No video

બાળકો ને આપ્યું || 'બા' ખુશ થઇ ગયાં😍 || Ba Khush Thai Gya || સંદીપ ની નિશાળ || dayachanduvlog

  Рет қаралды 2,700

daya chandu vlog  🔱

daya chandu vlog 🔱

Күн бұрын

બાળકો ને આપ્યું || 'બા' ખુશ થઇ ગયાં😍 || Ba Khush Thai Gya || સંદીપ ની નિશાળ || dayachanduvlog
dayachanduvlog - જય માતાજી 🙏
આપણી ચેનલ માં તમારું સ્વાગત છે. 🙏
ડેલી વિડિઓ જોવા માટે ચેનલ ને સબ્સ્ક્રાઈબ કરજો અને વિડિઓ ગમે તો પ્લીઝ લાઈક કરજો 🙏
ગુજરાતી તરીકે પ્લીઝ સપોર્ટ કરજો 🙏
👳‍♀️Desivlog
👨‍👩‍👧‍👦Familyvlog
😍Villagelife
❤️gujrativlog
🥰lifestylevlogs
આવા વિડિઓ જોવા મળશે.....
અપલોડ સમય -🕦 11:30 વાગે બપોરે
#dayachanduvlog #viralvideo #gujrativlog #desivlogsvideo #Villagelife #familyvideo
#gujratilifestyle #vlogs #myschool #gift
#નિશાળ #school
@dayachanduvlog

Пікірлер: 37
@jogiRakeshbhai-mc4dm
@jogiRakeshbhai-mc4dm Ай бұрын
જય માતાજી સંદિપભાઈ ભગવાન બધાને સાજા રાખે તેવી ભગવાન પાસે પ્રાર્થના
@nimubenvinzuda9602
@nimubenvinzuda9602 Ай бұрын
જય માતાજી સંદીપભાઈ દયાબેન પૂજા 🎉🎉🎉 ભગવાન તમને ખૂબ ખૂબ આગળ વધારે❤❤❤
@jigneshgangani4103
@jigneshgangani4103 Ай бұрын
જય ચામૂડા મા સંદીપભાઈ દયાબેન ભગવાન તમને ખૂબ ખૂબ આગળ વધારે
@PareshPadhiyar_vlog
@PareshPadhiyar_vlog Ай бұрын
ખૂબ સરસ બેન તમે અને સંદીપભાઈ આવું ને એવું કામ કરતા રહો.... જય ભવાની
@user-cs3ox2bk9e
@user-cs3ox2bk9e Ай бұрын
જય જય ચામુંડા માં ધીરૂભાઈ બારૈયા ઉમણીયાવદર 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@અમરેલી
@અમરેલી Ай бұрын
માતાજી તમને પણ મસ્ત મજાની ખુશી આપે તેવી શુભ કામનાઓ 😅
@user-bw3cr6hf6y
@user-bw3cr6hf6y Ай бұрын
Maa mogal khub aagal vadhare🙏🙏🙏
@satyjeetmori9843
@satyjeetmori9843 Ай бұрын
વાહ સરસ કામ કર્યું છે બેન તમે ❤️❤️🎉🎉
@Shaktivideo1862
@Shaktivideo1862 Ай бұрын
સરસ
@kaushikasmitavlogs
@kaushikasmitavlogs Ай бұрын
ખુબ સરસ
@dharmbhalani2923
@dharmbhalani2923 Ай бұрын
Jay Swaminarayan 🙏
@Bhavesh_vlogs1988
@Bhavesh_vlogs1988 Ай бұрын
ખુબ સરસ કામ ભાઈ
@rajbhaVala-no9gj
@rajbhaVala-no9gj Ай бұрын
ખુબ ખુબ અભિનંદન ☺️☺️
@balkrishnabhatt3320
@balkrishnabhatt3320 Ай бұрын
બાળક ભગવાન છે. બહુ સરસ
@DhavalAgravatOriginal
@DhavalAgravatOriginal Ай бұрын
યુટ્યુબ નું પહેલું પેમેન્ટ બધાં માટે બોવ જ સ્પેશિયલ હોય છે અને બધાં જુદી જુદી રીતે ઉપયોગ કરતાં હોય છે પણ તમે બાળકને માટે જે કર્યું એ જોઈને મને બોવ જ ગમ્યું Congratulations 💐
@advocategulabjithakor
@advocategulabjithakor Ай бұрын
Dayaben Sandipbhai khub saru kam karyu
@Vanabhai.Chauhan
@Vanabhai.Chauhan Ай бұрын
સરસ કાર્ય કર્યું 🎉🎉🎉
@Gujjurawatvlogs
@Gujjurawatvlogs Ай бұрын
સંદીપ ભાઈ આ કામ ખૂબ સરસ કર્યું બાળકો ભણવા માટે બુક આપી શિક્ષા દાન માં ભાગીદાર બન્યા..મહાદેવ તમને ખુબ આગળ વધારે🎉🎉🎉
@bhaveshbhil494
@bhaveshbhil494 Ай бұрын
School bou saras che😊
@RamarsusharSushar
@RamarsusharSushar Ай бұрын
જય માતાજી જય મોગલ માં
@pareshbhadani7488
@pareshbhadani7488 Ай бұрын
જય દ્વાકાધીશ
@DevSabad
@DevSabad Ай бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી ભાઈ બેન બા બાપુજી ને પુજા બેન કાનુડો 🎉🎉🎉🎉❤❤❤❤
@gopalbhaliya3748
@gopalbhaliya3748 Ай бұрын
Good 👍 ❤
@jkkhasiya2
@jkkhasiya2 Ай бұрын
ખુબ સરસ❤❤❤
@govindkarmur1732
@govindkarmur1732 Ай бұрын
જય મુરલીધર ભાઈ
@sankhatm.s.5694
@sankhatm.s.5694 Ай бұрын
Nice 😊
@user-bw3cr6hf6y
@user-bw3cr6hf6y Ай бұрын
Jay màtaji
@bhaveshbhil494
@bhaveshbhil494 Ай бұрын
@Santosh_kalsar
@Santosh_kalsar Ай бұрын
જય સીયારામ બોલો 🎉🎉
@Santosh_kalsar
@Santosh_kalsar Ай бұрын
જય સીયારામ બોલો 🎉🎉🎉🎉🎉 અનુભવ હોય તો ૧-૨-૩-૪-આ પણ જોશો બધાને શેર કરશો જરૂર 🎉🎉🎉🎉
@DevSabad
@DevSabad Ай бұрын
બવ બવ સરસ કામ કરીયુ છે ભાવિકા બેન રોજીયા થી તમારા બોલક રોજ જોવશુ 🎉🎉🎉🎉❤❤❤❤
@અમરેલી
@અમરેલી Ай бұрын
દયાબેન અમને પણ હરખ નાં આંસુ આવી ગયા પુણ્ય કર્મ તમે કર્યું છતાંયે યશ યુટયુબ ફેમીલી ને આપોછો .મહેનત તો તમારી હતી ને
@jogirakeshbhai578
@jogirakeshbhai578 Ай бұрын
જય માતાજી સંદિપભાઈ ભગવાન બધાને સાજા રાખે એવી ભગવાન પાસે પ્રાથના તમે નાના માણસ નથી મહાન છો સારૂ લગાડવાનુ નથી જે બીજાને આપવાની ભાવનાહોય બીજા સારૂ વિચારે મહાનહોયછે માતાજીતમને જાજુ આપે તમારી દરેક મનોકામના પૂર્ણ કરે તખુબ આગળવધો અમારા પરીવાર ના જય માતાજી
@Pinnkuofficialvlogs
@Pinnkuofficialvlogs Ай бұрын
❤❤
@RanjanA.Shiyal
@RanjanA.Shiyal Ай бұрын
❤❤❤🎉🎉👍👍
@panaliyavinod5811
@panaliyavinod5811 Ай бұрын
તમારા બેન બનેવી નું નામ શું છે તમારા લગન આલ્બમ બતાવો કૉમેન્ટ જવાબ નથી આપતા જવાબ આપ્યો પ્લીઝ
@kanubhaidabhi5547
@kanubhaidabhi5547 Ай бұрын
સરસ❤❤🎉🎉
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 22 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 28 МЛН
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 41 МЛН
Ghar par hua Janmashtami mohotsav aur mummy ka sapna pura hua !
20:48
Tufani baris me kon si problem aa gae Bharti ke liye
24:45
Village life with ShivOm Family
Рет қаралды 7 М.
Mama Mami Ne Diya Bhanjee Lado Ko Gift 🎁 🤗
10:58
Savitri Kumari Official
Рет қаралды 12 М.
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 22 МЛН