बहुत सुंदर इतिहास जानने का अवसर मिला। झाला राजपूत वंश की शुरवीरता और संघर्ष लाजवाब है क्षत्रियों ने सदैव श्रृष्टि पर अपनी शुरवीरता एवं बलिदान के इतिहास बनायें है।
@VijaySolanki-be1rf Жыл бұрын
કપડવંજ ના વિજય સિંહ સોલંકી ના જય મતાજી સરસ ઈતિહાસ ના વિડિઓ છે ⚔️⚔️⚔️🙏🙏🙏🙏💯💯💯
@Laxmansinhzala1967 Жыл бұрын
બામણોલ ના ઝાલા ના દાદા બાપુ કનકસિંહજી, રાજા બાપુ હોથાજી ની અપરંપર કૃપા થી આજે હાજરા હજુર પ્રત્યક્ષ કામોકારી હાજરી પુરાવે છે સાચા મનથી યાદકરો તો દર્શન અચૂક આપે 🙏🌹🚩સત સત નમન ચરણ મા ❤❤જય માતાજી 🚩
@neelpandya9449 Жыл бұрын
આવા બહાદુર રાજપૂત સમાજ ના ગઢ માં રેહતા બ્રાહ્મણ સમાજ નો હુ વંશજ છુ એનુ અજે ગૌરવ અનુભવુ છુ, જય માં કુળદેવી ઉમાકુલેશ્વરી🙏હર હર મહાદેવ🙏 જય માં શક્તિ 🙏જય ઝાલાવાડ🙏
@pushparajsinhzala5240 Жыл бұрын
આવા શુરવીરો ને સત સત પ્રણામ ધન્ય છે મારી આ ધરા 🙏જય માતાજી 🙏
@ajayzala1168 Жыл бұрын
ખુબ સરસ વિડિઓ બનવેયો કેમ કે આજની પેઠી પુસ્તકો નું વાંચન ઓસુ કરતી હોય શે પણ સોશિયલ મીડિયા નો ઉપયોગ વધારે કરે એટલે દરેક આવીડિઓ મોકલો અને આપણા બાપ દાદા ઓ જે ઇતિહાસ રચેયા શે તેનું મહત્વ જણાવો
@mehulthakor37714 ай бұрын
ખુબ.સરસ.ઇતિયાસ.બતવિયો.કિલાનો. સુદર.છે
@pareshzala92293 ай бұрын
પથાવત. બારમુવાડા. મેલાણા વિસ્તારમાં આવેલ આ મહેલ 🚩🙏
@rameshbhairathod85072 ай бұрын
વાહ મારો બારમ વાળા ઐતિહાસિક સ્થળ અને જાણવા જેવી અદભુત વાતો આજની નવી પેઢીને
@brijzala2008 Жыл бұрын
Bamnol Fort & Gate is witness of glorious & royal history of Zala Dynasty. Descendants are living in Chhipdi, Bar-Muvada, Jaravat, Pathavat, etc and more sub villages. Jay Mataji 🙏🏻🚩🌞⚔️👑🏹🤴🏻🛡️
@rajthakor65645 ай бұрын
🙏🙏 જય શ્રી શક્તિ માં 🙏🙏 જય હરપાલ દાદા 🙏🙏❤❤ મને ગર્વ થાય છે કે મારો જન્મ ઝાલા કુળમાં થયો છે.❤❤ ઝાલા વંશજ નો ઇતિહાસ જાણી ને મને ખબ આનંદ થયો ❤❤
@dharmendrasolanki548 Жыл бұрын
Jay mataji good job
@brijzala2008 Жыл бұрын
आदि से अनंत तक बस यही रही है परंपरा कायर भोगे दुख सदा वीर भोग्य वसुंधरा || Jay Mataji 🙏🏻🚩🌞
@rajbihola5379 Жыл бұрын
Khub saras video banaviyo chhe
@hitubhazala775713 күн бұрын
દબાઈ ગયેલો ઇતિહાસ બાર લાવો છો ખુબ સરસ ભાઈ ❤🙏
@પતાપસીગંસોલકી Жыл бұрын
બવુ સરસ લાગી હો
@zalaajitsinh3385 Жыл бұрын
Jaymataji
@natvarvaghelaofficial10687 ай бұрын
વાહ વાહ એમ એમ સ્ટુડિયો ને ખુબ ધન્યવાદ 🙏 આપણો આટલો જુનો વારસો આટલો મોટો ઈતીહાસ ખુબ સરસ જાણકારી આપી છે... ધન્યવાદ 🌹🙏🌹🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
@BhavishaPujaraa6 ай бұрын
શક્તિ માં મરમર માં ઝાલા બાવજી ની જય શ્રી રામ
@The28692 Жыл бұрын
જય માતાજી જય રાજપુતાના ગર્વ છે અમને અમે આવા સુરવિરો ના વંશજ છે
@hitubhazala775713 күн бұрын
ખૂબ સરસ ભાઈ ❤
@Laxmansinhzala19674 ай бұрын
બામણોલ ગિરાસદાર ઝાલા રાજપૂત સમાજ ટ્રસ્ટ બુક પ્રસ્તુત કરે છે. "વાત્રક નું ખમીર '. ટૂંક સમય મા 🚩⚔️🐴🙏
@makwanajitendrasinh6328 Жыл бұрын
જય શક્તિ માઁ 🙏
@dwarkeshdigitalstudiooffic720 Жыл бұрын
Dhanyvad bhai
@Laxmansinhzala1967 Жыл бұрын
બામણોલ ઝાલા ના પિતૃ ઓ ના શુભ આશીર્વાદ કૃપા 🌹🚩🚩⚔️🐴
@rajupatel5216 Жыл бұрын
Verey nice vedeo
@BaldevbhaiChaudhari-l2e Жыл бұрын
જાણી ખૂબજ પ્રસન્ન થયો. હવે દાદા હરપાલસિંહ ઝાલા ના બીજા પુત્રો ના તેમજ બે નાના ભાઈ વિજયપાલજી અને સોતાજી ના વંશજો ની જાણકારી આપતા વિડિઓ બનાવી ચેનલ મા મૂકવા મહૅરબાની કરશોજી. જય શ્રી શક્તિ મૉ્્
@Bamnol_Rajputsamaj_official Жыл бұрын
ભાઈ નવી રેસીપી દ્વારા વિજપાલજી ના વંશ ઇલોલ આને સોતાજી(સંતાજી) માંડવા માં વસાવ્યા છે ભાઈ તેમની મહીતિ મેદવવા બામણોલ રાજપૂત સમાજ ને સંપર્ક કરો અને ઘણી પેઢીઓ માં જૂના નવા પેઢીનોમાં માં ફરક છે તેથી તેને આ વીડિયો માં માહિતી તમે જે કીધું એનું નથી આપવા માં આવ્યું..જાય શ્રી રામ અને જો તું ઝાલા વડ ભાયાત હોય તો તારે ગોટવું નીકળવું પડે કેમ કે ચાન્દ્રસેંજી(ચુંડાજી) વણવિરજી ના વંશજ નો ઈતિહાસ સાઠંબા સ્ટેટ માં છે તે ડોક્યુમેન્ટ જોઈ લેવું બીજા એટલે વધારે માહિતી માટે બામનોલ્ માં મળી જવું દાદા હરપાલદેવ અને તેમના ૩ દીકરા અને શક્તિ માતા, હાલ માં પણ મોજૂદ છે ૫૦૦ વર્ષ જૂનું
@BaldevbhaiChaudhari-l2e Жыл бұрын
આભાર ભાઈ. તો આવા બીજા વિડિઓ મૂકજો જોવા રાહ જોઈ રહ્યો છું
@nareshsinhchavda9286 Жыл бұрын
જય ભવાની
@pravinzala3491 Жыл бұрын
ખુબ સરસ ભાઈ જય માતાજી
@rajputrohitsinh9144 Жыл бұрын
Nice 👍 Jay mataji 🙏
@dashrathsinhsolanki6074 Жыл бұрын
Super laxman shih
@bhikhujisolanki5941 Жыл бұрын
Good
@vanrajsinhchauhan1275 Жыл бұрын
Aava ja bija video banvo bhai Osm video che ....chauhan no itiyash pan muk jo
@bharatthakor5486 Жыл бұрын
જય માં શક્તિ
@sharadthakor7437 Жыл бұрын
જય શ્રી શક્તિ માં. જય માતાજી. શરદ ઠાકોર. વડોદરા.
@pravinsinhchauhan8725 Жыл бұрын
Super sir❤❤❤❤❤
@Viraj_gaming.YT. Жыл бұрын
જય શ્રી શક્તિ માતાજી.
@vssolanki8181 Жыл бұрын
🚩જય હો રાજપૂતાના ⚔️
@chauhandharmendra8023 Жыл бұрын
Thank you very much this way we have to maintain our Hindutva and this way we need to tell your history to everyone otherwise this world will know that Rajputs shed their blood in the battlefield Jai Mataji, Jai Bhavani, Jai Sri Ram
@dpzalazala843 Жыл бұрын
જય માતાજી શક્તિ માં
@radhakrishnaofficiallchenn251611 ай бұрын
🙏Jay shakti ma 🙏
@MsAjaysolanki Жыл бұрын
આભાર અને અભિનંદન સ્ટુડિયો m.m.
@rajbihola5379 Жыл бұрын
Abhar and abhinadan history knowledge aapva mate ❤❤
@miteshmistri935 Жыл бұрын
🚩🚩માં શકિત સદા સહાયતે 🚩🚩
@Bamnol_Rajputsamaj_official Жыл бұрын
❤❤❤
@chiragzala-y9g10 ай бұрын
ગર્વ છે મને હું આવા સુર વીર નો વંશજ છું જય માતાજી જય રાજપુતાના સત સત નમન પૂર્વજો ને
@FulabhaiZala-it4ed5 ай бұрын
જય શકિત માં ગુડ
@chauhanrasik7633 Жыл бұрын
Saras
@babuzala9549 Жыл бұрын
જય ઝાલાવાડ જય રાજપુતાના જય માતાજી
@Virpur.Mahisagar.35 Жыл бұрын
Nice.
@zalabharatsinh5315Ай бұрын
જય શ્રી માં શક્તિ ની કૃપા થી
@Laxmansinhzala1967 Жыл бұрын
જય વાત્રક કાંઠા ના રાજપૂતો 🚩🙏🌹⚔️❤
@shileshbhanat272 Жыл бұрын
Jay.mataji.bapu.jay.ho.tamane.meghraj
@brijzala2008 Жыл бұрын
।। ૐ હર શક્તિયે નમો નમ: ।। 🙏🏻🚩🌞
@DimpleDabhi3 ай бұрын
Kaniyel ગામ માં હાલ આ વાવ છે ..6 મહિના પહેલા ખોડલ માં ના મંદિર ના બા ધ કામ માટે ખોદ કામ કરતા વાવ મળી આવી છે.. જય માતાજી 🙏
@brijzala20083 ай бұрын
કlણીયેલ ની વાવ અલગ છે, આ બામણોલ ગઢ ના ફોટા છે
@The286923 ай бұрын
જય માં મરમરા જય હર શકિત
@mukeshjidarbar7027 Жыл бұрын
જય માતાજી જય ઝાલાવાડ
@ka1sennnnn Жыл бұрын
jay Shree krishna jay mataji
@pareshzala9229 Жыл бұрын
જય માતાજી
@upendarasinhzala7747 Жыл бұрын
સરસ
@heritagemusafir11 ай бұрын
Make a video on kapadvanj history.
@દેશીભજન1111 Жыл бұрын
ખૂબ સરસ
@shaileshkhant42884 ай бұрын
Jay Shakti maa ઝાલા કુર મારી કુળદેવી મા
@Omprakashsinh_ Жыл бұрын
वर्ण क्षात्र विजयते। 🚩⚔️ जय मां शक्ति, जय मर्मरादेवी।।
@MukeshZala-vo8cu Жыл бұрын
Jay maa Shakti Maa❤❤❤
@zalahp8263 Жыл бұрын
Jay Rajputana..
@KanuZala21King Жыл бұрын
જય ઝાલાવાડ
@navinpithadiapithadia29428 ай бұрын
Very good information
@zalabapu2764 Жыл бұрын
સિઘરાજસિહ ઝાલા સુણસર
@zalanarendra1212 Жыл бұрын
Jay man Shakti
@savitabensodha78829 ай бұрын
ખૂબ સરસ વિડિયો આવા બીજા કુળના પણ વિડિયો મુકજો ભાઈ.
@MehulZala-ow7kn Жыл бұрын
‼️શક્તિ સદા સહાયતે‼️#ઝાલા 👑⚔️🚩
@zalapravinshinh7925 Жыл бұрын
જય માં રાજા શકિત...🙏
@sunilzala2414 Жыл бұрын
🚩🙏🏻 જય શ્રી શક્તિ માતાજી🚩🙏🏻
@ffarvind2567 Жыл бұрын
Jay mataji
@abhesinhabhesinh5110 Жыл бұрын
જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો તે આજે નીહાળી ચુક્યો છું ગનો આનંદ થયો ગનો હરખાયો ગનો ખુસ થયો