Рет қаралды 5,111
#america #migration #panama #dunki #trump #deportes
અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા 104 ભારતીયોમાં 33 ગુજરાતી અને હરિયાણા-પંજાબના પણ કેટલાક લોકો સામેલ હતા. ત્યારે ગુજરાત સહિત બીજા રાજ્યોના લોકો 'ગેરકાયદેસર રીતે' અમેરિકા જવા માટે કયા રસ્તા ઉપયોગમાં લે છે એની પણ ચર્ચા જામી છે.આવો જ એક 'ખતરનાક માર્ગ' છે 'ડેરિયન ગૅપ.' આ રસ્તો એટલો તો ખતરનાક છે કે અમેરિકા જવા માટે આ માર્ગનો ઉપયોગ કરનાર ઘણા લોકોને માત્ર 'મૃત્યુ' મળે છે. તો શું છે ડેરિયન ગૅપ, તે ક્યાં આવેલો વિસ્તાર છે અને તેને કેમ હરિયાળું નરક કહેવાય છે એની જાણવા જેવી માહિતી આ વીડિયોમાં
અહેવાલ- ટીમ બીબીસી ગુજરાતી, રજૂઆત - ઝૈનુલ હકીમજી, શૂટ ઍડિટ- આમરા આમિર
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati