Best ashram in haridwar ||kutchi ashram haridwar ||

  Рет қаралды 3,199

Khushal Goswami

Khushal Goswami

Ай бұрын

નમસ્કાર મિત્રો,
સ્વાગત છે તમારો મારાં you tube channel khushalgoswami2020 પર.
મારુ નામ ખુશાલ ગોસ્વામી છે અને હુ કચ્છ ગુજરાત નો રહેવાસી છું.
મિત્રો હુ હમણાંજ હરિદ્વાર ગયો હતો અને કચ્છી આશ્રમ માં. રોકાણો હતો મિત્રો ખરેખર રહેવા માટીને બવું સારી જગ્યા છે.
about this video:-
આશ્રમ નું નામ છે કચ્છી લાલરામેશ્વર આશ્રમ જે આવેલું છે સપ્ત સરોવર ભુપતવાલા ભારતમાતા મંદિર ની બાજુમાં. mobile no.7830738944
મિત્રો આશ્રમ માં તમને બધી બેસીક ફેસિલિટી મળી રહેશે
આ આશ્રમ રેલવે સ્ટેશન થી 10 km દૂર છે પરંતુ તમને આવી મજા ક્યાંયે નહિ આવે. તમને ઘર જેવું લાગશે. અને મિત્રો જો તમને આ આશ્રમ માં રહેવાનું ના પણ મળ્યું તો તમને 2 ટાઈમ જમવાની સુવિધા પણ મળી રહેશે માત્ર ₹ 50 મા. અને મિત્રો તમે કોઈને પણ પૂછશો તેમની પહેલી પસંદગી કચ્છી આશ્રમ જ હશે.
તમને કથા કરાવી હોય કે લગુ રુદ્રી કરાવી હોય તો પણ તમે આશ્રમ મા કરાવી શકો છો.
અને આશ્રમ માંજ તમને ટ્રાવેલ્સ અને હોસ્પિટલ ની પણ સુવિધા મળી રહેશે.
instagram id link :- khushalgosw...
Facebook id link :-
profile.php?...
.
.
.
.
.
#budget #ashram #gujju #gujarati #bhuj #gandhidham #kutchcare #viral #trending #subscribe #share #dhramshala #spritual #hindu #sanatani #rammandir #haridwar #rishikesh #travel #travelvlog #vlogger #vlog #vlogs #like #explore #vloggerlife #explorepage #tour #tourism ##devbhoomi #harkipauri #best #food #quality #hospital #trap #mandir #yajna #katha #place #ganga #free #fb #youtube

Пікірлер: 8
@trivedivinay2539
@trivedivinay2539 Ай бұрын
ખૂબ સરસ આશ્રમ
@mayurvasani4501
@mayurvasani4501 Ай бұрын
Just two days before I was searching for and you dropped it.
@jitendrarohit1841
@jitendrarohit1841 Ай бұрын
ખૂબ સરસ માહિતી આપી તે બદલ આભાર
@khushalgoswami2020
@khushalgoswami2020 Ай бұрын
🙏🙏
@user-iw4oy3ji7f
@user-iw4oy3ji7f Ай бұрын
Good video
@khushalgoswami2020
@khushalgoswami2020 Ай бұрын
Thanks
@vasantjoshi1503
@vasantjoshi1503 19 күн бұрын
Sir ame tya gayel to amne per day 400 kahya hata sachu su che
@khushalgoswami2020
@khushalgoswami2020 11 күн бұрын
1 vyakti na Rs.80 j che ane mano par vyakti 100 hase to pan 4 na 400 hase baki vadhare leta nathikoi kane
1❤️
00:17
Nonomen ノノメン
Рет қаралды 13 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Arya Vanprastha Ashram Haridwar | Haridwar Best Ashram |
14:10
mukesh help
Рет қаралды 4,2 МЛН
1❤️
00:17
Nonomen ノノメン
Рет қаралды 13 МЛН