Gujarat Rain Update: ગુજરાતમાં કેટલા દિવસ સુધી પડશે ભારે વરસાદ, કયા જિલ્લામાં વરસાદનું જોર વધશે?

  Рет қаралды 77,376

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હજી કઈ જગ્યાએ સિસ્ટમ સક્રિય છે? કયા વિસ્તારોમાં વરસાદનીઆ આગાહી છે? જુઓ વીડિયો
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સિદ્ધાંત કેજરીવાલ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 272
@dilipgohil9970
@dilipgohil9970 Ай бұрын
jay mataji d c 🌹🌹🌹
@aswinpatel7553
@aswinpatel7553 Ай бұрын
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદની મહિતી આપી છે. આભાર દીપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏
@user-pu3jz4kj1g
@user-pu3jz4kj1g Ай бұрын
જય માતાજી દિપકભાઈ
@user-mx3qe7kf4w
@user-mx3qe7kf4w Ай бұрын
Good job 👌
@gj24ashapurawala13
@gj24ashapurawala13 Ай бұрын
ઉત્તર ગુજરાતમાં વરસાદ હજુ પડ્યો નથી અને વરાપ નીકળ્યો
@hamirbhaijadav8836
@hamirbhaijadav8836 Ай бұрын
Thanks.
@hareshchandu5517
@hareshchandu5517 Ай бұрын
Jay mataji
@yashsaroj6234
@yashsaroj6234 Ай бұрын
Saras
@ashvinbhati3667
@ashvinbhati3667 Ай бұрын
વાવ. થરાદના. વરસાદનથી
@user-by8np9tz2v
@user-by8np9tz2v Ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નથી ❤❤
@joshiraj9895
@joshiraj9895 Ай бұрын
Ha
@user-xv6dp2yk9p
@user-xv6dp2yk9p Ай бұрын
સુરેન્દ્રનગર વરસાદ નથી
@mahendravasava3289
@mahendravasava3289 Ай бұрын
આવશે રાહ જોવ
@BhumiChbhadiya
@BhumiChbhadiya Ай бұрын
👌
@nepalsinghbihola
@nepalsinghbihola Ай бұрын
Ok
@msbhutiya506
@msbhutiya506 Ай бұрын
દિપકભાઈ આભાર
@harshadgadhavi1904
@harshadgadhavi1904 Ай бұрын
Good inforamtion - thanks
@shivamgen1275
@shivamgen1275 Ай бұрын
Very informative video. 👍
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt Ай бұрын
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤
@bhaveshbhav1403
@bhaveshbhav1403 Ай бұрын
👏👏👏👍
@premilajoshi7514
@premilajoshi7514 Ай бұрын
દિપક ભાઈ ઉત્તર ગુજરાત માં ક્યાંય વરસાદ નથી
@PriteshThakor-je6fx
@PriteshThakor-je6fx Ай бұрын
Very nice video dipak bhai 😊😊
@ghohabhaigamara8177
@ghohabhaigamara8177 Ай бұрын
ખુબ સરસ ભાઈ ખુબ સરસ
@CHIRAGMAHERIYA-gd5en
@CHIRAGMAHERIYA-gd5en Ай бұрын
Thank you Dipak bhai
@sureshjograna6246
@sureshjograna6246 Ай бұрын
જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ
@user-jc2so9uo7n
@user-jc2so9uo7n Ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ સાવ ઓછો છે નદીયું નાળા કોરાં પડયા છે
@Sodhamahesh123
@Sodhamahesh123 Ай бұрын
દિપકભાઈ.મહુધામા.વરસાદનથી
@yogeshdarbar8980
@yogeshdarbar8980 Ай бұрын
Bhai mahudha ma padyo chhe.....2 divas pela....😅hu mahudha thi j chhu
@GUJARATI_STATUS_9094
@GUJARATI_STATUS_9094 Ай бұрын
ઉત્તરગુજરાતના રાજસ્થાન બોર્ડર પવન.ફોકાછે
@MELDIDIJITALLAKHATAR
@MELDIDIJITALLAKHATAR Ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ થયો નથી 😢😢😢😢😢😢
@vahidrathod349
@vahidrathod349 Ай бұрын
hav sej ni bhai
@kapilvaishnev1835
@kapilvaishnev1835 Ай бұрын
😯😯😯😯😥
@TulsiDev-ls7uq
@TulsiDev-ls7uq Ай бұрын
ગૌરવ રાનીગા weather of india gujarat નો બેસ્ટ આગાહીકાર સે તેને લાઈવ મા લાવો વઘાસિયા ભાઈ એ સારા આગાહી કરે સે
@user-on4vn4jx6q
@user-on4vn4jx6q Ай бұрын
ખુબ જ સરસ
@user-dq9zw8kv2v
@user-dq9zw8kv2v Ай бұрын
Video good che
@akbarkumbhar4977
@akbarkumbhar4977 Ай бұрын
આભાર દીપકભાઈ
@BambhaniyaValbh
@BambhaniyaValbh Ай бұрын
જય માતાજી દિપકભાઈ આજે વરસાદ એક ઝાપટુ આવ્યું દિપકભાઈ
@KarsanThakor-dx5rq
@KarsanThakor-dx5rq Ай бұрын
સરસ માહિતી આપો છો દિપકભાઈ આભાર
@dilipsolanki4710
@dilipsolanki4710 Ай бұрын
Thanks
@user-ub1ee2ol5n
@user-ub1ee2ol5n Ай бұрын
સરસદીપકભાઈ
@Vasavajignesh-ep1vt
@Vasavajignesh-ep1vt Ай бұрын
આભાર ❤
@mahernozelavia3778
@mahernozelavia3778 Ай бұрын
Bhai...map ma je colour batavo chho...tenu map inch ma...ml ma....sentimiter ma ek vaar aakhu kostak banavi ne aapo jethi badhane mahiti male...!🙏
@hashmukhjoshi6969
@hashmukhjoshi6969 Ай бұрын
Ghandhidham. Kautch. Me. Hawa. Sal. Rahi. H
@rajubhaibavaliya752
@rajubhaibavaliya752 Ай бұрын
🌧⛈️💧☔️
@jaypalbhaikhachar
@jaypalbhaikhachar Ай бұрын
બોટાદ સુરેન્દ્રનગર મોરબી અને ઉત્તર ગુજરાત નાં જીલ્લા માં વરસાદ નથી
@sharmayug5245
@sharmayug5245 Ай бұрын
जय श्री राधे राधे राधे दीपक भाई बहुत ही सुन्दर माहीती आपो छो
@tharlover5555
@tharlover5555 Ай бұрын
Surendranagar na sayala taluka Nath Thoriyali Gama ek tipu barsat Na Thi
@chimanlsljobanputra4799
@chimanlsljobanputra4799 Ай бұрын
કેટલાક વિસ્તાર માં દુકાળ ને કેટલાક વિસ્તારો માં લીલો દુકાળ.
@naranjaviya7806
@naranjaviya7806 Ай бұрын
Jay dwarikadhish🙏
@chauhangajendrasinh4418
@chauhangajendrasinh4418 Ай бұрын
જય ભવાની દીપક ભાઈ મોરબી જિલ્લામાં ગામડાઓમાં વરસાદ સાવ ઓછો. છે
@user-cw7zw8om8b
@user-cw7zw8om8b Ай бұрын
super
@sahilthakor3051
@sahilthakor3051 Ай бұрын
સુરેન્દ્રનગર જીલ્લા માં વરસાદ નથી 😔
@SendhaThakorPatdiya
@SendhaThakorPatdiya Ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નથી! 😢
@luv6580
@luv6580 Ай бұрын
અમદાવાદ મા સવારથી રેડા ચાલુ છે...આવનાર દીવસો મા પવન ની ગતીવીધી વધવાની છે એ વીશે માહીતી આપશો.જીલ્લા વાઈસ.🙏
@RahulghodkiyaPrshotmbhia
@RahulghodkiyaPrshotmbhia Ай бұрын
Dipak Bhai surendranagar ma kiyare varsad thase
@GagjibhaiDekawadiya
@GagjibhaiDekawadiya Ай бұрын
મોરબી જિલ્લામાં વરસાદ નથી મોરબી જિલ્લામાં ક્યારે પડી શકે વરસાદ હજી સુધી સારા વરસાદ નથી 😢😢😢😢😢😢😢
@Rakeshnayka-i3p
@Rakeshnayka-i3p Ай бұрын
ટંકારા મા હરવો વરસાદ ❤❤❤
@Vishaldamor635
@Vishaldamor635 Ай бұрын
મેઘરજ તાલુકા મા વરસાદ નથિ તમારા વિડિયો જોય જોઈ ને થાકી ગયા છીએ
@damorranjit.k475
@damorranjit.k475 Ай бұрын
Huye kantalyo hu le
@sahdev_m_sabariya5351
@sahdev_m_sabariya5351 Ай бұрын
સુરેન્દ્રનગર મા હજૂ લીલુ સૂકું એક નથી થયું
@BhagvansinhParmar-f2s
@BhagvansinhParmar-f2s Ай бұрын
વડોદરા ના સાવલી તાલુકામાં મા એક દિવસ ના વિરામ બાદ ફરી એકવાર ધોધ માર વરસાદ ની સરું વાત બપોર બાદ
@DDEDITS200
@DDEDITS200 Ай бұрын
તમારો હળવો થી મધ્યમ તો ના બરાબર છે.😢😢😢
@parmarpnakjabhai2031
@parmarpnakjabhai2031 Ай бұрын
ભાવનગર માં વરસાદ નથી પડતો ખાલી વાદળ છાયું છે
@jstarvagad3646
@jstarvagad3646 Ай бұрын
રાપર
@chavdadinesh4770
@chavdadinesh4770 Ай бұрын
મોરબી જિલ્લામાં હળવદમાં વરસાદ નથી
@dangarjagadish3771
@dangarjagadish3771 Ай бұрын
વરસાદ
@DILIPSurela-jt8ps
@DILIPSurela-jt8ps Ай бұрын
મોરબી માં વરસાદ થીયો નથી
@laxmanthakor4541
@laxmanthakor4541 Ай бұрын
સુરેન્દ્રનગર જીલ્લા નું પાટડી માં થોડો વરસાદ થાય એવું હોય એવુ લાગે તો કો દિપકભાઈ જય માતાજી
@__________6918
@__________6918 Ай бұрын
બોટાદ જિલ્લામાં વરસાદ હજી સુધી પડો નથી
@user-kk3ql4vf2j
@user-kk3ql4vf2j Ай бұрын
भाई आजे करछमां वरसात नथी
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 Ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે જય કિસાન ❤
@bharatsinhchudasama-dm8sw
@bharatsinhchudasama-dm8sw Ай бұрын
Dhandhuka ma haji amuk vistar ma varasad oso se khetar bar nathi nikla
@musasumra1788
@musasumra1788 Ай бұрын
કચ્છ ના ગણા વિસ્તારો હજી વરસાદ થી વંચિત છે
@samajusab7467
@samajusab7467 Ай бұрын
કચ્છ ના ખાવડા વિસ્તાર માં વરસાદ પડ્યો નથી
@ManharMeniya-bz6kt
@ManharMeniya-bz6kt Ай бұрын
ભાઈ સુરેન્દ્રનગર મા વરસાદ થયો જ નથી તો ઘટે સેનો
@SendhaThakorPatdiya
@SendhaThakorPatdiya Ай бұрын
હા ભાઈ હો😢
@hareshchauhanharesh674
@hareshchauhanharesh674 Ай бұрын
Bhavnagar jila mein barsat nadi
@maheshdabhi7800
@maheshdabhi7800 Ай бұрын
मोरबी अने सुरेंद्रमा,सेजनय वरसाद तो घटसे कयाथीन
@VaghelaPrakashsinh-bn8ek
@VaghelaPrakashsinh-bn8ek Ай бұрын
કાંકરેજ તાલુકામાં વરસાદ નથી આજે
@shiyaliyavitthal5057
@shiyaliyavitthal5057 Ай бұрын
બોટાદ માં વરસાદ સે જ નય તો વરસાદ ઘટશે કય રીતે ભાઈ
@LaloParmar-qo1ol
@LaloParmar-qo1ol Ай бұрын
શિયર જોન એટલે સુ
@jituahir8381
@jituahir8381 Ай бұрын
જય માતાજી દીપકભાઈ કચ્છ ને ભચાઉ તાલુકામાં વરસાદ નથી થયો તો તમે હવે એના વિશે આગાહી આપો અનુવાદ વીડિયોમાં કરો કચ્છના બહુ વરસાદ પડ્યો એવો નથી ભચાઉ તાલુકામાં વરસાદ વાવણી લાયક પણ નથી થયો તો તમે તમારા વિડીયોમાં અનુવાદ કરો છો કે બહુ વરસાદ કચ્છમાં સારો પડી ગયો પણ ભચાઉ તાલુકામાં રાપર વિસ્તારમાં ક્યાં વરસાદ વાવણી લાયક નથી તો તમે કચ્છમાં એમ ના કહેવા કે વરસાદ સારો પડી ગયો છે હવે વાવણી લાયક પણ નથી ભચાઉ તાલુકામાં ચોબારી મનફરા વાવણી લાયક પણ વરસાદ નથી થયો
@Viram-xn9yf
@Viram-xn9yf Ай бұрын
ઉતરગૂજરાત. બાકી છે
@mukeshbhainatabhai5922
@mukeshbhainatabhai5922 Ай бұрын
રાજુલા તાલુકાના દાતરડી ગામ માં 26 દિવસ થી વરસાદ સાલું છે હવે વરાપ આવે તો સારું
@user-xv6dp2yk9p
@user-xv6dp2yk9p Ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લાનું બતાવો
@satyajitjadeja9136
@satyajitjadeja9136 Ай бұрын
જામનગર..બે..દિવસ..થી..ટળકો..છે
@user-ys9dp2ki2l
@user-ys9dp2ki2l Ай бұрын
😅સુરેન્દ્રનગર 😢 વરસાદ 😢નથી😢
@sureshthakkar1852
@sureshthakkar1852 Ай бұрын
વાગડ વિસ્તારના રાપર તાલુકાના સમાચાર આપો વરસાદના
@muliyashailesh7516
@muliyashailesh7516 Ай бұрын
ક્લામેંટચેન્જ ની અસર ગુજરાતમા દેખાય se
@bholabhaivegad2169
@bholabhaivegad2169 Ай бұрын
ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકો ઘોઘા તાલુકો શિહોર તાલુકો કોરા કટ છે જરા પણ વરસાદ નથી
@jayeshgamit4885
@jayeshgamit4885 Ай бұрын
તાપી જિલ્લો સોનગઢ તાલુકામાં ભારે વરસાદ પડ્યો
@rajputbharatsinh2120
@rajputbharatsinh2120 Ай бұрын
સુરેન્દ્રનગર મા કિયારે અવશે દિપક ભાઈ અમારે જરાયે નાથી
@nanjipatel6705
@nanjipatel6705 Ай бұрын
રાપર તાલુકો સાવ કોરો છે ઓકે
@kharedivikram5235
@kharedivikram5235 Ай бұрын
મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઝરમર ઝરમર વરસાદ થાય છે ને હવે વરાપ આવ્યો
@kadirghanchi9470
@kadirghanchi9470 Ай бұрын
દક્ષિણ ગુજરાત માં ખુબ વરસાદ છે કેટલા દિવસ આવશે..
@vccmnavsari2273
@vccmnavsari2273 Ай бұрын
નવસારી માં પુરની પરિસ્થિતિ છે અનેક ઘરોમાં પાણી ભરાયા
@SUDHIRBHATT-m8o
@SUDHIRBHATT-m8o Ай бұрын
सौराष्ट्र मां राजकोट,मां वरसाद पडतो नथी।
@user-lv2xy2zz5p
@user-lv2xy2zz5p Ай бұрын
સર જય માતાજી 👏... અમારા ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે તા.૨૮/૨૯ ના રોજ....અમારા બેચરાજી માં હજુ વરાપ નથી... ખેતી વાવણી પૂરી થઈ નથી અને મારૂં અનુમાન છે તા.૧૦ ઓગસ્ટ સુધી વરાપ ની શક્યતા નથી... જય શ્રી કૃષ્ણ 👏
@sureshbhaivasava96
@sureshbhaivasava96 Ай бұрын
રેડ એલર્ટ જાહેર કર્યો તો એ પ્રમાણે વરસાદ પણ નથી પડ્યો સ્કૂલમાં રજા જાહેર કરી હતી તે પ્રમાણે વરસાદ પણ નથી
@Sarif92657
@Sarif92657 Ай бұрын
कच्छ मे वज् कना फाटी हली त्यी मे मे न्थो अचे😂😂😂😂
@KishorRajputgtplcable7994
@KishorRajputgtplcable7994 Ай бұрын
ઉતર ગુજરાતમા વરસાદ સાવ ઓછો છે
@PravinbhaiChaudhary-m3f
@PravinbhaiChaudhary-m3f Ай бұрын
વાવ તાલુકામાં દુષ્કાળ છે❤❤❤😂😂
@hunparesh527
@hunparesh527 Ай бұрын
Aaje sovrast ma tadko se kya sudhi tadko rehse
@jaysukhharkhani8158
@jaysukhharkhani8158 Ай бұрын
જસદણ વિછિયા ના અમુક ગામડા માં ગમે તેવી સિસ્ટમ હોય તોય વરસાદ વરસતો નથી તો તેનું શુ કારણ તે જણાવવા વિંનતી
@jagdishpatel5639
@jagdishpatel5639 Ай бұрын
🎊💯❤️🇮🇳❤️🕉❤️🌺🙏🚩🎉🎉🎉🎉🎉🎉🎉❤
@vijayj2004
@vijayj2004 Ай бұрын
Sabar kantha ma vadali taluko sav Koro che aavyo j kya che k ocho thase varasad
@JayramBharvad-m3b
@JayramBharvad-m3b Ай бұрын
Pavan nu bavuj jor se
@user-lz6or7lb4b
@user-lz6or7lb4b Ай бұрын
થોડી ઘણી ગરમી છે કચ્છમાં હવામાન ઠંડુ પડી ગયું છે
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 35 МЛН
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 24 МЛН
Now it’s my turn ! 😂🥹 @danilisboom  #tiktok #elsarca
00:20
Elsa Arca
Рет қаралды 12 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 35 МЛН