નાના માં નાના લોકો ના પણ વિડિયો તમે બનાવો છો, e તમારી સૌથી મોટી ખૂબી છે...... 👏👏👏 Hat's off....
@nitugadiya18402 жыл бұрын
વારંવાર નમન છે,,આ માઁ ને,, આટલી ઊંમરે મુક્ત મને કામ કરે છે Superb 👌👌👌👌👌
@GPSCClass3target2 жыл бұрын
10rs ma aavu aakha world ma na male... Salute che aa ben ne 👌👌
@parththakor80132 жыл бұрын
આ કોઈ વેપારી નથી આતો માં છે... 👍
@SantoshGaikwad-gc1oh2 жыл бұрын
ऐसेही दयालु नर्म म्रुदु बोली माताओ के वजह से भारत देश सारी दुनिया मे सुंदर देश है.....
@bhaveshodedra44062 жыл бұрын
Miss those golden days i am studying in navyug and taking bhel in 2 rupess in 2009 😊🥺🥺
@AkhileshDamani2 жыл бұрын
बहुत बहुत अभिनंदन इन बूढ़ी मां को,🙏🙏🙏🙏
@rajeshdhokia95712 жыл бұрын
Very good surprise બુધી ની ભેળ હજી મળે છે તે જોઈ ને બહુજ સારૂ લાગ્યુ. Definitely will pay visit next time when i come to porbandar 👍
@sarvaiyamehul5050 Жыл бұрын
Khub j saras. Baa ne salute.
@Ketanlodhiya2 жыл бұрын
Bhai budhhi mani bhel khai ne mota thaya 🙏🙏 jay hoooo
@ilaroghelia92702 жыл бұрын
Healthy Bhel!!!!!! Mukh ma pani aave evi tasty!!!!
@felicity810762 жыл бұрын
Amazing video..loved that u show not so known vendors on your channel 👍👍
@vinodjoshi39232 жыл бұрын
Hello dear I’m Vinod Joshi from east England in 1970 Im used to study in high School that’s time we are all students eating Dhokli brought from Buddhi ma
@jc-jj6om2 жыл бұрын
ભાઈ તમારી વાત સાચી છે ભેર બોવ મસ્ત બનાવે મે તો બુઢિ મા ના હાથ ની ભેર 1રૂપિયા મા ખાધેલ છે 30 વર્ષ થયા બુઢિ મા ની ભેર ચાલે છે ત્યા એકજ જગ્યા એ 👌👌
@bhargavpassion2 жыл бұрын
ધન છે ભાઈ દેશ ની માવડી ઓ ને.
@surbhipandya69692 жыл бұрын
Aanand. Bhai you are doing great job by showing small and hardworking person thank you this for this unique recipe
@narendrasinhchavda43872 жыл бұрын
Khub saras nana loko nu video banava mate two machi baa mate dil thi banave good blisses
@vikramparekh2832 жыл бұрын
Anandbhai wha saras tasty Bhel At Porbandar Salute to both hard working Maa 👍👍👌👌
@manishamodi83842 жыл бұрын
E mara mamiji sasu che ane baju ma mara sasu che
@parththakor80132 жыл бұрын
આજ કાલ તો 10 રૂપિયા માં 4-5 પીસ વેફર માડ આવે ... 👍
@surajnahar34052 жыл бұрын
अत्यन्त सेवाभावी स्वभाव है प्रणाम इनको
@jyotisolanki30542 жыл бұрын
Wahh saras🙏🙏🙏🙏
@parisampat3131 Жыл бұрын
Mehenet. Kariney. Badhaney. BHEL. Khabdaveychey👍
@bhanuprasadghelottar6372 жыл бұрын
Nana. Nana. Manaso. No. Video. Banavi. Temane. Aagad. Lavo. Chho. Tame. Recept. You. Anand Bhai. Keep. It. Up. No. 1. Food. Chenal. In. Gujarat. Nice. Video
@jitendradavda55542 жыл бұрын
You are a good person himself, the concept of bhel is very nice but need proper small stall.
@kamalpatelpatel95782 жыл бұрын
Salute me lady. Honest.
@bharatthakar22592 жыл бұрын
વીરેન ભાઈ નો અવાજ સારો છે
@nilvaja85652 жыл бұрын
Nice vido bhai Moj 👍 I'm Nilesh vaja form congo Kinshasa Africa
@munamodhvadiya45382 жыл бұрын
નાના માણસના વિડીઓ ઉતારવામાં હિંમત જોયીયે ને એ તારામાં સે ભાઈ બેસ્ટ ઓફ લક ❤️❤️👍👍👍🙏🙏
@bharatbhanushali78942 жыл бұрын
ખરેખર આ દુકાન કહેવાય જ નહીં આતો માસી નુ ઘર જ ગણાય આટલી સારી વસ્તુ આજના સમયમાં અશક્ય જ લાગે છે મારે ત્રંબા રાજકોટ કચ્છી દાબેલી ની દુકાન છે ભાઈ કયારેક આનંદ ભાઈ નિકળો તો હોલ્ટ કરશો અમે પણ તમારા વિડિયો પ્રેમી છીયે કચ્છ માંડવી વાળા
@vaibhavirai46172 жыл бұрын
Are viren... Juna jay swaminarayan....🙏
@Achievementkinghub2 жыл бұрын
Kaash aa bnne amari clg pase hot 🙁🙁
@nheartlxmn45732 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ આનંદ ભાઈ.હુ રોજ તમારા નવા વીડિઓ જોવ છું પણ અત્યાર સુધી નો સૌથી પ્રિય વિડીઓ છે આ. ધન્ય છે આ બને 'માં' ને, ભગવાન એમની આયુ બવ જાજી અને સ્વસ્થ રાખે જેથી આપણને એમની પ્રેમભરી ભેળ ચાખવા મળે. ખરેખર બવ આનંદ થયો આનંદ ભાઈ. સ્કૂલની યાદ આવી ગઈ....
@bhargavchauhan2112 ай бұрын
School memory... Paisa occha ane moj vadhare...
@tusharparmar87342 жыл бұрын
1 second ago One of its own kind.. ભાગ્યશાળી માં તો માં છે.
@kamleshparmarofficial40862 жыл бұрын
Vahh salute you masi ❤🌹
@imranShaikh-ni9fg2 жыл бұрын
Is tarh ke log ki wajah se duniya chal rahi he
@gautamambasana14342 жыл бұрын
Bahuj Uttam 🙏
@yashvora45632 жыл бұрын
Good 1 but needs more care
@kathiyavadi_queen_vlog77732 жыл бұрын
Ha maru porbandar ni bhel prkhyat
@nimisha.pdangar52142 жыл бұрын
Hi tyaj baju ma bala bhai na pakoda pan bouj sarsh che....pan teni chatni no video banavo ne please
@kanovarshdiya93992 жыл бұрын
જય હિન્દ જય ભારત હર હર મહાદેવ
@OppoA-ky3qy2 жыл бұрын
આમારા જામકંડોરણા માં આવીસ સ્તી મળે.ભનુભાઈની.ભેળ
@makvanavijay36872 жыл бұрын
Superb Video 👌 Best food in only 10 rs
@jigneshmurgeshwar53842 жыл бұрын
Ma.ko...Salam.💐💯
@gamershilightsff87402 жыл бұрын
Ekdum fine 🤏🤏
@vedanand19682 жыл бұрын
Khub saras
@sahdevsinhvlogs12122 жыл бұрын
Bhai amne thodi help Karo Aek rekdi lay diyo
@piyushdhokiya80042 жыл бұрын
Anand bhai upleta pase moti panel gam ma tikhi fafdi gathiya bahuj saras & famous chhe.