બાપુની ભેળ ફૂલ મોજ 2 વાર ખાધી પોરબંદર સાદી ભેળ નંબર1 ભેળ કમલેશ મોદી

  Рет қаралды 111,810

kamlesh Modi I’m foodie

kamlesh Modi I’m foodie

Күн бұрын

Пікірлер: 230
@aarzoosikandar
@aarzoosikandar 5 жыл бұрын
Ohhh my god.... Bachpan yad aavi gyu atyare mari daughter 6 varas ni che mari age 6 years pan nahi hati te time thi hu aa bhel khav chu.... Mara porbandar ni moj....
@chandrakantrajkotia4783
@chandrakantrajkotia4783 5 жыл бұрын
હું અતીઆરે ૩૫ વરસ થી U S A મા છું, ત્યાર પહેલા પોરબંદર હતો ને બાપુ ના ઘર ની સામે જ મારી ginning factory હતી ને રોજ સાંજે કમલા બાગ બાપુ ની ભેળ ખાવાની જ , જો કે બાપુ ને કદાચ યાદ ના પણ આવે કમલેશભાઈ તમારો સુદામા મંદર વાળો video જોયો પણ તમને કોઇ એ કીધું નહી હોય કે પૂરા world મા સુદામાજી નૂ મંદર ફકત પોરબંદર માંજ છે
@p.f8585
@p.f8585 5 жыл бұрын
જય માતાજી કમલેશ ભાઈ હું પણ પોરબંદર નો શું પણ ઘણા ટાઈમથી વિદેશમાં છું પણ આજે પોરબંદરની બાપુ ની ભેડ જોઈ અને મારા જૂના દિવસો યાદ આવી ગયા અને ઘણા ટાઈમથી હું તમારા વિડીયો જોઉં અને કમલેશભાઈએ તમને રિક્વેસ્ટ છે તમે એક ફેસબુક પેઈજ બનાવો જેથી કરીને આપણા ગુજરાતી ભાઈઓ તે પેજ માં સહેલાઈથી જોડાય શકાય 🙏
@bipinmakwana9603
@bipinmakwana9603 5 жыл бұрын
ઓકે કમલેશ ભાઈ બહું સરસ કામ કર્યું મહેરબાની કરીને સફેદ કાગળ માં આપવાનું કહો બધાં વેપારીઓ ને
@anniruddhathakor9466
@anniruddhathakor9466 5 жыл бұрын
👌Very Nice Video Kamlesh Bhai👌
@sangeetapisawadiya583
@sangeetapisawadiya583 5 жыл бұрын
I m from London I love your video
@devshukla7929
@devshukla7929 4 жыл бұрын
Sach me Kamlesh Bhai aapke Videos dekh ke Maoj aa jaati hai
@sandip1714
@sandip1714 5 жыл бұрын
ભાઈ તમે પણ નાન પણ ની યાદ કરવી હો.... મારો જન્મ પોરબંદર થયો.... અે પણ કમલાબાગ મા બાપુ તો ભૂલી ગયા હશે બાપુ ની મોજ કમલેશ ભાઈ thx
@hansajoshi6598
@hansajoshi6598 2 жыл бұрын
I am from porbander! Bana ni bhel try karjo kamlesh bhai !
@mehulmodha8501
@mehulmodha8501 3 жыл бұрын
Fabulous bhel I miss that since 10 years Kamlesh Bhai thanks to show me in this vedeo love it after bhel there is near jadeshvar sugar cane juice it's also unique taste try that also
@rajeshamlani4358
@rajeshamlani4358 3 жыл бұрын
खुब सरस कमलेश भाई
@payalharivysh3514
@payalharivysh3514 4 жыл бұрын
કમલેશ ભાઈ હુ પણ પોરબંદર ની જ ભાણેજ છુ એટલે બાપુ ની ભેળ એટલે નંબર 1
@harsham8739
@harsham8739 3 жыл бұрын
Nice BHEL...👌👌👌
@nilusrasoi
@nilusrasoi 5 жыл бұрын
Nice video...
@kamleshModiImfoodie
@kamleshModiImfoodie 5 жыл бұрын
Nilu's Rasoi tnx moj 8👍🏻🙏🏼😃💐🥰
@mayurmanvar8758
@mayurmanvar8758 4 жыл бұрын
Kamlesh Bhai Bhayavadar na sak and gathiya no video banavo. Unique combinations.
@mundhavayash9067
@mundhavayash9067 3 жыл бұрын
મે બાપુ ની ભેળ બહુ ખાધી છે .કમલા બાગ પાસે. ખુબ નેચરલ સ્વાદ છૈ.
@jigarpatelvlogs
@jigarpatelvlogs 5 жыл бұрын
Wah..bapu na bhel ni moj che aa toh 👍👍
@rudramodi4206
@rudramodi4206 3 жыл бұрын
I am from Porbandar
@poojasareriya4486
@poojasareriya4486 5 жыл бұрын
Specifically teno sawbhav sari 6 a bav mahatav 6 khavanu to badhe maltu j hoy 6 but nature are most important
@kiranmodi5135
@kiranmodi5135 2 жыл бұрын
Yes sir i m agree with you 🙏
@prashantinani9105
@prashantinani9105 5 жыл бұрын
Thank you kamlesh bhai news pepar na kagad na vaparvani salah apva mate
@gayatridholakia2865
@gayatridholakia2865 2 жыл бұрын
Wow superb yummy yummy yummy
@BhargavChaudhari-vq8wr
@BhargavChaudhari-vq8wr 4 жыл бұрын
Jordar ho kamlesh Bhai Sadi and simple mast Pani aVi gyu ho
@patelbhadresh9482
@patelbhadresh9482 4 жыл бұрын
કમલેશભાઈ ધોળકા ની પ્રખ્યાત કચોરી અને પાડેંની પકોડી સુપર છે
@DilipG999
@DilipG999 5 жыл бұрын
I live in uk But I miss bapu ni bhel
@niruthanki3951
@niruthanki3951 3 жыл бұрын
Me too
@DilipG999
@DilipG999 3 жыл бұрын
@@niruthanki3951 hi
@mayurshah4267
@mayurshah4267 5 жыл бұрын
Nice videos bhai Jay mataji Jay mogal Jay hind.... 👌👌👌👌👌👌👌👌👍👍👍👍👌👌👌👍👍👍👍
@vipatel-oy5cn
@vipatel-oy5cn 5 жыл бұрын
બાપુ નો સ્વભાવ બહુજ સરળ અને નિખાલસ છે..
@anniruddhathakor9466
@anniruddhathakor9466 5 жыл бұрын
👌Ha.Moj..Moj👌
@mansukhlalvitha8329
@mansukhlalvitha8329 5 жыл бұрын
જય માતાજી ભાઈ આપ નો ગુજરાત ની સ્ટ્રીટ ફૂડ વાળા પર બહુ મોટો ઉપકાર છે આપ યુટ્યૂબ પર તેમનુ પ્રમોશન કરો છો તેમના થી તેમને ઘણો લાભ થાય છે ખરેખર આપની મહેનત કાબિલ એ તારીફ છે ..... આપ શહેર.... શહેર ....અને ...ગામેગામ ...ફરી ફરી ....ખુબ મહેનત કરી તેમનુ પ્રમોશન કરો છો ........મારી એક રિક્વેસ્ટ છે કે આ સ્ટ્રીટ ફૂડ ઇન્ડસ્ટ્રિઝ મા થોડી જાગરૂકતા લાવવા ની જરૂરત છે થોડી સફાઈ તેમજ ઘણા સ્ટ્રીટ ફૂડ વિક્રેતા છાપા મા સર્વ કરતા હોય છે .......વર્તમાન પેપર ની જે ઇન્ક હોય છે આપણા માટે તે બહુજ ઘાતક હોય છે તેમાં નાસ્તો સર્વ કરવા થી કે તેમાં ખાવા થી કેન્સર સુધા થવાના ની શક્યતાઓ છે તેમજ બીજા ઘણાબધા રોગ પણ થઈ શકે છે ....આપણે ઘણી વાર વિચાર કરતા હોય કે ફલાણા માણસ ને તો કોઈ વ્યસન નહોતુ છતા તેમને કેન્સર થયુ ......પણ ભાઈ એમણે આખી જિંદગી છાપા મા ગાંઠિયા અને સંભારો ખાધો તો એ નુ શુ ....સ્ટ્રીટ ફૂડ વિક્રેતા ઓ ને વિશ્વાસ મા લઈ ભલે પ્લેટ પાછળ બે પાંચ રુપયા વધારે લઈ લે તો પણ આજે હોટલ થી સારૂ અને સસ્તુ ફૂડ ખાવા મલે તો કોઈ પણ વ્યક્તિ ના નહી પાડે ......બસ થોડી જાગરૂકતા ની જરૂર છે મને વિશ્વાસ છે કે મારી આ વાત ને તમે ધ્યાન મા લઈ આ વિશે વિશેષ જાગરૂકતા લાવવામાં મદદ કરશો .....આપનો ફૂડી ફેન આભાર 🙏
@kamleshModiImfoodie
@kamleshModiImfoodie 5 жыл бұрын
Mansukhlal Vitha હા જરૂર હું હવે મારી ગાડી માં સફેદ પેપર લઇ ને જવું છે એ પાકું
@raviramdevthala4499
@raviramdevthala4499 5 жыл бұрын
ખુબ સરસ... કમલેશભાઈ તમારૂં સુચન ઉમદા છે
@rpatel6461
@rpatel6461 3 жыл бұрын
Namaskar mitro kem cho... lol funny but good..!
@rajmodha
@rajmodha 5 жыл бұрын
Very nice I eat 28 years and now I am in now usa
@yatinpopat2868
@yatinpopat2868 5 жыл бұрын
Hu ahmedabad rav chu pan jyre pan porbandar javanu thay bapu ni bhel vagar na chale no 1
@merubalas6330
@merubalas6330 3 жыл бұрын
હા પોરબંદર ની મોજ હા
@rudramodi4206
@rudramodi4206 3 жыл бұрын
Jordar bhel hoi che
@nileshthanki1029
@nileshthanki1029 5 жыл бұрын
Bapu ni bhel to moj avi jay
@kiritparmar198
@kiritparmar198 5 жыл бұрын
Next time Ame jasu tyare pela Bapu ni bhel khasu......jay mataji. Jay mogal. Jay hind....
@sikandarkateliya4425
@sikandarkateliya4425 3 жыл бұрын
aato mara gamno kishan radiya se 👌
@alkasharma3118
@alkasharma3118 3 жыл бұрын
Kamlesh bhai tamari video sari hoi che
@kiritupadhyay4224
@kiritupadhyay4224 4 жыл бұрын
કમલેશભાઈ મારી ઉંમર 57 વર્ષ છે અને હું ઘણા સમય થી તમારા વિડિઓ જોઉં છુ ખુબ સારા વિડિઓ બનાવો છો. ઈશ્વર ને પ્રાર્થના કે રાજ ભાઈ સાથે હજી ઘણા વિડિઓ બનાવતા રહો અને અમને માહિતી આપતા રહો. હું અમદાવાદ માં રહુ છુ. અમદાવાદ આવો તો તમને મળવાની ચોક્કસ થી ઈચ્છા રાખું છુ. From:- કિરીટ. ઉપાધ્યાય.
@jayshreedabhi7107
@jayshreedabhi7107 5 жыл бұрын
Nice video 👍👌👌 😋😋😋
@gujuroxfoodi5303
@gujuroxfoodi5303 5 жыл бұрын
Vah kamlesh bhai maru piyar pan porbandar j che pan ame n joyu hoy aevu ta me femas food batavi didhu
@sanjuygt
@sanjuygt 3 жыл бұрын
Wah bapu ni bhel
@jaksahmadar5378
@jaksahmadar5378 5 жыл бұрын
Khadhi ho Ekdum Jakkaaaaassss
@udayandesai6213
@udayandesai6213 4 жыл бұрын
Pls ask them to serve in paper dish with aluminium foil kamlesh bhai
@yatrikiyatra
@yatrikiyatra 5 жыл бұрын
Ramram Ha Moj .. Khub khub Abhar Kamlesh bhai
@kamleshModiImfoodie
@kamleshModiImfoodie 5 жыл бұрын
INCHI CHENAL રામ રામ કેમ છો ભાઈ
@yatrikiyatra
@yatrikiyatra 5 жыл бұрын
Akhand Moj
@pareshdevmurari9838
@pareshdevmurari9838 5 жыл бұрын
WAH BAPU NI BHEL VERY NICE BRO.
@pandyadivyang682
@pandyadivyang682 5 жыл бұрын
Ha ek number hoy chhe ho jamo padi jay evi aave chhe
@GKumar-xn1ig
@GKumar-xn1ig 5 жыл бұрын
Good morning Bapu Bapu 🙏🙏🙏🙏🙏🙏🙏
@jabaz1010
@jabaz1010 4 жыл бұрын
solanki ni omlate and madhu ni paplet pan try karo st pase.
@hetalbenjoshi3196
@hetalbenjoshi3196 4 жыл бұрын
Kamleshbhai jorder
@vivekkhunti5773
@vivekkhunti5773 4 жыл бұрын
Also eat Chandu Bhai Ni Bhel & Bana Ni Bhel
@harshillakhani3603
@harshillakhani3603 5 жыл бұрын
ફુલ મોજ
@anillalwani1344
@anillalwani1344 5 жыл бұрын
I love you Kamlesh bhai.....bhole Shankar blessed you...keep going..
@tejasrathod1419
@tejasrathod1419 5 жыл бұрын
Good work.GOD BLESS YOU KAMLESH BHAI.🙏
@kamleshModiImfoodie
@kamleshModiImfoodie 5 жыл бұрын
tejas rathod ખુબ ખુબ આભાર મોજ 6 👍🏻👍🏻😃🥰💐
@ilakamdar9520
@ilakamdar9520 2 жыл бұрын
@@kamleshModiImfoodiet
@mukeshdarji8054
@mukeshdarji8054 5 жыл бұрын
Good morning.kamleshbhai
@dhavalahir3180
@dhavalahir3180 5 жыл бұрын
Jay Mogal kamlesh bhai Super 👍👍
@yousufghanchi7203
@yousufghanchi7203 5 жыл бұрын
Wah Kamlesh Bhai maja aavi bav
@jatinpatel8931
@jatinpatel8931 5 жыл бұрын
FSSAI restricted the use of newspapers and packaging material saying that consumption of food wrapped in newspapers was injurious to health, even if the food had been cooked hygienically.
@manjulakhunti8330
@manjulakhunti8330 3 жыл бұрын
👌👌👌
@mayurgadhvigadhvi.2757
@mayurgadhvigadhvi.2757 5 жыл бұрын
Kamlesh Bhai Jay Khbadiya Milan hotel video banyo
@siddharajsinhsaavaj
@siddharajsinhsaavaj 5 жыл бұрын
જય મોગલ
@jayarajguru7927
@jayarajguru7927 5 жыл бұрын
Very nice 👌👌👌👌👌👌
@divyarajgohil3054
@divyarajgohil3054 5 жыл бұрын
Pn tame sir Kem Badhu sastu Lari vadu batavo cho hygienic batao kaik
@zalasirhrajsinh9449
@zalasirhrajsinh9449 5 жыл бұрын
Whhhh Kamlesh Bhai 👌👌👌👌👌👌🏼👌...
@bthakkar799
@bthakkar799 3 жыл бұрын
Mr Modi once he starts Paper plates as he promised pl make a video to prove he is using paper plate . My next visit to PORBANDER, I will eat this BHEL if I see he is using white paper/ plates
@sushiladattani8409
@sushiladattani8409 5 жыл бұрын
Bapu ni bhel me 50 varsh pehla khadhi che power ful bhel hoi che
@bhaveshrathod3909
@bhaveshrathod3909 5 жыл бұрын
😊👍Jai ho kamlesh bhai 😊👍kamlesh bhai wankaner naa restaurant naa video banavo niy🙏moj aavi jaasiy 😊👍jai somnath 🙏jai maa mogal 🙏😊
@kamleshModiImfoodie
@kamleshModiImfoodie 5 жыл бұрын
Bhavesh Rathod હા જરૂર મોજ tnx 9👍🏻🙏🏼😃🥰💐💐
@sweetydave3305
@sweetydave3305 5 жыл бұрын
Nice video 👌😮
@kamleshModiImfoodie
@kamleshModiImfoodie 5 жыл бұрын
Sweety Dave tnx મોજ
@1meet18
@1meet18 5 жыл бұрын
Good morning kamlesh Bhai
@kamleshModiImfoodie
@kamleshModiImfoodie 5 жыл бұрын
meet doshi good morning 10👍🏻🙏🏼😃💐🥰
@mitsukotiya1572
@mitsukotiya1572 5 жыл бұрын
Tama vijaybhai ni bread ana idli sambhar khadha bov j atla bov mast voy che
@ravizala9279
@ravizala9279 4 жыл бұрын
Bhai bhai... Childhood ni yaad apavi didhi... chhelle 5th standard ma khadheli ..😋😋
@himanshujoshi8733
@himanshujoshi8733 5 жыл бұрын
Kamlesh bhai avu chu Porbandar sunday na cho Sunday na Porbandar to madiye
@tusharparmar3728
@tusharparmar3728 5 жыл бұрын
Kamlesh bhai bhel melt thay saathe saathe news paper ink pan melt thay. So use n throw dish
@Arjunsinh999
@Arjunsinh999 5 жыл бұрын
Kamlesh bhai disposable dish use karvanu suggestions apo pls
@mehulvaghora7754
@mehulvaghora7754 5 жыл бұрын
kamlesh bhai ni moj ho
@justicefoodie
@justicefoodie 5 жыл бұрын
અદભુત
@jalpajadav5555
@jalpajadav5555 5 жыл бұрын
Good morning kamlesh bhai jay mataji 🙏
@kamleshModiImfoodie
@kamleshModiImfoodie 5 жыл бұрын
Jalpa Jadav good morning જય માતાજી
@husaindaruwala6029
@husaindaruwala6029 4 жыл бұрын
કમલેશ ભાઈ surendranagar માં ચકા ના ગાથીય અને ખમણ ખાવા આવો
@gambhirsinhrajput4725
@gambhirsinhrajput4725 5 жыл бұрын
Super ભેળ છે
@jigargadhavi401
@jigargadhavi401 5 жыл бұрын
Chomasa ma Mehsana (kherva) karela na bhajiya khava aavjo
@hiren604
@hiren604 5 жыл бұрын
Kamleshbhai upleta lai lejo. Milan Brad pakoda, Mayur bhajiya Tamara favorite rajdhani bateta
@kamleshModiImfoodie
@kamleshModiImfoodie 5 жыл бұрын
Hiren Dhokiya બીજી વાર પાકું
@amitodedra7748
@amitodedra7748 Жыл бұрын
Bhai bhangar bhel ane containty Sav ochi
@GujjuSanjay
@GujjuSanjay 5 жыл бұрын
વાહ કમલેશભાઈ સરસ વિડિયો 👍 આપણે ટૂંક સમયમાં મળીયે #GujjuSanjay
@akramkureshiakramkureshi2720
@akramkureshiakramkureshi2720 4 жыл бұрын
Good job
@Soni-nd6ph
@Soni-nd6ph 4 жыл бұрын
Supar
@sumitmaheta2574
@sumitmaheta2574 5 жыл бұрын
Moj Bhai Jay Mogal 🙏
@jadavjitu194
@jadavjitu194 5 жыл бұрын
VA bhai va moj va
@AmitSolanki4U
@AmitSolanki4U 5 жыл бұрын
જય માં મોગલ કમલેશ ભાઈ - રાજ ભાઈ મોર્નિંગ 😊
@kamleshModiImfoodie
@kamleshModiImfoodie 5 жыл бұрын
Amit Solanki જય માં મોગલ good morning આજે ફસ્ટ 1🙏🏼👍🏻😃🥰💐
@maheshkachhadiya2701
@maheshkachhadiya2701 4 жыл бұрын
Bhel to tkani surat
@rampatel4436
@rampatel4436 4 жыл бұрын
કોઇ પણ નાસ્તા ની આયટમ લો ચટણી ને કારણે જ સ્વાદીષ્ટ લાગે છે
@jkdaytrader7279
@jkdaytrader7279 5 жыл бұрын
Rajkot na surti maysoor kafe na dhosa famous che ek var try karjo.......surti maysoor kafe kothariya Road Rajkot..
@nikunjaparnathi2075
@nikunjaparnathi2075 4 жыл бұрын
Me khadhi bapu ne bhel sapanama ok
@savjilalakiya8322
@savjilalakiya8322 4 жыл бұрын
10yarsnohato tyar thi khav chhu
@jigneshbamaniya7375
@jigneshbamaniya7375 4 жыл бұрын
Sahju Bhai ni bhed
@vipulmemakiya8607
@vipulmemakiya8607 5 жыл бұрын
Jay mataji Kamlesh bhai
@yousufghanchi7203
@yousufghanchi7203 5 жыл бұрын
Apda gujrat ne sogat wah
@anjaliart3554
@anjaliart3554 5 жыл бұрын
Aa bdhi vastu ma " full tikhu " avu title na rakho
@rameshvaghela7659
@rameshvaghela7659 5 жыл бұрын
પરેશ ભાઈ ના ઘુઘરા ની મોજ લેજો પોરબંદર મા
@rajumodhvadiyarajumodhvadi9412
@rajumodhvadiyarajumodhvadi9412 5 жыл бұрын
Vah porbandar moj
@kamleshModiImfoodie
@kamleshModiImfoodie 5 жыл бұрын
Raju Modhvadiya Raju Modhvadiya મોજ tnx
@hiteshsingrakhiya6138
@hiteshsingrakhiya6138 3 жыл бұрын
હા
КОНЦЕРТЫ:  2 сезон | 1 выпуск | Камызяки
46:36
ТНТ Смотри еще!
Рет қаралды 3,7 МЛН
Почему Катар богатый? #shorts
0:45
Послезавтра
Рет қаралды 2 МЛН
КОНЦЕРТЫ:  2 сезон | 1 выпуск | Камызяки
46:36
ТНТ Смотри еще!
Рет қаралды 3,7 МЛН