No video

Banaskantha Deesa APMC Gova Rabari વિરુદ્ધ BJP ના નેતાઓની શું છે નવી રાજનીતિ પત્રકાર પાસે થી સમજો

  Рет қаралды 28,941

Nirbhay News Gopi Ghanghar

Nirbhay News Gopi Ghanghar

Күн бұрын

#Banaskanatha #Deesa #APMC #GovaRabari #Gujarat #nirbhaynewsgopighanghar
Banaskantha Deesa APMC Gova Rabari વિરુદ્ધ BJP ના નેતાઓની શું છે નવી રાજનીતિ
________________________________________________________________________________
Nirbhay News ગુજરાતી KZbin ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
__________________________________________________________________________________
Follow us on:
Facebook : / nirbhaynewsofficial
Twitter : / nirbhaynews1
Instagram: / nirbhaynewsofficial

Пікірлер: 45
@vipuldesai7501
@vipuldesai7501 Ай бұрын
બેન આપ શ્રી ને મારી નમ્ર વિનંતી છે કે આપ બનાસકાંઠા ના નેતા ગોવાભાઈ રબારી જેવા પિઢ નેતા માટે થોડાક શબ્દો સુધારશો.
@nagjibhai1603
@nagjibhai1603 28 күн бұрын
મીડિયા પોતાને જાગીરી સમજે છે કોઈને માન આપતા નથી
@user-kw7dq8td7s
@user-kw7dq8td7s Ай бұрын
બનાસકાંઠા મોં માત્ર ચોધરીઓ નેજ રાજ કરવુ છે પણ ચોધરીપટેલો ને‌ ખબર નથી કે ચોધરી પટેલો ના નેતાઓને અપક્ષ મો ઊભારહે તો બીજા સમાજો નુ એક પણ વોટ નમળે એનુ કારણ ચોધરી પટેલ ના નેતાએ આજ સુધી‌ બીજા સમાજ ના કામો કર્યા નથી તેમનાજ સમાજ નેજ લાભ કરે છે હવે તો બનાસકાંઠા ચોધરી પટેલ સીવાય ના સમાજો એક થૈ ને વીરોધ મો રહેછે
@upsc806
@upsc806 Ай бұрын
No bro gova bhai ne bjp natu anvanu
@Desaihetal1
@Desaihetal1 Ай бұрын
Right
@Hackz2243
@Hackz2243 Ай бұрын
વેમ તો વેમમાં જ બળી બળી ને મરી જશો
@user-mg7jr1np9x
@user-mg7jr1np9x Ай бұрын
લોડા માવજી રબારી ગોવાભાઈ નો વિરોધ કરે છે બીજુ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન રબારી જ કેમ બેસે છે એક વાર તો બીજી સમાજો ને બેસાડી ને દાખલો બેસાડો ને
@hardikchaudhary4765
@hardikchaudhary4765 Ай бұрын
ભાઈ ડીસામાં કોઈ ચૌધરી સમાજના નેતા કોઈપણ ક્ષેત્રમાં નથી રહ્યા ખોટું ચોદૂચાળા બંધ કરો ડીસા માર્કેટયાર્ડના હંમેશા ચેરમેન રબારી જ‌‌ હોય છે અને ધારાસભ્ય પણ રબારી જ હોય છે પણ ભાજપ વિરોધ કર્યો એટલે માવજીભાઈની ટિકિટ એકવાર કાપી તોયે નાગાઈ ઉપર ઉતરી આવ્યા છે અને શંકરભાઈ પોતાની ટિકિટ 2019મા પેટાચૂંટણીમાં ટિકિટ નથી આપી નિતિનભાઈ પટેલને ટિકિટ ન આપી તોયે એમને તો કોઈ દિવસ અપક્ષમાં નથી લડ્યા અને માવજીભાઈ પેટમાં દૂખે તો બીજા શું કરે ? હા‌ ભાજપે પ્રતિનિધિત્વ તરીકે રબારી સમાજને ટિકીટ ન આપે તો‌ માત્ર ચૌધરી સમાજ અંને બનાસકાંઠા જિલ્લામાં જ વિરોધ કેમ? રબારી સમાજ તો પાટણ ,‌‌ મહેસાણા , સુરત અમદાવાદ માં પણ આવા ઘણા સમાજો છે જે એક તરફી પોતાનુ ચલાવે છે ત્યાં તો તમે ચૂ કરવાની તાકાત નથી શુ ખોટી ચૂતિયા પટ્ટી કરો છો 😂
@bjpdhanera4304
@bjpdhanera4304 Ай бұрын
I Am Sport Govabhai Sir
@bjpdhanera4304
@bjpdhanera4304 Ай бұрын
ગોવાભાઇ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ
@j2k_18
@j2k_18 Ай бұрын
Gova bhai bjp ne harava menat kri
@ShaktisinhVaghela-mi1tq
@ShaktisinhVaghela-mi1tq Ай бұрын
લોહી ના નહી તે કોઈના નહી
@gordhandangadhavi7208
@gordhandangadhavi7208 Ай бұрын
પક્ષ પલટો કરનાર લોકો ની હાલત આવીજ થાય
@વણાભાઈવેલાભાઈ
@વણાભાઈવેલાભાઈ Ай бұрын
કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય એના હવાલા આવા થાય એમાં રબારી સમાજને તો ભાજપ ગણતી નથી
@વણાભાઈવેલાભાઈ
@વણાભાઈવેલાભાઈ Ай бұрын
સાચી વાત ભાઈ 100%
@cheharsinhthakor9109
@cheharsinhthakor9109 Ай бұрын
પક્ષ પલટો કરનાર ને બનાસકાંઠા એ માફ નહીં કરે
@narshibhiamarabhai1756
@narshibhiamarabhai1756 Ай бұрын
Only for Govabhai Rabari
@shaikhhasan4123
@shaikhhasan4123 Ай бұрын
Good
@ganeshbhaichaudhary249
@ganeshbhaichaudhary249 Ай бұрын
ડીસા માર્કેટયાર્ડ માં ક્યાં ચૌધરી ને બેસવું છે એ જણાવજો ભાઈ
@ashokthakur4498
@ashokthakur4498 Ай бұрын
Khubsachi vat Hath ña karya heaye vagya
@hansabenprajapati4922
@hansabenprajapati4922 Ай бұрын
ગોપી .બનાસકાંઠા માં. પક્ષ નહીં વ્યક્તિ ને મહત્વ અપાય છે પક્ષ પલટો કરનારા હવે. પસતાય છે
@akherajayar6338
@akherajayar6338 Ай бұрын
Gharana bhuva ne gharana dakala aa banne na vichar ak jeva se jay Shree krishna
@bharatdesai2819
@bharatdesai2819 Ай бұрын
Rabari samaj Real Hero mavji Desai ❤❤❤
@akherajayar6338
@akherajayar6338 Ай бұрын
Aa gopiben bjp pasad padi gayi se bijo koi dhandho nathi
@akherajayar6338
@akherajayar6338 Ай бұрын
Aa benne ak congress ni ticket aapi chutani ladavo
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 15 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 27 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 29 МЛН
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 15 МЛН