બીનખેતી ૫રવાનગી મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ માહિતી || Online N.A. Application Process

  Рет қаралды 32,210

Trick Gujarati

Trick Gujarati

Күн бұрын

બીનખેતી ૫રવાનગી મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ માહિતી || Online N.A. Application Process
નમસ્કાર મિત્રો આપણી આ KZbin ચેનલ TRICK GUJARATI પર આપ સૌ વ્યુઅર્સ મિત્રોનું દિલથી સ્વાગત છે.
About this video-
આ વિડિયો માં ખેતીની જમીન બીનખેતી માં ફેરવવા ની ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયાની માહિતી આપવામાં આવી છે.
આશા રાાખું છું કે આ વીડિયો આપને પસંદ આવ્યો હશે. આભાર
........................................................................
Site link :- iora.gujarat.gov.in
........................................................................
Boya by m1 Mic link :amzn.to/2J1Trdk
Traipod link : amzn.to/2UadzjR
........................................................................
E-Mail ID :- trickgujarati@gmail.com
Telegram :- t.me/trickguja...
Facebook :- / trick-gujarati-1063745...
Instagram :- / trickgujarati
#TrickGujarati #Non_agriculturl_land #online_na #iora_gujarat #edhara #iora_portal #Onlineapplication #binkheti_arji #બિનખેતી_અરજી

Пікірлер: 227
@satishvala45
@satishvala45 4 жыл бұрын
ખુબ ખુબ આભાર સાહેબ આવી માહિતી આપવા મારો એક પ્રશ્ન છે અમારે ખેતીની જમીનમાં એક મકાન આવેલું છે હવે તે ખેતીની જમીન માંથી અડધી જમીન ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી કરવાની છે 1500 square foot બિનખેતી કરવાની છે એજન્ટ પાસેથી મળ્યો તો તે એક લાખ રૂપિયા કહે છે આ જમીનને online બિન ખેતી કરવી હોય તો કેટલો ખર્ચ આવે જમીનનું ટાઇટલ સંપૂર્ણ ક્લિયર છે કોઈ બોજ કે કંઈ વાંધો નથી અને ઉદ્યોગિકહેતુ માટે બિનખેતી કરવી હોય તો પાછળથી તેમાં શું પ્રોસેસ કરવી પડે તેનો layout કે પ્લોટ પાડવો પડે કે તે વિશે થોડુંક સંપૂર્ણ માહિતી આપવા આપ સાહેબ શ્રી ને વિનંતી કરું છું
@TrickGujarati
@TrickGujarati 4 жыл бұрын
આ મુજબ ઓનલાઇન અરજી કરી N.A. થઈ ગયા પહેલાં કે પછી કોઈ પણ સમયે layout નગર નિયોજક ની કચેરીમાં થી મંજૂર કરાવી શકાય છે. ઓનલાઇન અરજી કરો ત્યારે પ્રોસેસ ફી ઓનલાઇન ભરવાની થશે જે જે તમારી N.A. ની જમીન ના ક્ષેત્રફળ મુજબ આવશે.
@satishvala45
@satishvala45 4 жыл бұрын
@@TrickGujarati layout બનાવવામાં કેટલી ફી ભરવાની રહેશે? અને ઉદ્યોગિક હેતુ માટે ફક્ત એક જ મોટો ૧૫૦૦ ચો. મી નો પ્લોટ પાડવાનો છે તો શુ તેમાં પણ લેઆઉટ કરવું પડશે ?
@TrickGujarati
@TrickGujarati 4 жыл бұрын
Layout બનાવવા માટે તો તમારે સિવિલ એન્જિનિયર નો સંપર્ક કરી બાંધકામ ના નિયમોનુસાર નો પ્લાન બનાવડાવી નગર નિયોજક કચેરીમાં મંજૂર કરાવવો પડશે જેમાં બાંધકામ, ખુલ્લી જગ્યા વગેરે બતાવવી પડે છે. તેની ફી એન્જિનિયર લે છે.
@rajendrasinhvaghela2101
@rajendrasinhvaghela2101 4 жыл бұрын
Sir kcc lon chalu se n a karavi hoy to bharpai karvi padse k chalu ma Thai jase
@hareshnasit8774
@hareshnasit8774 Жыл бұрын
ખૂબ સરસ હો ભાઈ
@patel7337
@patel7337 4 жыл бұрын
Excellent Vedio. Thanks.
@swetarao4690
@swetarao4690 3 жыл бұрын
બહુ ઉપયોગી માહિતી આપી તમે આભાર ...સહ માલિકોના કુલમુખત્યાર તરીકે પણ અરજી કરી શકાય na માટે?૭/૧૨ માં સ્યુક્ત નામો હોય ત્યારે
@swetarao4690
@swetarao4690 3 жыл бұрын
બધા જ શમાલિકો ની ખેડૂત ખરાઈ કરવા માટે સુ જવાનું? Plz reply
@kamleshchaudhary8268
@kamleshchaudhary8268 3 жыл бұрын
Good hints
@devipetroleum8892
@devipetroleum8892 4 жыл бұрын
Help good
@pcdomeradheshyampatel6732
@pcdomeradheshyampatel6732 3 жыл бұрын
અરજી નો હેતુ : બિનખેતી પરવાનગી મેળવવા અરજીનો પ્રકાર : પસંદ કરશો 1. જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૫ અન્વયે બિનખેતી પરવાનગી મેળવવાની અરજી 2. જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૬ ફેઠળ પરવાનગી અંગેની અરજી 3. જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૫(અ) હેઠળ બિનખેતી હેતુફેર માટેની અરજી 4. જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૫(બ) મુજબ ખરેખર ઔદ્યોગિક હેતુ માટે પરવાનગી માટેની અરજી સોલાર પ્રોજેક્ટ માટે ઉપરના ચાર માંથી કયું પસંદ કરવું પડે Radheshyam Patel : 70 1615 9450 pcdome11@gmail.com www.pcdomes.com
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
1. કલમ - 65
@pcdomeradheshyampatel6732
@pcdomeradheshyampatel6732 3 жыл бұрын
@@TrickGujarati આભાર , ભવિષ્યમાં 65 , 65A , 65B અને 66 વિષે પણ વિડીયો બનાવશો
@theaccidentaltask1660
@theaccidentaltask1660 3 жыл бұрын
@@pcdomeradheshyampatel6732 aa dome material gujarat india ma pan available 6???
@kishorsankhat2619
@kishorsankhat2619 Ай бұрын
Navi sharat mathi juni sharat ma jamin aavi gy chhe to binkheti karva mate tenu premium patr ketlu aave janavso???
@FiruWadiwala
@FiruWadiwala 3 ай бұрын
Bhai bib kheti thayel jamin ne kheti me convert kem karay
@hiteshhotchandani2237
@hiteshhotchandani2237 4 жыл бұрын
Hangami NA and full time NA ma su difference hoy che? 5 guntha hangami NA karavano ketlo kharcho thay?
@bhoomikaengineering78
@bhoomikaengineering78 Жыл бұрын
Nice information Mari jameen Binkheti primiyam patra che aena NA mate su select karvanu rehse
@TrickGujarati
@TrickGujarati Жыл бұрын
તેના માટે તમારે સૌથી પહેલા પ્રીમિયમ ભરવા પરવાનગી મેળવવાનો જે ઓપ્શન છે તે સિલેક્ટ કરી અને ત્યારબાદ બીજા પાંચ ઓપ્શન જોવા મળશે જેમાંથી લાગુ પડતો ઓપ્શન સિલેક્ટ કરી અને અરજી કરવાની રહેશે અને આ પ્રમાણે પ્રીમિયમ ભરાઈ ગયા બાદ તમે બિન ખેતી માટે અલગથી અરજી કરી શકશો
@zuberpatel3680
@zuberpatel3680 3 жыл бұрын
Bhai kheti ni zamin ne binkheti karavvi hoi ( NA ) karavvi hoi to ketlo kharcho thay ... 2 guntha zamin no ketlo kharcho thay sake ??????????
@zuberpatel3680
@zuberpatel3680 2 жыл бұрын
Bhai tamaro video bo pasand aayvo..👍 sogandnamu thay Gaya pachhi su karvanu ????? Ane application submit thay Gaya pachhi N.A. thava ma ketlo samay laage chhe ???? Plz answer bro
@TrickGujarati
@TrickGujarati 2 жыл бұрын
સોગંદનામુ થઈ ગયા પછી ઓનલાઇન જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યાર પછી અરજીને ફાઇનલ સબમીટ કરવાની રહેશે અને ફી નું પેમેન્ટ કરવાનું રહેશે ત્યાર પછી અરજીની પ્રિન્ટ લઈ અપલોડ કરેલ ડોક્યુમેન્ટ સાથે કલેકટર કચેરી ખાતે જમા કરાવવાની રહેશે અને ત્યાર પછી તમારી અરજીની કાર્યવાહી બાબતે તમને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે
@zuberpatel3680
@zuberpatel3680 2 жыл бұрын
@@TrickGujarati 👍👍 thanks bro
@TrickGujarati
@TrickGujarati 2 жыл бұрын
You're welcome
@niteshbhaigondalia6074
@niteshbhaigondalia6074 2 жыл бұрын
Self dicleration નુ નોટરી કરેલ સોગંધ નામું અપલોડ કરવાનું ?
@maliyazerox8479
@maliyazerox8479 4 жыл бұрын
khedut kharai ma 3 nodh dakhal karo no su chhe ?
@artandcraftdoctorwithnatur1294
@artandcraftdoctorwithnatur1294 4 жыл бұрын
નમસ્કાર સાહેબ, મેં વર્ષ 2018 માં ખેતીની જૂની શરતવાળી જમીન કે જેનું સર્વે નંબર અને 7/12 મુજબ ક્ષેત્રફળ 123 ગુંઠા છે.જેમાંથી મેં 24 ગુંઠા જમીન વેચાણ દસ્તાવેજ કરીને લીધી છે.મારુ નામ 7/12 માં આવી ગયેલ છે.આ જમીનમાં મારે ઘર બનાવવા માટે n.a. કરવા માટે અરજી કરી તો 7/12 માં તમામ ખાતેદારોના નામ આવે છે અને પૂરેપૂરું ક્ષેત્રફળ 123 ગુંઠા બતાવે છે.(24 ગુંઠા અલગ બતાવતી નથી.) જો હું અરજી કરું તો સોગંધનામમાં તમામ કબ્જેદારોના નામ આવે છે તમામની સહી કરાવવી પડે તેમ છે અને બીજું કે. (1) તેમાથી એક ખાતેદાર મરણ પામેલ છે અને તેઓની વારસાઈ તેમના વારસદારો કરતા નથી. (2) બીજા એક ખાતેદાર મૃત્યુ થયેલ છતાં નામ કમી કરાવેલ નથી. આવા સંજોગોમાં મારે કેવી પ્રોસેસ કરવી સાહેબ તે બાબતે માર્ગદર્શન આપવા વિનંતી.
@artandcraftdoctorwithnatur1294
@artandcraftdoctorwithnatur1294 4 жыл бұрын
મારો મોબાઈલ નંબર 7016887808 છે
@ParthPatel-js8vk
@ParthPatel-js8vk 3 жыл бұрын
Hello sir online fee bharya pachi kacheri na biji koi fee bharvi pade che
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
Na
@goodboi3124
@goodboi3124 3 жыл бұрын
Online ketali fee bharvi pade che?
@zuberpatel3680
@zuberpatel3680 2 жыл бұрын
Non agriculture karavva ma ketlo samay laage chhe????
@TrickGujarati
@TrickGujarati 2 жыл бұрын
જનરલી બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય તો એકાદ મહિનામાં થઈ જાય
@tusharpandya2195
@tusharpandya2195 2 жыл бұрын
Sir NA ni process ma zone shabd su kaheva mage che ? Ane 3000 thi ochi vasti dharavta gam ma NA karavva mate zone ma su lakhvu ?
@khokharsuhel8997
@khokharsuhel8997 3 жыл бұрын
Jo hu biji vaar arejey karu to? Koi problum
@ajayranpura2588
@ajayranpura2588 3 жыл бұрын
If document is not seen in view document option can I pay online fee.
@theaccidentaltask1660
@theaccidentaltask1660 3 жыл бұрын
Juni sharat hoy to premium nahi bharavu padene? Matr rupatarit vero ne
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
હા
@prashantchauhan672
@prashantchauhan672 3 жыл бұрын
Sir mare agricultural land nu NA resident type karavu hoe to kai kalam choose karvani
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
65
@prashantchauhan672
@prashantchauhan672 3 жыл бұрын
@@TrickGujarati thank u sir Sir biji comment nu answer api do please
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
Biji kai Comment?
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
Contact on Instagram for more details
@prashantchauhan672
@prashantchauhan672 3 жыл бұрын
@@TrickGujarati sir su naam 6 instagram ma
@arjunraj-gd7xe
@arjunraj-gd7xe 3 жыл бұрын
2 ghuntha NA karva mate ketla rupiya thay
@dhavalbhavsar6484
@dhavalbhavsar6484 3 жыл бұрын
Mari Jamin already NA Thai gayeli che but 2010 ma thayel che jeni Mudat 2013 ma puri thyel che to teni Mudat renew karvani Su process che...???
@mohitboricha9355
@mohitboricha9355 4 жыл бұрын
Agav N.A application kreli hoi ane documents office pr submit no krya hoi to te arji cancel thayel che to ano ulekh biji application ma krvo pade?
@TrickGujarati
@TrickGujarati 4 жыл бұрын
Submit thayeli reject thai hoy to karvo pade
@milindpatel6036
@milindpatel6036 3 жыл бұрын
મારી જમીન પર ઘર બનાવેલ છે.તેની આકારણી પણ થયેલી છે. હવે મારે એ જમીન ને જ NA કરાવી છે 24 કલાક ની લાઈટ મેળવવા તો કઈ કલમ હેઠળ અરજી કરુ?
@milindpatel6036
@milindpatel6036 3 жыл бұрын
જેને ખબર હોય એ જવાબ આપજો.
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
કલમ - 65 હેઠળ અરજી કરી દો હવે ઓનલાઈન થાય છે એટલે કોઈ સ્થળ જોવા આવતું નથી.
@milindpatel6036
@milindpatel6036 3 жыл бұрын
@@TrickGujarati આભાર.
@chaudharyrakesh7257
@chaudharyrakesh7257 2 жыл бұрын
ભાઇ તમે NA કરાવી દીધું
@mehul844
@mehul844 Жыл бұрын
Bhai su thayu?
@ajayranpura2588
@ajayranpura2588 3 жыл бұрын
After uploading document,there is no view in view document option,so what is further process
@vipulpatel9213
@vipulpatel9213 3 жыл бұрын
Bhai online application karya pachhi, fee pay , riciept sathe bija kaya documents attach karvana rehse, please reply as soon as possible
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
7/12, 8A, uttarotar 6 hak patrak, application print, fee receipt etc.
@RJ-iy3zn
@RJ-iy3zn 3 жыл бұрын
@@TrickGujarati Sir hu.. Land NA karavu chu Bdhi process online Thai gayi che to su... NA certificate pan online download Thai che?? જે તે કચેરી jai NE document submit karva... Aa system haji... Chalu che? Ke bdhi process online che?
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
Ha documents submit karavvana, latter tamne post ma moklshe
@RJ-iy3zn
@RJ-iy3zn 3 жыл бұрын
@@TrickGujaratithanks... ane Sir... સોગંદનામું ame online Kari didhu che .. Have... વકીલ jode jai NE notary karish.... Pan 1 question che... અમે total 6 કબજેદાર છે.. To stamp bdha na name naa.. 6 stamp levana?? Ke khali... Jene અરજી કરી તો અરજદાર na name no... 1 stamp MA bdha nu aayi jase
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
ઓનલાઇન સોગંદનામું પ્રિન્ટ કાઢયું તેમાં બધાના નામ છે?
@manishdhlk18
@manishdhlk18 4 жыл бұрын
Me online arji Kari hati te agal ni karyavahi mate approve Thai gai chhe, to agal nu step su hoy te janavaso?
@TrickGujarati
@TrickGujarati 4 жыл бұрын
Arji, sogandnamu ane bija document jama karavi do.
@khokharsuhel8997
@khokharsuhel8997 3 жыл бұрын
Me jo online arjey confirmation api didhi hoy ane area change kervu hoy to?
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
Nahi thay
@khokharsuhel8997
@khokharsuhel8997 3 жыл бұрын
Tez survey number ma biji vaar arejy kariyo to. Pehli vakhat document aplod karel nathi
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
To chalshe
@HiteshRathva2
@HiteshRathva2 Жыл бұрын
Ek junu makan levanu che, pn e NA nthi , to home loan mate ene NA karavu pade ne? Ane NA aa rite j karavanu ne?
@rajendrasinhvaghela2101
@rajendrasinhvaghela2101 4 жыл бұрын
Sir mare 85 guntha no plot se temathi 42 guntha no plot n a karavo se thai Jaye sir
@TrickGujarati
@TrickGujarati 4 жыл бұрын
Ha thay
@rajendrasinhvaghela2101
@rajendrasinhvaghela2101 4 жыл бұрын
Kcc lon close karvi padse sir
@swpatel6976
@swpatel6976 3 жыл бұрын
Juni Sharat jamin NA karva mate government ma koi anya fee bharavi pade che. (50 piasa choras meter sivay) reply me.
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
હા સૌપ્રથમ અરજી ફી ભરવી પડે ત્યાર પછી રૂપાંતર કરવો પડે અને તે ઉપરાંત જમીન મહેસુલ, લોકલ ફંડ અને શિક્ષણ ઉપકરની જે રકમ થાય તે ભરવી પડે.
@swpatel6976
@swpatel6976 3 жыл бұрын
@@TrickGujarati aa rakam no ullekh kya hoi che .?
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
અરજી ફીની રકમ ઓનલાઈન અરજી કરો ત્યારે જણાવશે અને પેમેન્ટ કરો ત્યારે ચલણ જનરેટ થશે ત્યારબાદ તમારી અરજી નહીં સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ બાકીની રકમ ભરવા માટે જાણ કરતો લેટર તમને મોકલવામાં આવશે અને તેનો ઉલ્લેખ તમારા બિનખેતી હુકમ માં આવશે
@Abhi-gv8nm
@Abhi-gv8nm 3 жыл бұрын
sir arji nu status kevi rite joy sakay ke aapni arji nu kaam ketle aayu?
@pathanmaksud9466
@pathanmaksud9466 3 жыл бұрын
Sr.town planing number kya he or promolagation kya he please answer mi
@goodboi3124
@goodboi3124 3 жыл бұрын
NA કરાવાનો ખર્ચ કેટલો થશે! Please reply!
@pathanmaksud9466
@pathanmaksud9466 3 жыл бұрын
Sr Town planing number kai hoy che ane promolagation ae kemni khabar pade please answer mi
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
Town planning number town planning Kacheri mathi mali jashe. End pramolgation ni jankari uttarotar 6 number hakk patrak na utara upar thi khabar padi jashe.
@pathanmaksud9466
@pathanmaksud9466 3 жыл бұрын
@@TrickGujarati thak you sr or sr Kisi jamin ko Binkheti NA karva ni ho to..uski primium kese calculate karte he please answer mi
@arifbaroda
@arifbaroda 3 жыл бұрын
ek jamina ma 7 khatedar che tema Ek khatedar nu death thai gai che.. name kami karavela nathi.. NA procedure mate affidavit ma e name aave che to su karvu?
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
પહેલા તેમની વારસાઈ કરાવવી પડે
@arifbaroda
@arifbaroda 3 жыл бұрын
@@TrickGujarati Unmarried hata, name kami ni kachi nondh thai gai che
@arifbaroda
@arifbaroda 3 жыл бұрын
Name kami ni kachi nondh thai gai hoy to affidavit ma emnu name aave to su karvu?
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
ક્ષતિ સુધારા માટેની અરજી કરવી પડે
@arifbaroda
@arifbaroda 3 жыл бұрын
@@TrickGujarati Thank You very much
@bharatprajapati5480
@bharatprajapati5480 4 жыл бұрын
Juna afidevit ma sudhara kari sakay hath thi lakhi ne???? Ne e j upload karvano hoi che???
@TrickGujarati
@TrickGujarati 4 жыл бұрын
Hath thi lakhi sudharel sogandnamu many nahi rakhe.
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 2 ай бұрын
લેઆઉટ પ્લાન રહેઠાણ નો છે જેમાંથી એક પ્લોટ ને કોમર્શિયલ કરવાનો છે તો કઈ રીતે થશે ઓનલાઇન કે ઓફ્લાઈન જો ઓફ્લાઈન હોઇ તો કઈ ઓફિસ માં થશે . માહિતી આપવા વિનંતી
@TrickGujarati
@TrickGujarati 2 ай бұрын
હેતુફેર માટેની અરજી તમારે કલેક્ટર કચેરી ખાતે કરવાની રહેશે
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 2 ай бұрын
@@TrickGujarati ઓનલાઇન અરજી iora માં થાય છે તેના વિશે માહિતી આપજો ને ખાલી એકજ પ્લોટ નો હેતુફેર કરવાનો છે એટલે
@meetnathani6560
@meetnathani6560 Жыл бұрын
મારી જમીન નેશનલ હાઇવે પર આવેલી છે મારે એના પર પેટ્રોલ પંપ and hotel બનાવી છે. તો તમે જે રીતે વિડિયો માં કહ્યું એ રિતનીજ અરજી થશે કે કઈ અલગ કરવું પડશે.
@suyagnvaghela7511
@suyagnvaghela7511 3 жыл бұрын
Audhyogik hetu ni hoy to su process che
@rotomouldingmachine5646
@rotomouldingmachine5646 2 жыл бұрын
25 gutha juni sarat jamin na karava mate ketlo karch ave che ?
@harshadpatel2139
@harshadpatel2139 Жыл бұрын
NA કરાવી?
@bhoomikaengineering78
@bhoomikaengineering78 Жыл бұрын
Industrial mate NA karva 65A levu ke 65 B levu
@SUHASPATELK
@SUHASPATELK 2 жыл бұрын
सर સદર જમીન नो સમાવેશ કયા ઝોન માં થાય છે તો એમાં શું લખવાનું??
@TrickGujarati
@TrickGujarati Жыл бұрын
તમારી જમીન ક્યાં આવેલી છે
@mandlirohit5119
@mandlirohit5119 4 жыл бұрын
Mare residential plot ne commercial ma hetu fer karavo hoy to sir
@TrickGujarati
@TrickGujarati 4 жыл бұрын
અરજી ના પ્રકાર માં જમીન મહેસુલ અઘિનિયમ કલમ 65(અ) હેઠળ બિનખેતી હેતુ ફેર માટે ની અરજી વિકલ્પ પસંદ કરી અરજી કરવાની રહેશે.
@hiteshhotchandani2237
@hiteshhotchandani2237 3 жыл бұрын
@@TrickGujarati bhai commercial plant mate kalam 65 select karvani ke kalam 66 ?
@amrutbhaipatel2830
@amrutbhaipatel2830 Жыл бұрын
સંસ્થા ની અરજી કરવાની હોય તો અરજરદાર ના નામ ના બોક્ષમાં પિતા ના નામ ના બોક્ષમાં શું લખવું એ જણાવશો
@TrickGujarati
@TrickGujarati Жыл бұрын
શું જમીન સંસ્થા ના નામે ચાલે છે?
@majadar44
@majadar44 4 жыл бұрын
sir mare 8 guntha jamin chhe to te n.a thai shake?
@TrickGujarati
@TrickGujarati 4 жыл бұрын
Ha thai sake.
@rajendrasinhvaghela2101
@rajendrasinhvaghela2101 4 жыл бұрын
Kapat Thai n a karavo to
@kalpeshsitaparakalpesh9002
@kalpeshsitaparakalpesh9002 3 жыл бұрын
સર અમે જમીન બિન ખેતી ની અરજી ના 7 મહિના થયા છતાં વકીલ આજ કાલ કહે છે તો શું કરવું જોઈએ
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
તમે ક્યાં થી છો?
@rambariya7151
@rambariya7151 2 жыл бұрын
Sir,73aa online applications kevi rite krvi?
@TrickGujarati
@TrickGujarati 2 жыл бұрын
તેના વિશે બહુ જલ્દી આપણે વિડીયો બનાવી અને માહિતી આપવા માટે પ્રયત્ન કરીશું
@prashantchauhan672
@prashantchauhan672 3 жыл бұрын
Hello sir Mare 31 Gumtha maa thi 6 Gumtha NA karavu 6 To me 1/2 Agent ne puchyu to emme mne naa padi k 6 Gumtha NA nai thaye ocha ma ochi 20 Gumtha karavi pade To sir Aa sachi vaat 6 k ocha ma ovhi 20 Gumtha Na karavi pade ??
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
Niymo anusar evi koi limit nathi
@prashantchauhan672
@prashantchauhan672 3 жыл бұрын
@@TrickGujarati okay sir
@bharatprajapati5480
@bharatprajapati5480 4 жыл бұрын
Online application thai gai che and payment pan thai gayu che, ane gandhinagar thi latter avyo che ne afidevit ma sudhara karva kidha che ne re-upload karva kidhu che, to afidevit ma sudhara karva hoi to kai rite karva?
@TrickGujarati
@TrickGujarati 4 жыл бұрын
Tamari Application ma OTP Thi login thai pachhi sogandnama ma sudhara kari khakashe.
@kirpalsinhrathod8289
@kirpalsinhrathod8289 3 жыл бұрын
Sudharo nay thay
@kirpalsinhrathod8289
@kirpalsinhrathod8289 3 жыл бұрын
Ana mate desi jugad karvo pade
@rightshah3671
@rightshah3671 2 жыл бұрын
બીન ખેતી જમીન ભાગીદારી પેઢી ના નામે હોય તેના ભાગીદારી ના ફેરફાર દાખલ કરવાની ઓથોરિટી કોણ? જો તલાટી ફેરફાર દાખલ ન કરે તો કયાં અપીલ દાખલ કરી શકાય?
@jaychachretdadagambhu8812
@jaychachretdadagambhu8812 3 жыл бұрын
અરજી કર્યા પછી એફિડેવિટ અને અરજી ફોમ પ્રિન્ટ કરી ને સહી કરાવવા અરજદાર પાસે મોકલાવી એ તો તો ડોક્યુમેન્ટ અપલોડ માટે દાખલ કરેલ અરજીમાં જવાનું
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
હા
@jaychachretdadagambhu8812
@jaychachretdadagambhu8812 3 жыл бұрын
Thank you sir
@ANKITPATEL-mf4lc
@ANKITPATEL-mf4lc 4 жыл бұрын
Form Gujarati ma Fill karvanu ke English Maa ??
@imaranliyakat5842
@imaranliyakat5842 2 жыл бұрын
Sir આ પ્રશ્નનો જવાબ જરૂર થી આપશો.. કોમન પ્લોટ ના ક્ષેત્રફળ માં વધારો ઘટાડો કરી શકાય...??!!
@TrickGujarati
@TrickGujarati 2 жыл бұрын
Layout plan રિવાઇઝ કરાવો પડે અને તેમાં તમે જે પ્રમાણે દર્શાવો તે મુજબ પ્લોટ અને કોમન પ્લોટ રાખી શકાય છે
@imaranliyakat5842
@imaranliyakat5842 2 жыл бұрын
@@TrickGujarati સર.. રિવાઈઝ લે આઉટ પ્લાન કઈ રીતે કરી શકાય છે. આની શુ ..પ્રોસેસ હોય છે. વિગતવાર માહિતી જરૂર થી આપશો.. કોઈ રિવાઈઝડ પ્લાન ની pdf હોય તો આપ આપશો..???
@imaranliyakat5842
@imaranliyakat5842 2 жыл бұрын
@@TrickGujarati સંપૂર્ણ બાંધકામ થયા પછી લે આઉટ પ્લાન રિવાઈઝ કરી શકાય છે.
@TrickGujarati
@TrickGujarati 2 жыл бұрын
જો બાંધકામ થઈ ગયું હોય તો layout પ્લાન રિવાઇઝ કરવો શક્ય નથી
@imaranliyakat5842
@imaranliyakat5842 2 жыл бұрын
@@TrickGujarati સર.. અમુક જગ્યા છે. જે પ્લોટ હોલ્ડરો ને તકલીફ ના પડે એમ હોય તો તે પ્લાન રિવાઈઝડ કરી શકાય છે. આમાં 44 પ્લોટ માં બાંધકામ થયેલ છે. અને આનો (બિન ખેતી) નો મહેસુલ પણ અમે જ ભરીએ છીએ.. એક હિસાબે તો સંપૂર્ણ બાંધકામ ગણી જ ના શકાય ... 60% મા બાંધકામ ની પરવાનગી નથી અને 40 % ની મલી છે. તો આ તો ગણો નુકશાન કહેવાય.. સર આમા કપાત કરવી હોય તો કરી શકાય છે.
@joban.paneliya6196
@joban.paneliya6196 2 жыл бұрын
અરજી ફી ભર્યા બાદ કોઈ પણ રકમ આપડે ભરવી પડે કે ખાલી અરજી ફી જ ભરવી પડે ???
@user-wj5rb5nr5r
@user-wj5rb5nr5r 4 жыл бұрын
sir , khedut khrai vigat ma taklif 6e mne, dada ni jamin papa ne varsai ma mli 6e. to mare khudut khrai vigat ma chhela nodh number nakhi ne , mul nodh ma ha karva ni rese.....???
@maliyazerox8479
@maliyazerox8479 4 жыл бұрын
maro pn aaj prashn chhe khedut kharai ma 3 nodh dakhal karanu khe chhe to su karavu ?
@swetarao4690
@swetarao4690 3 жыл бұрын
Same problem khedut kharai ma
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
Ha
@akhtarsunasara4012
@akhtarsunasara4012 2 жыл бұрын
Binkheti hukam sarvey number thi kevi rite download Kari sakay
@TrickGujarati
@TrickGujarati 2 жыл бұрын
Hukam download nahi thai shake
@akhtarsunasara4012
@akhtarsunasara4012 2 жыл бұрын
@@TrickGujarati to pachi kevi rite melvi sakay Juno hukam khovay gayo che
@TrickGujarati
@TrickGujarati 2 жыл бұрын
Ek nakal gram panchayat ma hoy tnya thi nakal melvi shakay
@esmktg
@esmktg 4 жыл бұрын
Online process ma koi govt adhikari ne paisa no. Vyavhar karvo pade che?
@radheshyampatel7847
@radheshyampatel7847 3 жыл бұрын
ગાંધીનગર જિલ્લામાં મારે ખેતીની જમીનમાં સોલાર પ્રોજેક્ટ માટે NA કરાવવાની છે, તમે માહિતી ઘણી સરસ આપી છે, સરકારે બધું ઓનલાઇન કર્યું છે તે પણ સારું છે, છતાં વધારાના રૂપિયા સાહેબોને નહિ આપો તો ધક્કા ખવડાવશે અથવા ખોટા ખોટા વાંધા મૂકી NA નહિ થવા દે એવા લોકોના જુના અનુભવ ના કારણે મારા મોટાભાઈ એજન્ટ દ્વારા જ કરાવવાની સલાહ આપે છે, આજે એક ભાઈ સાથે વાત થઇ કે 8 વીઘા જમીનને NA કરાવવાનો ખર્ચ 4 લાખ થયો, 10 દિવસમાં NA થઇ ગઈ, કાયદેસર 1,75,000 થવાના હતા, 2,25,000 વ્યહવાર ના આપ્યા, જો કોઈ વ્યક્તિ જાતે જ ઓનલાઇન NA કરાવવાના હોય અને કોઈ સાહેબ સાથે વ્યહવાર કરવો પડે તો વિડીયો રેકોર્ડ કરવું જોઈએ, વિડીયો રેકોર્ડ કરતી વખતે મોબાઈલ ખીચામાં રાખી મુકવાનો, મોબાઈલ સ્કિન બંધ રહેશે. કોઈને ખબર પણ નહિ ખબર પડે કે વિડીયો રેકોર્ડિંગ થાય છે, મેં એકવાર મારુ સ્કૂટર ઉપાડી ગયા હતા તે વખતે રેકોર્ડિંગ કર્યું હતું , મારી પાસે 300 રૂપિયા લાંચના ( ભષ્ટ્રાચાર ) લીધા હતા, પછી હું સ્કૂટર લઇ ગયો અને થોડીવાર પછી એજ પોલીસ પાસેથી 300 રૂપિયા પાછા લીધા, વિડ્યો જોવો હોય અને મોબાઈલ એપ્લિકેશન નું નામ નીચે લિંક ઘ્વારા મળી જશે , મારો મોબાઈલ 70 1615 9450 છે એપ્લિકેશનનું નામ : Record Video When Screen is Off play.google.com/store/apps/details?id=com.mayquay.camerabimat નમૂના માટે વિડીઓ જુવો , ટ્રાફિક ટોઇંગમાં ભષ્ટ્રાચાર Ahmedabad Traffic towing staff caught taking bribe -1 અમદાવાદ ટ્રાફિક કર્મચારી નો ભ્રષ્ટાચાર Rs.300 kzbin.info/www/bejne/hKqmi4RtfKd5lbs Ahmedabad Traffic towing staff caught taking bribe -2 kzbin.info/www/bejne/pmS2kGaDo7Otq7M
@chavdanilesh4396
@chavdanilesh4396 3 жыл бұрын
N.o.c kai rite karay
@hemantbaria381
@hemantbaria381 3 жыл бұрын
અરજી કેટલા દિવસ માં જમા કરાવી પડે
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
15 દિવસ માં જમા કરાવી દેવાની
@zapadiyaketan4007
@zapadiyaketan4007 Жыл бұрын
જૂનો બિન ખેતીનો હુકમ ની કોપી લેવા માટે સુ પ્રોસેસ કરવાની
@TrickGujarati
@TrickGujarati Жыл бұрын
જે કચેરી માંથી હુકમ થયો હોય ત્યાંથી નકલ મળી જશે અથવા તો તમારી ગ્રામ પંચાયતમાંથી પણ તે નકલ મળી શકે છે
@krunalrupchandani2854
@krunalrupchandani2854 3 жыл бұрын
અમે ખેડૂત નથી તો અમે ખેતી લાયક જમીન બિન ખેતી લાયક માં transfer Kari શકીએ?
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
હા તમે બિનખેતી હેતુ માટે જમીન ખરીદી શકો પરંતુ તમારે સૌરાષ્ટ્ર ઘરખેડ ઓર્ડીનન્સ ની કલમ ૫૪ હેઠળ જમીન ખરીદવાની મંજૂરી લેવાની રહેશે
@sandipsonani547
@sandipsonani547 Жыл бұрын
પ્રીમિયમ ની ગણતરી ચો.મી. પર કરવાની હોય છે કે જંત્રી પ્રમાણે તેની માહિતી આપજો.
@rameshpatel-yq4vz
@rameshpatel-yq4vz 3 жыл бұрын
મારે ૪ એકર જૂની શરતની જમીન માંથી ૧ એકર NA કરાવવી હોય તો શું કાર્યવાહી કરાવી પડે ..
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
આ વીડિયોમાં જોઈ ગયા તે મુજબ ઓનલાઇન અરજી કરવાની રહે
@hemantbaria381
@hemantbaria381 4 жыл бұрын
ખેડૂત ખરાય ની ઓછા માં ઓછી 3 નોધો આપો આવું આવે છે?
@TrickGujarati
@TrickGujarati 4 жыл бұрын
આ સિવાય બીજી જમીન ધરાવતા હોય તેની એક પછી એક એમ ઉત્તરોત્તર નોંધ ની વિગતો દર્શાવવી.
@hemantbaria381
@hemantbaria381 3 жыл бұрын
Pyamnt કેટલું જમા કરાવવા નું થાય આગળ નું માર્ગદર્શન કરવા વિનંતી
@arvindchavda367
@arvindchavda367 4 жыл бұрын
Hello sir kheti layak jamin je mara papa na name 6 pan teni par kabjo bija person no se last 7 varas thi to tena kabjo kai rite hatavi sakay kaydakiy rite 7/12 8a ma mara papanuj name chale 6
@arvindchavda367
@arvindchavda367 4 жыл бұрын
Koi pan bhai yo ne ke sir ne khabar hoy to mane janavjo plzz my contacts number 9574020422 athava comment karine janavi sako so
@DHIRENDODIYA55
@DHIRENDODIYA55 4 жыл бұрын
@@arvindchavda367 case Karo court ma lai jav
@arvindchavda367
@arvindchavda367 4 жыл бұрын
@@DHIRENDODIYA55 puri process
@TrickGujarati
@TrickGujarati 4 жыл бұрын
Bija no kabjo kai rite thayo? Jo baljabri thi karyo hoy to fojdari kari shakay ane jo koi record vishayak juno koi prashna hoy ane kabjo hoy to civil court ma case karido. Tena mate koi sara vakil ni salah lai jovay.
@arvindchavda367
@arvindchavda367 4 жыл бұрын
@@TrickGujarati sanyukt jamin 6 jema mara dada aemne 2 bhai 6 jema mara dada mari gayel 6 aetle badhi jamin mara dadana bhai jode 6 aemne amara bhagni jamin bijane vavava aapi didhel 6 banne aem kahe 6 k tara dada ye vechi didhel 6 aem 6etarpindi karine jamin lai leva mage 6
@ANKITPATEL-mf4lc
@ANKITPATEL-mf4lc 3 жыл бұрын
હયાતી માં હક્ક દાખલ મૂળ નોંધ કહેવાય
@barotmehulbhai4420
@barotmehulbhai4420 3 жыл бұрын
ખેડૂત ખરાઈ માં હયાતીમાં હક દાખલ.નોંધ નં. દાખલ કરતા નોંધ માં ખેડૂત ખરાઈ ની ઉછમાઉછી ત્રણ નોંધ લાખો તેવું બતાવે છે શુકરવું
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
તેમાં તમે તમારી હયાતીમાં હક્ક દાખલ ની નોધ અને તે પહેલાં પડેલી બીજી બે નોંધ દાખલ કરીદો એટલે તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે.
@accuratedevelopers5801
@accuratedevelopers5801 4 жыл бұрын
PLEASE MAKE VIDEO FOR 65-A
@TrickGujarati
@TrickGujarati 4 жыл бұрын
Jarur banavi a pan tena mate koi vyakti ni details hoy to vyavasthit samjavi shakay.
@sandipraval4179
@sandipraval4179 3 жыл бұрын
Are bhai Deatil joiti hoy loko ne , Form bharta nathi sikhva nu, Tame to sidhe sidhu form bharta sikhvo chho, form bharta to badha ne avde , Kai detail nakhva ni and kai detail nay nakhva ni, evu janavo
@jiteshd2382
@jiteshd2382 3 жыл бұрын
Bin kheti matlab?
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
Bin kheti etle kheti sivay no upyog Ghar, society banavva rahenak hetu kahevay Dukan ke complex na upyog kare tene commercial kahevay Ane karkhanu k factory banave tene industrial bin kheti kahevay.
@yogeshpatel1003
@yogeshpatel1003 4 жыл бұрын
Sir online na favtu hoy to binkheti karavva kona pase javu joia sir,
@TrickGujarati
@TrickGujarati 4 жыл бұрын
Bahu kai aghru nathi nirate video joi pachhi karsho to avdi jashe. Koi problem ave to Comment k mail karjo. Reply chokkas malshe.
@rameshpatel-yq4vz
@rameshpatel-yq4vz 3 жыл бұрын
N.A. online માં સોગંદનામું માં 7 * 12 જે નામો હોય તે બધા નામોનું સોગંદનામું થશે કે ફક્ત એક નામ પણ ચાલી શકે.
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
બધા નામનું સંયુક્ત સોગંદનામું ઓનલાઇન જનરેટ થશે અને તેના પર સ્ટેમ્પ લગાવી નોટરી કરાવવાનું રહેશે
@mahamadhusen105
@mahamadhusen105 4 жыл бұрын
Dhydretion bannavva mate jamin bin kheti karvi Hoi to kyu option select karwanu hetu ma. And Cold storage mate na hetu mate jamin n.a. karwi hoy to su Select karwanu hetu ma.
@chaudharyrakesh7257
@chaudharyrakesh7257 2 жыл бұрын
મકાન બનાવ્યા પછી N.A થાય સાહેબ
@TrickGujarati
@TrickGujarati 2 жыл бұрын
પહેલા શરતભંગનો કેસ ચાલે ત્યારબાદ શરતભંગનો દંડ ભર્યા પછી NA કરાવી શકાય
@chaudharyrakesh7257
@chaudharyrakesh7257 2 жыл бұрын
કેટલો ભરવો પડે
@TrickGujarati
@TrickGujarati 2 жыл бұрын
તે તમારો શરતભંગ કેસ ચાલ્યા બાદ હુકમ થયે ખબર પડે
@TrickGujarati
@TrickGujarati 2 жыл бұрын
પણ જો વધારે બાંધકામ ન હોય તો ઓનલાઇન અરજી કરી દેવાય અને તે મુજબ લે આઉટ પ્લાન મંજૂર કરાવી લેવાય
@chaudharyrakesh7257
@chaudharyrakesh7257 2 жыл бұрын
@@TrickGujarati 4મકાન સે
@swetarao4690
@swetarao4690 3 жыл бұрын
Plz ખેડૂત ખરાઈ કરવા માટે માહિતી આપો
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
ખેડૂત ખરાઈ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે
@swetarao4690
@swetarao4690 3 жыл бұрын
@@TrickGujarati પરંતુ માટે બિનખેતી ની અરજી માં ખેડૂત ખરાઈ નું સોગડનામુ કરવાનું છે તેમાં વેચાણ થી નામ દાખલ થયેલ હોય તો વેચાણ વ્હતે જે જમીન નો ખેડૂત ખાતેદારના નો દાખલો આપ્યો હોય તે જ જમીન નો ઉલ્લેખ કરવાનો?
@khokharsuhel8997
@khokharsuhel8997 3 жыл бұрын
On line arjey kervi pade chhe tyaar baad affidavit
@artandcraftdoctorwithnatur1294
@artandcraftdoctorwithnatur1294 4 жыл бұрын
Saheb javab aapo pls
@TrickGujarati
@TrickGujarati 4 жыл бұрын
Tamari vigat mail karo te joi madad kari sakis
@barotmehulbhai4420
@barotmehulbhai4420 3 жыл бұрын
Sorry box માં ત્રણ નોંધ દાખલ કરવા છતાં ત્રણ નોંધ દાખલ કરો તેવી સૂચના આવે છે શું કરવું કોઈ ચોક્કસ ત્રણ નોંધ દાખલ કરવી કે શું
@hemantbaria381
@hemantbaria381 3 жыл бұрын
ઓનલાઈન થયા પછી ક્યાં અરજી આપવા ની રહેશે
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
કલેક્ટર કચેરી ખાતે બિનખેતી શાખામાં અરજી તથા ડોકયુમેન્ટ જમા કરાવવાનાં રહેશે.
@hemantbaria381
@hemantbaria381 3 жыл бұрын
કાગળો ત્યાં જમા કરાયા પછી સુ કરવાનું રહેશે
@hemantbaria381
@hemantbaria381 3 жыл бұрын
તમારો number madse
@TrickGujarati
@TrickGujarati 3 жыл бұрын
પછી આગળ કાર્યવાહી ની જાણ તેઓ કરશે.
@hemantbaria381
@hemantbaria381 3 жыл бұрын
Ketla divso ma
@devipetroleum8892
@devipetroleum8892 4 жыл бұрын
Dislike chilschalu
@pinakinparekh313
@pinakinparekh313 4 жыл бұрын
Sir tamaro mail id and mobile num aapsho plz
@TrickGujarati
@TrickGujarati 4 жыл бұрын
Email id channel na benar ma chhe j
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН