Рет қаралды 26,267
#weather #Rain #GujaratRain #Rain
હવામાન વિભાગ મુજબ આઠ ફેબ્રુઆરીએ વૅસ્ટર્ન ડિસર્બન્સની સિસ્ટમ સક્રિય થઈ શકે છે. જેની સીધી અસર ગુજરાત પર પણ થઈ શકે છે. શું ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા ખરી, કે રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરુ થશે? જુઓ વીડિયો
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati