જય મોગલ બેન ને નવા જીવન મા ખુશી ઓથી ભરી દે માં મોગલ સદાય આસીરવાદ રાખે એવી અમારા પરીવાર તરફથી પ્રથણા કરવી સવી જીતુ હીરા વ્લોગ્સ્ તરફથી શુભકામના છે
@sanjaybaraiya4898 Жыл бұрын
લગ્ન ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ કાજલ બેન ને કૌશિક ભાઈ તમારા સ્વ પરિવાર હળી મળી ને આગળ જીવન માં ખૂબ સારી પ્રગતિ કરે આમતી હસતા રો ને હસાવતા રો જય માંગલ માં જય માતાજી જય બાપા સીતારામ
@VipulFamilyvlogs2673 Жыл бұрын
લગ્ન ની ખુબ ખુબ શુભેચ્છાઓ બેન ને કૌશિકભાઈ તમારા પરિવારને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏 ગઢડા સ્વામિ
@Anilgiribapu Жыл бұрын
Tme gadhada thi cho ??
@MakawanaShantibhai Жыл бұрын
ખુબ સરસ જોરદાર લગન બેન ને લગન ની ખુબ ખુબ શભેચ્છાઓ દિલ થી
@paramarshivabhai3759 Жыл бұрын
લગ્ન ની ખુબ ખુબ શુભેચ્છાઓ બહેન ને જય માતાજી જય મોગલ
@bhatiyarameshbhi7541 Жыл бұрын
ખૂબ સરસ...બેન ને લગ્ન જીવન ની શુભકામનાઓ... ..સપ્તપદીના સાત ફેરા અને નવા જીવન ની શરૂઆત કરતા નવયુગલો ને શુભેચ્છાઓ.....
@hetalhetal6553 Жыл бұрын
Ha aa sachi vat che kumbhar na ghare chakdo vadhava javu j pade .. ame kumbhar chiye 😂