Рет қаралды 212,819
#ChhathiCelibration #ThingsUsedInChhathhi
મિત્રો,
KZbin ચેનલ "ગુજરાતી ગીત અને વાર્તા" માં આપ સૌ નું સ્વાગત છે.
આ વીડીઓમાં બાળકની છઠ્ઠીની વિધિની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે.
જેમ કે ક્યારે છઠ્ઠીની વિધિ કરવી ??
કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે વગેરે.....
જો આપને આ વિડિઓ પસંદ આવે તો..
Like + Share + Subscribe જરૂર કરજો...
ધન્યવાદ 🙏