ખરેખર મને આનંદ થયો તમારી એનટરી જોઈ ને દીકરી લાડુ ને એટલી ખુશી આપે કે સદા ખુશ રહે એવી મા જગદંબા ને પાર્થના કરૂ છું જ
@chintankhokhar18 сағат бұрын
Thank you so much
@SidhalBhyabhai13 сағат бұрын
Thank you so muck🥰
@krishnavirani323117 сағат бұрын
ચિંતન ભાઈ અને સપના ભાભી ને ખૂબ ખૂબ અભિનંદન. તમારી લાડુ અને તમારો પરિવાર હંમેશા ખુશ રહે🎉🎉🎉
@jalparamani70724 сағат бұрын
Congratulations khub j Saras lado Khubaj Pragati Kare evi shubhechha ❤
@sonalpatel79212 сағат бұрын
Laxmi (Ladu)ni Bhagvan Raksha kare 🙏🙏
@KrishnaNavadiya-fj8xu8 сағат бұрын
Congratulations chintan bhai and sapna didi, You are so lucky, Because baby girl.
@dilippanchal27618 сағат бұрын
Ene ungh ma bhagwaan hasave. Bhagwaan ene ramadta hoy. Bhagwaan eni jode j hoy. Kmk e pote bhagwaan nu rup hoy. Bau beautiful 6 tamari ladu. 🎉🎉. Congrats once again
@harsodariddhi28629 сағат бұрын
Congratulations 🎉🎉🎉 તમારું બેબી આખી લાઈફ હેલ્થી, સમૃદ્ધ, સુંદર, રહે બીમાર ઓછી પડે અમને ખુબ જ આનંદ થયો અમને અમને પણ ગમ્યું તમારી ઘરે બેબી ગર્લ આવી તે. અને આખા ફેમેલી ને સપોર્ટ કરે, મોટી થઈ કામમાં, કોઈ બાબત માં મદદરૂપ બને, કેમ બોલવું, બેસવું, સૂવું, ઉભા રહેવું એ સ્ટાઇલ ઘરના બધા સભ્યો કરતા અલગ અને વ્યવસ્થિત હોય. તે મોટી થઈ ભણવામાં હોશિયાર બને દરેક ધોરણમાં પહેલો નંબર આવે તે સ્પોટ, યોગા મ્યુઝિક, શ્લોક,ક્રિકેટ,વોલી બોલ, કબડ્ડી, સોફ્ટ બોલ, જેવી રમતો, ભરતકામ, મીનાકારીગરી, હસ્તકલા, જડતરકામ, મહેંદી, બ્યુટીપાર્લર, જેવી પ્રવૃતિ, તેનામાં બાહ્ય કક્ષા નું નોલેજ વધારે મળે તે માટે પણ તે પુરેપુરા પ્રયત્ન કરી તેમાં પણ તે મેડલ, સર્ટિફિકેટ, ટ્રોફી મેળવી આગળ વધે તમાસ્ટર ડિગ્રી કરી લ્યે ત્યાં સુધી માં ટ્રોફી, મેડલ, સર્ટિફિકેટ ના દસ ખાના ભરાઈ જાય તેવા પ્રયત્ન કરે આ દુનિયામાં, સમાજ માં, કુટુંબમાં, પરિવારમાં, દેશમાં, વિશ્વમાં ભણી ગણી દરેક પ્રવૃત્તિ માં પાર્ટીસીપેટ થઈ મેડલ, ટ્રોફી, સર્ટિફિકેટ મેળવી, માતા - પિતા, પરિવારનું નામ રોશન કરે સંસ્કાર બધા કરતા સારા હોય અને તમારું બેબી ચિંતનભાઈ અને સપનાભાભી જેવું શાંત, સરળ અને ડાહ્યું બને અને તે શાંત સ્વભાવ નું બને.
@umangrajput9210 сағат бұрын
વાહ ભાઈ વાહ મજા આવી ગઈ વિડિયો જોઈને હરખ ના આશું આવી ગયા😊😊😊
@YashviKalariya11 сағат бұрын
તમે તમારી દિકરી ને આટલી ખુશ રાખો છો એટલે તમે બધા હંમેશા ખુશ રહેશો
@kamanividita42610 сағат бұрын
ખોખર પરિવાર ને ખુબ ખુબ અભિનંદન 😊 હંમેશા આવા જ ખુશ રહો તેવી ભગવાન ને પ્રાર્થના💐
@urmilabenrajpara88346 сағат бұрын
તમારી બેબી સદા નીરોગી અને સ્વસ્થ અને સુંદર રહે તેવી સ્વામિનારાયણ ને પ્રાથના
@parkashasodariya357018 сағат бұрын
ખેરખર ખુબ જ સુંદર રીતે બ્લોગ બનાવ્યો છે ને લાડુ ને ખુબ ખુબ શુભેચ્છા ને અભિનંદન
@chintankhokhar18 сағат бұрын
Thank you so much
@r.b.gadhvi459512 сағат бұрын
આખા પરિવાર ને ખૂબ અભિનંદન હંમેશા આવા ખુશ રહો તેવા આશીર્વાદ 🙌💐
@MistyTarkesha13 сағат бұрын
ખરેખર ખૂબ આનંદ થયો ❤ congratulations ચિંતનભાઈ અને સપના ભાભી🎉❤
@hiteshparkhiya90384 сағат бұрын
Khodal bless you Lado
@BhavinGosai-fs9ps18 сағат бұрын
Pinaldidi ની વાત સાચી સે. ફૂલ જેવી જિંદગી જીવવાનું શીખવે સે.
@mukeshtribhovan71056 сағат бұрын
Congratulations to you both,lovely baby.Lots of love and kisses from the UK.❤❤❤❤
@kishorbhaijodhani56118 сағат бұрын
સાચી જ વાત છે ભાભી ની ❤❤❤❤😊😊
@BhumikaNanani15 сағат бұрын
ભાભી ની વાત સાચી છે. Congratulations 🎉
@aartibhagyesh975812 сағат бұрын
આખા પરિવારને ખૂબ અભિનંદન હંમેશા આવા ખુશ રહો તેવા આશીર્વાદ 🎉❤😊
Chintan bhai khub abhinanadan bhagvan tamari laxmi ne 💯 varas ni kare duniya ni badhi khushi tamari dhingli ne male. Ana aavvathi tamari zindagi ma pan khub pragati thay avi bhagvan ne prarthna 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
લાડુ ને ભગવાન બધી ખુશીઓ આપે અને ભાઈ અને ભાભી તમને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું 💐💐
@sumitayadav381713 сағат бұрын
Laduuu tamari ladva jevi che cutiepiee ❤
@nidhikadavla802414 сағат бұрын
Laadu khub j nasibdaar 6....e always khush rahe ... And e bov cute 6 ... ❤ene koi ni najar na lage and aagad jata pan...... Ladu uper koi mushkesli na aave ❤
@RG_YASH_GAMER_5 сағат бұрын
Congratulations to you both lovely baby lots of love and kisses from. The rajkot
@chintankhokhar5 сағат бұрын
Thank you so much 😊
@dayapatel8146 сағат бұрын
Congratulations 🎉🍾 ladu ne Tamaro badha no bhuj badho perm bhagvan aeni laif ma bhuj badhu aagar vadhre ne Tamara kur nu name rosan kare 🙏
@dharmbarsiya3057 сағат бұрын
Congratulations Chintan bhai &Sapna
@jdholariya925513 сағат бұрын
Wow cutie 🥰🥰 so cutie 🥰🥰 so Sweety 😍😍 cutie 🥰🥰🥰
@PedhadiyaBhumika-uk2si14 сағат бұрын
Laxmiji padharya na vadhamana🎉🎊💐
@InnocentRugby-wh7nk19 сағат бұрын
Congratulations 🎉 lado ne bhagwan kub khushi apse❤🎉🎉🎉
ભગવાન તમારા પરિવાર ને આવો ને આવો સંપ રાખે હંમેશા ❤
@varshapandya847614 сағат бұрын
Jay shree Krishna Jay mataji Mahadev har family Jay yogesh var family so cute baby girl ❤️🧿
@dimpalbentala15017 сағат бұрын
તમને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું
@NileshPatel-jm2gz8 сағат бұрын
Congratulations bhai - bhabi 🎉🎉
@NidhiMakvana-uu5eb18 сағат бұрын
Welcome ladu in this world 🌎
@SdgohilGohil-hw7tu8 сағат бұрын
દિકરા કરતા દિકરી વધારે વિશેષ હોય છે દિકરી નુ વેલકમ જોય મને બવ ગમુ❤
@nareshgopani623714 сағат бұрын
Congratulations cut girl chintanbhai and sapna Laxmi ne abhinandan Khushi re
@KajalBarad-zf4or15 сағат бұрын
God bless you baby girl💗🍬 Happy all days'to all family members with cuite...🤗💟 Jay Swaminarayan Jay yogeshwar 😊😊 Enjoy new journey with ladoooooo🎉🎉🎉
@DipikaJotava15 сағат бұрын
Congratulations bhai and bhabhi and welcome to beby girl 🎉🎉🎉 hamesha tmne badha ne khush rakhee❤😂
@SonalVekariya-ux5qv14 сағат бұрын
Congratulations mota mom Papa ladu na❤🎉🎉❤
@kavitarupapara931214 сағат бұрын
Congratulations both of u bhagvan banne ni tabiyat ekdam mast rakhe
@ritaparekh664916 сағат бұрын
Bahu i saras saras swagat karyu che ghar na Laxmiji Nu Khub sundr
@nitavariyavwala182917 сағат бұрын
Congratulations Both of U.. 💐🥳🥳🎊
@Butterfly-u7n7b17 сағат бұрын
Congratulations 🎉 thakorji always bless you laddu😊🎉🧿
@SudhabenRaviya20 сағат бұрын
ખુબ ખુબ અભિનંદન
@khushikotia-vg2ys15 сағат бұрын
Grand entry ❤ god bless baby girl
@KgVasani17 сағат бұрын
Ladu ne 100 varas ni thay ane hamesha khusha re koy ni najar no lage ladu ne
@khimrajgadhavi297813 сағат бұрын
ખૂબ ખૂબ શુભેચ્છાઓ
@ZalaHetalba-iu3in6 сағат бұрын
Jay Matajii Congratulations bhai
@MansiPatel-lt4kk20 сағат бұрын
Congratulations sapnabhabhi and chintan Bhai ❤🎉
@BhavnaPrajapati-dr5md13 сағат бұрын
Jay yogeshaver 🙏🙏cute Laadu
@Miltonmill2315 сағат бұрын
વાત સાવ સાચી પિનલ બેન ની હા ભાઈ પિનલ બેન જેવી જેઠાણી કોકને જ મળે ભાઈ પિનલ બેન તો પિનલ બેન છે ઓલ ઓવર ત્યાર છે ભાઈ 🎉🎉🎉🎉🎉
@rajdeepbrahmbhatt206319 сағат бұрын
જય માતાજી ચિંતન ભાઈ તમારા ફેમિલી ની ખુશ રાખે ફેમિલી ફાઈન છે
@AvdeepAvdeep-m5s17 сағат бұрын
Congratulations bhai and bhabhi baby girl અને તમારી લાડુ ને ભગવાન હંમેશા ખુશ રાખે🎉🥰
@NaynaHasmukhpatel17 сағат бұрын
Congratulations ❤🎉chintan bhai &sapana di❤❤
@VarshaJadav-nf3bt10 сағат бұрын
Nice ❤🎉
@KalubhaiChauhan-pg1rd16 сағат бұрын
બવ મસ્ત સ્વાગત કર્યું 🎉🎉🎉
@Nikunjvaghasia16 сағат бұрын
Vlog જોઈ ને ખુબ મજા આવી ગઈ..અને લાડુ ના મોટી મમ્મી ને ખુબ બતાવો vlog માં એમનો પ્રેમ જોઈ ને મારી આંખ માંથી આંસુ આવી ગયા ભાઈ❤❤ભગવાન આવી મોટી મમ્મી કોઈક ને જ આપે છે...ખોખર પરિવાર ને ખુબ ખુબ વધામણા અને ખુબ પ્રગતિ કરે એવી પ્રાર્થના❤
@ankitapatel380515 сағат бұрын
Ek dam sachi vat chhe
@rajeshdavdadavda62417 сағат бұрын
Khub badhayi agal pragati karo avi amari prathana
@RiddhiRadadiy-tr7zi18 сағат бұрын
Jay shree krishna Jay sawiminaraya Jay yogeshwar Nice Volg Super
🎉Congratulations dear youand whole lovely family 🎉❤❤
@shivanisatishjoshi5216 сағат бұрын
Congratulations Bhai ne sapna Tmara tya dikari avi Ani bauj Khushi thai dikari atle maa Lakshmi avi tmara tya bhagvan sau ne khush rakhe "Jem har ak Ghar ma tulshi no kyaro hoy amj har ak Ghar ma dikrai hoi joi " ana thij kud agd vadhe fari thi congratulations 🎉
@harshildalwadi276617 сағат бұрын
Congratulations sapna ben and chitan bhai and sapna ben ni tabayt kevi chhe
@sandippambhar774219 сағат бұрын
❤️હર હર મહાદેવ❤️ જય શ્રી કૃષ્ણ ❤️જય યોગેશ્વર❤️🙏👌congratulation
@chintankhokhar18 сағат бұрын
Thank you so much
@BariayakishorMalpra16 сағат бұрын
લાડુ ને ભગવાન બધી ખુશી આપે
@shantalimbani896914 сағат бұрын
Congratulations on your parents hood journey
@kalpeshbhaibaldaniya176819 сағат бұрын
Chintanbhai Baby Ne Powder Karta Amna ,Mata Nu Dudh Male A Best Che powder dhire dhire ocho Kari Devo joiye.
@kajalpariyani19 сағат бұрын
Congratulations 🎉🎉 So beautiful ❤️❤️ entry ❤❤❤❤❤❤❤❤
@boradkrutika499219 сағат бұрын
She is so adorable 😍 Congratulations 👏🎉
@chintankhokhar18 сағат бұрын
Thank you so much
@manishaKhasatiya16 сағат бұрын
Congratulations bhai ane bhabhi
@vrajart17 сағат бұрын
પાંચ કિલો મોકલાવો મારા વાલા જલેબી હો❤
@IndiraPatel-pw4uw19 сағат бұрын
Congratulations 🎉🎉 Khokhar family..🎉
@chintankhokhar18 сағат бұрын
Thank you so much
@ujjuskitchen141611 сағат бұрын
Congratulations to you and your family
@Mr_vishu_535219 сағат бұрын
Congratulations sapna bhabhi and chintanbhai🎉❤ mahadev har❤🕉🙏