ઘણી ખામાં મારી ગરવી ગુજરાત ખુબ સુંદર બેન.વણકર ની કારિગીરી અને વણકર બેન ની કાબલિયત ને 🙏
@jivrajbhaikantaria44012 жыл бұрын
ધન્યવાદ મારા સમાજ ની બેનો તથા માતાઓ!!!
@kusumbenpatel42282 жыл бұрын
વજીબેન આપ ખુબ સુંદર કામ કરી રહ્યા છો અને બીજા ને રોજી આપીને તેને પગભર કરો છો એટલે તેમના પરિવાર નું ભરણપોષણ પણ સારી રીતે થાય છે એટલે તેમનામાં સ્વમાનથી જીવવાની ખુમારી આવે છે જેથી હતાશા નિરાશા દૂર થાય છે ખુબ સુંદર આપને અને આપની સાથે જોડાયેલા તમામ બહેનો ને ખુબખુબ અભિનંદન ધન્યવાદ આપને આપ સૌનો પરીવાર ખુબ સુખી, સ્વસ્થ અને નિરોગી રહે તેવી ભોળાનાથ ને દિલથી પ્રાર્થના કરું.અસ્તુ.જય હો જય હો ભોળાનાથની જય જય હો.જય હિન્દ.
@jayshreepatel59942 жыл бұрын
Ok
@dinabenparmar26612 жыл бұрын
વાહ મારી વણકર બેન બધા સમાજ અંગ ઢાંકે છે એ છે માંરો વણકર સમાજ જય ભીમ 🙏🙏
@hetalraval78772 жыл бұрын
ખૂબ ઉત્તમ કામ કરી રહ્યા છો આપ રાજી બહેન. ગુજરાતને, ભારતને અને વિશ્વને તમારી આ પ્રતિભા માટે ગર્વ અને સમ્માન છે. પર્યાવરણ, રોજગારી, સમાજસેવા, સ્ત્રી સશક્તિકરણ નું આપ અમૂલ્ય યોગદાન આપી રહ્યા છો. અભિનંદન.🙏 Best Wishing to you and to your entire team. Do keep Move forward.
I appreciate her work at this age and other women working on this project. Truly inspirational.
@kalavatisengal85572 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન અમારી વણકરની દિકરીને
@geetashah1652 жыл бұрын
ખૂબ સુંદર છે તમારું કામ
@pravinkumar01612 жыл бұрын
ખુબજ સરસ
@neetagala66662 жыл бұрын
Bhu j sundar kaam karo cho ben khub khub abinadan🙏🙏🙏🙏👍👍👍👍👍aapni kala ne naman🙇♀️🙇♀️🙇♀️
@jethalalmjadav53482 жыл бұрын
Khub saras, બહેન જી
@aartisolanki69982 жыл бұрын
Saras jordar Kam Karo chhe salute tamne👍🙏✌️
@jayeshrajyaguru27222 жыл бұрын
સરસ કામ કરો છો
@bhavnasuvagia77018 ай бұрын
Bah khub saras
@purvi97262 жыл бұрын
Khub saras 👌😊
@manjuahir6432 жыл бұрын
Bahuj sundar kaam karyu chhe. Go Green.
@sutariyakichen2 жыл бұрын
ખૂબજ સરસ 👌👌👌
@kumudparmar48852 жыл бұрын
Khub saras
@prititrivedi32552 жыл бұрын
વાહ ખુબ સરસ બેન 🙏
@laxmirathod90242 жыл бұрын
Khub saras kam karo chho ben well done👍
@sudharaval24076 ай бұрын
Khub saras ben
@ashokpanchal46092 жыл бұрын
સરસ બેનજી મસ્ત કામ કરો છો આપ
@induselia86372 жыл бұрын
Tame પર્યાવરણ ને બચાવવા નું મહાન કામગીરી હાથ ધરી છે અને સાથે સાથે તમારી કારીગરી ખૂબ ઉપયોગી સાબિત થઈ છે કે તેમાંથી મોટી સંખ્યામાં રોજગારી પણ મળી રહે છે
@meetadave50992 жыл бұрын
So proud of this amazing talented ladies 👌🏽🙏🏼👍💕
@krishnapatel47222 жыл бұрын
gervi naar gujarat ni, well done 👏 ✔ 👍 👌
@diljitgill19602 жыл бұрын
Koti koti pranama👌👌👍
@jignaparikh73312 жыл бұрын
Dhanaya cho tame Ben... Naman che Tamane🙏 Bahu saras karya karo cho tame loko
@manojkm73972 жыл бұрын
🙏🏻👌🏿સરાહનિય કાર્ય
@kalavatipatel59272 жыл бұрын
Khub saras.......
@kalavatipatel59272 жыл бұрын
👍👍
@rosi19112 жыл бұрын
Thank you very much dear sister,Very nice work,Tamane Ghani Ghani Mubaarakio.
@kritalparmar79412 жыл бұрын
What a creativity.....👏👏👏👏keep it up 👍 well done 👍
@hastianeri2 жыл бұрын
Khub srs work ...
@abhayrajjoshi53762 жыл бұрын
વાહ
@savitripatel16812 жыл бұрын
Khub j saras items banavi che ben. 🙏
@vaishaligandhi99322 жыл бұрын
Great work
@jigmakwana13982 жыл бұрын
💐💐👌👌⭐⭐⭐⭐⭐⭐⭐🤞🎊🎉👏 Khuba saras Vaat sathe kam chhe bahenaji tamaaru , Vanat bhulatu jatu hatu Tema tame vaachaa aapi chhe, Je Khuba j saras Khuba saras 🙏
@deeptipancholy31442 жыл бұрын
બવ સરસ બેન.....
@VaiBhavikCreativeQueen2 жыл бұрын
Keep up good work. Well done.
@yashvisamarparmar49412 жыл бұрын
Va khara vankar ben
@solankikamlesh44942 жыл бұрын
Superb 🙏
@anilachavda1012 жыл бұрын
Well done 👏 ✔ 👍 👌
@vijaykhatsuria74482 жыл бұрын
👌👌🙏🙏 Gram swaraj sakar thayu
@leelavantishah52092 жыл бұрын
Wow😲🤩😍 🥰👍👏🌹💪👌🙏you are great👍👏😊
@meenasolanki14572 жыл бұрын
Good job. Excllent
@nanuhirani28012 жыл бұрын
Bhu srs ben
@balramsharma67442 жыл бұрын
Very Good
@ashwinpatel83812 жыл бұрын
So beautiful work
@tejalahir7182 жыл бұрын
✨✨👏👏👌👌👐
@ramjibhaisolanki69892 жыл бұрын
👌
@rakhichandarana9722 жыл бұрын
Nari tu narayani......good job...
@sureshrelia16142 жыл бұрын
, 👌👍🙏👏superb work
@preetibenpindoriya5912 жыл бұрын
Very...nice...👌👌👌
@ashashah5222 жыл бұрын
Very nice work 👍👌👌👌💕
@bhavanashah17942 жыл бұрын
Great job
@dambhaliyabhavana347210 ай бұрын
Very nice
@anandbhatasana91072 жыл бұрын
Nice video
@kinjalparmar91102 жыл бұрын
👌👌👏🙏
@hansapatel30162 жыл бұрын
Great Work Good 👍
@shivangipatel54392 жыл бұрын
Good work
@jayasampat99252 жыл бұрын
Very nice 👌
@devandrasinhgohil63222 жыл бұрын
🙏🙏
@diviyasoni55272 жыл бұрын
Nice 👍🙏
@swatichauhan58092 жыл бұрын
🙏🏻
@manekbhavna75432 жыл бұрын
જો આ કામ અમારે સીખી ને બીજા બહેનો ને પગભર કરવા હોય તો આ બહેન નો સંપર્ક કેવી રીતે કરવો.દેવભૂમિ દ્વારકા
@laxmanbhaivatiya647610 ай бұрын
વધુ ને વધુ શકે
@rekhananda18302 жыл бұрын
🙏🏻💛
@rushathummar24612 жыл бұрын
Hello mam, Mare pn shikhvu che Hu Kuwait ma rhu chu ane ahiya bov vadhu plastic no waste nikle che to plz Request ke jo tme mne online shikvadsho 🙏🙏
@divyapatel242 жыл бұрын
Nice ,she did good job congratulations can I get her address plz?
@bhaktishah26292 жыл бұрын
Khub saras ben Vadodara ma tamari branch kholo. Ahi plastic waste badhu thay 6 jaruriyat vadi baheno ne roji madi rahese
@krupalirajputvlogs2 жыл бұрын
ખુબ જ સરસ બેન તમારો. વીડિયો છે કચ્છ નું કયું ગામ છે હું અંજાર કચ્છ ગુજરાત થી છું
@dineshpargadu91022 жыл бұрын
કુકમા ભુજ કચ્છ.
@divyajoshi45782 жыл бұрын
Ben hu vapi,ma rahu chu amne aa shikhvu che pls your contact nu khub sarsh kary Karo cho 🙏
@divyajoshi45782 жыл бұрын
Welcome to vapi
@Keshar-rx9gbАй бұрын
બેન. મારે જરૂર છે અજાર થી છુ
@labhumakwana13952 жыл бұрын
નમસ્તે રાજી બેન મારે પણ આ વણાટકામ શીખવું છે પણ તમારો કોર્ટે કેવી રીતે કરવો તે કુરૂપાકરીનેજણાછો
@999shantu2 жыл бұрын
Raji ben no mobil no apso . Khub saru kam kare chhe
@heppy40852 жыл бұрын
Sachu 6 aapna n smje
@chavdapinal1852 жыл бұрын
Kabile tarif ise kehte he
@sundharvapreeti77822 жыл бұрын
Amre pan jodavu che ne sikhvu che
@letsgetbacktonature47172 жыл бұрын
Plastic should not be used at all, even for recycling. Because when it gets old, it is shredded and mix with echo system. So this is not admirable idea..
@pravinraparka65352 жыл бұрын
તમારો વિચાર સરસ છે પણ પ્લાસ્ટિક રિસાયકલ નહીં થાય .જ્યારે જૂનું થશે ત્યારે તે નાના નાના ટુકડાઓ સાથે તૂટી જશે અને પર્યાવરણ માટે વધુ નુકસાન થશે .જેટલું પ્લાસ્ટિકને ના કહીએ તેટલું સારું..
@jyotithakkar86172 жыл бұрын
Hu Bombay rahu chu Su aa kam tme sikhvi sako
@myuniverse63202 жыл бұрын
Village nu naam aapo .
@hansakovadiya66622 жыл бұрын
અવધનગર ભૂજોડી કચ્છ
@alkaashar4492 жыл бұрын
Bahuj sars kya che tamaru
@adijadav9262 жыл бұрын
Dang jilla ma aavi shako
@chiragsolanki29042 жыл бұрын
Maro samaj haju aalal vadhe
@rameshgagal51872 жыл бұрын
નામા બેન તમે કોટાય ના છો
@jayantilalparmar86932 жыл бұрын
બહેન જી આપનો મોબાઈલ નંબર મોકલશો
@thakkarjayaben60102 жыл бұрын
રાજીબેન તમારો મોબાઇલ નંબર આપોને ખૂબ ખૂબ અભિનંદન
@ansuyajadeja55762 жыл бұрын
Raaji ben khub srs kaam karo cho aap Aap ne khub Abhinandan Aap no phone number Aapso Please