કૌશીક ભાઇ તમારો હસમુખ ચહેરો આજે વિદાય વખતે અમારી આખા ની પાપણો ભીની કરી છે. બેન એના સાસરિયા મા ખૂબ સુખી થાય એવા અંતર થી દિલથી હેતથી આશીર્વાદ.
@amaratthakor2638 Жыл бұрын
ભાઈ ને બહેન માટે દુઃખ ની ઘડી એટલે બહેન ની વિદાય, બહેન ની લગ્ન ની વિદાય ભાઈ ને ખુબ દુખી કરી દે છે.મારી પણ બહેન ના લગ્ન બે દિવસ પહેલા થયાં એટલે મને ખબર છે.
@kaushikasmitavlogs Жыл бұрын
Ha bhai
@rahulvaghela5375 Жыл бұрын
બેનની વિદાય જોઈ ને મને પણ રડવું આવી ગયું 😢 મારા બેન ના લગ્ન માં હું સાવ નાનો હતો એટલે આજ બેન ની વિદાય જોઈ રડવું આવી ગયું
@sanjaybaraiya4898 Жыл бұрын
કૌશિક ભાઈ ખૂબ સારું આયોજન કરું વીડિઓ જોય આનંદ થયો ખૂબ સરસ કૌશિક ભાઈ તમારું કામ બોવ સરસ બધું મેનેજમેટ કરવાનું જય માતાજી જય બાપા સીતારામ જય માં મોગલ
@jayshukhbhairakhasiya4928 ай бұрын
Best wishes Always all your family and Ben
@bharatsarvaiyaofficial7034 Жыл бұрын
Khub saras video bhai
@Mamtarajuandfamily Жыл бұрын
જય માતાજી કોશિકભાઈ ખૂબ સુંદર આયોજન અને મહેમાનો ની મહેમાન ગતિ કરી ભાઈ અને બેન ના લગ્ન સરસ રીતે નિર્વિઘ્ને આનંદ ઉલ્લાસ થી કર્યા બોવ મજા આવી ભાઈ વીડિયો જોવાની👌🏿👌🏿👌🏿🙏🏿
@LPMerVlogs Жыл бұрын
Bhai tararo aakho parivar khubaj sanskari chhe ho bhai Mataji aamj tamara parivar ne hryo bryo rakhe avi ma Bhagvati ne Prathana chhe bhai....Kubaj Khubaj Saras.... Ho Vaal Chaalo Sita Ram Aavjo-Ram Ram
@PrinceTusharVlog Жыл бұрын
Bhai majaavi gai love You 💞🤩🤩🤩😘😘😘
@GujjuPocket Жыл бұрын
Khub saras bhai
@UrmilaBambhaniya-bq9yj Жыл бұрын
Happy marriage life kajal Ben ❤️..mataji hamesha Khush rakhe Ben ne
@chiragchauhan5554 Жыл бұрын
Saheb ....je ❤Dil ne sparsh kri jay ne....Ane to best vlong kevay❤❤❤❤❤ Ben ni viday joi ne mne pn radvu aavi gyu ......god bless you live log blessed ben ne
@RakeshGujariyaVlogs Жыл бұрын
ખૂબજ આનંદ આવીયો બેન ના લગ્ન મા
@kreeshna2001 Жыл бұрын
બેન ની વિદાય જોઈ ને મને પણ આસું આવી ગયા જય માતાજી ભાઈ 🙏
@bhatiyarameshbhi7541 Жыл бұрын
કૌશિકભાઇ ખૂબ સરસ આયોજન... તમારી બે મહિના ની મહેનત ..અગાઉ નુ આયોજન પણ સારું.... સૌરાષ્ટ્ર ના લગ્ન ના રીતરિવાજો જોવાની મજા આવી ....આવા સુંદર વિડીયો મોકલતા રહેશો... અમો ભરપૂર સપોર્ટ કરીશું.......RGB પાલનપુર બનાસકાંઠા
જય માતાજી ભાઈ બેન ના મેરેજ માં સારૂં આયોજન કર્યું બેન ને તમે બેય ભાયુ યે કય ખોટ નથી પડવા દીધી બેન ની બધી વસ્તુઓ તેમની ઈચ્છા પ્રમાણે લીધી બેન જીજુ ની જોડી સરસ લાગે છે કાજલબેન સરસ લાગે છે ચોલી માં અસ્મિતાબેન સરસ તૈયાર થયા છે તમે બન્ને ભાઈઓ ને એક સરખા જોઈ ખુબજ આનંદ થયો યુટ્યુબ ફેમિલી આવી બોવજ સારું કેવાય છોકરા ને તો એવું જ હોય મેરેજ માં કપડાં નો પેરે અમથા સારાં પેરે મેરેજ ના આ બધાં રિવાજ અમારે આજ છે કાજલબેન ને મરુન સાડી આવી એવીજ મારા ઘરનાં પાસે છે બોવજ પેરે સારી લાગે છે કાજલબેન ને પણ બોવજ સરસ લાગશે બધું ગમ્યું પણ ભાઈ બેન ની વીદાઈ વખતે નો ગમ્યું મને પણ મારી બેન વીંદાઇ યાદ આવી ગઈ બેન તો બેન છે 😢
@kaushikasmitavlogs Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@poojabaraiya2348 Жыл бұрын
Ben na lagn khub srs krya ane viday vakhte khub rdvu aave kem k hrek ne koi ne joi ne potani vidai yad aavi jay ben khub sukhi thay aevi prarthna
@BNL122 Жыл бұрын
જોરદાર આયોજન કર્યું ભાઇ ખૂબ સર
@VipulFamilyvlogs2673 Жыл бұрын
જય માતાજી કૌશિકભાઈ તમારા પરિવારને ખુબ ખુબ અભિનંદન આપ્યા છે 👍👍 લગ્ન નો સરસ બ્લોગ છે 🙏🙏🙏🙏
@SameerRajgor-hn9us Жыл бұрын
ખુબ સરસ પ્રસંગ કહ્યો ભાઈ
@Rocket_gujju_vlogs Жыл бұрын
બેન ના ધામ ધૂમ થી લગ્ન કર્યા ખૂબ જ આનંદ થયો ભગવાન આવો જ ભાઈ બધા બહેનો ને આપે એવી જ માં મોગલ પાસે પ્રાર્થના
@gohilranjit4727 Жыл бұрын
Last MA imotinal kar didha bhai..
@varshasoni9599 Жыл бұрын
Jai shree krishna nice video 👌 vidai bahuj aakri chey deekri ni 🙏
@kirangoswami3317 Жыл бұрын
Khub j saras lage se kajal ben Ane merriage life ma hamesha khush rahe avi Prabhu ne pratna se
@akshaysindroja6323 Жыл бұрын
Ben ne radati joy ne aasu aavi gya ben ne mataji kayam mate khus rakhe
@ipadtileshop8599 Жыл бұрын
Tame wold na best bhai chho
@rahulbhumbhaliya3438 Жыл бұрын
Jay mataji kaushik Bhai lagan na video joy maja aavi
@viral2111. Жыл бұрын
Mast vlog....vidai very emotional moment
@kathechiya Жыл бұрын
જય માતાજી જય જવાન જય કિસાન જય ભારત ખુબ સરસ ભાઈ
@paramarshivabhai3759 Жыл бұрын
ખુબ સરસ ભાઇ જય માતાજી બાપા સીતારામ
@GujaratForestlove45 Жыл бұрын
Full enjoy in vlogs
@indirapatel3492 Жыл бұрын
ખુબજ સરસ વીડિયો છે ભાઈ અને બેન તમારા પરીવાર ને જય મોગલ મા જય ખોડીયાર મા
@bhavnabenshah6885 Жыл бұрын
જય જિનેન્દ્ર કૌશીક ભાય
@GujaratForestlove45 Жыл бұрын
Jordaar
@JackLifeStyleVlogs Жыл бұрын
Jay mataji ❤
@samatbhaikothariya Жыл бұрын
ખુબજ વીડિયો જોવાની મજા આવી ભાઇ
@geetamer7807 Жыл бұрын
જય વછરાજ
@samatbhaikothariya Жыл бұрын
લગ્ન માં ભાઇ ખુબજ સરસભાઇ
@parmarurmilam6677 Жыл бұрын
Bhou srs che
@Meghraj.09.official Жыл бұрын
Bhai kapada ketla ma padiya kimat kejo super se
@Meghraj.09.official Жыл бұрын
Javab to aapo
@Ravi_shekh_0225 Жыл бұрын
Next part mukjo bhai❤
@LALBHA5 Жыл бұрын
તમારે research કરવું હોય તો કરી લેજો wahla બેન ની વિદાય થાય એટલે ઘર ની આજુ બાજુ માં જાડ પણ રડી પડે છે તો ભાઈ બેન ની તો સુ વાત કરીએ અને પિતાજી નો તો એ કાળજા નો કટકો હોય સે wahla❤
@kaushikasmitavlogs Жыл бұрын
💯💯💯
@marmiksankhat4974 Жыл бұрын
Happy marriage life kajal ben
@dabhimayurpavthi12043 Жыл бұрын
Jay Meldi Maa 🙏❤️ Dil Thi Pavthi 😊
@shakuchudasama9435 Жыл бұрын
Congratulations God bless you all
@jayshukhbhairakhasiya4928 ай бұрын
Very nice
@LPMerVlogs Жыл бұрын
bey bhai ni jodi ram lahaman ji ki jodi ho bhai
@dipikavekariya1239 Жыл бұрын
Congratulations sister 🎉
@SolankiMunnabhai-w6y2 ай бұрын
જયમાજીકૌશીકભાઈબહનીવીદા🎉😢🎉🎉🎉🎉🎉
@Kmgoswamivlogs4498 Жыл бұрын
ખુબ સરસ વિડીયો
@maheshkantariya7280 Жыл бұрын
Congratulations
@dishabenvalavlogs9356 Жыл бұрын
જય માતાજી સીતારામ 🙏
@poojasarvaiya7917 Жыл бұрын
🎉🎉🎉🎉
@dakshaparmar43 Жыл бұрын
Happy marriage life kajal Ben 🎉
@BharatParmar-ls8lo Жыл бұрын
Happy marriage life sister 🥰
@VAIBHAV_CHAUHAN_VLOG Жыл бұрын
nice marriage
@GujaratForestlove45 Жыл бұрын
Nice vlogs
@rekhashukla4324 Жыл бұрын
KAVSHK.BHAI. BEN WEDDING 💒 VIDEO ALL WATCHING 👀. VERY NICE VIDEO..JAY SHREE GANESHJI JAY SHREE HUNMANJI JAY SHREE RAM.RAM JAI.MATAJI HAR HAR MAHADEV.HAR..EVERYONE LOOKS GOOD AND BEN LOOKS GREAT TO....GOD BLESS U ALL 🙏. 🙏 ❤ ❤🎉🎉
@zalabapu814 Жыл бұрын
વિડિયો માં રિઝલ્ટ મસ્ત આવિયું આ કેમેરા માં વિડિયો બનાવો રોજ
@sohilrathod6257 Жыл бұрын
જય આપાગીગા સરસ
@kalathiabhavesh8281 Жыл бұрын
સરસ ભાય તયારી કરી કાજલ બેન નાસસરા ના ધરે જાવ તો વિડીયો બનાવજો કયા ગામ છે બેન સાસરે
@hagujariya9317 Жыл бұрын
જયમાતાજી
@Mrkblifestylevlogs Жыл бұрын
nice bro 🙏🙏🙏
@naynabambhaniya8472 Жыл бұрын
👏🏻👏🏻👏🏻
@nanubhaisarvaliya8064 Жыл бұрын
जय माताजी भाइ
@makvanasagarbhai8341 Жыл бұрын
બેનલગન🥰🥰
@madaridigital Жыл бұрын
જય હો
@ramajiparamar8806 Жыл бұрын
👌👌👌👌
@akshayrathod7447 Жыл бұрын
Nice video 👍
@jaydip.2990 Жыл бұрын
Tamaru gam kayu 😊
@Dev.Ni.moj. Жыл бұрын
🙏👍
@shilpajambucha3725 Жыл бұрын
🌹🌹🙏🙏👍❤️
@solankiwithatoz Жыл бұрын
Jay mataji Bhai 🤗
@siddhigoswami483 Жыл бұрын
Nice
@Bhaveshkantariya-h9r Жыл бұрын
❤🎉
@harshaldanidhariya8893 Жыл бұрын
સીતારામ ભાઈ
@mrmalkiya Жыл бұрын
Jay Mataji Bhai
@dafdavijay2414 Жыл бұрын
જય માતાજી
@rameshgareja2129 Жыл бұрын
જય માતાજી ભાઈ
@_offlcial_aj__yt_ Жыл бұрын
જય માતાજી ભાઈ ❤😊
@manishnagvadiya6924 Жыл бұрын
❤
@maheshmakwana5764 Жыл бұрын
રામરામ
@jayeshhavliya4408 Жыл бұрын
Gaam nu naam aapo
@kaushikdk Жыл бұрын
jay mataji
@BambhaniyaValbh Жыл бұрын
👍🙏👍🙏👍🙏
@ZapdiyaVijay-nu1id Жыл бұрын
ગામકયુભાઈ
@vishnuthakor7748 Жыл бұрын
Bhai tame 2Bhai ne radta joine hu pan Radi gayo 😭Mare ben to nathi bhai Tame kishmat vara so 🙏
@GaduVlog Жыл бұрын
❤😍❤😍
@MrCHANDU-e9b Жыл бұрын
ભાઈ.પણ.તો.દીકરી.પારકા.ઘરની.થાપણ.કેવાય
@infinity-Motivational Жыл бұрын
Kya phone ma vlog bnavo Cho Jawab aapjo Bhai kyo phone che ?
@MrCHANDU-e9b Жыл бұрын
બધાને.હશાવવા.વાળા.ની.આખમા.આશુ.
@Pgsarvaiya4 ай бұрын
સખવદર ની જાન એમ ને😂
@jagrutipatel1841 Жыл бұрын
Koshik bhai Toran ni baju ma bane ma lagavel te banavi apo cho.