અશોક સાહેબ બહુ ઉપયોગી માહિતી આપવા બદલ આભાર સાહેબ કેટલાક લોકો પોતાની ચેનલ ચલાવવા માટે ખેડૂતો ને શું બોલવું અને પોતાના પાકના વખાણ કરવા એવું બધું સારું બોલવા નું કહે છે પણ તમારી માહિતી હમેશા સરસ સત્ય અને નીખાલસ સ્વાર્થ વગર ની હોય છે આજે ખેડૂત ભાઈઓ જે માહિતી આપી તે પણ જે સત્ય હતી તેજ આપી ત્રણેય વડીલો નો આભાર ખેડૂત સુખી તો બધા સુખી 🙏🙏
@devrajdharajiya97033 жыл бұрын
ખૂબ જ સરસ સરગવા ની માહિતી આપી આભાર
@nareshmalaviya89623 жыл бұрын
ખુબ ખુબ આભાર કિસાન સફર ચેનલ સારી માહિતી આપવા બદલ
@shaktirana98493 жыл бұрын
BV sachi vat kari kishan bhai ae thank you khedut bhai ane muliya saheb bv saras mahiti aapi
@sapra68626 ай бұрын
સરસ
@parmarmalabhai28702 жыл бұрын
સરસ સાહેબ
@vijayrojasara84383 жыл бұрын
Super mahiti aapi Saheb
@sanjuygt10 ай бұрын
Good information 🌹🌹🌹
@jadejam9739 Жыл бұрын
Mudiya saheb khub sari mahiti aapocho pan j che te j che te ochu bolva vinanti
@shirishrupani59963 жыл бұрын
મને લાગે છે આપનું મિશન " ગાય આધારિત ખેતી તરફ " ખુબ ખુબ સફળ થશે આખું ગુજરાત ધીમે ધીમે પરદેશી ફર્ટિલાઈઝર ને પેસ્ટીસાઈઝ થી મુકત થશે ને ગુજરાતની ધરતી આપ સૌને ખુબ ખુબ આશીર્વાદ આપશે કે ધરતી મા જે પરદેશી ફર્ટિલાઈઝર ને પેસ્ટીસાઈઝ થી અડધી જ જીવતી હતી જે સંપૂર્ણ તદુંરસતી પામશે ... બનાવો બનાવો એક ચોખ્ખા ચણાક ખેડૂતોનું ટ્રસ્ટ કે જેમાં મારા જેવા ખેતી ની કાંઈ જ જાણકારી નથી તેવાં માણસો ને પણ કંઈક આપીને ધરતીની સેવાનું આડકતરી રીતે કામ મળે ... તન થી તો ના થાય પણ મનથી બહુ થાય તેથી તો ધન થી પણ થાય
@vikramsinhchauhan7621 Жыл бұрын
કટિંગ કયામહિનામાં કરવું જોઈએ
@pateldinesh67733 жыл бұрын
vdhata jata rasaynik bhav joi ne avu lage se ke bagayat pak taraf javu pad se good mahiti api muliya bhai ni teme
@MOMAIPRAKRUTIKFARM3 жыл бұрын
Narendra Saraiya Good 👍
@અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ3 жыл бұрын
સરસ માહિતી ❤️🙏🏻👍
@p.n.nakiya87933 жыл бұрын
મેં પણ આવી રીતે ઘરે સરગવાનું બિયારણ તૈયાર કરીયુ હતું આ ૬ વષૅ છે , કોઈ છોડ ની શિગ ૩,૪ ફૃટ ઉપર નીજ થાય છે જે વિચાર શક્તિ વધારી જમિન હોય તેવી જમીન માં સારો થાય છે
@shriramjayrambhaidesai90533 жыл бұрын
બીજ મળે?
@kishorahir43808 ай бұрын
મારે સરગવાનું ઉત્પાદન સારૂ આવ્યું છે 1 એકર નું હતું અને 2.50 લાખનું વેસાણ થયું છે
@HiteshPatel-pr2fs3 жыл бұрын
Very good 🙏
@bhayaborkhatriya40343 жыл бұрын
Good work
@makwanajagdish91133 жыл бұрын
Khub shars muliya shaheb
@krunalnvankar52033 жыл бұрын
👌
@gaurishankarbhaithanki6483 жыл бұрын
Vah. Seniorcitizen vah
@parasgojiya45913 жыл бұрын
જય માતાજી
@swamipremtatsat65772 жыл бұрын
એક જ ખેતરમાં એકી સાથે ઘણાં બધાં પાક કરો. આખું વરસ ઉત્પાદન, આખું વરસ આવક! એક જ પાક એટલે જુગાર ! સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિની શિબિર ભરો.
@joshinageshj44353 жыл бұрын
ame pan sargvo tray karyo che ..ena paan no pawdar bnava no project che kul 213 vegha karyo che ..patan jello malsund gaam
@bharatpatliya19922 жыл бұрын
Apka contact number bhejo
@satishthakor67833 жыл бұрын
Jay mataji
@KirtisinhJadeja-hk3nx8 ай бұрын
Avi kheti krso. To pstavano varo aavse
@Titani7913 жыл бұрын
ગાય આધારિત કરો નકર નુકસાન થશે જ ખર્ચ ઘટશે તો નફો થાય
@shaktirana98493 жыл бұрын
Muliya saheb anjir ni kheti vishe mahiti aapo ne Saheb kai navu kari contract farming koi krtu hoy to mahiti aapo ...mare 5 acer ma gantri che anjir nu vavetar karvu che contract thi ...aapdu utpadana je kai thai ae bjar bhave lai le
@snehalbhagat22682 жыл бұрын
ODC3 વાવેતર કરાવો
@shirishrupani59963 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@maldhariformerjourney34253 жыл бұрын
રાહુલ રબારી સારું લાગ્યું છે
@pravinvashveliya23182 жыл бұрын
તરાસૂ કટીંગ કરાય સાહેબ વરસાદ નુ પાણી નો ભરરા એટલે
@maheshdonda73263 жыл бұрын
Kheti ni mahiti apvabadal abhar
@miteshdhanani212 жыл бұрын
કણબી કુંવર અશ્વ પ્રેમી 🐴
@amrutjamod37533 жыл бұрын
P K M 1 sarghavai veraity aave se
@eduagri3 жыл бұрын
સરગવા ની બધીજ જાત મા કટીંગ કરવુ જોઇએ???
@kananimitul96253 жыл бұрын
sars
@vatukiyasavji11063 жыл бұрын
Rajka ma flavring khari jay se to kay dava satvi
@bharatkuvadiya94792 жыл бұрын
dhudh ane gol sati dayo 100 liter pani ma 1 liter dhudh ane 250 gram gol
@labhuthakor88643 жыл бұрын
Unadu rajko barabar nadhi dhato ani dava chu karavi