Banaskantha ની આ ભેંસ એટલું દૂધ આપે છે કે તેનું સન્માન કરાયું, જાણો કેટલું દૂધ આપે છે?

  Рет қаралды 6,737

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#mehsana #farming #horticulture #gujaratinews
બનાસકાંઠા જિલ્લાના લોકો મોટા ભાગે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે. આ જિલ્લાના અનેક પશુપાલકો પશુઓના દૂધમાં વર્ષે લાખો કરોડોની આવક મેળવી રહ્યા છે. ત્યારે પાલનપુરના નાનજીભાઈ ચૌધરી પાસે રહેલી એક મહેસાણી ભેંસે, સૌથી વધુ દૂધ આપી સમગ્ર બનાસકાંઠામાં પ્રથમ નંબર મેળવ્યો છે. આ ભેંસ રોજનું કેટલા લીટર દૂધ આપે છે. આ પશુપાલકને મહિને કેટલી આવક થાય છે. જાણો આ અહેવાલમાં.
વીડિયો - પરેશ પઢિયાર
ઍડિટ - સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 2
@RABARI8600
@RABARI8600 3 ай бұрын
સાચા અર્થમાં કહીએ તો મહેનત નું બીજું નામ ચૌધરી...🦁
@maheshpal5010
@maheshpal5010 3 ай бұрын
Khoti vat kata hoy tevulagese
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 37 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 71 МЛН
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 56 МЛН
JK FARM CALF-01
13:46
JK Farms Dairy Kollam
Рет қаралды 8 М.