વિઘે ૧૦ થિ ૧૨ પકવોતો થાયછે ભાવ નવસો થિ હજાર આવેછે અને છેલ્લે ખર્ચો ગણોતો છેલે કાયનોવધે ભાઈ જય કિશાન
@niravkikani62956 жыл бұрын
Khub saras
@progemingoll77384 жыл бұрын
Good information thank you.
@anildoru48725 жыл бұрын
Good bhi chandan ni khite ni jankari aapjo sahib
@mahijichatur21755 жыл бұрын
મેથીની ખેતી નો વીડિયો ખૂબ સુંદર લાગયો મેથીની ખેતી કયા રે કરવી
@patelhetal89985 жыл бұрын
સુકી મેથી ના શુ ભાવ હોય છે એક વીઘામાં કેટલુ બિયારણ જોઈએ
@sureshdpatel688pata24 жыл бұрын
Nice sir
@rojasarakishor85416 жыл бұрын
khub saras mahiti api ho saheb
@vipuldave18465 жыл бұрын
આ વુ નો વોય ઉતપાદ
@jiteshgoswami8065 жыл бұрын
સાહેબ મને નથી લાગતું કે વિઘે આટલું ઉત્પાદન થતું હોય યે ભાઈ ની ભૂલ થતી લાગે છે
@mgbaddy23725 жыл бұрын
Lili methini vat thay se
@KhetiKiSachhiBaat3 жыл бұрын
Na mare thay chhe pan siyadama 20000 unadama 50000 ane chomasama 100000 upar thay
@chandreshdharjiya7245 Жыл бұрын
Thay mota
@prahaladbhaipatel7385 Жыл бұрын
મૂળિયાભાઈ કોઈ પણ પાક ની વાવણી કેવી રીતે કરવી તેની માહિતી આપો તો વધારે સારું
@piyushpatel28304 жыл бұрын
વાવણી સમય કયો હોય છે
@virambhaivaghela59643 жыл бұрын
લાવવાનો સમય તારીખ અને મયનો બતાવો
@dk_facts_official6 жыл бұрын
Good mahiti
@jentikamejaliya62882 жыл бұрын
યુરીયા મેથી મા કેટલા દિવસની થાય પછી આપી શકાય
@patalsuresh72943 жыл бұрын
મેથી નુ બિયારણ લેવુ સે કેઈજગીયાએ મલસે
@mkgamara7692 жыл бұрын
ભાઈ. પ્રવીણ ભાઈ. ઊંઘમાં લાગેછે. મેથી. એક. વિઘે. 4 થી 5. કિલો જ જોવે
@vipulgaming.66812 жыл бұрын
ભાઈ ઉનાળે 25kj
@chandreshdharjiya7245 Жыл бұрын
બીન સીઝન ની વાત થાય છે
@hareshkumar4435 жыл бұрын
કયારેક ૧૦૦₹મણકોયનથીલેતૂ ભાઈ
@smrudhkishan49935 жыл бұрын
Good information
@ravjibhaifefar20375 жыл бұрын
Gernti kon apse bhavni,,?
@vachhaninilesh30956 жыл бұрын
ગ્રામ સેવક સાહેબ મારે પ્લાસ્ટિક મલ્ચિંગ મા સબસિડી મેળવવા માટે ની માહિતી જોય છે.
@KisanSafar6 жыл бұрын
બાગાયત વિભાગ નો સંપર્ક કરવો મલચિંગ માટે
@ajayjadav8236 жыл бұрын
માહિતી સરસ આપી પણ વિઘે આટલું ઉત્પાદન નો આવે
@niravkikani62956 жыл бұрын
AJAY JADAV mobile number
@niravkikani62956 жыл бұрын
Mobile number
@ajayjadav8236 жыл бұрын
9662883182
@kishorbhangeriya44595 жыл бұрын
મેથી નુ વાવેતર કયારે કરવુ જોઈએ
@heminpatel84374 жыл бұрын
Methi hu pan vavu chu.30 divash ni kheti. Sari kamani bin sizan ma teyar karo temperatures Kumar hoy tyare..
@nikulpatelnikulpatel45073 жыл бұрын
ક્યારે વાવી શકાય
@kothiyabhavikkishorbhai6087 Жыл бұрын
સોમાસૂ મેથી કયા મહિના માં વવાય
@amitvaghela23264 жыл бұрын
જે છે જે છે નો ઉપયોગ થોડો ઓછો થાય તો સારું છે
@babubhaigadani28314 жыл бұрын
સાચી વાત સે
@hanubhakhacharhanubhakhach88974 жыл бұрын
😆
@merabharatmahan74684 жыл бұрын
100% સાચી વાત છૅ ભાઈ જે છૅ,
@dk_facts_official6 жыл бұрын
ઈ ભાઈ ને કહો કે વીઘે પસાસ હજારની નો થાય સબસીડી કાપો. ભાવ ઉપર આધાર રાખે.
@jadavsunil1941 Жыл бұрын
Me 10kg nu vavetar karelu methi nu 30000 ni methi kariti bhai .... Pan Lili methi vechi to puliyama Puli no bhav mare 20 thi 25 aavyo to.
@prabhatdangar5 жыл бұрын
વિધે ત્રણ થી ચાર હજાર પુળીયા નીકળી અને એક જ ખેતરમાં ઉપરાઉપરી મેથી વાવો તો સુકારો આવી જવાની શક્યતા છે
@makavanajaysukh7095 жыл бұрын
બિયારણ નું નામ કયા મળશે ?
@ashvinbhaiupadhyay65213 жыл бұрын
Methikiya time vavama aavese
@heerandfamily56844 жыл бұрын
Vavetar mate 11 ma mahina ma vavi to bhav keva male
@patalsuresh72943 жыл бұрын
Mithun abhyaran ke GK
@rsolanki45493 жыл бұрын
E bhau ek vigha ma 8-9 kilo j joye,su feko so yar aje j me methi vay se ek vigha ma
@RvtEditz735 жыл бұрын
a.j.muliya avo mari vadiye saras hu som pipliya v.m.makvana
@RvtEditz735 жыл бұрын
hu tuver ni kheti karu su and khud saras utpadan avese mo. 7623975758
@patalsuresh72943 жыл бұрын
Maithili Bihar ke Kathi Marsiya
@zaidghanchi94005 жыл бұрын
Uriyavagar no thay
@baldevsinhrajput54756 жыл бұрын
Atyare have Unala ma methi vavi sakay Tamara no apo sir
@JituJala-y8i5 ай бұрын
યાર મેથી ગાયો કે ભેંસો ખાતિ નથી
@pankajrathod66303 жыл бұрын
મૉચ માસ માં વાવેતર થાય
@vipuldave18465 жыл бұрын
તો તો બંધા મેથી જ વાવૈ
@mgbaddy23725 жыл бұрын
Lili methini vat thay se bhai
@harganihamir74973 жыл бұрын
ક્યાં સમયગાળા માં વાવી શકાય
@jivanbhaibhrasadiya7776 жыл бұрын
Mahiti to sari apaso saheb Pan Pani vise KHEDUT ne Pusa karo ke pani khara se ke mitha ane ketala TDC SE ANDAJIT to KHEDUT ne Vadhare mahiti male saheb
@hareshdayal73054 жыл бұрын
to to bdhai methi j no vave biju su kam kre
@patelbaldev80904 жыл бұрын
વાવેતર નો સમય બતાવો
@harganihamir74973 жыл бұрын
Vavetar no samay batavo sir
@bhadradedhia21415 жыл бұрын
Bhai vadhare padtu faas faas bole che em lage k emne samjay gyu etle bus pan jova vada ne samhavu joie ne jara santi thi vaat karo