ખજુર ભાઈ કોઈ દિવસ જાત નાત જોયા વગર ગરીબો ની સેવા કરી છે.. ધન્ય છે તમારી જનીતા.ને.... ❤❤
@Bhakti_Ram_337 сағат бұрын
બાપા સીતારામ ની પુણ્ય તિથી આવતી૧૭-૦૧-૨૦૨૫ ના રોજ છે તેમજ બાપા ની પૂનમ ૧૩-૦૧-૨૦૨૫ છે.બગદાણા ગામ માં તો દરેક ધર્મ પ્રેમી જનતા ને બગદાણા ગામ વતી હાર્દિક આમંત્રણ છે.બાપા સીતારામ ❤✅
@All_Rounder_Gopal7 сағат бұрын
હા ભાઈ આમે આવસુ
@Mr_Suneo_477 сағат бұрын
BAPA sitaram
@sarvaiyamehul50506 сағат бұрын
બાપા સીતારામ ❤
@MohanGmara5 сағат бұрын
જય બાપ સીતા રામ
@shekhvipul663 сағат бұрын
બાપા સીતારામ
@DipakGj1Vlogs7 сағат бұрын
મારા પાસે શબ્દો નથી... ધન્ય છે તમારા જનેતાને જે તમારા જેવા દાનવીર ને જન્મ આપ્યો... ધન્યવાદ તમારો ખજુરભાઈ 🙏
@jognimusicdeesa66127 сағат бұрын
ઉતરાયણના તહેવારના નીતિનભાઈ ખજૂર ને જય શ્રી કૃષ્ણ 🙏🙏 દરેક ગામે આવા ગરીબ પરિવાર રહેતા હોય છે ચૂંટણી આવે એટલે સરપંચ ધારાસભ્ય મોટી-મોટી વાતો કરે પછી પાંચ વર્ષ સુધી દેખાતા નથી આવી સેવા તો નેતા અભિનેતા નથી કરતા નિતીનભાઈ ખજૂર ને અભિનંદન
@bhaliyavijay.m11007 сағат бұрын
ખજૂર ભાઈ ભગવાન નું રૂપ છે 🙏🙏🙏
@prashantvasava35307 сағат бұрын
નિઃસહાય અને ગરીબો ના ભગવાન એટલે આપડા સૌના ખજૂર ભાઈ ❤❤
બાપાસીતારામ અને મઢુલી વાળા મહાદેવ ની કૃપા થી 61 સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન રાખેલ છે તારીખ 18/1/2025 છે ગામ ધારપીપળા . તાલુકો રાણપુર. જિલ્લો બોટાદ . બધાને ભાવ ભાવભર્યું આંમત્રણ છે ચાલો ધારપીપળા 🙏🙏
@vajavijay11017 сағат бұрын
*।।भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।*❤
@sanjaygangani22343 сағат бұрын
ધન્ય છે એ જનેતા ને જેવા ખજૂર ભાઈ નો જન્મ આપ્યો
@bhaveshabhai-kp8uo6 сағат бұрын
જય દ્વારકાધીશ જય ઠાકર ખજૂરભાઈ ને કોણ ભગવાન માંને છે ❤❤
@Kalpesh814004 сағат бұрын
ખુબ ખુબ ધન્યાવાડ નીતિનભાઈ જાની( ખજુર ભાઈ) ભગવાન નુ રુપ છે.
@જેનતીભાઈધરજીયા6 сағат бұрын
જયમાતાજી ખજૂર ભાઈ ભગવાનછે હો
@5starpuna5 сағат бұрын
Jay ramdevpir 🚩🙏 Khajurbhai and team work is good ❤❤
@alpadesai35396 сағат бұрын
Khajur bhai is actually Heart of Gujarat 🙌 Khajur bhai is actually Smile of Gujarat 🙌
@sagarvora66134 сағат бұрын
🙏🏻હર હર મહાદેવ 🙏🏻 વાહ ખજૂર ભાઈ વાહ બહુજ સુંદર બસ આવી રીતે ગરીબની મદદ કરતા રહેજો ભગવાન ભોળાનાથ તમને તમારા આખા પરિવારને તમારી આખી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબજ પ્રગતિ કરાવે તેવી દિલથી શુભેચ્છા
@himatsingkoli47414 сағат бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ નીતિનભાઈ .દાહોદ લીમખેડા થી ફૂલ સપોર્ટ.👏👏
@HarshadbhaiSarvaiya-kf9mjСағат бұрын
ખજૂર ભાઈ તમને લાખ લાખ વંદન છે તમારા જેવા કોઈ નથી જોયા❤❤ તમે ભગવાન છો જય હનુમાનજી જય માતાજી સીતારામ
@Miltonmill23Сағат бұрын
ધન્ય ધન્ય છે ખજૂર ભાઇ ની જનેતા ને વાહ વાહ વાહ વાહ ભાઈ કળિયુગ ના ભગવાન શિવ છે ખજૂર ભાઈ કળિયુગ ના ભગવાન
@B4uprsr2 сағат бұрын
नितिन, Greatttt did❤👍🏻 जैसे शिक्षादान से मूल्यवान और कोई चीज नहीं होती, वैसे ही पछात वर्ग के बच्चों को शिक्षाके संबंधी चीजें, भोजन प्रदान करना और इन बच्चों के साथ समय बिताना जीवन का अमूल्य अवसर है..
@aarohivlogs9444Сағат бұрын
My special hero 💖💖 Full support khajur Bhai
@gokubhagokubha90514 сағат бұрын
ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ ભગવાન વિષ્ણુ મનો કામના પુરી કરે એવી પ્રાર્થના કરૂ
@partapsinhbhadliya33604 сағат бұрын
ગુજરાત માં બધા લોકો ખજૂર ભાઈ નું તેલ વાપરવાનો આગ્રહ રખજો
@JayrajSarvaiya-y2z7 сағат бұрын
જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઇ
@VijayParmar-f9gСағат бұрын
Jay Mataji bhai aavij rite badha ni madat karta raho Bhagwan Dwarkadhish tamari Raksha kare mara Veera ❤❤❤
@રઘુભાઈભરવાડરઘુભાઈભરવાડ-ળ6ચ3 сағат бұрын
જય દ્વારકાધીશ ખજૂરભાઈ🎉🎉
@rakeshpanchal3344Сағат бұрын
ખૂબ ખૂબ ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું તમને અને તમારા પરિવારને અને તમારી ટીમને 👍👌❤️🙏💪🇮🇳💪 ભૂલકાંઓના ચહેરા પર સ્મિત લાવો છો અને સાથેસાથે આશિષ મંગલ પણ મેળવો છો તેમના અંતર મનનાં ❤️👍🙏 ખૂબ ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું 💐👍❤️👌💪🇮🇳💪
@MadhuriMadhavi-l6s7 сағат бұрын
एक प्यारी सी लड़की थी अपनी दुनिया में भटकी थी उसके परिवार ने कहा कि वो सोना है किसी ने नहीं बताया कि उसे कितना रोना है सबने उसे बहुत प्यार दिया मां बाप ने उसपे अपना सब कुछ वार दिया उसे लगा कि यही सच्चाई है दुनिया मे अच्छाई ही अच्छाई है 🥺
@dubhilnilesh88083 сағат бұрын
Wah khajurbhai laxmi mata hamesa tamari sathe rahe tame aatlu badhu karo cho garbo mate sache tame garibo na bhagvan chho.
@MehulThakor-ie4fy6 сағат бұрын
ગુડ લક ખજૂર ભાઈ ❤❤❤❤❤
@nitinbhaithakor3607 сағат бұрын
અમારે કિયારે ખજુર ભાઈ ના દૅશન થાસે ભગવાન રૂબ રૂબ
@himatkavad40045 сағат бұрын
હર હર મહાદેવ ખજૂર ભાઇ
@SOHAMSTUDIOSEDARDAOFFICIALСағат бұрын
ખૂબ સરસ મજાનું કામ કરી રહ્યા છો નીતિનભાઈ ટીમ
@sandipsolanki4657 сағат бұрын
જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ 🙏🙏🙏
@Miltonmill23Сағат бұрын
ખજૂર ભાઈ કળિયુગ ના ભગવાન શિવ છે ભાઈ વાહ ભાઈ વાહ તમે આગળ આવો આવો આવો આવો આવો આવો આવો આવો આવો આવો આવો આવો આવો આવો જ ભગવાન આવ્યા હો
@shaileshbaria79627 сағат бұрын
ખુબ જ સરસ કાર્ય કરી રહ્યા છો. ❤❤❤❤❤
@vasurbhaibhammar91267 сағат бұрын
વાહ જાની દાદા
@jituchauhan27556 сағат бұрын
જય માતાજી નીતિન ભાઈ.
@melectronicsanddigital25247 сағат бұрын
Jay Mataji khajurbhai Jor dar Kam che ho bhai
@ParkashThakor-s7t7 сағат бұрын
જય માતાજી ખજૂર ભાઈ
@rahulmakvana533 сағат бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ 🙏🙏🙏
@mayurajagiya2058Сағат бұрын
Khajur Bhai ni brand vadu tel levanu rakhaso aa badho profit thase to khajur Bhai vadhare garibona ghar banavase
@miksvideo.85374 сағат бұрын
Jay Shree Ram 🙏જય શ્રીકૃષ્ણ જય દ્વારકાધીશ જય માતાજી 🙏
પૈસા તો બધા આપી શકે પણ આવુ હેડલિંગ તો ખજૂર ભાઇ જેવો મહાન વ્યક્તિ જ કરી શકે હો જય ખજૂર ભાઇ
@AKASHTHAKOROFFiCiAL92764 сағат бұрын
જય હો જય હો ખજુરભાઈ ❤👍🙏🙏
@sunnytailor62417 сағат бұрын
જય જય ખજુર ભાઈ 🙏❤
@SanjayGoswami9534 сағат бұрын
રામ ભગવાન હતાં છતાંય એમની પરીક્ષા થઈ હતી એટલે નિતીનભાઇ ને પણ પરીક્ષા થઈ છે એટલે ચિંતા નહીં કરવાની હંમેશા સત્ય ની જય થાય છે 🎉 ખજુર ભાઈ તમને ભગવાન ખુબ ધન આપે એટલે તમે પણ દિલથી સેવા કરી શકો હું ઓસ્ટ્રેલિયા માં તમારી સાથે વાત થઈ હતી
@SarojSureshvavesha5 сағат бұрын
જય હો ખજૂર ભાઈ તુમ આગે બઢો હમ તુમારે સાથ હે ❤❤❤
@ShambhuAmbliya7 сағат бұрын
Jay shree Krishna Jay mataji ❤❤❤❤❤dukhiya na beli khajur bhai ❤❤❤❤❤❤❤❤
@VijayrajTimbalСағат бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ગરીબો ના રામ તમારા ચરણોમાં હજારો વંદન જય માતાજી જય શ્રી કૃષ્ણ
@dkrathoddkrathod52453 сағат бұрын
Jay shree Krishna ❤❤❤ khajur Bhai ❤❤
@savaliyassh1663 сағат бұрын
Jay shree Krishna khajurbhai akalpaniy seva karya karo chho
@MalamParesh-kl4of3 сағат бұрын
ખજૂર ભાઈ તમને બજરંગદાસ બાપા હંમેશ ને માટે ખુશ રાખે
@RajeshMer-dk4md7 сағат бұрын
Jay mataji
@ravivegad59724 сағат бұрын
જય શ્રી રાધે ક્રિષ્ન
@SayamKatariya3 сағат бұрын
Khajaur❤
@kishorchariya33942 сағат бұрын
ગુજરાત નો નાથ નિતિન ભાઈ જાની 👑🦁🙇❤❤❤
@crico_0772 сағат бұрын
ખજુર ભાઈ તમારા વખાણ કરવાં માટે મારી પાસે શબ્દો નથી મારા વાલા ભગવાન તમને લાખો વરસો જીવડે મારા કલેજા Love you khajur Bhai
@navneetvasava51387 сағат бұрын
❤❤❤❤❤ kudarat Aapko or tarkki de taki Aap garibo ki sheva karte raho
@viramgodhaniya74456 сағат бұрын
જય વાછરા ડાડા હર હર મહાદેવ મહાદેવ
@pankajkarena8507 сағат бұрын
જય માતાજી ખજુરભાઇ
@Tanish_Dudharejiya_07Сағат бұрын
Jai Ho❤🙌
@SanjayThakarchoru7 сағат бұрын
Jay mataji khajur bhai
@Brijeshpateljj6l3 сағат бұрын
Jay mataji khajur bhai good work
@BARAIYAHANUBHAI-io9tr4 сағат бұрын
જય માતાજી ભાઈ
@b.v.thakor55266 сағат бұрын
ભગવાન તમને હમેશા પ્રગતિ કરાવે
@VikramParmar-lb6ss3 сағат бұрын
Jay mataji Jay Shri Krishna khajur bhai❤
@bhaveshvaghela42756 сағат бұрын
તમારા કામ ને અમે ❤ સલામ કરીએ છે ખજૂર ભાઇ
@kishorchariya33942 сағат бұрын
નિરાધાર નો આઘાર નિતિન ભાઈ જાની 👑🦁❤❤❤❤
@bhagariyaashish22547 сағат бұрын
જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ
@jyotsanavadher-l1x7 сағат бұрын
Jay mataji Nitin bhai👏🙌
@mahavirsinhvadher4 сағат бұрын
Khajurbhai ni Jay ho❤🙏
@VadhelHaresh-x7j6 сағат бұрын
Jay mataji 🙏 Jay Jani Dada 🙏
@ChariyaHaresh3 сағат бұрын
વિરોધીઓ જોઈ લ્યો ખજુર ભાઈ ને કેટલી સેવા કરી રહ્યા છે I am support khajur bhai ❤❤❤❤