સંતગુરુના ચરણોમાં જવુ છે પ્રભુ મારગ બતાવો જય સંતગુરુ
@uttamdasnabhajan3 ай бұрын
જય ગુરુદેવ...
@bhajannabheru64433 жыл бұрын
જય હો ખૂબ સુંદર
@patelneel16233 жыл бұрын
Wah... Uttam bhai nice
@uttamdasnabhajan3 жыл бұрын
આભાર ભાઈ...🙏🙏
@patelneel16233 жыл бұрын
@@uttamdasnabhajan વેલકમ ઉત્તમ ભાઈ & તમે કયાં ગામના છો...
@uttamdasnabhajan3 жыл бұрын
રાજુલા... આપનું ભાઈ ક્યું ગામ..
@patelneel16233 жыл бұрын
@@uttamdasnabhajan અમારે ચીખલી તા.. દેગામ ગામ
@snehda3 жыл бұрын
Waah uttamdas bapu jai jo kabir saheb..kharo arth સમજાઈ e bhav paar kari le..
@uttamdasnabhajan3 жыл бұрын
જય ગુરુદેવ પ્રભુ..
@SanjayRathod-hg8do3 жыл бұрын
ઈતના તો ભેદ ગુરૂજી હમબો બતાદો સબદ પકડ ગુરૂ મોરી બયારે આ ભજન કબીર ઉલટ વાણી નુ સે પ્રભુ જો તમારી પાસે સમય હોયતો પ્રભુ આ ભજન થોડુ અજવાળુ પાડો જેથી તમામ ભજન પ્રેમી ને આનંદ થાય 🙏 ૐ તત્ સત 🙏 સત્ય પુરૂષ 🙏
@uttamdasnabhajan3 жыл бұрын
ભાઈ 2-3દિવસ માં બનાવશું.. આભાર
@SanjayRathod-hg8do3 жыл бұрын
@@uttamdasnabhajan આભાર પ્રભુ
@chimanbhaipatel50533 жыл бұрын
Satsang bhuj saras chhe maharaj dhanya vad
@uttamdasnabhajan3 жыл бұрын
Aabhar..
@SanjayRathod-hg8do3 жыл бұрын
જેહો પ્રભુ જેહો આનંદ આવી ગયો પ્રભુ જેહો નામદાસ પ્રભુ ને જેહો ઉતમદાસ પ્રભુ ને મારા જે ભગવાન 🙏સત્ય પુરૂષ કબીર ની જય 🙏
@devjibhairohit69763 жыл бұрын
GHANU SARAS.JAY GURUDEVGHANO ANAND AAVI GHAYO
@jagdishchandegra23813 жыл бұрын
જયહોમારોપ઼જાપતિ કોટીકોટીવંદન જયઅલખધણિ
@RB-bi3bb3 ай бұрын
સંત ગુરુ વિના જીવન નકામુ છે હુ સંતગુરુને મલવુ છે માહિતી આપવા વિનંતી છે જય સંતગુરુ
@uttamdasnabhajan3 ай бұрын
તમને એમ લાગે કે આ સદગુરુ છે એના ચરણે જવું..
@AshokAshok-wc3vr3 жыл бұрын
જહો....
@uttamdasnabhajan3 жыл бұрын
જે ભગવાન
@nimavatjagdish97043 жыл бұрын
જય સંત ઉત્તમદાસ જયસિયારામ🙏🙏
@nimavatjagdish97043 жыл бұрын
સંત ઉત્તમદાસ જય સીયારામ 🙏🙏 કબીર સાહેબ નો સાર શબ્દ એટલે કરો મંત્ર થાય તે જણાવો સોં .સંત
@ભરત-ગ3છ2 жыл бұрын
સરસ
@uttamdasnabhajan2 жыл бұрын
જય ગુરુદેવ...
@MaaOfficalStudioPundrasan Жыл бұрын
એ મારૂ રે પિયરિયું માધવપુરમાં મથુરા નગરમાં વેલડા જોડો તો મળવા જાયે રે એ મારૂ રે પિયરિયું માધવપુરમાં મથુરા નગરમાં વેલડા જોડો તો મળવા જાયે રે અરે આલાને લીલુડા રે રૂડા વાંસ રે વઢાવું રે વાલીડા આલાને લીલુડા રે રૂડા વાંસ રે વઢાવું રે વ્હાલા, વ્હાલા એના તે રથડા ઘડાવું એ વ્હાલા, એ વાલીડા મારૂ રે પિયરિયું માધવપુરમાં મથુરા નગરમાં રે વેલડા જોડો તો મળવા જાયે રે અરે વેલને જોડાવું રે રૂડા દોરી ને દમરા વ્હાલા વેલને જોડાવું રે રૂડા દોરી ને દમરા વ્હાલા, વ્હાલા મલપતી ચાલ ચલાવુ એ વ્હાલા, એ વાલીડા મારૂ રે પિયરિયું માધવપુરમાં મથુરા નગરમાં વેલડા જોડો તો મળવા જાયે રે એ સાસરિયાના રૂઠ્યાં રે બેની હા પિયરિયે નવ જાય મારી બેની સાસરિયાના રૂઠ્યાં રે હા પિયરિયે નવ જાય મારી બેની નફટ નાર કેવાય એ વ્હાલા, એ વાલીડા મારૂ રે પિયરિયું માધવપુરમાં મથુરા નગરમાં વેલડા જોડો તો મળવા જાયે રે અરે ભલે રે મળ્યા રે મેતા હા નરસૈંયાના સ્વામી રે વાલીડા અરે ભલે રે મળ્યા રે મેતા હા નરસૈંયાના સ્વામી રે વાલીડા, વ્હાલા ગોપી આનંદ સુખ પામી એ વ્હાલા, એ વાલીડા મારૂ રે પિયરિયું માધવપુરમાં મથુરા નગરમાં વેલડા જોડો તો મળવા જાયે રે વેલડા જોડો તો મળવા જાયે રે વેલડા જોડો તો મળવા જાયે પ્રભુ આ વાણીનો ખુલાસો કરવા વિનંતી
@uttamdasnabhajan Жыл бұрын
પ્રભુ આ વાણી નો ખુલાસો કર્યો છે.. ચેનલ મા તપાસી જુઓ મળી જશે...🙏🙏🙏
@બાબુભાઇરાજપૂત9 ай бұрын
જય શ્રી ગુરુદેવ
@uttamdasnabhajan9 ай бұрын
જય ગુરુદેવ..
@ravalkamlesh67613 жыл бұрын
Jayho.bhapu
@uttamdasnabhajan3 жыл бұрын
Je bhagvan prabhu..
@bhikhubhaibhatt91213 жыл бұрын
જય શ્રી રામ....જય શ્રી સંત કબીર દાસ શ્રી
@uttamdasnabhajan3 жыл бұрын
જય ગુરુદેવ પ્રભુ...
@devjibhairohit69763 жыл бұрын
GHANU SARAS DAREK BHAJANNO SAR SAMJVOAGHARO CHAE JAY GURU DAVE