Bena Re: Dikri To Parki Thapan Kehvay | Sadhana Sargam | Kavi Ankit Trivedi | Swarotsav 2022

  Рет қаралды 64,811

Ankit Trivedi

Ankit Trivedi

Күн бұрын

Check out the latest song from Swarotsav 2022 'Bena Re: Dikri To Parki Thapan Kehvay' by Sadhana Sargam.
Bena re Lyrics In Gujarati
બેના રે..
સાસરીયે જાતાં જોજો પાંપણ ના ભીંજાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે
બેના રે..
વિદાયની આ વસમીવેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી
બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
'Swarotsav' is a music, literature, and food festival celebrated on a Grand Scale with a vision to celebrate and showcase THE SPIRIT OF ART.
Instagram: / swarotsav
Facebook: / swarotsav
સંચાલન : 00:00
બેના રે : 03:30
More Popular Videos from Ankit Trivedi:
Ek Sham Krishna Ne Nam - • Ek Sham Krishna Ne Nam...
Best Gujarati Speech Ankit Trivedi - bit.ly/Ankit_Trivedi_Speech
Master Piece With Ankit Trivedi - bit.ly/Master_Piece
Books By Ankit Trivedi: navbharatonline.com/authors/a...
Follow Us on
Instagram : / kaviankittrivedi
Facebook : / kaviankittrivedi
Twitter : / ghazalsamrat
Ankit Trivedi is a Gujarati language poet, writer, columnist, and emcee from Gujarat, India. His significant works include Ghazal Purvak (collection of ghazal) and Geet Purvak (collection of geet). The Indian National Theater in Mumbai awarded him the 2008 Shayda Award for his contribution to Gujarati ghazal. He has received the Takhtasinh Parmar Prize literary award, Yuva Gaurav Puraskar award, and the Yuva Puraskar award. He edited Gazalvishwa, a Gujarati ghazal poetry journal, from 2006 to 2007.
Performed By
Sadhana Sargam
Ankit Trivedi
#AnkitTrivedi #SadhanaSargam #Ghazalsamrat #Gujarati #Gujarat #Wedding #Bidai #Emotional

Пікірлер: 32
@kanubhairaval3182
@kanubhairaval3182 2 ай бұрын
હૃદયના અંતરથી ગીત ગાઈએ ધન્યવાદ.
@pinalkumarpatel6594
@pinalkumarpatel6594 17 күн бұрын
અદભુત
@jayshreegada2994
@jayshreegada2994 Жыл бұрын
સચવાયેલા ગીતોના રણકાર....વાહવાહ
@lakholaxman2595
@lakholaxman2595 Жыл бұрын
એક મરાઠી કલાકાર ના અવાજ મા ગુજરાતી ભાવ ગીત 👌🙏
@kanubhairaval3182
@kanubhairaval3182 2 ай бұрын
Great great great
@nazirshaikh827
@nazirshaikh827 4 ай бұрын
very nice Saad songs but continues...listening greats righted and great singer singing all the times Happiness mind blowing tracks *****
@01-acharyaankit44
@01-acharyaankit44 Ай бұрын
Goosebumps 😮
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi Ай бұрын
@manthanpatel5094
@manthanpatel5094 Жыл бұрын
ખુબજ સુંદર ગીત ગાયુ 🙏
@nareshparmar9630
@nareshparmar9630 Ай бұрын
Very good song
@tejalparmar6177
@tejalparmar6177 Жыл бұрын
Very heart touching
@kalpanasevak6159
@kalpanasevak6159 Жыл бұрын
સુંદર ગીત સુંદર અવાજ
@ashwinashar204
@ashwinashar204 Жыл бұрын
All time favourite
@indiraraval2105
@indiraraval2105 7 ай бұрын
બહુ વષમો વિદાય દીકરી ની
@umedbhaiwagela3823
@umedbhaiwagela3823 3 ай бұрын
Very nice song 🙏🙏
@raviparmar9662
@raviparmar9662 7 ай бұрын
Beautiful song
@dilipshah932
@dilipshah932 11 ай бұрын
superb by shadhanaji
@drshaival
@drshaival 7 ай бұрын
Thanks sir for presenting
@rajendrapatel3983
@rajendrapatel3983 Жыл бұрын
Great હ્રદય સ્પર્શી અમર રચના.. કોઈ પણ આ પ્રસ્તાવના સ્કીપ કરી શકે..??? 🙏 અંકિતભાઇ , ગૌરાંગભાઇ , સાધનાજી ,નિશાજી અને સમગ્ર ટીમ ને ખુબ ધન્યવાદ..
@balvantsinhbarad1446
@balvantsinhbarad1446 12 күн бұрын
🎉😮😮😅😊😊😊😊😊😊😊😊
@balvantsinhbarad1446
@balvantsinhbarad1446 12 күн бұрын
5:45
@bharatsinhjadeja2663
@bharatsinhjadeja2663 Жыл бұрын
Best પ્લેબેક સિંગર સાધના જી my fevret
@ParagMehta-sx6xq
@ParagMehta-sx6xq 6 ай бұрын
Nice Song
@Aruhal23
@Aruhal23 Жыл бұрын
❤️
@user-do7sw5qi8y
@user-do7sw5qi8y 4 ай бұрын
Nice song
@divyaundhad5865
@divyaundhad5865 Жыл бұрын
😭😭😭😭😭
@divyaundhad5865
@divyaundhad5865 Жыл бұрын
તમારી પાસે ધણુ શીખવા જેવુ છે તમે લિરીકસ કોમેન્ટ બોક્સમાં લખાણ મુકશો તો ખુબ જ ઉપયોગી થશે. ખૂબ જ સરસ રીતે આ ગીત રજુ કર્યું છે
@hithakkar2760
@hithakkar2760 Жыл бұрын
😭😭😭❤️😂 દીકરી એટલે વહાલ નો દરિયો.કહેવાય. બહુજ સરસ મજા આવી 😂😂
@patelbabulal5597
@patelbabulal5597 Жыл бұрын
NJ
@rekhananda1830
@rekhananda1830 Жыл бұрын
N ranka he N Janka he bas he
@rekhananda1830
@rekhananda1830 Жыл бұрын
N aasu he N sasu he bas he
@jagdishsinhgohil8201
@jagdishsinhgohil8201 Жыл бұрын
Nice song
🌊Насколько Глубокий Океан ? #shorts
00:42
Luck Decides My Future Again 🍀🍀🍀 #katebrush #shorts
00:19
Kate Brush
Рет қаралды 8 МЛН
Универ. 13 лет спустя - ВСЕ СЕРИИ ПОДРЯД
9:07:11
Комедии 2023
Рет қаралды 6 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 170 #shorts
00:27
Bena Re | Desh Pardesh | Sadhana Sargam | Maulik Mehta & Rahul Munjariya
6:15
Zee Music Gujarati
Рет қаралды 4,5 МЛН
Ek rajkan sooraj thavaane shamane, Nishaa Upadhyay Kapadia
11:25
Nishaa's Music
Рет қаралды 17 М.
Эмоции💫 | Тгк: D1ashenka✨
0:22
D1ashenka
Рет қаралды 2,4 МЛН
Время летит быстро 😱
0:19
НЕБО - СПОРТ И РАЗВЛЕЧЕНИЯ
Рет қаралды 3,1 МЛН
Все мы немного НИКА!
0:17
Привет, Я Ника!
Рет қаралды 2,8 МЛН
Сначала скажи, а потом не мамкай 🗿 #shorts
0:16
Вика Андриенко
Рет қаралды 1,9 МЛН
Живые куклы и злая племянница! Часть 3! #shorts
0:35
5 маусым соңғы эфир!
2:27:27
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 504 М.