ખજૂરભાઈ અને તમારી team ને પ્રભુ ઈસુ પુષ્કળ આશીર્વાદો ,તંદુરસ્તી અને કૃપા બક્ષે...આમેન...Love you from Navsari.
@c_k_bike_ride3 жыл бұрын
તમે ગરીબો માટે સેવા નુ કામ કરી રહ્યા છો તમને ખુબ ખુબ અભિનંદન
@user-lj9yj1lh7rАй бұрын
વાહ ખજૂરભાઈ વાહ તમને ગરીબોના ભગવાન છો તમને ભગવાન ખૂબ આગળ વધારે ખૂબ પ્રગતિ કરે
@Chirag_Vaghela3 жыл бұрын
ગરીબ ના તારણ હાર ખજૂરભાઈ ભગવાન તમારું આયુષ્ય લાંબુ આપે.....
@kausd7193 жыл бұрын
Thanks khajurbhai lokoni help karva badal Many many congratulations
@kaushikpandya36753 жыл бұрын
કળીયુગમાં માં જન્મ લીધો ભગવાને ધન્ય છે આપની જનેતા ને 🙏
@manisharathod60862 жыл бұрын
Ilovekhajurbhei
@jeeyavideo26853 жыл бұрын
ધન્ય ધન્ય નિતિનભાઈ 🙏 આ લોકો ના આશીર્વાદ જ તમને તમારા જીવન ના સર્વોચ્ચ શિખર પર લઈ જશે Great work team khajurbhai 💐
@arjunsinhjadeja52282 жыл бұрын
ખજુર ભાઈ માં આશાપુરા તમને હંમેશા ખુશ રાખે એવી દીલ પ્રાર્થના કરુ 🙏🙏🙏🙏🙏
@parmardevaparmar50452 жыл бұрын
આવા દીકરાઓને આ દુનિયામાં ખૂબ જ જરૂર છે ધન્ય છે તમારી જનેતાને કારણકે ગરીબ લોકોનું ભલું કરો છો તમને ભગવાન ખૂબ જ સુખ સંપત્તિ આપે અને જે ધન આપ્યું છે તેના કરતાં ઘણું બધું આપે તેવી પ્રભુને મારા દિલથી પ્રાર્થના છે
@JIGNESHPRAJAPATIOFFICIAL3 жыл бұрын
ખજુર ભાઈ આજે આ તમારુ કામ જોય ને મારી આંખો માંથી આંસુ આવી ગયા ભાઈ. માતાજી તમને જાજુ આપે એવી પ્રાર્થના. જય માતાજી 🙏🙏🙏
@bijolbhairabari81123 жыл бұрын
મારો ભગવાન ઠાકર વડવાળા ખુબ આપે તમને ધન દોલત સદા સુખી રાખે ખજુર ભાઈ તથા તમારી ટિમને જય મોગલ માં
@skyboyff98103 жыл бұрын
બસ યાર મારું સપનું ખજૂર ભાઈ જેવું કામ કરવાનું છે દિલ થી યાર મારે પન તમારા જેવું થવું છે 🙏🙏love you khajur bhai
@kamleshbhaimobh89563 жыл бұрын
ભગવાન તમારુ સપનું પૂરું કરે ભાઇ પણ પૈસા તો બધા પાસે હોય સે પણ બધા થી ખજુરભાઈ નો થવાય બેય પખા ઉજળા હોય ન્યાં પટાધર નીપજે
@gknotesbynys56932 жыл бұрын
ધન્ય છે ભાઈ તમારી જન્મ આપનારી જનેતા જાતે જ જઈને લોકોની સેવા કરો આવા દિકરાઓ અને તમારી ટીમને સદાય ભગવાન ખુસ રાખે એવી પ્રાર્થના છે
@radhedigitalchenalarjunsin85132 жыл бұрын
આટલું માણસ તો કોઈ દી મુખ્ય મંત્રી સાથે મીટીંગ માં નથી જોયું ખજુર ભાઈ ધન્ય છે તમારી જનેતાને લાખ લાખ વંદન કરું છું 🙏🙏🙏🙏🙏
@ashvin1843 жыл бұрын
ખબર નથી પડતી કે સારા કામ કરનાર ને લોકો ડિસ્ક લાઈક કેમ કરે છે ભાઈ ❤️❤️❤️
Jay maa mogal jay maa sonbai khajur bhai mataji sukhi rakhe tamne ne tmari team ne....good work brother
@cndesai59543 жыл бұрын
ધન્ય છે સૌરાષ્ટ્ર ની ધરતી જયા તમારા જેવા સંતાનો સેવા નો ભેખ ધારણ કરીને આવીયા 👏 ભગવાન ભોળાનાથ તમારા ભંડાર હંમેશા ભરેલા રાખે તેવી પ્રાર્થના❤️🙏 જય મહાદેવ 🙏
@barainarvatbhai66122 жыл бұрын
Could you really could you do it
@sachinoza70963 жыл бұрын
People who understands the effort of Nitin Jani and we all need to support these guy ,chalo khajur bhai (Nitin Jani ) ni jode Maadi ne aapda Gujarat ne saras and developed banavyeee Jay mataji Jay shree krishna Lots of love for jani brothers khajur bhai khub saru kaam karo cho Let's form a team and let's built these area again 👍👍👍
@ashokrathod96943 жыл бұрын
ખજૂર ભાઈ અને ટીમ ખુબજ સારું કામ કરી રહ્યા છો લોકો ને હસાવું પ્લસ તેમની મદદ કરવી ધન્ય છે તમારા માતા પિતા ને 👌👌👌👌🙏🙏
@gojiyameraman23213 жыл бұрын
પરિસ્થિતિ જોઈને આંખમા આંસુ આવી જાય છે ખજુરભાઈ ધન્ય છે તમને અને તમારી ટીમને
@dharmeshshingala62733 жыл бұрын
વાહ ખજુરભાઇ વાહ ખૂબ શક્તિ આપે ભગવાન એવી અમારી પ્રાર્થના
@sharmistra16733 жыл бұрын
નીતીનભાઈ તમે લોકો માટે જે કામ કરો તેથી તમને ભગવાન ના ખૂબ આર્શીવાદ મળશે તમને દિલ થી સલામ છે.❤❤❤
@ruturajsinhp.chauhan89973 жыл бұрын
ખૂબ સરસ કામ નીતિનભાઈ આ ગરીબ લોકોની આપને ખૂબ દુઆ મળશે.....
@hiteshkumar96333 жыл бұрын
ધનય છે તમારા માત પિતા ને ખજુર ભાઇ તમે એક હીરો છો🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jaiminsalat36743 жыл бұрын
જય માતાજી 🙏❤️🙏 ખજૂર ભાઈ તમારું કામ બવજ સારું છે આવીજ રીતે લોકો ની મદદ કરતા રો જય સોમનાથ કષ્ટભંજન દાદા ની જય હો જય દ્વારકાધીશ 🙏❤️🙏
@dilipbariya18403 жыл бұрын
Dilip Bhai ne chokri bahria Priyanka p Pixar
@i_swagster29673 жыл бұрын
A REAL LEGEND FROM GUJARAT 🥰😍 PROUD TO BE A GUJARATIAN
@devrajmorvadiya1123 жыл бұрын
વાહ વાલા વાહ ઇશ્વર ની તમારી ઉપર અસીમ કૃપા રહે તમને ભગવાન જાજુ આપે અેવી દિલ થી હુ ભગવાનને પાૃથના કરુ છૂ🙏🙏🙏🙏
@DilipKumar-lx1hy3 жыл бұрын
ખજુર ભાઈ ને ભગવાન તાકાત આપે આવા ને આવા કામ કરતા રહો જય અંબે
@natavarbhaiprajapati81842 жыл бұрын
શું ધરતી પરભગવાને માણસ મોકલ્યો છે ગરીબોનો બેલી છે ગરીબોનો બેલી ધન્યવાદ છે ખજુરભાઈ આપને
@RakeshPatel-yu9jr3 жыл бұрын
All ways you happy & God blessing you ભગવાન તમને અનલિમિટેઙ આયુષ્ય આપે 👍👍👍👑
@ajaypandya6483 жыл бұрын
આપણા ગામડાં માં શ્રી કૃષ્ણ આવ્યા છે સાક્ષાત ખરેખર ધન્ય છે મારા ભાઈ ને
@satyamrajyaguru82143 жыл бұрын
ભાણવડ નાં સરપંચ શ્રી શક્તિ ભાઈ ભૂકણ અને કોન્ટ્રાકટર રાકેશ ભાઈ મકવાણા ને અભિનંદન 🙏
@jansevakhajurbhai59883 жыл бұрын
Thanks bhai
@avinashchauhan94833 жыл бұрын
માં મોગલ તમારા જીવનમાં ભુરપુર ખુશી આપે અને જીવનમાં ખુબજ આગળ વધો એવી માં મોગલ પાસે મારી પ્રાર્થના છે જય મોગલ માં ખજુર ભાઈ 🙏🙏🙏
@chiragparmar9993 жыл бұрын
ખજુરભાઈ વિડિયો જોઈ ને આંખ માંથી આસુ આવી ગયા 😣😣
@panchalbhavesh46333 жыл бұрын
ધન્ય છે દાદા તમને બધાના આશિર્વાદ તમાંરી સાથે છે🙌🙌🙌
@narendrachitroda50753 жыл бұрын
🙏🕉️ જયશ્રીકૃષ્ણ નીતિનભાઈ ખુબ સરસ કામ કરો છો તમે ભગવાન તમને ખૂબ આગળ વધારે અને સફળતા આપે🙏 જય માતાજી
@harshilbhatt74773 жыл бұрын
Salute u kajur bhai & team...love from Mumbai ❤️keep it up bhai ..stay safe ,,,jay mataji 🙏🙏
@nihargandhi293783 жыл бұрын
Government ne ke je mota loko che temne batavo aa video... Khajur Bhai and his team is real hero... 🙏 🙏 🙏 Love from England 🇬🇧
@ashwinkachhatiya9253 жыл бұрын
સલામ છે તમને અને તમારા માતા પિતાને કેઅવા સેવાના કામ કરો છો કરોડો રૂપીયા હોય તો સુ કામના
@hiteshparikh81133 жыл бұрын
જય માતાજી ખૂબ સરસ કામ કરી રહ્યા છો માતાજી તમને ઘણી પ્રગતિ આપે
@vinitsoni23023 жыл бұрын
You are pure soul living on earth 🌎 you will have a huge success in life by doing all this. You motivate me a lot
@Lucifer-sx5ec3 жыл бұрын
Proud to be a part of Bardoli city ❣️ love u khajur bhai 🙏🏻🥳🥳❣️ keep it up .....❣️
@mansukhpattni25752 жыл бұрын
દેવી પૂજક સમાજ નાં દેવી દેવતા નાં આશીર્વાદ આપે એવી અમારી પ્રાથનાં ,🙏
@kamleshsolanki63123 жыл бұрын
Vaha khajur Bhai app bhot achee hoo Garbie ki seva karo Cho Sara aashirwad malse😊😇😇 Good blees u 🙏
@jaydipmakwana67283 жыл бұрын
Great work. ખરેખર ખજુરભાઈ તમે ભગવાન નું બીજું રૂપ માં આવયા છો. તમે લોકો ની બોવ મદદ કરી છે.. તમે બોવ દરિયા દિલ છો.. તમને ભગવાન 101 વર્ષ ના કરે અને લોકો ની મદદ કરતા રહો.. 🌹🌹🌹🌹🌹 Khajur bhai i am biggggg. Fan.. I meet you..
@mr.krunal17753 жыл бұрын
🙏ખજુર ભાઈ અમે તમારી સાથે છીએ.👍👍
@GJ-fb6df3 жыл бұрын
હા આજે ગુજતરાતમાં પૈસા ઉડાડવા વાળા ઘણાં છે પણ આવી રીતે લોકો ને મદદ કરનાર ઘણા ઓછાં થઇ ગયા છે
@rajptll_45573 жыл бұрын
@@GJ-fb6df સાચી વાત છે ભાઈ આવા માણસ અગર આપણને દુનિયામાં બધા થઈ જાય જે પણ ગરીબ માણસ હોય તેનું નાનું મોટું ઘેર હોય જેને વાવાઝોડુ હોય તે આ મુસીબત થી બહાર આવી જાય જય માતાજી દોસ્તો
KhJurbhai without prejudice Caste and religion doing Sheva for manav Samaj.God blessed his all team members.Long live..
@thakorprakash10673 жыл бұрын
ખજૂર ભાઈ તમને અને તમારી timne dil thi સલામ 🙏. તમે ખૂબજ આગળ વધો.
@ritishdesai63143 жыл бұрын
I am from VAPI, Gujarat, I really Appreciate your work & really like the way you work , you really doing well what I wanted to do. GREAT , GOOD LUCK & STAY BLESSED✨🌹
@ashokbhai50302 жыл бұрын
ઈશ્વર તમારી સાથે રહે હૈં હંમેશ માટે.જયમાતાજી.ભાઈ.કરોભલાતો.હોગા.ભંલા
વાહ સાહેબ વાહ હું ભગવાનને એવીપ્રાર્થના કરું છું આખું ભારત દેશ તેમજ બીજા દેશમાં તમારુ મોટુ નામ બને એવી મારી દિલ થી પુરી પ્રાર્થના છે ખજૂર સાહેબ🙏👍👍👍👍👍👍👍👍
@Factudio3 жыл бұрын
ભારત માં ખજૂર ભાઈ જેવા 50 જેટલા માણસો હોય તો ભારત ધન્ય થઈ જાય.... વાહ ખજૂર ભાઈ...
@parmarbabubhai75743 жыл бұрын
Vah khajurbhai dhany 6 tamane bhai
@prakshpatani12403 жыл бұрын
🙏ભગવાન તમારો ભલો કરે ખજૂર ભાઈ અને તમારી તીમ નોપન 🙏
@AADI.RATHOD3 жыл бұрын
Masha Allah Bhai jaan khub sars Kam Karo Cho Allah bless you 🤲❤️
નીતીનભાઈ તથા તમારી આખી ટીમ ખરેખર ભગવાન ના રૂપે લોકો ને જે રીતે મદદ કરો છો તે બદલ તમને તથા તમારી આખી ટીમ ને ખુબ ખુબ ખુબ ખુબ જ વંદન તમારા તમામ વિડિઓ જોનાર એક ફેમેલી ગાંઘીનગર જીલ્લા થી દિપકસિંહ જગતસિંહ રાજપૂત
@bhavnabensojitra5312 Жыл бұрын
જય માતાજી 🙏 જયશ્રી કૃષ્ણ 🙏 નિતીનભાઈ તમે બોવ જ મહેનત કરી ને બધા ને બોવ જ મદદ કરી ને કરો છો ભગવાન તમને ખુબ ખુબ આપે અઢળક લક્ષ્મી આપે વાલીડા ને લાંબુ આયુષ્ય આપે ભગવાન તમારી ઉપર સદા છત્રછાયા રાખે હર હંમેશ માટે તમારો બ્લોક જોઈ ને મને હરખના આંસુ આવી ગયા એવી સરસ સેવા કરો છો તમે 🙏❤️❤️
@shshankdubey40123 жыл бұрын
બે ભાઈ દિલ છે કે દરિયો ? આવી ગાંડી સેવા મે ક્યાંય નથી જોઈ ... વહા રે ભૂદેવ 🙏 સત્ સત્ નમન 🙏
@amitvyas89603 жыл бұрын
Exactly......બન્ને ભાઈ ને વંદન સાચે...આવી સેવા મેં પણ ક્યારેય નથી જોઈ..અદભુત અદભુત ભાઈઓ બન્ને તરુણ ભાઈ અને નીતિન ભાઈ બન્ને ને વંદન છે..સાચે..
@bharvadanil44543 жыл бұрын
તમે, ગરીબનાભગવાનછો, તમારી, જનેતા, સો, સો,સલામભાઈ,,👌👌👌👌👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤ગુજરાતમાવધારે ખજુરભાઈની,,,, સેવા વધારે, છે
@dharmeshrathod97013 жыл бұрын
I LOVE YOU BROTHER.. ❣️❤️ & ALL TEAM GREAT JOB BROO ❤️
@mehullimbachiya19812 жыл бұрын
Bhai bhai bahuj saru kaam Kari rahya cho... I like your behavior... Good job.. Keep it up bhai.. Hu nikol thi chu.. Haal London chu..
@bharatijoshi15492 жыл бұрын
ભાણવડ ગામની વહારે ભૂદેવ ખજૂર ભાઈ. પોરબંદર🙏
@CheharStudio3 жыл бұрын
#Jay_Shree_Sita_Ram...🙏🙏🙏🙏🙏
@badman18323 жыл бұрын
Good job khajur Bhai 👍🙌
@aniketahir5713 жыл бұрын
kzbin.info/www/bejne/n5TPmmyfg6miaK8
@karanmer55413 жыл бұрын
Proud of you jani brother and team.. 🚩
@સત્યપ્રેમકરૂણાનેચરલ2 жыл бұрын
Khajur Bhai I love you bro ...bhagavan tamane sukhi rakhe
@naukashah20793 жыл бұрын
Madi amay tamari sathey cheya.that word touching our heart.u r great supporer for older parents
@samirgabhrani96223 жыл бұрын
Great work & Allah always bless you Bhai🙏❤👍🙏
@rudravyas64673 жыл бұрын
Khajur bhai is best
@smartgirl33903 жыл бұрын
અમરેલી જિલ્લાના રાયડી ગામ ની મુલાકાત લો ખજૂર્ભાઈ ...અમારા ગામ માં...🙏😔
@sanjayvaghadiya90133 жыл бұрын
🙏
@dhisadisu28352 жыл бұрын
ખુબ સરસ મારાં ભાઈ ભગવાન શિવ તમને બધું જ આપે
@hiteshrathod4202 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ ગરીબોના બેલી
@bhansanjay73703 жыл бұрын
Mari umar pan tamne lagi Jay Mara veera🙏tame ghanu jivo Mara veera tamne jaji khamayu Mara vir tane jaji khamayu🙏🙏🙏
@rathodharpalsinh11653 жыл бұрын
તમે ગરીબોના ભગવાન છો. ધન્ય છે તમારી જનેતાને આવી સેવા કરતા રહો એવી મારી કુળદેવી પ્રાર્થના છે.
@sanjayjambucha34713 жыл бұрын
સો વર્ષ જીવવા માટે સો વર્ષ ની ઉમર જરૂરી નથી એવું કામ કરો કે લોકો તમને સો વર્ષ પસી પણ યાદ કરે જય શ્રી કૃષ્ણ જય માતાજી
@GJ-fb6df3 жыл бұрын
હા
@kalpeshmakwana98352 жыл бұрын
ખજૂર ભાઈ તમારા વીડીયા નું મ્યુઝિક બહુ સરસ છે
@MaheshThakor-qv3si2 жыл бұрын
તમે આવા કામ કરતા રહેજો ખજૂર ભાઈ ભગવાન તમારી મનોકામના પૂરી કરે