No video

બક્ષી કરતાં બક્ષીના અમુક ચાહકો વધારે ન્યુસન્સ ફેલાવનારા હોય છે: સૌરભ શાહ

  Рет қаралды 21,838

Saurabh Shah NEWSPREMI

Saurabh Shah NEWSPREMI

Күн бұрын

saurabh shah's interview by jwalant naik (14 july 2018, surat) (part 7)

Пікірлер: 22
@ParthPatel-qp7be
@ParthPatel-qp7be 3 жыл бұрын
Bakshi na personal behavior ni vaat alag che...pan emna jevo lekhak have bijo jova nahi male. I am big fan of chandrakant bakshi. miss you sir.
@vinodjoshi5336
@vinodjoshi5336 4 жыл бұрын
કોઈ સાહિત્યકાર સુંદર લખતાં હોય તેનો એ મતલબ કદાપિ ન હોઈ શકે કે તેમનાં સૌ સાથેનાં સંબંધો આત્મીયતાથી સભર અને ખૂબ સુંવાળાં હશે ! ☺☺ મેં બક્ષીને ખૂબ વાંચ્યાં છે , તેઓ સારું લખતાં તેથી. મેં બક્ષીને ખૂબ સાંભળ્યાં છે, સરસ બોલતાં એટલે. હું બક્ષીને પાંચ-છ વખત રૂબરૂ મળ્યો પણ છું , કોઈ ખાસ કારણ વગર, બસ મિત્રો સાથે મળવા ખાતર. સૌરભભાઈ , આપની વાતો કે બક્ષી સાથેનાં સ્મરણો અત્યંત રસપ્રદ તેમ જ તથ્યોથી સભર છે . તમે ખૂબ ચતુર્યપૂર્વક વિષયને મૂક્યો તે બદલ અભિનંદન. દરેક વ્યક્તિ પોતાના અસ્તિત્ત્વની ખેવનમાં અન્યને વીસરી જાય છે તે સ્વાભાવિક તો છે, પણ કષ્ટદાયક વધુ છે . આ જીવ જગતમાં મનુષ્ય જેવું સ્વાર્થી, પ્રપંચી અને કપટી પ્રાણી બીજું એકેય નથી ! 😢😢 આ બધી વાતો જાણીને દર્દ બહુ થાય છે. મારા એક લેખનું વાક્ય . " વૃત્તિઓની પરાકાષ્ઠાના અંતિમ બિંદુ પર મનુષ્ય અને પશુ વચ્ચે જો કોઈ એક માત્ર તફાવત હોય તો તે 'સ્થૂળ શરીર'નો છે ! "☺ એક યા બીજી રીતે, આપણે સૌ એક જ નાવમાં મુસાફરી કરી રહયાં છીએ, અને આપણે જવાનું પણ એક જ સ્થળે છે . આપણે નાવ ત્યજીને અન્યથી આગળ નીકળી શકીએ તેમ નથી, તો પણ આપણે એ હોડમાં રચ્યાંપચ્યાં રહીએ છીએ ! ☺😊☺ એમ કેમ ? ☺ આપની જેમ મેં અનેક સાહિત્યકારોને બસ આ જ રીતે જાહેરમાં વક્તવ્ય આપતાં જોયાં છે . શરૂઆતમાં આશ્ચર્ય થતું હતું. હવે વેદના થાય છે ! 😢😢😢 - એનું શું કારણ ? - ખબર નથી ! ☺☺ જો મારી આ વાતથી આપને કોઈ દુઃખ થાય તો તેના માટે મને માફ કરશો. - આભાર.
@chhaganbhaikothiya5011
@chhaganbhaikothiya5011 3 жыл бұрын
સૌરભ શાહ સુરત માં સમૃધી હોલમાં બક્ષી નું જે પ્રવચન હતું તેમાં શ્રોતા તરીકે હું પણ હતો અને તેમાં સૌરભ શાહ જે ખરાબ કોમેન્ટ નો બક્ષી દ્વારા કહેવાયેલી તેનેો ઉલ્લેખ કરે છે તે સાચી વાત છે.તેવો કોઈ ને પણ ઉતારી પાડતા
@hvInd
@hvInd 3 жыл бұрын
Enjoyed the other side of Chandrakant Bakshis personality, you respect him and at the same time you put your opinion strongly ..enjoyed the talk !
@ashvinbhatt8603
@ashvinbhatt8603 4 жыл бұрын
Bravo saurabhbhai, it's an authentic Revelation.It was negative side of baxi, Vinod Bhatt was used to teach him lesson every time.
@jenilrajgor528
@jenilrajgor528 3 жыл бұрын
Vinod bhatt???
@pravenmistry3667
@pravenmistry3667 Жыл бұрын
❤ wah saheb ❤
@navindoshi6218
@navindoshi6218 Жыл бұрын
Bakshi saheb will be remembered one lac years by gujrati sahitya premi
@pratimakotdawala7625
@pratimakotdawala7625 9 ай бұрын
😅one more request of arranging special episode of PRALYSIS novel in detailed discussion. It will be very interesting. Would you please oblige.
@paulmekwan9878
@paulmekwan9878 2 жыл бұрын
I totally agree with you. Baxi was jealous of other personalities. એક લેખક તરીકે તમે એમને કદાચ પુરા માર્ક્સ આપો. પણ એક જાહેર વ્યક્તિ તરીકે ઘણી ઉતરતી કક્ષાનો માણસ. નડીઆદમાં એક પ્રવચનમાં એમણે કોઈ કારણ વગર જ ફાધર વાલેસની બિનજરૂરી, અયોગ્ય કેવી ટીકા કરેલી તે જુવો. "અહીં આવવાના છે તે એક વકતાને મારે કહેવું છે કે અમેરિકામાં સ્પેનિશ ગુંડાઓને પહેલાં સુધારો પછી અમને સુધારજો". નડીઆદના એમના પ્રવચનમાં બક્ષી એક કાગળ ઉપર બધી નોંધ લખીને લાવેલા અને તે વાંચતા વાંચતા એકદમ થર્ડ કલાસ ભાષણ કરેલું, તે દિવસથી બક્ષી પ્રત્યેનો મારો અહોભાવ ખતમ થઈ ગયેલો અને પછી કદી એમની ચોપડીને મેં હાથ લગાવ્યો નથી.
@deepakpalanpura6356
@deepakpalanpura6356 3 жыл бұрын
Maja aavi. thanks saurabhbhai
@SUNILPATEL-vx5to
@SUNILPATEL-vx5to Жыл бұрын
કડવી પણ વાસ્તવિક વાતો આનંદ આપે એવી છે..
@chandrakantpatel2667
@chandrakantpatel2667 2 жыл бұрын
Thought provoking. I like your interview.
@SaurabhShahNEWSPREMI
@SaurabhShahNEWSPREMI 2 жыл бұрын
આભાર
@dr.ashutoshagravat6577
@dr.ashutoshagravat6577 2 жыл бұрын
Wah sirji
@milind5539
@milind5539 6 жыл бұрын
ખુબ સરસ વાત કરી સાહેબ !!!
@onlyforgoodonlyforgood2180
@onlyforgoodonlyforgood2180 5 жыл бұрын
Rais maniyar ni vat na thay yar gajab no manas che creative
@desilifewith0008
@desilifewith0008 3 жыл бұрын
Saurabh shah bakvas lekhak
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 427 М.
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 21 МЛН
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 17 МЛН
Vichar Gosthi with Shri Gunvant Shah
22:55
SGCCI Surat
Рет қаралды 66 М.
Dhvanit Thaker speech   14 06 2023
40:18
JITO Ahmedabad Chapter
Рет қаралды 5 М.
Chandrakant Bakshi by Devaki
11:29
Devaki
Рет қаралды 16 М.
8.Dr.Gunvant Shah On Novel Sat-Asat.
18:06
Manisha Panwala
Рет қаралды 28 М.
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 427 М.