Very good interview very helpful in life Thanks to shukla sir & Devangiben
@manishdixit370628 күн бұрын
ખરેખર તુષારભાઈની સહજ વાતોમાં એવું લાગે છે કે તેઓ ક્યાંક મારા ઘરની વાતો જાણીને આ બધી વાત નથી કરતાને? દરેકને એવું લાગે કે આ તો મને પણ લાગુ પડે છે. ખુબ આનંદ આવ્યો અને આત્મસંશોધન તરફ સમાધાન તરફ દોરી જાય છે.
@vijayradadiya718723 күн бұрын
Bas tame swikaryu yo ghar ma badlav lavi sako
@yogeshdaxini459914 күн бұрын
ખૂબ જ સરસ. સાહેબના વિચારો સાથે 100 ટકા સંમત.
@samirparmar436918 күн бұрын
Are wah! Varrrrrrsho pachi kaik saru sabhdyu, joyu! Ketlu sahaj, ketlu sarad, ketlu saras and ketlu majha nu. Khub khub abhinandan ❤️
@alpeshkumaryadav225118 күн бұрын
તુષાર શુક્લા સાહેબને આજે વહેલી સવારે 5 વાગે સાંભળ્યા બહુ જ આનંદ થયો, જીવનમાં કંઈક સમજવાનું ખૂટતું હતું એની સમજ મળી, બસ એક વાત ના ગમી.... " હું સુરેન્દ્રનગર વઢવાણ નો માણસ છુ". એટલું જ કહેવાનું હતું બસ..... આ મારો વિચાર છે. શુક્લા સાહેબ હેલ્થી રહે તેવી શુભકામનાઓ
@harshiltrivedi760420 күн бұрын
ખૂબ સરસ સંવાદ..તુષાર સર અને દેવાંશી બેન તમારો ખૂબ ખૂબ આભાર આ પોડકાસ્ટ માટે ❤️
@amitvaidya51086 күн бұрын
Interview આપનાર અને લેનાર બંને ની શું ભાષા શુદ્ધિ છે ? Very impressive.. જમાવટ જમાવટ કરે છે.. - અમિત વૈદ્ય, જૂનાગઢ.
@ShrutarshiAdhyayanАй бұрын
ખૂબ અદ્ભુત વાત કહી છે.એક લેખક તરીકે આધુનિકતા સાથે પણ મારી નવલકથામાં આજ વાત બતાવવાની કોશીશ કરું છું.ખૂબ આનંદ છે મને કે આજનાં સમયમાં પણ લગ્નનું મહત્વ મને વાંચન સાથે દરેક વાત થી વધુ મહત્વનું લાગે છે. લગ્ન પહેલા માં બાપ બધી વાતમાં ધ્યાન આપે છે પણ પોતાના પરણતા દીકરા દીકરી સાથે લગ્નનું મહત્વ શું છે અને જીવન કેમ જીવવું તે વિશે વાત નથી કરતાં.એક લેખક અને કવિ થઈને હું આજનાં મહેમાન માનનીય શુક્લા સરની તમામ વાત સાથે 32મેં વરસે પણ સહમત છું.
@karsanparmar9484Ай бұрын
જમાવટ અમારા માટે જમણ છે. તે ન જોઈએ તો ભુખ્યા હોય તેવો અહેસાસ થાય છે. તુષાર ભાઈ સાથે નો સાપત પરિસ્થિતિ નો વાર્તાલાપ ખૂબ જ તારીફે કાબિલ છે .ધન્યવાદ.
@savitapatel648019 күн бұрын
ખરેખર ખુબ વાસ્તવિક વાત કરી સર,ધન્યવાદ 🎉🎉
@dilipnmehtaАй бұрын
Trust me, this conversation will be a cherished moment for all gujaratis. People do appreciate culture and traditions
@DineshShah-w8w29 күн бұрын
સુંદર છણાવટ હું જ બોલતો હોઉં અને હુંજ સાંભળતો હોઉં એવું લાગ્યું ૫૦ વર્ષ ના લગ્ન જીવન પછી આજ ફીલ કરી એ છીએ ધન્યવાદ👏
@Gold_Necessary_2549Ай бұрын
આભાર!
@bhupendrakumarpandya404828 күн бұрын
ખૂબ સરસ. જોવા - સાંભળવાની મજા પડી.જીવન સફરમાં ખૂબ ઉપયોગી વાતો સમજાઈ.
@avadhootjoshi6007Ай бұрын
I have seen one of the best programs. Currently every senior citizen is suffering from this condition.. thank u .. Shree Gurudev Dutt
@NareshChawla-c1rКүн бұрын
@@avadhootjoshi6007 namste there, so for senior citizens (I am therapist, healer since many years) not about me, so OSHO has talk about it plz go through, if you feel too, also to live life with balance of dhyan (meditation) +prem(love) one has start before enough from being seniour citizens 😀🤣as than it becomes tough to change life's styles, routine, yes also remembering we are immortal can too helps Best spend hour with self daily Rest will taken care of existence Namaste
@rajendrabhaipatel2209Ай бұрын
હૃદય સ્પર્શી વાતો કરી,ધન્યવાદ સાહેબ.
@bhushandp29 күн бұрын
ખૂબ સુંદર, સમજવા અને મંથન કરવા યોગ્ય ચર્ચા.
@hardikdangadhvi2893Ай бұрын
વાહ....શુક્લ સાહેબ બવ મજાની વાતો કરી.....એકદમ નિખાલસ વ્યક્તિત્વ...... સુક્ષ્માતિત અવલોકન.... સાંપ્રત સમયના વરવું સ્વરૂપ આપણી સામે રજૂ થયું..... આભાર 😊👌
@yuvrajsinhmori581419 күн бұрын
મારા વતન વઢવાણનુ ગૌરવ🎉
@prafulbhaivyas389121 күн бұрын
સહજતા થી સ્વીકાર કર્યા વિના હવે કોઈ રસ્તો દેખાતો નથી તુષાર સર અને બેન તમે બન્ને એ વાતો કરી મજા આવી શબ્દો ઘણા વર્ષે આ સાંભળ્યા
@jitendradesai451929 күн бұрын
સરસ પોડકાસ્ટ..તુષારભાઈ સાથે...જોવાની. મઝા.આવી
@bhoomipandit843113 күн бұрын
Khub j saras vaato shambhdva madi...last vadi kavita ma mane mara nana yad avi gaya, aemni b lakdi hati...aemne gaya ne 5 to 6th month j thaya...
@gpscguidence1025Ай бұрын
What a podcast ! Thankyou
@maghudiyarajesh856427 күн бұрын
ખૂબ જ રસપ્રદ, સાંભળવાની સાથે અનુભવી શકાય તેવો સંવાદ.
@satkarm88829 күн бұрын
વાહ, પ્રેમ માટે "હતો" એ ક઼િઁયાપદ જ નથી.
@tapanghelani7507Ай бұрын
Very good. Khub majavi sambhdvani. Khbaj saras prog che. Thank you very much aava saras writer ne lavine aava interview karva mate. Aagal pan chalu rakho aevi aasha.
@aishabavani878928 күн бұрын
He has great dressing sense. Zabardast personality. Very interesting and intellectual.
@NitaPanchal-b7q23 күн бұрын
Khub sundar 🙏😊
@vijayshah3168Ай бұрын
તુષાર ભાઈ એ અંતમાં જે શબ્દો કહ્યા એ 'જમાવટ માટે કિંમતી ઉપહાર છે. ધન્યવાદ
@parth.p9665Ай бұрын
દરિયાના મોજા રેતી ને કંઇ પૂછે કે તમે ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને નઈ થાય પ્રેમ...❤❤
@dilipnmehtaАй бұрын
Beautiful answer regarding the question of sympathy and ampathy in creativity regarding contemporary situations
@jagdishbhaithakkar51028 күн бұрын
તુષાર ભાઈ સાથે નો સંવાદ જોયો... એવું લાગ્યું કે ઘણા બધા સમય પછી કંઈક હૃદયને સ્પર્શે એવી વાતો જાણવા મળી..... કોઈ બનાવટ વગરની વાતો ખુબ ખુબ આભાર...
@urmezurmezАй бұрын
Enjoyed a lot. Bring such learned scholars and interesting topics more n more.
@nayanamehta8863Ай бұрын
Tusharbhai tamari speech atiyare ni pedhi ne preranadayi chhè
@jensigalani2957Ай бұрын
Nice podcast for this gen-z generation.... Aaje haju aava kavioni & sahityakaar ni jarur che aapde....
@himmatbhaibhad907529 күн бұрын
ખુબ સરસ અભીનંદન
@harshil1399 күн бұрын
તુષાર ભાઈ શુક્લ સાહેબ એક વિનંતી છે કે તમને સમાજ વ્યવસ્થા, ભાષા, સાહિત્ય કે બીજા કોઈ પણ વિષય પર જે યોગ્ય લાગતું હોય તે ખુલ્લા હૃદય થી કોઈપણ માધ્યમ માં રજૂ કરો. જેને જેવી સમજણ હશે એવી રીતે એનું મૂલ્યાંકન કરવા દો. આ જીવંત સમાજ નો એક વર્ગ (મારા જેવો) એવો પણ છે જેને તમારા જેવા વિદ્વાન ને સાંભળવા ગમે છે. દરિયો ઘુઘવાટ કરે એ જ એની પ્રકૃતિ છે પછી ભલે ને કોઈને એ ગમે કે ના ગમે.
@BipinBhatt-rb9hjАй бұрын
વાહ... ખુબ ખુબ આભાર
@truptibaraol2574Ай бұрын
સર્જક રંગાયેલો ન હોય ❤ એજન્ડા હોય એને કારણો હોય.😂 વાહ ! ભાઇ. આનંદ છે આપના જેવા સર્જક પરીવાર છે💕
@1964DevangАй бұрын
હમણાં સુરતના પશ્ચિમ ના ધારાસભ્ય શ્રી પૂર્ણેશ ભાઈ મોદીએ સંપૂર્ણ શાસ્ત્રો વિધિથી સંગીત મય લગ્ન કરાવ્યા મંગલાષ્ટક થી શરૂ કરીને મંગળ ફેરા નું મહત્વ સમજાતું હતું લગ્નમાં જરાક પણ કંટાળો આપ્યો નહોતો તેમની દીકરી ના લગ્ન ખૂબ જ સુંદર રીતે સંપન્ન થયા હતા
@jayeshjoshi1726 күн бұрын
Haa !! Mafat na paisa hoy to badhu thay
@Motherearth99447Ай бұрын
પૃથ્વી ની ઊર્જા વધારવા માટે પ્રેમ સમર્પણ ખુશી સાત્વિકતા ગુણો જરૂરી છે , જૉ એ દિશા તરફ ગતિ હોય એ જ મનુષ્ય ની પ્રગતિ શરૂ થાય છે
@rahulganatra-h8tАй бұрын
જોરદાર જમાવટ
@pitbullgaming8545Ай бұрын
મુલાકાતની મજાની ક્ષણો સુખદ સાચું હાસ્ય વાહ,,,
@manishnimavat9828 күн бұрын
Jayshree Krishna Devanshiben. Gujarati Sahityakaro Pustakona parichay no podcast karjo.
@vinayjoshi4588Ай бұрын
Thank you Devanshi Ben, Badak ucher mate Khun j sikhwa jevu. Samay aapva nu sikhawa mate❤
@vyasradhika158610 күн бұрын
બેન મજાના પ્રશ્નો પૂછો છો જમાવટ જ કરો 🙌
@MehulteekuАй бұрын
Ben lunavada na samarth sahityakar Pravin darji no interview karjo ben.Emni column Gujrat samachar ma Ave chhe Kshan kshardh.
@kishanfaladu23 күн бұрын
Pravin Darji is as excellent speaker and writer. I had heard his speech in 2003 but still made an impact 🙏🙏
@paresh888315 күн бұрын
બા નો વાડો
@nitinjani459429 күн бұрын
Please arrange the talk show by shatiyakar of Lunawada shri Pravin Darji
@rashmishah8445Ай бұрын
Dhanyavaad Tusharbhai k aap badalata samay sathe chali shako chho koi hathagrah nahi navi pedhi pratyek e khoob saro lagya samay sathe vichar badalava no j chhe. Bas apne apna mooliya sathe jodai rahiye evi ishwar ne prarthana.
@jagdishmehta3090Ай бұрын
સાચી વાત છે બહેન અમે કાયમ કહીએ છીએ કે જમાવટ એટલે જમાવટ આજે રાજેન્દ્ર शुक्लजी ને પણ કહેવું પડ્યું કે જમાવટ nam sarthk ru jayho devanshi bahen jayho
@nayananjara907824 күн бұрын
રાજેન્દ્ર નહીં તુષાર શુક્લ છે એ
@hasmukhahir993522 күн бұрын
🙏
@dilipnmehtaАй бұрын
Superb poem, tusharbhai
@pitbullgaming8545Ай бұрын
સરસ મુલાકાત વાતો ગમી,,
@rajeshoza8899Ай бұрын
ખૂબ સરસ અને સાચી વાતો કરી 🙏
@dilipnmehtaАй бұрын
Tusharbhai, i still remember your comparing at the book launch event in Mumbai in presence of Big B
@shetansinghbhati6213Ай бұрын
good program ❤
@masterzubes5710Ай бұрын
51:35 અદભુત,, વાહ વાહ વાહ 😢😢😢
@Hardik-b5vАй бұрын
Khubj saras podcast
@firozveerani742621 күн бұрын
વાહ તુષાર ભાઇ અમે તો જાણે તમારા લગ્ન ની ઉજવણી કરતા હોય એવુ લાગ્યુ, પણ અફસોસ થયો તમારા નામથી ચેનલ બીજુ કોઈ ચલાવે છે તેનુ અચરજ થયુ
@rashmi8356Ай бұрын
Saral .. arthpurna ane adhunikta ma ojal thayeli lagna samay tatha lagna baad ni je samnya farj bajavani javabdari pratye ni gambhirta ne avri levata mudda nu sahaj satya rupe varnan thayu a khub saras che … aa samay ma sachi disha ma angdi pakdi ne rasto chindhadva vali juj j pedhi rahi che shakya hoi to a varso shikhi leva ma shanpan che..
@dilipnmehtaАй бұрын
Beautiful and meaningful conversation
@sofiyasama392421 күн бұрын
Tushar Shukla ne young hata tyare teenage ghare jata hata.Rashmi ben Vyas.amara padosi hata my name is Sophia Puranik yad 😢😢tajithyi pahela pan child education per amna thoughts no video joyelo .darek video asardar hoy che. ❤❤❤❤❤❤
@dilipnmehtaАй бұрын
Dhola vira is superb ❤
@alpashah2406Ай бұрын
તમારા દરેક વાક્યમાં સુંદર સંદેશ મળી રહે છે. દરેક પેઢી તમારી સાથે connect થાય છે. પ્રણામ
@ravatmehul913Ай бұрын
ખુબ સુંદર
@chavdabhikhabhaifromjamnag2557Ай бұрын
Oho vah Tushar dada , devanshiben
@KRathore9411Ай бұрын
सुंदर लयबद्ध
@SureshchandraDhokaiАй бұрын
Excellent 🎉
@ArvindVinzuda-d2k17 күн бұрын
બેન એક વખત ગુજરાતી ભાષામાં કવિતા ને કોઈ જુદા જ રૂપમાં રજૂ કરતાં ્્્્્્્્્્સંજુવાળા નુ પણ ઈન્ટરવ્યુ કરવા વિનંતી...
@deep_3508Ай бұрын
Biggest fan of Tushar sir
@NareshChawla-c1rАй бұрын
Being interested into spiritual explore, start with osho later explore in parenting too would like to say my perception on it, most is if couple feels to be parents, first add on dhyan (meditation) self love in your own life like we share, what we (carry) have within, as it's great privilege to be parents, also parents should respect kids, instead of always accepting to get respect, if not happening, be sad about it, Parents have to understood we not own them either being gratitude to serve some kid,
@maheboobmalek216229 күн бұрын
Gandhigram bhavnagar intercity ne koth gangad stopej aapo
@dharm9783Ай бұрын
ખૂબ સરસ
@milupatadiya.7205Ай бұрын
આભાર 🙏🙏 🙏🙏
@shantubalasra3597Ай бұрын
Dhany che ben
@rajeshshah5009Ай бұрын
ખુબ જ સારો પોડકાસ્ટ બસ આવી જ રીતે એક વાર મનહર ઉધાસજી ને લાવો
@dilipnmehtaАй бұрын
Reel life v/s real life. Very true
@dilipnmehtaАй бұрын
Devanshi, we have to accept the reality however tough it may be felt.
@batukshukla9794Ай бұрын
અર્ધાંગિની- હું અને પત્નિ મારી યોગ સંજોગ કરતાર નો, આ હું, તે તે, બન્ને પ્રણય યુગલ અતિ ખૂશિ. પારિવારિક ગઠ બંધન, હાં, હું પતિ તે પત્નિ, સુંદર સુશિલ સુકન્યા, બધુ જ પસંદ પસંદ. મન થોડું મલકાયું, કેવો પ્યાર કેરો સંકેત છે, કર્તા તણી નિયતી એ, તારી કૃપા આશિષ છે. રાગ રંગ સૂર તાલ ને સાન્નિધ્ય શ્રૃંગાર પણ, રમણિય આંગણ સજ્યું, ફૂલ પણ શું હસ્યાં. તારીખો બદલી ઘણી, હું સસ્મિત પૂછી બેઠો, પ્રિયે આંખે કાજલ સુહાનું સજતું, સુભાનલ્હા. માનલો વાત મારી, કાજલ સજાઓ જુલ્ફોં માં, આ અમારો પ્યાર છે ને પ્યારો અમારો પ્રેમ છે. બટુક શુક્લા.
@dilipnmehtaАй бұрын
Devanshi, you can definitely relate most of the things as a mom.😂
@sandhyaprajapati9768Ай бұрын
👏👏👏👏👏👏
@maheboobmalek216229 күн бұрын
Gandhigram bhavnagar koth gangad stopej aapo
@bhoomipandit843113 күн бұрын
Biju k peli south Indian movie nu naam reply karjo...abhar
@harimakani231628 күн бұрын
Two Brahmins ❤
@jagdishmistry1523Ай бұрын
Devonshire,very fine,talk like father and daughter, I have no daughter,love you as my daughter, I am 68 Yr old
@dilipnmehtaАй бұрын
Weddingis not an event, it's a life time celebration
@masterzubes5710Ай бұрын
1:14:57 બાપ બાપ જ છે કારણે કે હું પણ એક દિકરીનો પિતા છું.
@bhavnabengajera8526Ай бұрын
Good
@narendrasinhdipubhaisagar1918Ай бұрын
😊😊😊😊😊
@masterzubes5710Ай бұрын
59:42 ❤
@sanjaykumarvanodiiya7053Ай бұрын
❤❤❤
@MukeshPadsala29 күн бұрын
આઈ લવ ગુજરાતી સેન્ટ ઝેવિયર્સ આર્ટ્સ કોલેજમાં ગુજરાતી મુખ્ય વિષય સાથે પાસ કરેલ કવિ તુષાર શુક્લની આ સદાબહાર કવિતાઓ તમે વાંચી છે?
@Krishna-jo9tg2 күн бұрын
દેવાંશી બેન આ બધું તો ઠીક છે..પણ main question એ છે..કે બહુ બધુ ભણેલુ શું કામનું કે જેના કારણે સમાજમાં સારું પાત્ર જ ના મળે તો ?padhega india tabhi to badhega india...pan aa tag line real ma kam kare che....?puchjo ek vaar vadhare bhanela ne ..khas kari ne thakor samaj ne...pachi kadach evo samay pan aave ke vadhare bhanela IItian baba na rashte pan jata re..વિચારજો એક વાર..aa samaj j che j ek IIT Bombay na smart manas ne pan baba banavi nakhe ..vank khali mata pita no nathi hoto kyank ne kyank samaj no pan hoy che.. bhagvane pan" karma" ne mahatva aapyu che dharm ena sthane che pan karm sauthi uper che ....🙏😊
@dineshupadhyay861Ай бұрын
Devanshi ben ne 1 million subscribers deserve kare che. Aaj tak buji bhadhi chanle ne support karta support jamavat.
@dharmeshgamit777126 күн бұрын
Parenting vishe khuba j jhini ane jaruri vaato kari. Aaj nu parenting joine to evu lage chhe k mara balakne pan aaj bhogav vaanu thase ? Aaje parenting pan Aakru banavi didhu aapne.
@GujaratiPanuАй бұрын
52:20 એય ચૂલામ ગયું😂😂
@ravipatel3547Ай бұрын
દેવાંશી બેન તમારા બધા પોડકાસ્ટ બહુ સારા હોય છે પણ હું નાના મોઢે એક વાત કહું છુ નેં પોડકાસ્ટ ની અંદર topic vise time block અપો જેથી જે લોકો નેં રસ હોય તે હોય શકે
@dilipnmehtaАй бұрын
Indecent weddings.. true
@parulparekhmodi820829 күн бұрын
Bav j saras ane sanchi vaato che, je chori ma gujarati chokri 2 saree sathe aavava mathi chaniya choli per aavi gai che, ek samay hato jyare vat thati ke dulhan 2 saree ek sathe non Gujarati to kahe kai rite possible che