રમેશમાસા તમારી પાસે ઞમે એટલી સંપતી હોય પણ આજે મહાલક્ષ્મી માં એ અઢળક સંપતિ અપૅણ કરી છે આ લક્ષ્મી ના ચરણ સ્પશૅ કરશો એટલે 1 શો રૂમ જેવા 10 શો રૂમ અપૅણ કરશે 🙏જય મહાલક્ષમી 🙏 congretchulation🎉🤗🎉
@rekhachudasma679815 күн бұрын
તમે નસીબદાર કહેવાય તમારે ત્યાં દીકરીનો જન્મ થયો 🧿🧿
@FOOD__FAMMIEYAA15 күн бұрын
7 જનમ ની પૂનાઈ છે ચિંતનભાઈ ત્યારે માતાજી પધાર્યા છે તમારા પેલે ખોળે ❤️💐😍✨👌👌👌
@MakvanaAnjali171015 күн бұрын
Wah pinalabhanhi badha j chokri ne Tamara jeva jethani male ❤
@vijayabenpatel270315 күн бұрын
ભાઇ જેણે ગયા ભવ મા કમઁ સારા કરા હોય તેને ઘેર દીકરી આવે છે વીષનુ ભગવાન એના ઘર લક્ષમીજી ને મોકલે છે કહે છે કે દેવી તમારે દીકરી ના રુપ મા જવાનુ છે ઘેર લઇ જાવ એ વખતે કંકુ પગલા પાડજો એ પગલા સાચવી રાખજો નસીબદાર છો તમે
@trivedihiral426715 күн бұрын
Right🎉🎉🎉
@khodal6oru52014 күн бұрын
Sachi vat ben
@kishansanchaniya979115 күн бұрын
લક્ષ્મીજી પધાર્યા ની ખૂબ ખૂબ શુભેચ્છા અભીનંદન ચિંતનભાઈ એન ફેમિલી❤❤🎉🎉🎉🎉
@Nikunjvaghasia15 күн бұрын
ખુબ ખુબ અભિનંદન ભાઈ 🎉🎉લક્ષ્મીજી પધાર્યા છે... આનંદ થયો 🎉🎉🎉
ચિંતન ભાઈ ને ખુબ ખુબ શુભેચ્છા ને અભિનંદન કે તમારા ધરે લક્ષ્મી જી પધાર્યા
@beenathakkar749415 күн бұрын
સારૂં કેવાય તમે આજે બતાવી દીધું કે લક્ષ્મીજી પધાર્યા
@Janyajevivato13 күн бұрын
સાચી વાત બાકી બીજા તો 10 વીડિયો બનાવશે પછી કેસે
@jyotsnabhut357915 күн бұрын
ખોખર ફેમિલી ને અભિનંદન તમારા બધાનો સંપ સ્નેહ અને પ્રેમ જોઈ ને અમે ખુબ જ ખુશ છીએ ભગવાન પેઢીયો સુધી આવો સ્નેહ તમારા ઉપર વરસાવતા એવા આશીર્વાદ તમારા ફેમિલીની રહેતા જોઈને બીજા બધા લોકો ને એમાંથી કંઈક શીખવા જેવું છે પિનલબેન ને ધન્યવાદ
@payalposhiya265815 күн бұрын
માં થી મોટું કોઈ નહીં ભલે ને હોઈ જડધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ ઇ તો અંબા આગળ હાલિયા Have tamari channel double grow karshe lakshmiji na aashirvad thi congratulations brother 🥳🥳🥳🥳
@Harti61915 күн бұрын
Congratulations 🎉 Bhai saru Frist day maa j batavi dedhu baby ne .. beja youtubers to bav var lagade ne view vadhrava mate pan saru tame evu nathi kayru thank you so much 😊 God bless you baby halty and sapna ben ne saru hoi ❤
@miteshhalatwala402115 күн бұрын
Congratulations Bhai & Bhabhi😊😊😊 well come laxmi ji padharya congratulations both of you 😊😊😊 નાની નાની વ્હાલી દિકરી નાની નાની વ્હાલી દિકરી ફુલનો મહેંકતો બગીચો દિકરી સુંદર ચહેરો નાજુક-ભોળી બાળપણથી જ હોય નખરાળી મટકી-મટકી નાચ બતાવતી જીભ પર તો જાણે કોયલ બેસતી બધા બાળકોમાં વ્હાલી દિકરી બધાં પ્રત્યે હેત રાખતી દિકરી પપ્પાનો તો જીવ છે દિકરી મમ્મીનો એક હાથ છે દિકરી ઘરમાં સદા રોનક રાખતી દિકરી સાસરે જતાં રડાવતી દિકરી પપ્પા-મમ્મી ની ‘કોરલ’ દિકરી
@nileshsadiya605515 күн бұрын
ચિંતન ભાઈ તમે પાપા બની ગયા છે ખુબ અભિનંદન લક્ષ્મીજી પધાર્યા છે પોરબંદર થી હંસા બેન
@nileshsadiya605515 күн бұрын
સપના બેન હિંમત વારા છે ચેહરો હેતૌ છે
@sonalshah358315 күн бұрын
Congratulations beta 🎉 Tamara gharma dikrini jarurat hati amara ghare pan jaruri che badha dikra che pan koine dikri nathi to hu to tamare tya laxmina samachar sambli bahu khush thai gai.
@bhadreshrana891715 күн бұрын
ખુબ ખુબ અભિનંદન ભાઈ અને ભાભી 🎉😍 લક્ષ્મી પધાર્યા છે... હમે પણ આ સમાચાર સાંભળીને ખૂબ ખુશ થઈ ગય છે ભાઈ
@rajeshmakwana597214 күн бұрын
Congratulations chintan bhai
@JayeshRabadiya14 күн бұрын
લક્ષ્મીજી પધાર્યા છે 💐💐ખુબ ખુબ અભિનંદન 💐💐
@manthanparmar151715 күн бұрын
ચિતન ભાઈ લશમી આવી ગીયા ખુબ અભિનંદન
@anjanagohel909614 күн бұрын
Congratulations ચિંતન ભાઈ તમે અને સપના ખૂબ નશીબદાર છો , દીકરી તો એ ઘરે જન્મ લેછે જયાં ભગવાન નાં આશીર્વાદ હોય 🙏🙏🙏🙏
@geetadabhi993315 күн бұрын
શિંતન ભાઈ તમને બધાને જોય ને ખાસ તમારા મમ્મી પપ્પા ને જોય ને ઈમોશનલ થય ગય કે તમારા ઘરે કે તમારા કાકા ના ઘરે બેન દિકરી નથી તમારા ઘરે લક્ષ્મી આવી બોવ સારુ congregation dear sapnaben and Bhai tamne
Mare bi hamna girl aavi che. Biju evu prediction bi hoy che k jo aapde bahu tired feel kariye, kai kam na karvu game to boy hoy and jo full pregnancy active hoiye to girl hoy.
વીરનગર થી કૈલાશબેન મેં કીધું તું તમારી કેરે લક્ષ્મીનો લક્ષ્મી નો જન્મ છે ખુબ ખુબ ધન્યવાદ પેંડા તો મોકલાવો
@kunjanchauhan754115 күн бұрын
Congratulations both of you...🎉🎉tamara& kaka ni femily ma ek girl ni j kami hati a puri thy gy🎉🎉
@kamanividita42615 күн бұрын
Congratulations 🎉 ચિંતન ભાઈ એન્ડ સપના ભાભી 😊well come Laxmi ji padharya Congratulations both of u 😊
@DaxabenShiyal-x7j15 күн бұрын
Bhagvan kare tamari chokri tamara bhabhi jevi thai je parivar ne banthi rakhse🎉
@dhrutipandya219414 күн бұрын
પીનલ ben નો સ્વાભાવ બહુજ સરસ છે
@ShrutiDudhat-g5j15 күн бұрын
Congratulations bov bdhu chintan bhai Laxmi aavya tmari tya 🎉🎉
@linathakkar584615 күн бұрын
Pinalben tamara jeva nikhalas and pure soulvala ben ne nathi joya kyarek tamne chokkas malis and chintanbhai congratulations bhai tame janavi didhu k baby girl 6 e j tamara sanskar batave 6 aakhi family ne congratulations
@HiralGadhavi-f5l14 күн бұрын
ખુબ ખુબ અભિનંદન ભાઈ અને ભાભી ને 🎉❤ માતાજી આવ્યા તમારા ઘેર
@SalimAndani12 күн бұрын
Pinal ben plese answer no javab apjo su Dr theter room ma koi pan family member ne anadar rehva de de janKari apjo
@HirvaMakwana-dj1sj14 күн бұрын
Congratulations chintan bhai sapna ben ghare laxmi ji aavya ❤❤❤
@mayajethwa8313 күн бұрын
Jai Shree Krishna 🕉🪔🙏🏼 Special Congratulations to Sapna & Chintan Khokhar for becoming Proud Parents of Baby Girl 🎉🎉🎉 Congratulations to the whole Khokhar Family 🎉🎉🎉 Best of Wishes from London Jyoti Thanki Jethwa & Family !!!
@ashokvyas993115 күн бұрын
પીનલ બેન મને બરફી મોકલજો હું તો કેટલા દિવસ થી કહેતો હતો કે દીકરી ની પધરામણી થશે આખા પરીવાર ને અભીનંદન
@PoojaKanjariya-rz2lz15 күн бұрын
Good tamara ghare Pela khole Laxmi Avya tamari family good che
@bhumisankhavara131115 күн бұрын
Congratulations for baby girl bhabhu e garuti pivdavi aetle teni jem samjdar and intelligent banse 😍😍
@renishpithwa409714 күн бұрын
Congratulations 🎉🎉 bhai and bhabhi
@shilpapanchal89813 күн бұрын
Congratulations sapna chintan God bless her❤
@nitagalani348314 күн бұрын
Bhai beni ni Jodi hmesha salamat rahe 🎉🎉🎉🎉 pinal ben potani dikri hoy tem sachve 6 aavu kayak j jova male k Der ni dikri e aapdi dikri❤❤❤❤❤
@vilashsarvaiya235114 күн бұрын
Congratulations Chintan bhai ans Sapna bhabhi🎉😂❤For your sepical one🎉😂❤😊😊
@JagrutiKanabar-rg1bk15 күн бұрын
Vah khub j saras Khub khub abhi nandan Tamaru family gret chhe Khas pinal ben ne khas vadhay😊😊
@sunilbavaliya39614 күн бұрын
Nasibdar hoy to j laxmi ji na pagla hoy ghrma ma laxmi j aave kayam....pappa ni pari🎉🎉🎊🎊
@VipulGalani-m6s12 күн бұрын
Congratulations Chintan Bhai. 🎉🎉🎉Sapna didi❤❤❤
@bhavnabenmunjani671614 күн бұрын
જય સ્વામિનારાયણ સુરત થી ભાવનાબેન ખુબ ખુબ ધન્યવાદ તમારા ઘેરે લક્ષ્મીજી પધાર્યા અમને ઘણો આનંદ થયો છે પહેલે ખોળે લક્ષ્મી આવે એ ભાગ્ય શાળી ગણાય છે
@HansabenIsapara14 күн бұрын
Cogratulations 😊😊😊😊
@jaymataji181214 күн бұрын
Congratulations for baby girl 🎉🥳😍
@shivanimak480115 күн бұрын
Congratulations Both of You🎉🎉🎉🎉
@patelrajesh619214 күн бұрын
Khub khub congratulations....tmne n tmara family ne🎉❤
@anilchaudhary35015 күн бұрын
Tmara vlog daily jou pn aaje peli comment karu chhu congratulations 🎉🎉
@ravalrameshbhai532015 күн бұрын
તમે ખૂબ ખૂબ નસીબદાર શૉ કે લક્ષમી આજે પધાર્યા છે
@pratikshamehta774015 күн бұрын
Bhagwan banne ni tabiyat sari rakhe hamesha Peli khole dikri aavi e boov j moti vaat chhe , ghare laxmi ji nu aagman thai gayu chhe Dikro bhagya thi male ane dikri saubhagya thi male chhe ❤❤❤ Many many congratulations to all family members 🎉
@Dhruvi24515 күн бұрын
Congratulations chintan bhai , sapna bhabhi and khokhar family 🎉 dikri nasib Vada ne j made ❤ dikri na aavvathi Tamara Ghar ma haju vadhu ne vadhu khusiyo aavse aam tamaro parivar hamesha khus j rhe pan have tamara Ghar ma khushiyo no par ny hoy ❤ tamari dikri pan bov nasibar che aene aatlu srs family madiyu jema teni badhi icha puri thase❤
@dilippatel261110 күн бұрын
Welcome to baby girl🎉🎉🎉🎉
@ramilapatel711814 күн бұрын
Khub khub Abhinandan radhe radhe kan ma sanskar padjo hu pan 30 varsh pehla aa j vicharothi jodayeli hati mari dikari ne aaj shloko sathe sanskar apya charitr pavitr ni sanatan ma puja thay bhai bahuj aanand thayo
@kajalvaghani172315 күн бұрын
Thank you Amari hospital na shara anubhav deva badal🙏🏻🙏🏻🙏🏻
@aartibhagyesh975814 күн бұрын
Congratulations baby girl 🎉❤
@BansiVaghela-q9m15 күн бұрын
સપના બેન જેવી છે 😊 મસ્ત ગોલુ મોલુ ❤🎉
@shraddhamakwana577414 күн бұрын
Congretchulation
@KalubhaiChauhan-pg1rd15 күн бұрын
Congratulations both of you 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Hetalmajithia15 күн бұрын
Congratulations...... Laxmiji padharya ....
@VedSolanki-o5e14 күн бұрын
Kem balkona hospital lay javana se su vadhose bebine
@rupaljani946515 күн бұрын
Congratulations to the entire family....very emotional n happy tears..lakmi ji aavya che tamare ghare ❤
@AshaPatel-ku2wz14 күн бұрын
Congratulations 🎉🎉🎉🥳🥳🥳
@manieshadesai39114 күн бұрын
Congratulations chitanbahi🎉🎉
@ashapatel700015 күн бұрын
Congratulations Chintanbhai n Sapna 🎉🎊💐💐🥳🎁
@angel_2734614 күн бұрын
Congratulations to all family members 🥳🥳🥳
@indubenrameshbhai921515 күн бұрын
અભિનંદન લક્ષ્મી પધાર્યા
@NiraliThakarar15 күн бұрын
Congratulations chintan Bhai & sapna for baby girl 😍🥰
@DixitaKanani-m9c15 күн бұрын
Congratulations both of you 🎉😊
@KomalSuthar-z5p14 күн бұрын
Laxmiji khub bhagyshali che k Dadaji n geeta na vichar vari family ma jnm mliyo bhagvat kary kre tevaa Aashirvad
@YogeshBalya-rp9xw15 күн бұрын
Congratulations....❤❤🎉🎉
@ManojChoksi14 күн бұрын
Congratulation Chintanbhai and Sapanaben🎉Tamara bhabhi Sapana ni bahu care kare che, nice nature your bhabhi😊
@khushigediya15 күн бұрын
Congregation 🥳🥳🎉🥰👣
@KanoPatel-v7o14 күн бұрын
Congratulations bhai & bhabhi Baby girl avi gai 🥰🥰🥰
@NehaJagad-j1s15 күн бұрын
Congratulations both of you..me kidhu j hatu ke baby girl aavshe
@hinsushyam405714 күн бұрын
Congratulations🎉🎉🎉 chintan bhai and family
@PravinaRafaliya14 күн бұрын
Congratulations chintan bhai and sapna baby girl 🎉🎉🎉
@JeetNakum-b3k15 күн бұрын
Girl che congratulations chintanbhai sapnabhabhi😊
@tanvipatel122415 күн бұрын
Big big Congratulations to be a father 🎉🎉so happy to see this vlog
@mukeshtribhovan710514 күн бұрын
Congratulations to you both,hope baby and mum are well.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤