He Jag Janani He Jagdamba By Narayan Swami

  Рет қаралды 3,233,655

Dharm Bhuvan

Dharm Bhuvan

Күн бұрын

Пікірлер: 1 100
@YashwantJoshi-vb2sb
@YashwantJoshi-vb2sb 7 ай бұрын
નારાયણ સ્વામીનું ભજન સાંભળી ખરેખર મનનો ભાર હળવો થઈ ગયો
@ketcoenterprise5169
@ketcoenterprise5169 8 ай бұрын
ભલાઈ હો બાપા ભલાઇ હો. સદા અમર રહો. આતો અંતરના નાદ છે. બાપ. સાકસાત પામેલા મુનિ વર જય હો.
@Trjani-zu2vd
@Trjani-zu2vd 4 жыл бұрын
आनंद की पराकाष्ठा की और ले जाने वाला भजन कीर्तन व संगीत, नमन प.पू.नारायण सामी
@rameshsuthar7709
@rameshsuthar7709 2 жыл бұрын
મા જગદંબાની અદ્ભુત સ્તુતિ...અદ્ભુત શબ્દો, અદ્ભુત ભાવ અને એટલો જ અદ્ભુત ભાવસભર અવાજ, અદ્ભુત ગાયકી...વાહ ! દરરોજ સવારે આ સાંભળું છું અને આખો દિવસ મનમાં માનું સ્મરણ રહ્યા કરે છે...ધન્ય છે આ સ્તુતિનું સર્જન કરનારને અને પૂ.નારાયણ સ્વામી ને.... 🙏🙏🙏🙏🙏
@hemlifestyle4059
@hemlifestyle4059 2 жыл бұрын
Mne aa bjn samdu atle mara divngt pitani achuk yad aavej kmk mara papa narayn svamine achuk aa bhjn sambdta Missing you my father, teacher filoshopr and guide
@charupeshmahakaal7536
@charupeshmahakaal7536 4 жыл бұрын
मै इस गीत को सुनते ही सून हो जाता हूँ दिल तरपने लगता है भक्ति से , रोम रोम पुलकित हो जाता है जब कमेन्ट लिख रहा था तो अंखो से आँसू बारिस की तरह टपकने लगा .
@bdshrivastava9458
@bdshrivastava9458 3 жыл бұрын
मां की बंदना के लिए sabd नहीं हैं जय जय
@bharatjoshi7414
@bharatjoshi7414 Жыл бұрын
શ્રી નારાયણ સ્વામી જ નારાયણ હતા.❤
@maganMagn
@maganMagn 2 жыл бұрын
નારાયણ સ્વામી ના અવાજ માં અદ્ભુત શક્તિ છે... જ્યારે જ્યારે મને જીવન માં નિષ્ફળતા મળતી , હુ નિરાશ થઇ જતો , કોઈપણ કારણ થી હૃદયમાં અપાર વેદના અનુભવતો ત્યારે તેમના ભજનો સાંભળવા એ મારા માટે રામબાણ ઈલાજ હતો હુ સ્વસ્થ થઈ જતો..... ખુબજ વ્યસ્ત હોવાને કારણે એકાદ મહિના થી ભજનો સાંભળી શક્યો ના હતો એટલે મારા એક પડોસી મિત્ર જે સાઉથ ગુજરાત ના હતા ને નારાયણ સ્વામી વિષે કાઈક જાણતા ન હતા ... તેમને મે ભજનો સંભળાવ્યા... તેઓ ને ખૂબ ગમ્યા... તેમણે પ્રોગ્રામ જોવાની ઈચ્છા દર્શાવી... તેમને મે કીધું કે કોઈક જગ્યાએ પ્રોગ્રામ હશે ત્યારે જરૂર થી જયશુ.... પણ પણ...તે દિવસે ટીવી સમાચાર મા અમે નારાયણ સ્વામી ના દેહાંત ના સમાચાર સાંભળતા.....
@anamolsher9136
@anamolsher9136 Жыл бұрын
Narayan Swamine Manava Te Khare Khar Aek Anokho Lahvo Chhe....Tamara Swari Prashansa Karava Matena Koij Shabdo Nathi...Very Superrrrrrrrr.....Bhanu Patel
@dushyant5313
@dushyant5313 Жыл бұрын
जितनी बार सुनो आनंद बढ़ता जाता है। कल तो ट्वीट भी कर बैठा। @Dushyantjee
@jigarbhanushali1432
@jigarbhanushali1432 2 жыл бұрын
ચિંતા વિઘન વિનાશની કમલાશની શકત વીસ હતી હંસ વાહિની માતા દેહુ સૂમર અરજ સુણી ને અમતણી હે ભગવતી કેજો ભેદ હે દૈત્ય વીહારિણી દેવીઓ માતા કરજો મેર હે જગ જનની હે જગદંબા માત ભવાની શરણે લેજે હે જગ જનની હે જગદંબા આધશક્તિ આદી અનાદી અરજી અંબા તું ઉરમા ધરજે હે જગ જનની હે જગદંબા.. હોય ભલે દુખ મેરુ સરીખુ રંજ એનો ન થવા દેજે રજ સરીખુ દુખ જોય બિજાનુ મને રોવા ને બે આંશુ દેજે હે જગ જનની હે જગદંબા.. આત્મા કોઈ નો આનંદ પામે ભલે ને સંતાપે મુજ આતમ ને આનંદ એનો અખંડ રેજો કંટક દે મને પુષ્પો એને દેજે હે જગ જનની હે જગદંબા.. ધુપ બનુ સુગંધ તુ લેજે મને રાખ બનીને ઉડી જાવા દેજે બળુ ભલે પણ બાળુ નહીં કોઈ ને જીવન મારુ તું સુગંધિત કરજે હે જગ જનની હે જગદંબા.. કોઈ ના તીર નુ નીશાન બનીને દિલ મારું તું વિંધાવા દેજે ઘા સહી લવ ઘા કરુ નહીં કોઈ ને મને ઘાયલ થઈ પડી રેવા દેજે હે જગ જનની હે જગદંબા.. દેજે તું શક્તિ દેજે મને ભક્તિ દુનિયા ના દુખ સહેવા દેજે શાંતિ દુર્લભ તારા શરણે હે માં તું મને ખોળે લેજે હે જગ જનની હે જગદંબા
@vm5567
@vm5567 5 ай бұрын
Thank you 🙏🏼God Bless You 🙏🏼
@jayeshbhayani6365
@jayeshbhayani6365 7 ай бұрын
જય હો, જય હો, જય હો સનાતન ધર્મ કી, જય હો સંતવાણી કી, જય હો સંતો કી....જય માતાજી સર્વે ને,
@shaileshthummar3332
@shaileshthummar3332 4 жыл бұрын
જ્યારે આપણે અંતરનું ખુબ દુઃખ હોય, ત્યારે માં ભગવતી સામે બેસી આ સ્તુતિ એક વાર શાંતિ સાંભળજો, માં ભગવતી અંતરનાં દુઃખ દુર કરશે. 🔱🚩જય માતાજી.🌷🙏
@rajeshthakor9620
@rajeshthakor9620 2 жыл бұрын
Rajeshbhai haimaashskti Ranekpar Halvad ji morbi
@rekharathod8550
@rekharathod8550 2 жыл бұрын
Jay mataji
@rajulmodi1782
@rajulmodi1782 Жыл бұрын
🙏જય માતાજી 🙏 તદ્દન સાચી વાત છે મારો પોતાનો અનુભવ છે પરમ્ પૂજ્ય નારાયણ સ્વામી નો સુંદર સ્વર દૈવી શક્તિ નો અનુભવ કરાવ્યો 🙏જય‌અંબે જગદંબે 🙏
@dilipbhaijani452
@dilipbhaijani452 11 ай бұрын
Sachi vat chhe.
@rasikbhatt6585
@rasikbhatt6585 7 ай бұрын
Matajj na saxatkarno game tyare anubhav keravee chhe. Jay Naarayan Swami.
@rkpatel2328
@rkpatel2328 6 жыл бұрын
फू नारायण सामी को शत शत नमन। नाभी से निकलती हुई उनकी आवाज हमारी चेतना को झकझोर देती हैं।
@VeenaKhanna-mv7kn
@VeenaKhanna-mv7kn Жыл бұрын
Narayan Swami is completely submerged with His Goddess Mother while singing this prayer and i think we would not get replica of this song in coming future. This Bhajan of Narayan Swami is unique and will be ever known for its uniqueness in coming future also. Every time i listen to it ;everytime I find a fresh appalling invocation to Jagdamba to bless him and alon with we listeners also are submerged in deep yearnings to Jagdamba to give us the same refuge which NarayanSwami is pining for. what a great quality in singing tone. Perhaps Jagdamba were listening to him sitting nearby. It is a master stroke in so called prayers to Almighty in itself. Overtly it remains the best ever tribute to soul deep singing of Narayan Swami
@harshadchaudhari3691
@harshadchaudhari3691 6 ай бұрын
ખુબ જ આનંદ આપે એવી અદભુત રચના...
@bhaveshbhanushali5904
@bhaveshbhanushali5904 4 жыл бұрын
लता मंगेसकर जिनको सुनके ऐसे महान बापू सत सत नमन
@pragneshkpandya8867
@pragneshkpandya8867 9 ай бұрын
આવા અદ્ભુત ભજનો અને અદ્ભુત અવાજ ક્યારેય નહીં બને હવે ....
@punit5352
@punit5352 2 жыл бұрын
Bahu saras.moj avi gai bapu
@pushpabarot1298
@pushpabarot1298 Жыл бұрын
Khubaj sundr ma ambe ni stuti mane bahu j game 6 aa sabhline mana ne shanti lage 6 dndavat pranam guruvare ❤
@rajeshjethva4729
@rajeshjethva4729 3 жыл бұрын
માં ની સ્તુતિ આનાથી શ્રેષ્ઠ ના હોય શકે... પૂજ્ય નારાયણ સ્વામી નો મધુર અવાજ સાંભળતાજ તાજગી અનુભવાય છે. અમે ત્રણ પેઢી થી સાંભળતા આવ્યે છીએ.. મારો દીકરો રોજ રાત્રે એકવાર સાંભળી ને સુવે છે.. મારા પિતાજી પણ મને એમના ભજન સંભળાવતા.. આપણે સૌ ધન્ય છીએ કે એમના ભજન સાંભળી અને સમજી શકીએ છીએ.. સર્વે શ્રોતાઓ ને આજના હિન્દુ નવ વર્ષ તેમજ ચૈત્રી નવરાત્રિ ની શુભ કામના..🙏
@kanjiparsana2487
@kanjiparsana2487 3 жыл бұрын
Jay Mataji
@hareshpatel7336
@hareshpatel7336 3 ай бұрын
@@kanjiparsana2487 aava j sansakar hova jovi...
@rohitsinhbjadejamurujagir7660
@rohitsinhbjadejamurujagir7660 Жыл бұрын
હે....માં
@makwanapravinbhai5052
@makwanapravinbhai5052 5 жыл бұрын
જય ગુરૂદેવ નારાયણ સ્વામી મહારાજ અદભુત અદભુત કોટિ કોટિ વંદન કરું છું હે જગ જનની
@ravindermohan5886
@ravindermohan5886 6 жыл бұрын
अदभुत , अत्यंत ही आत्मिक एवं स्वर्गीय सुख की अनुभूति कराने वाले भजनों को परम आदरणीय स्वामी जी के द्वारा जिस भावपूर्ण प्रस्तुति द्वारा गाया गया है यह परम आनंद दायक है। आदरणीय स्वामी जी के भजनों को जितनी बार सुने वह कम लगता है। भजनों को अपलोड करते वाले सभी बन्धुओं को हृदय से बहुत बहुत साधुवाद एवं आभार।
@nandkishorearora2182
@nandkishorearora2182 4 жыл бұрын
Atti.sunder and satay.hai M
@anamolsher9136
@anamolsher9136 Жыл бұрын
Khare Khar Tamaru Namaj Narayan Chhe....Tame Tamara Namane Safal Banavyu Chhe....Nice Bhajan... Supeerrrrrrrr.....Bhanu Patel
@vidushitandon1607
@vidushitandon1607 5 жыл бұрын
The holy soul has holy voice.....the great saint of the land of cultural saurastra.....salute to bapu swamiji....
@narendrathanvi5966
@narendrathanvi5966 Ай бұрын
बरसो पहले इस भजन को सुनकर जो आनंद की अनुभूति हुई वो आज भी ❤ में जागृत है नारायण स्वामी जी पर मां सरस्वती का पूर्ण आशीर्वाद प्राप्त था 🎉❤❤❤
@gorakhprasad795
@gorakhprasad795 4 жыл бұрын
Narayanan sawami KE bhajan sunane se yo lagata hai jaise AATMA tarapta ho jati hai Aatama KE rom rom me AANAND bhar jata hai
@BHAVESHJAVIYA1098
@BHAVESHJAVIYA1098 2 жыл бұрын
જય અંબે....જય જગદંબે......હે આદ્યશક્તિ......શિવશક્તિ❤️🙏
@jagdishmahant9772
@jagdishmahant9772 6 жыл бұрын
સાક્ષાત માં જગદંબા સામે હોય અને પુ. સ્વામી ગાતાં હોય એવી અનુભૂતિ થાય છે. જય હો. સર્વે કલાકારોને ધન્ય છે. 👏🌺🚩🌺👏
@K.d.369gambler
@K.d.369gambler 7 ай бұрын
Haj to
@hetalbenpatel1026
@hetalbenpatel1026 4 ай бұрын
Wahh narayan swami su svaro che❤
@dharmeshkumarshrimali7902
@dharmeshkumarshrimali7902 6 жыл бұрын
અદ્ભુત...માતાજી ને આ અવાજ થી હાજર થવું પઽયું હશે...હ્રદય થી કરેલી પ્રારથના...જય હો...જય નારાયણ બાપુ....
@parakramsinhjhala7088
@parakramsinhjhala7088 6 жыл бұрын
Pu. Narayana Swami ni sewa karvano 4 varas Labh malyo .mara jivan ni shubh ghadio hati...Emna bhajan na shabdo aje pan jivant chhe...Ek sant nu sachu jivan hatu......Jay Narayan.
@DharmBhuvan
@DharmBhuvan 6 жыл бұрын
wah bhai wah khub saras
@hardikrawal890
@hardikrawal890 3 жыл бұрын
જિંદગી નો શૌથી મોટો અફહોષ કે નારાયણ સ્વામી ને રૂબરૂ ના મળી શક્યો કે ના જોઈ શક્યો પણ દરરોજ સવારે એમનો સ્વર સાંભળી ને દિવસ આનંદમય થી જાય છે...જાય માતાજી
@hareshbhatt2391
@hareshbhatt2391 2 жыл бұрын
પરમ પૂજ્ય નારાયણ સ્વામી ! આપ આત્મા સ્વરૂપે જ્યાં પણ હો , આપ આપના દિવ્ય સ્વરમાં જરૂરથી ગામો : હે જગજનની હે જગદંબા માત ભવાની શરણે લેજે ! અમે અમારા બાપને સજળ નેત્રે સાંભળીશું : હે જગ જનની હે જગદંબા _ _ _ _ !
@hareshbhatt2391
@hareshbhatt2391 2 жыл бұрын
@jiteshchaudhary8432
@jiteshchaudhary8432 2 жыл бұрын
Bahu saras....jetli var sambhlie moj j pde....
@Ashwinrajgor
@Ashwinrajgor 6 жыл бұрын
નીઃશબ્દ... જગદંબા ની સાક્ષાત અનુભુતી..
@jayrajsoni8021
@jayrajsoni8021 6 жыл бұрын
माँ जगदंबै नी स्तुती नारायण स्वामी ना स्वर मा खुब गमे ऐवी कच्छ धऱाना सपुत ने वंदन 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏जय मोरागढ वाळा माँ मोमाई ने कोटी कोटी वंदन 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chiragsolanki1659
@chiragsolanki1659 Жыл бұрын
આ ભજન ને ખરા અર્થમાં સમજી પોતાના જીવનમાં અનુસરણ કરે એજ માતાજી નો સાચો ભક્ત ❤જય માતાજી❤
@computerpointdombivli582
@computerpointdombivli582 9 жыл бұрын
"excellent voice guru ji."..................Wahhh............
@chandrakanttadvi8656
@chandrakanttadvi8656 8 жыл бұрын
नारायण स्वामी दिल ना उंडाण मांथी प्रगटता भावों व्यक्त करे छे।
@reecenathanpatel9515
@reecenathanpatel9515 7 жыл бұрын
Chandrakant Tadvi 4mm
@mahenderaddrojiya4616
@mahenderaddrojiya4616 7 жыл бұрын
Reece&Nathan Patel r45
@mansukhjaviya4650
@mansukhjaviya4650 7 жыл бұрын
Chandrakant Tadvi
@swaroopvaghela2376
@swaroopvaghela2376 6 жыл бұрын
right
@maganpatel3681
@maganpatel3681 6 жыл бұрын
It was long back when one of my nearest friend has gave me an audio cassette of Narayan Swami maharaj and on listening it, I come to know about Pujya Narayan Swami. Whenever I listen the spiritual bhajans of swamiji it's found with deep meaning. I still believe that such kind of saints are very rarely seen in the society for the academic upliftment of real bhakt. I pray almighty God to bestow on humans for showring spiritual and divine gift.
@bhaveshbhanushali5904
@bhaveshbhanushali5904 4 жыл бұрын
He was king bhajan
@bhoomimishra9449
@bhoomimishra9449 Жыл бұрын
Hey it's a request from my side....I don't understand gujrati but I use to listen this as I can feel the emotions...can u please translate this whole song I know it's quite difficult to translate the whole Bhajan..but please if u can than please spare some time for it...hope u see this messege asap!🙏
@rajnikantdesai4618
@rajnikantdesai4618 Жыл бұрын
I love this Mataji's Bhajan several times. Yes the words being used in this bhajan are quite effective and that leads me listen often. IAt present I am in US and still cannot forget Shri Narayan Swami. Very touching and Tabla works as a catelist in this Bhajan and spreads a smell and power Sanatan Dharm in this world. 🙏🙏
@1708sunil
@1708sunil 7 жыл бұрын
Soulful stuti. It feels swami ji is not singing for others but for maa only 🙏
@jawaharbhaigurnani757
@jawaharbhaigurnani757 Жыл бұрын
જય મા ભવાની જય જગદંબા જય હો
@baldevbhaimuliya9289
@baldevbhaimuliya9289 Жыл бұрын
🙏🪷🌹હવે આવી સ્તુતિ, આવા ગાયકો, અને તે સમય વર્ણન માટે શબ્દોજ ખૂટે છે. નમસ્કાર, લાખો નમસ્કાર. 🚩 🙏
@bharatrajshakha5513
@bharatrajshakha5513 6 жыл бұрын
Pujya Narayan Swami jevu na to koi thayu che ,Na to koi che and na to thase ,jai ho pujya bapu !👏
@rakshabhatt5088
@rakshabhatt5088 3 жыл бұрын
Hu daily evening aa stuti sambhlu chu exlent
@bharatrajshakha5513
@bharatrajshakha5513 3 жыл бұрын
And my morning starts with his asceticism, holy, voice and this stuti is enough to start every new day of my life.I just truly love his each and every word every bhajan ,like everything that comes out from him ,i have listen him sooo much but still I'm here for his voice for forever and I want to hear him again and again for mental peace and calmness and for many other purposes as well .
@chinmaygujrativandemateam2461
@chinmaygujrativandemateam2461 4 жыл бұрын
Jordar adbhut alokik....vandan rome rom pulkit kari de tevi archna ....
@ladumorjinabhai9695
@ladumorjinabhai9695 3 жыл бұрын
Jay માતાજી
@chandrakshpandya6720
@chandrakshpandya6720 9 жыл бұрын
What A Devotional Singing By Narayan Swamiji ! Simply Superb Composition In Raag Darbari
@bhavnavarsakiya1621
@bhavnavarsakiya1621 3 жыл бұрын
ધન્ય ધન્ય ' થયા બાપુએ સંભળાવેલ ર-તુતીથી માતાજી સૌને સુખી રાખે
@hitech348
@hitech348 9 жыл бұрын
Narayan Swami jeva kalakar haju sudhi janmiya nathi ane janm sae pan nahi
@rakeshthakkar2553
@rakeshthakkar2553 8 жыл бұрын
Not Kalakar, but Real Bhakta.
@dhruvlimbachiya6975
@dhruvlimbachiya6975 8 жыл бұрын
+Rakesh Thakkar you are right
@velubhavaghela3872
@velubhavaghela3872 7 жыл бұрын
narayan swami na bhajano khubaj sara ane karna priya se
@rekhabhadra4872
@rekhabhadra4872 7 жыл бұрын
Dhruv Limbachiya vishvambhari Akhil Vishwa Tani janeta
@rameshkoradia7011
@rameshkoradia7011 7 жыл бұрын
suresh patel
@rajudodia1704
@rajudodia1704 Ай бұрын
હે માં રછમાંમ રછમાંમ... સમસ્ત સૃષ્ટિ નું કલ્યાણ કરજો...❤
@rajmehta3545
@rajmehta3545 4 жыл бұрын
કોટિ કોટિ વંદન આગીત સાંભળી ને બધા દુખ ભૂલાય જાય
@dharmeshkumarshrimali7902
@dharmeshkumarshrimali7902 5 жыл бұрын
માં ની હાજરી અચૂક થાય છે આ સ્તુતિ સાંભળીને...જય માતાજી...🙏🙏🙏
@BhaveshPatel-pp9bp
@BhaveshPatel-pp9bp 4 жыл бұрын
Jay mataji
@vishalpanchal5110
@vishalpanchal5110 2 жыл бұрын
મા અંબા આપની મનો કામના પુર્ણ કરે કરોડ લોકોની આસ્થા એટલે જગત જનની મા અંબા ❤❣🤩🙏❣❤❤
@rayshishah4384
@rayshishah4384 9 жыл бұрын
माताजी नी स्तवना पूज्य नारायण स्वामी ना अदभुत कंठे सांभळवानो अलग ज आनंद छे जीवन जीववानी शीख आपी जाय छे
@rameshvasveliya6804
@rameshvasveliya6804 Жыл бұрын
જય હો માં ભગવતી જય નારાયણ સ્વામી તમારી ખોટ હંમેશા રહેશે આ સંતવાણી ના ચાહકો ને નારાયણ સ્વામી ને ખુબ ખુબ વંદન
@musiclover-ij6jz
@musiclover-ij6jz 4 жыл бұрын
Ame su vakhan kariye Tamara prabhu , ame to Tamara Charan ni Raj barobar pn Nathi.🙏🏻
@payalnimbark8074
@payalnimbark8074 Жыл бұрын
Great stuti 🙏🙏 great voice narayana Swami 🙏🙏
@AuthorJiteshDonga
@AuthorJiteshDonga 6 жыл бұрын
ખમ્મા મારા નારાયણ સ્વામી ખમ્મા... શું શબ્દો છે. શુ અવાજ છે. મને અલખના દર્શન કરાવે છે તું. મારા આત્માને વીંધી નાખનારા શબ્દો છે. મેં 1000 વાર ભજન સાંભળ્યું છે અને એ 1000 વાર મારા જીવનમાં હૃદયમાં પરિવર્તન આવ્યું છે.
@hiteshbavarva5126
@hiteshbavarva5126 Жыл бұрын
Ha vala ha
@jadejakanaksinhjadeja1448
@jadejakanaksinhjadeja1448 Жыл бұрын
Ha bapu ha.. Su vani che
@dineshbharthi8929
@dineshbharthi8929 Жыл бұрын
Jay sankar❤
@CHATURLKHONA
@CHATURLKHONA Жыл бұрын
આ શબ્દોના રચૈતા ભક્ત કવિ ચંદુભા નાં છે ગામ મેરાવા માંડવી કચ્છ નાં.
@ramgopaljangir43
@ramgopaljangir43 Жыл бұрын
Isa bhajan ko hindi me bta skte ho kya aap saab
@dr.manishvidja2324
@dr.manishvidja2324 6 жыл бұрын
अद्भुत है भकि । माँ भगवती का आशीर्वाद से ।
@pankajgajjar4248
@pankajgajjar4248 7 жыл бұрын
🌹🙏नारायण स्वामीजी भजनकी दुनीया के वो सेनसाह है जिसको जब सुनते हे तब साक्षात ऊनकी हाजरी की अनुभूति होती है वो अजर अमर है 👍
@mubarakmie1378
@mubarakmie1378 6 жыл бұрын
Ekdam sahi bat he pankaj bhai bapu he esa abhas hota he
@sureshhirpara640
@sureshhirpara640 6 жыл бұрын
आप सही कह रहे है।
@jadejagulab245
@jadejagulab245 4 жыл бұрын
Jay Narayanswami bapu Ne bhagavne emane potha pashe sstsang ssbhdeava bolavi lidha che bhai apaane emani Vani ssbhdva ni moj Ane anand Ave che Jay mataji
@arpitrawat4556
@arpitrawat4556 4 жыл бұрын
नारायण स्वामी जी के द्वारा गाये भजन श्रवण करने में अलौकिक आनंद की अनुभूति होती है ।
@patelpunamchand7564
@patelpunamchand7564 4 жыл бұрын
Jay narayn shvami mara naman.
@jyotirmaypandya
@jyotirmaypandya 8 жыл бұрын
નારાયણ સ્વામીના અવાજમાં દિવ્યતા છે. શક્તિ-ભક્તિ- કરુણા - પ્રેમનો અદ્ભૂત સંગમ એમની વાણીમાં અનુભવાય છે.
@selectionelectronicsdahisa7166
@selectionelectronicsdahisa7166 7 жыл бұрын
sanju pandya
@ayushicreation2021
@ayushicreation2021 7 жыл бұрын
nice
@bhaveshrajkotiya7494
@bhaveshrajkotiya7494 7 жыл бұрын
sanju pandy
@dineshbhaipithva1175
@dineshbhaipithva1175 7 жыл бұрын
🃏 *દોસ્તીમાં જ "તાકાત" છે સાહેબ* *સમર્થ ને "ઝુકાવવાની"* *બાકી "શ્રી ક્રિષ્ણ " ને ક્યાં "જરુર" હતી..?* *"સુદામાના પગ ધોવાની"* *🍃🍁સુપ્રભાત🍁🍃*
@harshadramaniklalacharya6281
@harshadramaniklalacharya6281 7 жыл бұрын
good
@nishithdesai865
@nishithdesai865 9 жыл бұрын
Best Request to Ma Adyashakti... by Narayansami a very simple person but said very meaningful lines..-Heart touching
@ommakdiya7049
@ommakdiya7049 7 ай бұрын
Na buto na bhvishyti ....... Narayan Swami ne koti koti. pranam
@arvindbaraiya6094
@arvindbaraiya6094 6 жыл бұрын
Koti koti vadan bapu ne
@rajaparakiran4677
@rajaparakiran4677 5 жыл бұрын
Narayanswami god ne khush karava bhajan gay 6e Ane any kalakar lokone khush karva bhajan gay 6e
@JayeshPatelJC
@JayeshPatelJC 8 жыл бұрын
Narayan Swami had the voice that made only for BHAKTI. True Devotion. I have listened to it thousand times and everytime i have to close my eyes and listen. Everything is beautiful in this bhajan and the voice of Narayan Swami. OMG!!
@ranjanmistry1522
@ranjanmistry1522 6 жыл бұрын
Jayesh Patel m
@bhuvaashwin7771
@bhuvaashwin7771 6 жыл бұрын
aaj ni yuva pedhi ne bajan sambadva joy. ...
@pateljkpatel8775
@pateljkpatel8775 6 жыл бұрын
Jayesh Patel nice
@sureshjethwa462
@sureshjethwa462 6 жыл бұрын
VA bapu VA
@sureshhirpara640
@sureshhirpara640 6 жыл бұрын
You're right thank you
@radhikapathak5559
@radhikapathak5559 4 жыл бұрын
आँखो से आंसू आ रहे हैं मात भवानी शरणे शरणे लीजे
@kanubhaimistry7200
@kanubhaimistry7200 7 жыл бұрын
અદ્ભુત અવાજના માલિક નારાયણસ્વામીનેમારાશત શત વન્દન..
@C-ParthDMakwanaCUSP
@C-ParthDMakwanaCUSP 7 жыл бұрын
kanubhai mistry ha best cha
@yaminishrivastava8139
@yaminishrivastava8139 4 жыл бұрын
Z0
@jeetsalat4454
@jeetsalat4454 4 жыл бұрын
@@yaminishrivastava8139 Aaaaisa812
@nishivyas5726
@nishivyas5726 3 жыл бұрын
Get esthetic pleasure sung by great and saral Shree Narayan Swami
@ravijoshi1600
@ravijoshi1600 4 ай бұрын
जय हो राजराजेश्वरी सिंह वाहिनी मां दुर्गा भवानी शाकम्बरी मात आप जी की सदा ही जय हो
@kantibhaiprajapati2882
@kantibhaiprajapati2882 6 жыл бұрын
હ્રદયને ઢંઢોળી ને તન મન ને શુધ્ધિ અને સદબુધ્ધિ મળે તેવુ આ આધશક્તિ નુ ભજન-સ્તુતિ, સાંભળીને ધન્ય ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય,, આનંદ આનંદ થઈ જવાય છે પુજય શ્રી નારાયણ સ્વામી બાપુ માટે કોઈ શબ્દ નથી મળતો કે તેમની કદર, સરાહના, અભ્યર્થના કરી શકીએ. બસ આવા વિરલ સંતો કાયમ અમર રહેશે, અને આપણા દિલો-દિમાગમાં રાજ કરશે નતમસ્તક થઈને વંદન
@hardikkheradia4626
@hardikkheradia4626 2 жыл бұрын
Mera saubhagya raha hai ki iss bhajan ke lekhak Shantibhai Durlabh mere Pitaji ke ghanishth mitr the. Shantibhai ke saath ghar ka rishta tha. Unse bachpan mein Narayan Swami Ji ki baatein sunta tha, bohot aanand aata tha 🤗❤
@heenaupadhyay1359
@heenaupadhyay1359 3 жыл бұрын
Heart touching n live... Like maa is with us arround... Great respect to swamiji...
@drdayarambhanushali
@drdayarambhanushali 6 жыл бұрын
Naratan swami vagar andharu thayi gayu bapu to bapu.alakh dhani hata
@bhaveshbhanushali5904
@bhaveshbhanushali5904 4 жыл бұрын
Sure bhai
@vibhutiunakar356
@vibhutiunakar356 6 жыл бұрын
Nanpun ma Rajkot no dayro sambhalwa jata te drashya ankho same Avi gayu.Haji Ramkadu wah shu Vaat karvi ee divasoni
@pratapraishastri9759
@pratapraishastri9759 2 жыл бұрын
જય નારાયણ સંતશ્રી નારાયણ બાપુ ભજન શિરોમણી 🙏🙏
@suratdangadhavi5752
@suratdangadhavi5752 7 ай бұрын
Koti koti vandan Narayanshwami bapu ne , Jay Maa Jagat janani 🙏🌺
@shaktidangadhavi544
@shaktidangadhavi544 6 жыл бұрын
અમને ચારન સમાજ ને હંમેશાં તમારા માટે માન સન્માન અને ગર્વ રહેશે બાપુ તમને કોટિ-કોટિ વંદન 🙏🙏🙏🙏🙏
@ankitjoshi270
@ankitjoshi270 4 жыл бұрын
ચારણ સમાજ ને જ નહીં ભાઈ હિન્દુ સમાજ ના માટે ગૌરવ છે...
@Lalyo383
@Lalyo383 5 ай бұрын
MaaaaaaAmba❤❤❤❤❤❤
@dilipbhaipatel7044
@dilipbhaipatel7044 6 жыл бұрын
Aaduniyama bija narayn svamini brobari kari sake teva bhajanik nahi made jay ho
@bhaveshbhanushali5904
@bhaveshbhanushali5904 4 жыл бұрын
Sure mara bhai
@DaveSonal-w4n
@DaveSonal-w4n 16 күн бұрын
Jay shree ambe
@viralsheth9167
@viralsheth9167 10 жыл бұрын
Thank you so much sir. I have been looking for this song for last 10 years now. Appreciate your effort. Amazing words.
@Jayho-el1ow
@Jayho-el1ow 8 жыл бұрын
narayan swami ka bhajan sunke mera jivan dhanay ho gya esha swar sunneko mila jay ho narayan swami
@parthpatodiya6140
@parthpatodiya6140 7 жыл бұрын
Narayan swami e Bhajan ne piy jai ne gay Che ane pure puro bhav pragat thai che
@ramanlalsukhramsuthar6685
@ramanlalsukhramsuthar6685 11 күн бұрын
પૂજ્ય નારાયણ સ્વામીના આ ભજનથી માં જગદંબાની ઉપાસના જ નહીં માં ભગવતી નાં સાક્ષાત દર્શનનો અહેસાસ થાય છે.જય જગતજનની.નારાયણ સ્વામીનો અદ્ભુત અવાજ ભાવવિભોર બનાવી દે છે.
@manishsolanki8907
@manishsolanki8907 3 жыл бұрын
Hari Om..🙏 Once in a Century Swami's thought in the form of his voice, We should never mised, We are graceful that we are hearing from is incomparable voice. 🙏Jai Mataji🙏 To all devotees who hears Bapu's Bhajan. Manish Solanki.
@bharatbhaibabariya390
@bharatbhaibabariya390 3 жыл бұрын
Very nice
@jayantilalbhanushali5114
@jayantilalbhanushali5114 11 ай бұрын
😅😂😢
@jitendratanti7453
@jitendratanti7453 4 жыл бұрын
One of the legend of bhajans,Kathiyawad nu Gaurav respect🙏🙏🙏🙏
@HR-hx7oc
@HR-hx7oc 4 жыл бұрын
Narayan swami born at very small village names Lilakha (bhadar river). Taluka-Gondal, District-Rajkot
@mangalgadhavi7034
@mangalgadhavi7034 8 жыл бұрын
jay narayan bapu jay ho bapu.
@deelipcharan1483
@deelipcharan1483 8 жыл бұрын
jai ho
@nileshbhimani4397
@nileshbhimani4397 Жыл бұрын
🙏 जय गुरुदेव सत्य है गुरुवाणी राघा राघा।
@PramodGupta888
@PramodGupta888 9 жыл бұрын
Beautiful voice so soothing it straight goes to heart.jai jagdamba ma bhavani.
@tankjagdish211
@tankjagdish211 5 жыл бұрын
Nice
@bhupatshethiya6375
@bhupatshethiya6375 6 жыл бұрын
નારાયણ સ્વામી ના અવાજ મા એક અદ્ભુત તાકાત હતી. માં સરસ્વતી સાક્ષાત બીરાજમાન હતા.
@parthmaru9847
@parthmaru9847 8 жыл бұрын
unmatched voice!! what a man! straight to the heart...
@shaileshrichberryhousehing4920
@shaileshrichberryhousehing4920 5 жыл бұрын
Subah ek bar sunnekebad din bhar gungunata raheta hu most memorable bhajan . Words, music, lyrics wonderful.. namonarayan
@bharatdabhi1847
@bharatdabhi1847 9 жыл бұрын
I ALWAYS HEAR THIS BHAJAN IN THE MORNING AND EVENING DEEP FEELING OF PRAY TO MA DURGA , I AM FEN OF SHREE NARYAN SWAMI, RREALLY HAEART TOUCHING VOICE.
@jimyyvaghela1764
@jimyyvaghela1764 Жыл бұрын
Yyyyyuhyuiimmmnnnnjjjnnmmmmmmkknbvvbbbmmmmnbbnnmmmmmmnbmmmnn ❤
@ugamdanratnoo6754
@ugamdanratnoo6754 4 жыл бұрын
बहुत ही सुन्दर और आत्मिक शांति देने भजन।
@girishbhaipatel954
@girishbhaipatel954 6 жыл бұрын
અદભુત શ્રી માતાજી પાથ્રૅના છે અંતરના ઊંડાણથી શબ્દનો આવિષ્કાર થયો છે.
@lotuscreations1308
@lotuscreations1308 6 жыл бұрын
Narayan swami na charno MA koti koti vandan
@pankajjoshi4645
@pankajjoshi4645 4 жыл бұрын
પુ નારાયણ સ્વામી એક અલોકીક સંગીત ના સાધક હતા હજારો અવાજ સાંભળયા પણ પણ નારાયણ સ્વામી ના અવાજ મા એક અદભુત વશીકરણ છે સાંભળી ને એમ થાય કે સાંભળ્યા જ કરીએ એવુ મન થાય મા સરસ્વતી ના એ એક અદકેરા સાધક હતા ન ભુતો ન ભવિષ્યતી એના જેવા ભજનીક નહી થાય .પુ સવામી ના ચરણો મા કોટી કોટી વંદન 🚩🚩🚩
@tarangpatel9615
@tarangpatel9615 7 ай бұрын
P
@laxmanbhaipanchal7748
@laxmanbhaipanchal7748 6 жыл бұрын
अति सुंदर सरस माताना गुणगान धन्य छे तमने नारायण सवामी
@pankajgajjar4248
@pankajgajjar4248 6 жыл бұрын
👍✌🙏narayan swami is 💝 heart of Bhajan ki duniya,, please god send him back... 🌹
@binadave5354
@binadave5354 6 жыл бұрын
Yes 100% correct
@vipulkrushnashastri2106
@vipulkrushnashastri2106 6 жыл бұрын
Narayan swaami.... Bija thava durlabh chhe....
@jayeshwala437
@jayeshwala437 6 жыл бұрын
તમે એકદમ સાચું કહ્યું,
@metalibhinde3079
@metalibhinde3079 6 жыл бұрын
Ra
@chetanbhanushali5601
@chetanbhanushali5601 8 жыл бұрын
sab gat ayi tumbriya naran swami bhajan are best bhajan our life suggested
Ice Cream or Surprise Trip Around the World?
00:31
Hungry FAM
Рет қаралды 20 МЛН
How To Choose Mac N Cheese Date Night.. 🧀
00:58
Jojo Sim
Рет қаралды 86 МЛН
Kailash Ke Nivasi | Osman Mir | Bhajan | Talgajarda
19:00
Osman Mir
Рет қаралды 14 МЛН
Shambhu Sarne Padi Narayan Swami
19:14
Dharm Bhuvan
Рет қаралды 121 М.
Sada Shiv sarv Vardata - Narayan Swami
18:31
Sangit Sandhya
Рет қаралды 329 М.
'Vijali Na Chamkaare' says Ganga Sati
18:48
Shabnam Virmani
Рет қаралды 2,1 МЛН
Shambhu Sharane Padi
19:02
Narayanswami - Topic
Рет қаралды 3,7 МЛН
Ice Cream or Surprise Trip Around the World?
00:31
Hungry FAM
Рет қаралды 20 МЛН