Gujarat Rain Update: ગુજરાતમાં ક્યાં વરસાદ વધશે અને ક્યાં વરસાદ ઘટશે? શું છે આગાહી?

  Рет қаралды 79,574

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#monsoon2024 #rainupdate #gujaratweather
સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યા બાદ હવે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થયો છે. 2 જુલાઈના રોજ બનાસકાંઠામાં અતિભારે વરસાદ નોંધાયો છે અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં 2થી 3 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે.
છેલ્લાં એકાદ અઠવાડિયાંથી સતત વરસી રહેલા વરસાદ છતાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતાં બાકીના વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી છે, એટલે કે સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે.
ત્યારે જાણીએ હવે વરસાદને લઈને ગુજરાતમાં શું છે આગાહી?
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ - આમરા આમીર
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 339
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 3 ай бұрын
જુલાઈ 10 થી 15 માં રાજ્યમાં ભારે વરસાદ થશે જય રામદેવજી કેશોદ 23 જુલાઈ સુધી યથાવત રહેશે
@harshsanjot2301
@harshsanjot2301 3 ай бұрын
Jay ramapir varasad avse ha Bharat bha
@નાગરભાઈચૌધરી
@નાગરભાઈચૌધરી 3 ай бұрын
હજીતો. વાવણીલાયકવરસાદનથી. વાવ. તાલુકોમાં
@જગાજીઠાકોરઠાકોર-છ4ધ
@જગાજીઠાકોરઠાકોર-છ4ધ 3 ай бұрын
સરસ ભાઈ
@Ukeshthakor722
@Ukeshthakor722 3 ай бұрын
Very good news sir 👍
@umeshpanara9941
@umeshpanara9941 3 ай бұрын
એક ખેડૂત ને 1 ઝાડ આવો તો જ વરસાદ આવશે
@mehulsaradiyavlog9349
@mehulsaradiyavlog9349 3 ай бұрын
એલા ખેડૂત ને જાડ હોયજ મારે 100 જાડ છે હવે જાડ ની ખેતી કરી તો થાય😅
@gaurishankarbhaithanki648
@gaurishankarbhaithanki648 3 ай бұрын
તમે વાવવાની શરૂઆત કરો
@KarsanThakor-dx5rq
@KarsanThakor-dx5rq 3 ай бұрын
સરસ માહિતી આપો છો દિપકભાઈ આભાર માનું છું
@mukeshpadhiyar8206
@mukeshpadhiyar8206 3 ай бұрын
ગઈ કાલે આંકલાવ તાલુકા મો જોરદાર વરસાદ પડ્યો
@keshrisinhchauhan2309
@keshrisinhchauhan2309 3 ай бұрын
દિપકભાઈ હું બાલીસના ગામ થી બોલી તમે આવી ખૂબ આગાહીઓ આપો તમને ખૂબ ખૂબ અભિનંદન
@BharvadBaldevbhai-y7k
@BharvadBaldevbhai-y7k 3 ай бұрын
તા.૮/૯/૧૦ જુલાઈ આસપાસ હવે સારા વરસાદની આશા છે નોર્થ ઈસ્ટ તરફ થી રાજસ્થાન આવી રહી છે શાયદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત મધ્યપ્રદેશ ને અસર કરશે એવું અનુમાન છે...જય માતાજી સર 🙏
@NarendraKhant-su8op
@NarendraKhant-su8op 3 ай бұрын
અરવલ્લી માં ગઈ રાત્રે સારો વરસાદ થયો
@D_k_official559
@D_k_official559 3 ай бұрын
અરવલ્લી માં વરસાદ ચાલુ છે
@maheshbhaipatel4832
@maheshbhaipatel4832 3 ай бұрын
ગઈકાલે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘરોટા ગામે બે ઇંચ વરસાદ થયો છે
@akbarkumbhar4977
@akbarkumbhar4977 3 ай бұрын
આભાર દીપકભાઈ ખૂબ સારી માહિતી આપી
@RajuMakavana-d9d
@RajuMakavana-d9d 3 ай бұрын
જય માતાજી દિપકભાઈ
@dilipbhaivaghasiya805
@dilipbhaivaghasiya805 3 ай бұрын
જસદણ તાલુકાના ગામ પોલારપર બાખલવડ કાળાસર દેવપર ઘણા ગામોમાં વરસાદ બોવ ઓછો વરસાદ છે
@srchavda7363
@srchavda7363 3 ай бұрын
દિપકભાઈ વડોદરા જિલ્લામાં વરસાદ બંધ છે છાંટા પડયા હતાં 💐
@patelashokbhai9938
@patelashokbhai9938 3 ай бұрын
દિપક ભાઈ. ચાણસ્મા તાલુકામાં વરસાદ નથી.
@kanaiyalalkavar5430
@kanaiyalalkavar5430 3 ай бұрын
સુરેન્દ્રનગર જીલ્લાનાં પાટડી તાલુકામાં વાવણી લાયક વરસાદ નથી
@BhavinPandyaMahuva
@BhavinPandyaMahuva 3 ай бұрын
ભાવનગર જિલ્લાના મહુવા મા બહૂ સારો વરસાદ છે ૩ દિવસ મા ૯ ઇંચ સાથે મહુવા મોખરે છે
@ThakorAlpesh-xw6jd
@ThakorAlpesh-xw6jd 3 ай бұрын
❤❤❤❤❤
@ravibadrakiya7482
@ravibadrakiya7482 3 ай бұрын
મોરબી જિલ્લામાં 2-3 દિવસ વરસાદ વિરામ લીધો છે
@rajubhaibavaliya752
@rajubhaibavaliya752 3 ай бұрын
@pathansalman6442
@pathansalman6442 3 ай бұрын
Chatiyarda માં વધારે વરસાદ પડ્યો છે
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 3 ай бұрын
❤ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં વાવણી લાયક વરસાદ કેદી થસે દિપક ભાઈ જય માતાજી
@MadevRPatel
@MadevRPatel 3 ай бұрын
અમારે.થરાદમો.20દિવસનથીજોતો.વાવણી.બાકીછે
@AkshayBamania
@AkshayBamania 3 ай бұрын
Video good che
@dilipgohil9970
@dilipgohil9970 3 ай бұрын
jay mataji d c 🌹🌹🌹
@chadaniya5481
@chadaniya5481 3 ай бұрын
સાહિલઠાકોઓર ❤
@GopalMaheshwari-g8x
@GopalMaheshwari-g8x 3 ай бұрын
कच्छ मा संपुण वरसाद नथी भाई
@hjsjivan5860
@hjsjivan5860 3 ай бұрын
Dwarka excellent rain fai
@vinodmodha9304
@vinodmodha9304 3 ай бұрын
પોરબંદર/રાણાવાવ વરસાદ મધ્યમ છે પોરબંદર જિલ્લામાં દીપકભાઈ જવાબ આપસો
@starlineansgamer8976
@starlineansgamer8976 3 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@suthakorofficer4486
@suthakorofficer4486 3 ай бұрын
અમારે બનાસકાંઠા મા લાખણી તાલુકા મા 11 ઈંચ વરસાદ 4 કલાકમા ખાબકયો 2 તારીખે ❤❤❤❤
@AshvinmansigpargiAshvin
@AshvinmansigpargiAshvin 3 ай бұрын
દિપકભાઈ મહિસાગર સતરામ૫ૂના ખેડાપા મા વરસાદચાલૂથયૌ ૫ ૩૦
@PrajapatinarashibhaiRavatabhai
@PrajapatinarashibhaiRavatabhai 3 ай бұрын
ધાનેરા તાલુકામાં આવેલા સરહદી વિસ્તારમાં વરસાદ થયો નથી
@lakumkanaji7787
@lakumkanaji7787 3 ай бұрын
પ્રો.લીંબડીમા સુરેન્દ્રનગર બીલકુલ વરસાદ નથી.
@PriteshThakor-je6fx
@PriteshThakor-je6fx 3 ай бұрын
Very nice video dipak bhai 😊😊
@hasmukhsonagara1755
@hasmukhsonagara1755 3 ай бұрын
હળવદ તાલૂકો, જિલ્લો મોરબીમાં નહિવત વરસાદ વરસ્યો છે જોઈએ તેટલો નથી
@arunchaudhari3425
@arunchaudhari3425 3 ай бұрын
મહેસાણામાં બરોબર વરસાદ થયો નથી વિસનગર તાલુકામાં બાસણા ગામે વરસાદ ઓછો છે
@ChauhanKiran-qb7ue
@ChauhanKiran-qb7ue 3 ай бұрын
સાબરકાઠામાનદીમાપાણીઆવીગયૂછેદિપકભાઈ
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 3 ай бұрын
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤
@PatelsabirKara
@PatelsabirKara 3 ай бұрын
Bharuch ma vavni layk vrsad pdyoche
@ashoksinhchauhan6219
@ashoksinhchauhan6219 3 ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લા માં ખુબ ઓછો વરસાદ છે
@DHANESH-gh9fi
@DHANESH-gh9fi 3 ай бұрын
દીપકભાઈ અમારા ખેડા જિલ્લા ના કપડવંજ માં હજુ સુધી સારો વરસાદ નથી પડ્યો..તો ક્યારે સારો વરસાદ પડશે.તો.માહિતી આપશો...very Nice video, 👍
@rameshchaudhary3169
@rameshchaudhary3169 3 ай бұрын
Saheb utar gujratna banashkanth mo rajshthan ne aadine aavela gamda ma varsad nathi
@AmratPatel-z9b
@AmratPatel-z9b 3 ай бұрын
Su nagar lakhatarma nathi varsad kyare avshe varasad
@LavjibhaiCHaraniya
@LavjibhaiCHaraniya 3 ай бұрын
બોટાદ અને વિંછીયા વિસ્તારમાં ક્યારે વરસાદ આવશે?
@mukeshdhandhukiya6585
@mukeshdhandhukiya6585 3 ай бұрын
2024 મા તમે કહેતા હતા તેવો વરસાદ એક પણ જીલ્લા માં સાર્વત્રિક નથી ખૂબ ઓછો વરસાદ થયો
@SedabhaiSedabhai
@SedabhaiSedabhai 3 ай бұрын
વાવ.તાલુકા.મા.નથી.સાવ.વરસાદભાઈ
@HasmukhThakor-x2q
@HasmukhThakor-x2q 3 ай бұрын
કરછ જિલ્લાના રાપર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ નથી જેમકે આણંદપર જાટાવાડા બાલાસર (પ્રાવથર વિસ્તારમાં)
@gopalsusra6560
@gopalsusra6560 3 ай бұрын
Sotila Bavantari kiyare varsad avche
@Dilip-jf7ho
@Dilip-jf7ho 3 ай бұрын
ધાનેરાતાલુકામાહજુઅંમુકગામડામાવરષાદ ઓછોછે
@sureshdabhi2336
@sureshdabhi2336 3 ай бұрын
કલ્યાણપુર તાલુકાના લાંબા ભોગાત જોધપુર નાવદ્રા ભાટીયા ગોજી કુરંગા આ ગામડા ઓ માં ૧૧ 12 ઈચ વરસાદ છે
@rajputanarifles6301
@rajputanarifles6301 3 ай бұрын
હવે કરછના માતાના મઢ બાજુ વરસાદ કેયારે આવસે સાર્વત્રિક
@KANTIBHAIPATEL-u5t
@KANTIBHAIPATEL-u5t 3 ай бұрын
કપડવંજ તાલુકાના ગામોમાં બિલકુલ વરસાદ નથી
@varjangbhaichaudhary9866
@varjangbhaichaudhary9866 3 ай бұрын
દીપક ભાઇ અમારે થરાદ તાલુકાના ગામડા ઓમાં હજી વાવણી બાકી છે
@keshavravat1126
@keshavravat1126 3 ай бұрын
બનાસકાંઠા ના દોતા માં 8ઇંચ વરસાદ પડ્યો
@BharatKumar-oy8se
@BharatKumar-oy8se 3 ай бұрын
તાલુકો વાંકાનેર ગામ રાતડીયા આગામ મા વરસાદ આજની તારીખ સુધીમાં નથી દીપકભાઈ
@DudabhaiChaudhary-q2j
@DudabhaiChaudhary-q2j 3 ай бұрын
પાટણ જિલ્લામાં સાંતલપુર ગાંજીસરમાં વાવણી લાયક વરસાદ નથી
@puspathakor6940
@puspathakor6940 3 ай бұрын
ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ની વચ્ચેના ગામડાં એટલે કે કર્કવૃત આજુ બાજુ વરસાદ બિલકુલ ઓછો કહેવાય
@shayri2339Aj
@shayri2339Aj 3 ай бұрын
🙏Jay shri Ram🙏
@dineshraval6259
@dineshraval6259 3 ай бұрын
હિંમતનગર બાજુ વરસાદ નોંધાયો અમારા ગામમાં વરસાદ નથી
@babuvanaliya2558
@babuvanaliya2558 3 ай бұрын
ચોટીલામાં હજી વાવણી લાયક વરસાદ પડ્યો નથી
@madhavsinhmrathod4881
@madhavsinhmrathod4881 3 ай бұрын
સાબરકાંઠા ના પ્રાંતિજ ના રોજ મધ્યમ વરસાદ થાય છે ત્રણ દિવસ થી
@pintuugharejiyapintuughare218
@pintuugharejiyapintuughare218 3 ай бұрын
દીપક ભાઈ અમારે વરસાદ નું એક ટીપું પણ નથી સુરેન્દ્રનગર નાં ધાંગધ્રા ના જેસડામા વાવણી બાકી છે ભાઈ અમારે ભગવાન આગર વરસાદ માંગી છીએ
@vishnubhaipatel5858
@vishnubhaipatel5858 3 ай бұрын
સુરેન્દ્રનગર જીલ્લા ના પાટડી તાલુકામાં વરસાદ નથી
@SahadevMeniya
@SahadevMeniya 3 ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ક્યારે થશે
@rkothakor2451
@rkothakor2451 3 ай бұрын
અમારા બનાસકાંઠા પાલનપુર માં હજી જોઈતો વરસાદ નહિ 2ઈંચ થી ઓછો વરસાદ પડ્યો છે. 4/7 સુધી 5 વાગ્યા સુધી
@salimnode-e1t
@salimnode-e1t 3 ай бұрын
super
@GagjibhaiDekawadiya
@GagjibhaiDekawadiya 3 ай бұрын
મોરબી જિલ્લાના ઘણા વિસ્તારોમાં જે વાવણી લાઈવ વરસાદ નથી
@AjayMithapara-rj8mb
@AjayMithapara-rj8mb 3 ай бұрын
અમારે વઢવાણ તાલુકા મા વાવણી લાયક વરસાદ નથી સુ વરસાદ વરસાદ કરોશો
@manubhaichaudhary7407
@manubhaichaudhary7407 3 ай бұрын
ડીસા માં ક્યારે ભારે વરસાદ થશે જવાબ આપો
@sanjaygamara7001
@sanjaygamara7001 3 ай бұрын
Rajkot ma 3 divas thi. 1 chato pan nathi
@MundhvaBharat
@MundhvaBharat 3 ай бұрын
વીરમગામ ખૂબ જ ઓછો છે વરસાદ
@HanifHalepotra-f3v
@HanifHalepotra-f3v 3 ай бұрын
❤❤❤
@bharatbhaighori5445
@bharatbhaighori5445 3 ай бұрын
દિપકભાઈ ભાવનગર માં વરસાદ નથી
@karandave72
@karandave72 3 ай бұрын
Fst comment 🎉
@bipinbhai5973
@bipinbhai5973 3 ай бұрын
अहमदाबाद में नहीं है
@SuresbhaiMagvaniya
@SuresbhaiMagvaniya 3 ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નથી
@KirtikBhai-ix5nj
@KirtikBhai-ix5nj 3 ай бұрын
કપડવંજમાં બહુ વરસાદ ઓછો
@Filmygyan2424
@Filmygyan2424 3 ай бұрын
અત્યારે અમદાવાદ ના સાણંદ તાલુકામાં વરસાદ ચાલુ છે
@kashyapkumar2611
@kashyapkumar2611 3 ай бұрын
Surendranagar ma sauthi o6o varsad Patdi ma 6
@SuresbhaiMagvaniya
@SuresbhaiMagvaniya 3 ай бұрын
નવાગામ તાલુકો થાનજીવો સુરેન્દ્રનગર વરસાદ નથી
@MahendraVaghela-fv5rb
@MahendraVaghela-fv5rb 3 ай бұрын
અમારે કડાકા ભડાકા વાળો વરસાદ જોતો નથીઃ અમને બહુ જ બીક લાગે છે ગામ ભોળાદ
@solankinagjibhai3625
@solankinagjibhai3625 3 ай бұрын
😂
@bejolbhai111
@bejolbhai111 3 ай бұрын
😂😂હા ભાઈ
@sirajrajpura5652
@sirajrajpura5652 3 ай бұрын
👏👏👏👏👏
@Zalaupendr
@Zalaupendr 3 ай бұрын
To tamne bik lag to. Bahar naikdta tame
@ramjijoshi471
@ramjijoshi471 3 ай бұрын
પાટણમાં હજુ બરાબર વરસાદ થયો નથી
@pravinbarasara8891
@pravinbarasara8891 3 ай бұрын
Dipakbhai morbi ma macchu dem 2 vavni saras chhe mol saras ugi Gaya chhe
@arjunsinhthakor6913
@arjunsinhthakor6913 3 ай бұрын
baladinor thi santrampur sudhi aje khub saro varsad padyo
@kamleshzpatelpatel1222
@kamleshzpatelpatel1222 3 ай бұрын
આણંદ જિલ્લામાં વરસાદ ઓછો છે
@chandubhai-yq3xu
@chandubhai-yq3xu 3 ай бұрын
મોરબી ની બાજુમા વનાળીયા ગામે તા 29 30 1 2 ચારદીવશ મા 4ઈચ
@chauhansoorajmalsinh288
@chauhansoorajmalsinh288 3 ай бұрын
અમીરગઢ તાલુકામાં વરસાદ નથી
@ManishihbhaiChaudhary
@ManishihbhaiChaudhary 3 ай бұрын
હારી તાલુકામાં હારીજ તાલુકામાં
@SabadPratik
@SabadPratik 3 ай бұрын
કચ્છમાં બે દિવસ થયા નથી
@arvindthakor5616
@arvindthakor5616 3 ай бұрын
અમદાવાદ મહેમદાવાદ ના ગ્રામ્ય વિસ્તાર મા સાજે 5 કલાકે ભારે પવન ગાજવીજ સાથે ભારે વરસાદ થયો.
@Manishpithadiya-cp3bn
@Manishpithadiya-cp3bn 3 ай бұрын
જામનગરમાં કેદી વરસાદ પડશે
@vasavakiran4838
@vasavakiran4838 3 ай бұрын
Umarpada Taluka Mein Barsat se
@girdharibrahman7496
@girdharibrahman7496 3 ай бұрын
Lakhapat taluka ma varsad nthi
@rajeshbhai2241
@rajeshbhai2241 3 ай бұрын
Malataj.bahu.samanya.varsad.chhe
@bharatbhaimakwanabharatbha9072
@bharatbhaimakwanabharatbha9072 3 ай бұрын
સુરેન્દ્રનગરના લખતરમા વરસાદ નથી
@parmarnavalsinh3449
@parmarnavalsinh3449 3 ай бұрын
હિંમતનગર ગઈ રાતે વરસાદ સારો હારો ❤
@dharmeahthakar2511
@dharmeahthakar2511 3 ай бұрын
Kutch mundra ma total 12 inch varsad thayo
@HusenVadgama
@HusenVadgama 3 ай бұрын
પાટડી તાલુકા ના ચિકાસર માં વરસાદ નથી
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 30 МЛН
Best of Kishore Kumar songs _ kishorkumarsons #kishorekumarsongs
51:30
#VLOG 4 TECH Mintu
Рет қаралды 2 МЛН
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19