Khare. Khar Asha. Didi. Tame aa. Bhakti vandna. Gayi. Che. Tamne. Ane. Aa. Album. Saathe. Jodayela. Darek sabhya ne. Maara. Bhaav. Thi. Jay. Mataji
@Phsoni2122 жыл бұрын
One of the best song of ashaji Gujarati gaana bhi sahajtase gayaa hai Sirf ઘંટારવ ગાજ્યો ની બદલે ઘંટારવ 'જાગ્યો' સંભળાય છે . Am i right?
@kkrhst Жыл бұрын
yes, maybe a minor mistake. but her mother was gujarati so technically she is half gujarati
@hasumatichavda3418 Жыл бұрын
ખૂબ ખૂબ ઉમદા ગીત જગતજનની ના કપાલનું કંકુ ખરે ને સૂરજ ઊગે ને જગતને પ્રકાશ થી ભરી દે ખૂબ જ સુંદર રચનાને એક અવિસ્મણીય સ્વર પ્રાપ્ત થતાં ગીત ના શબ્દોને ચાર ચાંદ લાગી ગયા આશાદિદી ને શત શત વંદન 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@digeshrajgor32163 жыл бұрын
अहा...!!! शु रचना.. ..... शु शब्द नी गहराई अविनाश व्यास जी....माड़ी तारु कंकु खर्यु नें सूरज उग्यो...🙏🙏🙏🙏... आशा जी 👌👌👌👌🙏🙏🙏🙏
@yagneshchhaya7526 Жыл бұрын
સાચી વાત. કણૅપિય રચના છે. આનાથી તો મસ્ત ગાયીકા છે જ. ❤❤
@ShetalASoni8 күн бұрын
Khub adbhut. Rachana. Che. Khub. Adbhut. Mataji. Ni. Vandna. Che
@harshtrivedi6078 Жыл бұрын
અવિનાશ સાહેબ નો આ માતાજીનો ભાવ ના ભૂતો ના ભવિષ્ય ❤
@balibrahmbhatt82144 жыл бұрын
Fabulous singing by Ashaji being Marathi.A very tough song to sing. Kudos to Avinash Vyas for LYRICS, COMPOSITION AND DIRECTION!!
@kkrhst2 жыл бұрын
She's half marath and half gujarati, as her mother was gujarati.
@harshabenmehata43502 жыл бұрын
Qqq
@vaishalishah74462 жыл бұрын
What a composition!! Waah.. what an imagination!! What a soulful singing!! It brought tears in my eyes.. so devine🙏🙏 pranam Avinashbhai🙏 pranaam Ashaji🙏
@keshavjighedia55453 ай бұрын
વારે ઘડીએ સાંભળીએ એવું મન થાય છે, ધન્યવાદ આશાજી ❤
@lalitjoshi33429 күн бұрын
જ્યારે જ્યારે હું આ ગીત સાંભળું છું ત્યારે ત્યારે એક અદ્ભુત અનુભવ થાય છે.અશાજી ને આ ગીત બદલ સૌ સૌ સલામ
@meeraramnivas3698 Жыл бұрын
अद्भुत रचना,अद्भुत गायन❤❤ भावविभोर करता मधुर संगीत❤
@ashitdixit71162 жыл бұрын
Speechless Singing,No Words to describe feelings Asha bhosal Ji,Being a Marathi Singing Gujarati 🙏🏻💐💐💐💐🎶🎶🎶🎶🌷🌷🌷🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐
@ravisolanki5537 Жыл бұрын
1000....... %
@prachichitnis2086 Жыл бұрын
माता जी के कपोल पर के कुमकुम के टीके से जो कुमकुम गिरता है उसीसे तो सूरज बना है l माता आप आयीं और ब्रह्मांड में प्रभुता का आगमन हुआ
@ritajanjua5457Ай бұрын
આટલું મધુર ગુજરાતી ગીત પહેલીવાર સાંભળ્યું. આશા ભોંસલે જી નો ખૂબ ખૂબ આભાર 🙏
@jigneshpandya4392 жыл бұрын
Very.. Nice.... Singing, lyric, composition and music.. Heart touch.. Song👌🏻
SooooooO Classical.. SooooooO SweeeeeeeT SingingG by Legend Asha Didi🌹🌹🙏🙏
@bhaveshgadhavi2672 жыл бұрын
Koi shabd hi nhi !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! Speechless performance 👏👏👏
@vijaychauhanofficialgujara493 ай бұрын
અવિનાશ વ્યાસ ની અવિસ્મણીય અદભુત રચના .અદભુત સંગીત મહાન સિંગર આશાજી એ સુરમધુર કર્ણપ્રિય અવાજમાં અદભુત શૈલીમાં સુર માં રજુ કરી ભક્તિમય વાતાવરણ ઉભુ કરી દીધુ
@aayushshikari40752 жыл бұрын
મારો બધો જ થાક ઉતરી જાય છે જ્યારે હું આ ગીત સાભળ્યાં કરુ
@WHITEMUSIC.MINUTE Жыл бұрын
Ekdam sachi vat che
@SuhagiDave-lw1mi Жыл бұрын
Nó
@Kokam6058 ай бұрын
Maru pan MF che❤❤🙏
@amittapodhan37592 жыл бұрын
Very heart touching devotional song.. Jay khodiyar maa Jay ambe maa🙏
@tailor2995 Жыл бұрын
સરસ છે. સાંભળીયા કરીયે. 👌🏼👍🏼🌹🙏🏼❤
@RameshBhatu-f7m Жыл бұрын
My daughter favourite song ❤
@nehavasani57174 жыл бұрын
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો (૨) જગ માથે જાણે એ પ્રભુતાએ પગ મૂક્યો (૨) કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો દીવો થવા મંદિરનો (૨) ચાંદો આવી પૂગ્યો કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો� માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો જગ માથે જાણે એ પ્રભુતાએ પગ મૂક્યો કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો માવડીના રથના ઘુગરારે બોલ્યા અજવાળી રાતે મા એ અમરત ઢોળ્યાં ગગનાનો ગરબો મા ના (૨) ચરણોમાં ઝૂક્યો કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો� માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો જગ માથે જાણે એ પ્રભુતાએ પગ મૂક્યો કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
@deshigeetsangeet96382 жыл бұрын
બરાબર સાંભળી ને લખોજી
@pravinalodaya21233 жыл бұрын
My favourite Aashaji. Sweet soulful divine voice. No words to appreciate this song n voice of Aashaji.❤️❤️❤️🙏🙏🙏
@belavyas18442 ай бұрын
Khub saras gayu che ashaji
@raynamyrra2 жыл бұрын
Jai mataji ! What a beautiful prayer in a soulful voice
@diptisutariya9236 ай бұрын
Adbhut ashaji તમારો અવાજ ભાવવિભોર કરી દે છે.
@nikitabhatt78002 ай бұрын
Goosebumps
@hetalvyas23802 жыл бұрын
Goosebumps 👏👏
@rupalsangani8870 Жыл бұрын
जय माताजी ❤❤
@malashah6181 Жыл бұрын
Soooo soulful singing by Ashaji🙏🌻❤️. Beautiful wordings. Can't listen to this without getting tears in the eyes.
@heenavadodariya22546 ай бұрын
Mane khub j aa garbo game che su voice che juni yad apavi didhi radio ma khub j samblyu che
@malashah61813 жыл бұрын
So beautifully sung by Ashaji. What lyrics...👌👌 composition by Avinash Vyas
@hiteshkotecha47458 ай бұрын
Asha bhosle, osman Mir and pursottam upadhyay all have sung this at their best. I like to hear all 3.
@jignashatank53392 ай бұрын
Lyrics 👌👌🥰 Happy Navratri 🥰
@ravibhavsar4707 Жыл бұрын
Superb...morning prayer dedicated to our Mataji
@varshaupadhyaya9238 Жыл бұрын
My most favourite ma ni stuti…so divine 🙏🙏🙏🙏🙏🙏
@bharatkhadkhad92242 ай бұрын
Jay Maa Tulja Bhavani. 17/10/24
@bhavanavaishnav16622 жыл бұрын
સરસ ગાયુછૈ👌👌
@Vrushal_8143 Жыл бұрын
કૃપા કરી આ ગીતનું કોઈ વિસ્તૃત વર્ણન કરી આપશે ? 🙏
@kokilashah17 Жыл бұрын
Remembering my mother 😢
@Aarushvideosui2 жыл бұрын
Su shabdo.. su sangeet ruvada ubha thai jay che..
@haizelpinakin48963 жыл бұрын
Wah...fantastic..lyrics so clearly sung by her..
@Ashokraj000 Жыл бұрын
Supar song ashaji vandan
@probrother75312 жыл бұрын
Fabulous singing! ❤️❤️
@vatsalvachhrajani42 Жыл бұрын
ગીત ના રચીયતા,ગાયક કલાકાર અને મ્યુઝિક ,બેનમૂન છે.
@s.u.rajputrajput76633 жыл бұрын
Bolo matarani ki jay
@pvpatel31332 жыл бұрын
Very nice 👍
@ektapandya149 Жыл бұрын
Music 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@nikhildanidhariya47492 жыл бұрын
જય માં સોનલ
@nilambhatt5956 Жыл бұрын
Peace😊
@dakshakarkhanis602 жыл бұрын
Marvelous Asha Tai..
@sanjaylimbachiya1356 ай бұрын
રાગ આશાવરી છે મિત્રો ❤🎉😊
@kokilashah3174 Жыл бұрын
I❤❤❤❤ it,pet Song🎉
@diptijoshi26002 ай бұрын
🙏🙏🙏
@mehtakhodidas3418 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rashmikantbhatt33913 жыл бұрын
Khubaj saras bhaktigeet mataji nu
@jayeshdave25104 жыл бұрын
Extraordinary voice
@pratimaraval97223 жыл бұрын
Respectable Aasaji, very nice voice, I like this song very much & you have sing this song very emotionally. God bless you. Pratima,
@manjulabardia68422 жыл бұрын
👌🙏🏿mast my Favorite song
@jagdishbhaiparmar29507 ай бұрын
અદભૂત
@skjoshi090910 күн бұрын
🙏🌹💕👍
@ShvetaShukla-d2c5 ай бұрын
🙏🌹🙏🐚
@RajuKawa-w3c8 ай бұрын
❤❤❤
@ektapandya149 Жыл бұрын
Khubj Sara's.. garba.cha👌👌👌🌹👌👌🙏🏻wahh aasha. Ji
@taktakastudio82726 ай бұрын
જય માઁ ખોડલ
@rameshmehta8498 Жыл бұрын
Very Sweet and Attractive Nice song Wich give us Mental peace.--Shri Ramesh B.Mehta.(B.A.LL.B.)(Tundav Wala)Age/(71)Years.Junadisa.Dist.Banaskantha.(North Gujarat)
@shreyapatel336911 ай бұрын
Maadi Taru Kanku Kharyu Ne Suraj Ugyo Jaga Maathe Jaane Prabhutaye Pag Mukyo Kanku Kharyu Ne Suraj Ugyo. Mandir Sarajaayu Ne Ghantaarav Gaajyo Nabhano Chandarvo Maye. Aankhyu ma Aanjyo Divo Thaava Mandir No Chaando Aavi Pugyo Kanku Kharyu Ne Suraj Ugyo. Maavadi ni Kotama Taaraana Moti Janani Ni Ankhyuma Poonam Ni Jyoti Chhadi Re Pukari Maani Moralo Tahukyo Kanku Kharyu Ne Suraj Ugyo. Norataa Na Rath Na Ghughara Bolya Ajavali Rate Maaye Amarat Dholya Gagan No Garbo MaaNa Chara no ma Zukyo Kanku Kharyu Ne Suraj Ugyo.
@vinodmehta8676 Жыл бұрын
excellent.
@rajendarkumar52652 жыл бұрын
मझा आगया सर
@MJBHARAT-p5s Жыл бұрын
Song of All Mother , M
@sureshchandra.kothari Жыл бұрын
❤
@vandanasomaiaofficial9893 жыл бұрын
Love it!! I have no words
@shantilalpanchal9497 ай бұрын
આ ગીતનો રાગ કયો છે જણાવશો
@jigarrajvishramaofficial6 ай бұрын
રાગ જોનપુરી
@taktakastudio82726 ай бұрын
હા..મા..હા..ખોડલ
@vedantiparmar7994 жыл бұрын
Itna sunder!!! Bahot hi suder !!
@vandanasomaiaofficial9893 жыл бұрын
Toooo good
@jaykumarrao1383 жыл бұрын
Bahu saru.gujrati gana che
@sadhnajoshipura9026 Жыл бұрын
Who is poet of this song
@rohitnayak36363 жыл бұрын
હે મા કૃપા તમારી
@vinodbhaivaghela54663 жыл бұрын
Jay maa
@HardevsinhZala-c2f29 күн бұрын
❤❤❤❤❤🎉....vbz.
@parshuramvansaj62482 жыл бұрын
Jay mataji
@amarsinghrathore24182 жыл бұрын
sundar rag जौनपुरी
@prakashjani9698 Жыл бұрын
Nice
@hemadamani26494 жыл бұрын
Very beautiful heart touching ma stavan. Jay ambe ma.