Wah ArunaBen VasantBen UsmaBen Mast Bhajan Sambhadaviyu Jay Shree Krushna
@bhavanadave50482 ай бұрын
બહુ સરસ કીર્તન ગાયુ બેન ભાવવિભોર થઈ જાય તેવું છે ભગવાને ગોપી સાથે લીલા કરી તે તે આવરી લેવામાં આવી છે ખુબ મજા આવી આનંદ આવ્યો ખૂબ આનંદ આવ્યો
@kalatrans94362 ай бұрын
વાહ અરુણાબેન બહુ જ સરસ બહુ સરસ કીર્તન ગાયું તમને અરુણાબેન તમને વસંત બાને ઉષ્મા બેન ને જાગૃતિ ના જય રણછોડ
@Vimlabenrameshbhaikhunt2 ай бұрын
😢 વાહ વાહ ખુબ સુંદર કીર્તન સે તારી જય કૃષ્ણ કનૈયા લાલ કી ખુબ સરસ કીર્તન સે રાગ બહુ સરસ છે વાહ વાહ જય હો જય હો કાનગોપી નું કીર્તન બહુ સરસ ગાયું સાંભળવાની મજા આવી બધા બહેનો ને શ્રાવણ માસ ની શુભેચ્છા જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત
@jyotisonaiya92482 ай бұрын
જય દ્વારકાધીશ કીર્તન ખૂબ સુંદર છે, રાગ પણ ખૂબ સુંદર છે ગોપી નું ખૂબ સુંદર કિર્તન જય દ્વારકાધીશ
@bhavnapatel2516Ай бұрын
Bahu saras bhajan che vah ❤❤
@ritabaasarangpurdham4807Ай бұрын
જયહો જયહો બહુ સરસ અરુણાબેન ખંમાઁ ઉષ્માબેન જયહો વસંત બા જય માતાજી બહુજ આનંદ થયો..... શુ મટુકી ને મહિડા ની ગાથા ગાઈ તેનુ કોઈ વણઁન નથી એવા એવા શબ્દો ભાવ તાલ સાથે મીઠા મધુર કંઠ સાથે નંદના દુલારાને રાજી કરીતમે અનેક જીવાત્મા સુધી પહોસાડા કિતન અનેકના જીવાત્મા..... ઐકનવો વળાક લાવી આપે એવા ભાવ સાથે રજુકરેલ ખંમાઁ ખંમાઁ જયમાતાજી ઉગતા પરોઢિયા ના જય માતાજી રીટા બાના
@kumbhanisonal18632 ай бұрын
વાહ...... વાહ મસ્ત ગીત ગાયું છે 👌👌👌👌👌👌👌 વાહ
@bhanumatidhamecha3612 ай бұрын
ખૂબ આહલાદક ભજન ગાયેલું છે સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ ધન્યવાદ અવાજ ખૂબ સરસ છે જય શ્રી કૃષ્ણ
@lataajagiya1647Ай бұрын
જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, ખુબજ સરસ કિર્તન ગાયું છે
વાહ ખૂબ સરસ કિર્તન ગાયું 🎉🎉🎉🎉 જય શ્રી કૃષ્ણ બધાને મારા
@bhavanadave50482 ай бұрын
બહુ સરસ ભજન ગાયું બેન ભાવ ઉપર થઈ જાય એવું ગોપી સાથે કૃષ્ણ ભગવાન લીલા કરી
@manjulapatel73562 ай бұрын
Wah saras badha ben gav chho rag saras chhe👌🏻👌🏻
@rajupandya3663Ай бұрын
Vah bahu j saras bhajan gayu beno jay shree krishna🙏🙏🙏💐
@manjulahingu61332 ай бұрын
બહુ સરસ કિર્તન ગાયું જયશ્રી કૃષ્ણ
@kumudsharma6195Ай бұрын
જયશ્રી કૃષ્ણ હરહર મહાદેવ વાહ સુંદર ભજન તમારા બધા જ સરસ હોય છે સાંભળીને તૃપ્ત થઈ જઇએ👌👌
@rasilasangani75732 ай бұрын
જય શ્રી કૃષ્ણ વાહ વાહ અરૂણાબેન ખુબ સુંદર જ્ઞાનનું ભજન ગાયુ મોજ આવી ગય બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👍👌🙏
@Vimlabenrameshbhaikhunt2 ай бұрын
જય શ્રી કૃષ્ણ તમને બધાને અગિયારસ ની શુભેચ્છા
@jaydwarikadhishkirtanmala2 ай бұрын
સખી પરિવારની જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏 ખુબ સરસ કીર્તન 👌👌 સાંભળીને ખૂબ આનંદ થયો ☺️ I am new subscriber 🔔✅🤝👍👌
@arunabendineshbhainimavat16742 ай бұрын
Vah ushma ben tmaro avaj mne bovvj gmeche🚩🚩🚩🕉🙏🙏🙏🙏🙏
@dholakiyaparesh44692 ай бұрын
હેજી રે......... હાર તૂટી જાય ને મારી વેણી વિખાઈ જાય અરે ઓ કાનુડા છોડ મને કે મારી મટકી ફૂટી જાય જય શ્રી કૃષ્ણ 🌹 🙏 🌹 રાધે રાધે ઉષ્માબેન વસંત બા અરૂણાબેન વાહ અરૂણાબેન કેવું સુંદર ભજન ગાયું 👌 સાંભળવાની મજા આવી મને બહુ ગમ્યું 👍👍👍👏👏👏🤗🤗🤗⭐⭐⭐
@harshadrayhariyani23252 ай бұрын
સરસ કીતૅન છે જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏
@geetakawa-uh4fc2 ай бұрын
બહુ સરસ છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ
@virmatipatel51252 ай бұрын
Wah wah sunder Bhajan chhe
@shyamsatsangkirtanАй бұрын
વાહ ખૂબ સરસ કિર્તન ગાયુ ......ધન્યવાદ મારા બધાને જય શ્રીકૃષ્ણ
@Vasantben.NimavatАй бұрын
જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...જય દ્વારિકાધીશ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપ સૌ હંમેશા સ્વસ્થ રહો એવી પ્રભુને પ્રાર્થના શુભેચ્છાઓ પ્રણામ...🌹💐🙏
@shyamsatsangkirtanАй бұрын
@@Vasantben.Nimavat આપનો ખુબ ખુબ આભાર
@dakshapandhi16762 ай бұрын
Jai shree Krishna 🙏 saras che
@JagrutiPatel-xq4rw2 ай бұрын
Very nice arunaben👌👌
@RameshbhaiModha2 ай бұрын
વાહ બહુ સરસ સુંદર છે કીર્તન
@Dangarvaishnavi2 ай бұрын
વાહ ખુબ સરસ 👌
@ilaKoyani2 ай бұрын
Wah khubj sre ❤❤
@ashashah78592 ай бұрын
Tamara bhajan bo saras ave che❤️
@ranjansuba2 ай бұрын
રાધે રાધે. બહેનો. 🙏🌹♥️🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍🙏🙏
@chetnajasoliya31272 ай бұрын
વા સરસ ગાયું છે
@gitaraval4552Ай бұрын
Khubj shrsh 6e arunaben aabhjn
@અમરેલીАй бұрын
જય શ્રી કૃષ્ણ શરણં મમ દેવ દેવ જય શ્રી કૃષ્ણ
@nimavatdilipnimavatdilip2 ай бұрын
વાહ બહુ સરસ
@HansabenRamoliya-u1tАй бұрын
Khubsurat Aruna Ben Bhajan Gayo
@sudhapanchal3997Ай бұрын
वाह रे वाह क्या बात है बहुज सुंदर भजन गाने hi
@pankitaprahan11932 ай бұрын
👌👌SARAS bhajan che.
@bhavanabhalani75852 ай бұрын
Jay shri krishn 👌🙏
@prafullajoshi34042 ай бұрын
ૐ જય ગાયત્રી માઁ ૐ 🙏વાહ અરુણાબેન ઘણા ટાઈમ પછી તમારા કંઠે ભજન સાંભળવા મળ્યું... કાન ગોપી ની વડછડ ને જીવંત કરતું ભજન ખૂબજ સરસ છે વાહ... રાગ પણ સરસ છે.. આમજ ભજન સંભળાવતા રહો... હજી વનિતાબેન પણ હમણાં.. હમણાં નથી દેખાતા... ઉષ્માબેને કહેલું કે બન્ને બહેનોના ભજન મુકશુ...તો અનુકૂળતા એ ભજન સંભલાવશો.. હું જાણું છું કે એક સાથે બધાને અનુકૂળ ના આવે.. છતાં આશા રાખું છું 🙏વાહ બાકી ભજન એકદમ સરસ.. સુપર ગાયું... બા... ઉષ્માબેન... દક્ષાબેન.. વનિતાબેન... અરુણાબેન તથા પુરા પરિવાર ને અગિયારસ ના જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
@AmitaTrivedi-g3d2 ай бұрын
Amita trivedi vah vah ati shunder bdhane Jay shree krishna abhinden
વાહ વાહ ખુબ ખુબ સરસ કાનગોપી નું કીર્તન ગાયું જય શ્રી કૃષ્ણ અજાએકા દશી ની ખૂબ ખૂબ શુભકામના જય શ્રી સ્વામિનારાયણ એકદમ મસ્ત કાનગોપી ની વડ સઠ નું કીર્તન 🍎🥭🍊🍏🍇🍍🍉🍌📿🙏