Atoran ne ena pachhi paddo khub j gamya .chhe .agal jo i ne khis bov saras chhe
@paramarshivabhai3759 Жыл бұрын
ખૂબ સરસ કામ છે જય માતાજી
@makwanajalpa643611 ай бұрын
bov saras silai kam che tmaru bhai. bov gmyu🎉🎉❤ at. zanzmer
@kpladhavaladhava2707 Жыл бұрын
તમારી પસંદગી અને સિલાઇ કામ બંને જોરદાર છે હો કૌશિકભાઈ
@talsaniyakalpesh8593 Жыл бұрын
Khub saras
@dishabenvalavlogs9356 Жыл бұрын
જય માતાજી ભાઈ ખુબ સરસ 👌👍🙏
@KIRANGHOL3 ай бұрын
Jay maa mogal
@hetalhetal6553 Жыл бұрын
Bahu j mast silai Kari che... Hu Bharat bhari ne aai jaiss Mane silai Kam Kari aapjo
@rajumakvsna5791 Жыл бұрын
જય માતાજી ખુબ સરસ હતું આણું ભાઈ
@m.dbaraiya6119 Жыл бұрын
સરસ કામ છે જય યોગેશ્વર 👌🙏
@sdhandcrafts698 Жыл бұрын
Super patanvav no osam hill no વીડિયો બનાવો. અને અમારે ત્યાં ગેસ્ટ હાઉસ છે.
@KomalVaghani0777 Жыл бұрын
Bhu j mast silai kam che
@ShilpaDhapa10 ай бұрын
Khub SARS bhai
@BNL122 Жыл бұрын
So nice Bhai આવો બાબરિયાત કાગબાઇ મા ની ધારે ખુબ જ મજા આવે છે જય કાગબાઇ મા🙏🙏🙏
@Mjdigitalstudio-n3i Жыл бұрын
જય કગબાઈ માં
@niravsarvaiya-pm5mz Жыл бұрын
Bhai tame oshika ma su pach nakhiyu se upar je silai kari ema
@GeetabenPatel-r4x3 ай бұрын
Aa caver mast che
@VipulFamilyvlogs2673 Жыл бұрын
સરસ આણું સીઉછે કૌશિકભાઈ જય માતાજી 🙏🙏🙏🙏
@Mjdigitalstudio-n3i Жыл бұрын
Jay mataji
@AlkaVaghela-jp4fv Жыл бұрын
Khub j saras kam che aapnu so beautifull bhai
@jayabensagar35238 ай бұрын
Very very nice 👍👍
@dhanajidhundharava87784 ай бұрын
આ જમાના મા આવી માથા કુટ કરો છો બોવ સારુ કેવાય. અમે પણ સીલાઈ કામ કરીયે પણ આવુ નય હો😅 આપણે એક જ જ્ઞાતી ના છીયે👍
@kathechiya Жыл бұрын
જય માતાજી જય જવાન જય કિસાન જય ભારત
@baraiyakomal453 Жыл бұрын
Mast se ho bhai tmaru kam mast se👌👌👌👌kay ghate ny ho
@upashnanath5980 Жыл бұрын
Mare apvu htu Bhavnagar bahu dur chhe hu kutch Bhuj thi chhu
@niravsarvaiya-pm5mz Жыл бұрын
Bhai ame chek chotila thi savi
@jaymamogal497 Жыл бұрын
silay su praice lyo chhavo
@kirangoswami3317 Жыл бұрын
Khub j saras banavu se bhai nice bou saras Kam karo so
@sanjucoollali9312 Жыл бұрын
Good job 👍 bahu fine kam karo cho tame .
@M.RKANAIYA Жыл бұрын
Na bhai good mahent
@bbchauhan2333 Жыл бұрын
બોવ મસ્ત બનાવુ ભાઈ👌👌👌
@rajeshbhaiparmar5493 Жыл бұрын
mane.tame.sara.lagya.moj.moj.bhai
@rajeshbhaiparmar5493 Жыл бұрын
G.mm💕
@KomalHadiya-q6k11 ай бұрын
Srs che जय योगशेवर
@heer7272 Жыл бұрын
Bau mst kaam che
@hetalhetal6553 Жыл бұрын
Hend wark Bahu j mast che
@maheshbavliya155 Жыл бұрын
સરસ આણું સીવ્યું બેન નુ બેન ને આપ્યું ઘણું બધુ
@jaybhaibciyajaybhaibciya6577 Жыл бұрын
Bov sars se bhai 👌👌
@M.RKANAIYA Жыл бұрын
Supar bhai 🤞
@rahulbhumbhaliya3438 Жыл бұрын
ખુબ સરસ કામ કૌશિક ભાઈ
@hetalhetal6553 Жыл бұрын
Have j aani fesan aavi che bhai
@marmiksankhat4974 Жыл бұрын
Good work Bhai
@kiranbaraiya9988 Жыл бұрын
Kaushik Bhai tamne thoda divas pehla talaja gopnath road par bike par joya hata tame 2 hata
@KomalVaghani0777 Жыл бұрын
Jordar silai
@poojabaraiya2348 Жыл бұрын
Khub srs kam che
@dodiyachanduart8097 Жыл бұрын
Khub saras che bhai
@vdpatel6616 Жыл бұрын
ભાઈ અત્યારે આ બધી વસ્તુઓ ના મળે અને મળે તો પણ બહુ મોંઘી મળે આવો રાજકોટ માં બધી વસ્તુ ના ખાલી ભાડુ હજારો રૂપિયા છે આ બધી વસ્તુ ડેકોરેશન માં વપરાય છે ભાઈ તમારા બેન બહુ ભાગ્યશાળી છે નવી હેન્ડ વર્ક ની વસ્તુઓ મળી છે 8:24
@jitubhesaniya8408 Жыл бұрын
Bov saras bhai tmara kam ni kadar to citty ma thay
@TinuTinu-ll3fr Жыл бұрын
સરસ કામછે
@chiragmodhvadiya9021 Жыл бұрын
Vah mast se bhai
@Purvrajjadeja5118 ай бұрын
Mast che
@jagrutipatel1841 Жыл бұрын
Bahut Sara's.kimat bolgo
@mukeshdarji8054 Жыл бұрын
Bhai.mu.pan.darji.chu.surat.thi jay.mataji.bhai
@aartipatel98946 ай бұрын
સુપર🎉 સરસ
@harshababariya7767 Жыл бұрын
Bhut mast bhai
@urvisanandiya1758 Жыл бұрын
Bau saras banavyu che bhai tame ema j toran che evu banavu hoy to banavi apsho ? Hu Tamara vdo jov chu London thi .
@kaushikasmitavlogs Жыл бұрын
Haa
@jitujagani4378 Жыл бұрын
સિટી માંથી તો આ જૂની પ્રથા નીકળતી જય છે આણુ સીવવુ ને ઘણુ બધુ 🙏🏻🙏🏻જય સોમનાથ 🙏🏻🙏🏻
@mehulahir2640 Жыл бұрын
Super Bhai jordar se
@khasatiyabhoomi87216 ай бұрын
Bov sarsh maney silhvadjone
@mayavegad468 Жыл бұрын
Saras shivyu bhai...hu talaja taluka ma gorkhi thi jov Chu.
@kaushikasmitavlogs Жыл бұрын
Thanks
@patelrita1927 Жыл бұрын
Nice work 👌
@talsaniyakalpesh8593 Жыл бұрын
Mare pan mari benu mate sivavu se photos mokalo plz
@jayjalaram8728 Жыл бұрын
Kaushikbhai.. bau saras kaam karyu.. ben mate..bau j gamyu.. mane pan karavjo ne osika na cover.. hu porbandar thi chu
@kaushikasmitavlogs Жыл бұрын
Jarur
@jayjalaram8728 Жыл бұрын
@@kaushikasmitavlogs mari pase Instagram nathi. Aapde kai rite contact karisu. Mane real ma khub gamyu tamaru kaam.
@KavaWarrior56 Жыл бұрын
ખુબ જ સરસ છે👌👌
@mayuritrivedi291711 ай бұрын
Address pl for order
@hetalhetal6553 Жыл бұрын
Amara gam ma pnn aavu bhart bhare che badha ... Gadhda
@Kishorvatukiya Жыл бұрын
જય માતાજી બોટાદ થી ❤
@Dharmistachuhan Жыл бұрын
સરસ
@Bipiniyo Жыл бұрын
Super 👌
@madhubenpatel57544 ай бұрын
પોઢનારસૂખીરહોખોયૂજોઇયેતેતમારીપાસેથીઑન લાઇનમલશેભાઇ
@savaghelavaghela5408 Жыл бұрын
બહુ સરસ કામ કયું છે ભાઈ 400/450સુધી ચાલે
@dabhiajay19224 ай бұрын
કેટલો સમય લાગે સિખવનો કોવશિક ભાઈ
@akshaysindroja6323 Жыл бұрын
Bovaj saras banavu se bhai
@Karan-pr4te Жыл бұрын
સરસ કામ છે
@HeerSurani-zx2fj Жыл бұрын
Bovj mast aanu shiviyu che tame mane bovj gamiyu 🤗🥳mare shivvanu thase to hu tamne kahish shivi aapso ne mane 🤔
@kaushikasmitavlogs Жыл бұрын
Haa
@AshokChauhanofichil Жыл бұрын
જય માતાજી નવા રાજપરાથીતળાજા તાલુકાનુ
@R.Kstudio194 Жыл бұрын
સુપર
@rekhabenamrutia2265 Жыл бұрын
❤🙏👌👌👌👌👍💯 100 ટકા બહુ સરસ છે પણ અમને તમારો ગામ ઘર બહુ દૂર થઈ જય છે નહિતર કંઈકનું કંઈક અમે પણ બનાવવા આવી જો કે અમારામાં આવવું હોય નહીં પરંતુ જો એ તો કંઈક નવું હોય થોડું કરવું હોય તો કરવા થાય તમારે ત્યાં તમારી કઈ કાસ્ટ જાજી તમારા સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જિલ્લામાં ઓછું મારીકાષમા
@jyotisavla3542 Жыл бұрын
બહું સરસ
@bharatkumarshamra8612 Жыл бұрын
Bhai tame mast banavo so aamare banavvu se tame banavi deso ame junaghad thi chiye places javab aapjone
@kaushikasmitavlogs Жыл бұрын
Ha bhai banavi apish
@niravsarvaiya-pm5mz Жыл бұрын
Hi bhai oshika banava no video banavo samosa digain no video banavo plz plz 🙏🙏🙏🙏
@niravsarvaiya-pm5mz Жыл бұрын
Ek jodi banavavani silai ketali hase kejo plz kem ke hu pan silai Kam karu su