@AadiPatanShort 11 ай бұрын
Jay Sivaji Maharaj 🚩#Aadipatan64
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 11 ай бұрын
Jay ho 🙏
@dipakbarotofficial828
@dipakbarotofficial828 2 жыл бұрын
સ્ટેજ પર નુ અલૌકિક દશ્ય
@ajitsolanki1978
@ajitsolanki1978 Жыл бұрын
Su vaat che kaviraj
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
Thank s for 🙏
@aniyobharwad5142
@aniyobharwad5142 2 жыл бұрын
હા ગીર ના સાવજ હા
@arvindarvindsi3758
@arvindarvindsi3758 Жыл бұрын
Jay Rajputana Jay hind
@patilbhawu5112
@patilbhawu5112 Жыл бұрын
Mard maratha Jay bhavani Jay shivaji
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
Jay shivaji 🙏
@urviarwadiya1857
@urviarwadiya1857 2 ай бұрын
🎉🎉🎉jay saurashtra
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 ай бұрын
Jay Ho 🙏
@mangibenrathva1282
@mangibenrathva1282 Жыл бұрын
Wah🙏............🎼🎶🎶🎶🎶🥰
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
🙏
@bluebearsecurity5615
@bluebearsecurity5615 Жыл бұрын
Haa moj haaa gadhvi bhaio
@shaktinews3296
@shaktinews3296 Жыл бұрын
Vah કવિરાજ
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
🙏
@kantipanchal5718
@kantipanchal5718 2 жыл бұрын
Vah vah re vah bahu maja avi. Etle badhi kadi o line thi nathi gayi ….. Koi koi vachche thi gayi evu lage chhe. Pan bahu saras jugal bandhi chhe
@रवींद्रपाटीलपाटीलरवींद्र
@रवींद्रपाटीलपाटीलरवींद्र 8 ай бұрын
जय शिवराय जय भवानी ❤
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 8 ай бұрын
જય ભવાની 🙏
@ManishPatil-sl6mi
@ManishPatil-sl6mi 3 ай бұрын
Maharashtra ❤ Gujarat
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 3 ай бұрын
❤️❤️
@akashmarne5523
@akashmarne5523 Жыл бұрын
छत्रपती श्री शिवाजी महाराज की जय
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
Jay ho 🙏
@Hindiromantic365
@Hindiromantic365 2 жыл бұрын
Wah kai no ghate
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
👍
@sureshudabhai236
@sureshudabhai236 2 жыл бұрын
ચારણો વગર ડાયરા ના થાય હા ચારણ હા
@gohelparas1446
@gohelparas1446 2 жыл бұрын
Ha rajbha ha
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏
@ajeshivanol152
@ajeshivanol152 Жыл бұрын
Dhanay ho
@hardikkatariya6296
@hardikkatariya6296 9 ай бұрын
Shivaji jayanti par sat sat naman
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 9 ай бұрын
જય હો 🙏
@ashokgohilgohil1346
@ashokgohilgohil1346 2 жыл бұрын
વાહમારા ગુજરાતની સંસ્કૃતિ વાહ
@jigneshgohil6571
@jigneshgohil6571 2 жыл бұрын
ગુજરાતી લોક સાહિત્ય નો બીજો જવેર એટલે રાજભા......🙏🏻🙏🏻🙏🏻
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏
@rahulthakor-yk3lc
@rahulthakor-yk3lc 4 ай бұрын
જય ભવાની જય શિવાજી ❤❤❤
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 4 ай бұрын
જય હો 🙏
@Bharatchaudhary599
@Bharatchaudhary599 2 жыл бұрын
Jay Bhavani
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏
@narshitukadiya249
@narshitukadiya249 2 жыл бұрын
⁰0o
@comedycontrol-wv6qu
@comedycontrol-wv6qu 2 жыл бұрын
Kirtidan 1 he tu Bhai 🔥🔥
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏
Nagar Mein Jogi Aaya - Kirtidan Gadhvi Shiv Bhajan - By Bansidhar Studio
18:05
Studio Bansidhar Official
Рет қаралды 11 МЛН
Perfect Pitch Challenge? Easy! 🎤😎| Free Fire Official
00:13
Garena Free Fire Global
Рет қаралды 100 МЛН
快乐总是短暂的!😂 #搞笑夫妻 #爱美食爱生活 #搞笑达人
00:14
朱大帅and依美姐
Рет қаралды 12 МЛН
風船をキャッチしろ!🎈 Balloon catch Challenges
00:57
はじめしゃちょー(hajime)
Рет қаралды 93 МЛН
રાજભા ગઢવી | છપાકરા | Rajbha Gadhvi
14:58
Siddhivinayak Digital
Рет қаралды 2,2 МЛН
Perfect Pitch Challenge? Easy! 🎤😎| Free Fire Official
00:13
Garena Free Fire Global
Рет қаралды 100 МЛН