ખરેખર ખૂબ ધન્યવાદ કારણ કે સામાન્ય માણસ માટે ખુબ સરસ વ્યવસ્થા કહેવાય.સંચાલન કરનાર સર્વે ને ખુબ ખુબ અભિનંદન.
@rajeshkumarrathod88157 күн бұрын
🎧🎧 Dhaniyvad Sir 🎧🎧
@shantarathod279910 күн бұрын
ખૂબ જ સરસ વ્યવસ્થા છે ભાઈ
@SarlaVadukul Жыл бұрын
ખૂબ અગત્યની માહિતી જાણી અને ફેમીલી સાથે હરદ્વાર જવાની હિંમત થઇ ગઇ. આભાર જય ગંગામૈયા
@JayeshBhai-r7h3 ай бұрын
Saras
@ramabhaipatel412311 ай бұрын
પેલા ખુબ સરસ ધન્યવાદ જય શ્રી દ્વારકાધીશ મંત્ર બોલો સત્ય એજ સનાતન ધર્મ એજ હિન્દુ ધર્મ છે એજ ભારત દેશ હય
@GhanshyamTHACKER-t8sАй бұрын
ખરેખર ખુબ ધન્યવાદ કારણ કે સામાન્ય માણસ માટે ખુબ વ્યવસ્થા કહેવાય સંચાલન કરનાર સવે ને ખુબ ખુબ અભિનંદન
@vihajirajput3066 ай бұрын
सेवा भावी संस्था ने कोटी कोटी नमन 🙏🏻 जे गुजराती यात्रियों ने बहु सरस व्यवस्था, बिल्कुल सस्ता दरें
@natverbhainanubhai542010 ай бұрын
જય પરબ્રહ્મ પરમાત્મા સરસ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફેમિલી સાથે આવવું હોય તો કોઈ ચિંતા નહી ધન્યવાદ જય ભગવાન ૐ નમઃ શિવાય ૐ
@arunaraval525611 ай бұрын
Very nice video ne nice massage thank you so much Bhai har har mahadev ओम नमो भगवते वासुदेवाय नमः ॐ नमः शिवाय 🙏🙏🙏🚩🚩🌹🌹
@balubhaigodhaniya131111 ай бұрын
ખૂબ જ ઉપયોગી માહિતી, સેવા કરનાર સર્વે ને ખૂબ ખૂબ અભિનંદન.
@deven136611 ай бұрын
ખૂબ સરસ માહિતી. લગભગ બધાજ સવાલો માં જવાબ મળી ગયા.
@JkOsho16 күн бұрын
જય ગંગા મૈયા Thanks for valuable information ❤
@bharatbhanushali789411 ай бұрын
અમારા ગુરુ મહારાજ શ્રી વાલરામજી એ ગુજરાત થી આવતા શ્રધ્ધાળુઓ ને સુવિધા મળી રહે એ માટે ખૂબ ખૂબ સરસ આયોજન કરેલ છે હરિઓમ ભાઇ
@ketangori885811 ай бұрын
જય શ્રી ઓધવરામ બાપા
@bharatbhairaichura892210 ай бұрын
🙏🌹❤🌹🙏hari aum bhai shaant mast ane potiku lage 👌👍
@naranahir38929 ай бұрын
Jay Guru Maraj
@montudhalvaniya12049 ай бұрын
કંઈ બાજુ તમારો મોબાઇલ નંબર આપો અમારે આવું છે
@NARENDRABHAIDUDHAIYA9 ай бұрын
4@@bharatbhairaichura8922
@mayanknaik6868 Жыл бұрын
ખુબ જ ઉપયોગી માહિતી આપે પૂરી પાડી છે. ધન્યવાદ. બાબા કેદારનાથ મહાદેવ પ્રસન્ન ભવતુ.🙏🙏🌹🙏🙏
@VinubhaiSonigara-b6d11 ай бұрын
❤જયશ્રી ગગામયા
@naranahir38929 ай бұрын
Hri om
@dasharathpanchal27185 ай бұрын
ખુબ સરસ વાત કરી અને કચ્છી આશ્રમ ની જાણકારી આપી છે,ખુબ ખુબ આભાર
@ketangori885811 ай бұрын
મહાદેવ હર સૌને જય ગુરુદેવ આપે ખૂબ સરસ માહીતી આપી સૌને ઉપયોગી થાય એવી માહિતી અને ગુરુદેવ દ્વારા સ્થાપિત થયેલ આશ્રમ માં ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ માં રહેવા મળે અને ગુજરાતી નાસ્તો અને ગુજરાતી જમવાનું મળે એજ સૌથી સારી વાત કહેવાય એનાથી ઉત્તમ શું હોય
@AnantraySiddhapura6 ай бұрын
Very very good information about accommodation in Haridwar .Good ,fine and excellent.👌👌
@jayaryavart4425 Жыл бұрын
बहुत बहुत धन्यवाद आश्रम वालों को 🙏. Jai श्रीराम 🙏
@pratapsinghthakor298411 ай бұрын
ખુબ સરસ ઉપયોગી માહિતી આપી . ધન્યવાદ. જય ગંગા મૈયા
@hiteshsharma1567 Жыл бұрын
Nice information of Kachchhi ashram Budget stay with food Nice property
@vishnudund442411 ай бұрын
🌹💐 જય શ્રી ગંગા મૈયા, ભાઈ વિડિયો ખુબ સરસ છે સારો લાગ્યો 💐💐🌹👍💓
@meetavyas41032 ай бұрын
Very nice video Bhai. Haridwar javanu maan thai gayu. Jai Shree Ganga Maiya. Kachi samaj ne dhanyawad.
JAI JAI GARVI GUJARAT. HATS OFF TO THE KUTCHI SAMAJ. GOD BLESS.
@dipakkariya26562 ай бұрын
Jai valamram thanks for such facality
@daxabenparmart761211 ай бұрын
સરસ માહિતી આપી ધન્યવાદ જ્ય શ્રી કૃષ્ણ
@bhimdevrami918710 ай бұрын
ભાઈ તમે વિડિયો ખૂબ સરસ બનાવ્યો અને માહિતી પણ સારી આપી પરંતુ એક વાત કહેવાની કે અહી રુમ મળવી તે પણ નશીબ પર આધાર રાખે છે કેમ કે અહી મોટે ભાગે ભાગવત્ સપ્તાહ ચાલતી હોય છે એટલે ગ્રુપ બુકિંગ થવાના કારણે સામાન્ય માણસો ને રુમ મળવાના ચાન્સ બહુ ઓછાં હોય છે,,,,,,આવી જ સ્થિતિ ગુજરાતી સમાજ જે જસારામ માર્ગ રેલ્વે સ્ટેશન પાસે છે ત્યાં પણ છે અહી પણ ગુજરાતીઓ નો ખૂબ ધસારો હોય છે નશીબ હોય તો જ રુમ મળે,,,,,,હા એટલી સારી વાત છે કે હરિદ્વાર માં ખૂબ જ વધુ ધર્મશાળાઓ છે એટલે રહેવાની વ્યવસ્થા થઈ જ જાય એક નહી તો બીજી જગ્યા એ
@bharatbhaitrivedi18888 ай бұрын
હવે.અહી.પણ.વ્યાપારી.ધોરણ.શરૂ. થય..ગયું.છે
@RamanparmareАй бұрын
Saras, jgabtavi
@Dwarka_valo Жыл бұрын
Khachi asram haridwar ☝️👌👍🙏🚩 Jay Gange Mata 🚩🙏
@sushilabenparmar18912 ай бұрын
ખૂબ સરસ માહિતી આપી. થેન્ક યુ.
@sagar_rabari_rabari11 ай бұрын
હરિદ્વાર રેલ્વે સ્ટેશન પાછળ અખિલ ભારતીય રબારી સમાજ પણ આવેલ છે......
@mahenbarjadeja7348Ай бұрын
Ok jaymataji
@pravinjoshi64408 ай бұрын
Supppppper fine Saras mahiti aapi khub khub. Aabhar i
@pravinpatel1645 ай бұрын
એકદમ સરસ છે કચ્છી આશ્રમ હરિદ્વાર
@manj_eet91162 ай бұрын
Thank you for the information.. Seeing this video from Kutch.. 😅
@RamnikRamdeputra9 ай бұрын
🙏🙏 હર હર ગંગે. ખૂબ જ સરસ રીતે તમે માહિતી આપી છે. 🙏 તમારો ખૂબ ખૂબ આભાર 🙏🙏
@vajubhaialani32726 ай бұрын
❤very good mahiti apva badal aabhar ,
@K.P.Gurjar-x2d14 сағат бұрын
સરસ માહિતી આપી.ધન્યવાદ ભાઈ.જય ગંગા મૈયા.તા.01.02.2025
@sureshbapuramanuj63125 ай бұрын
નારાયણ સરોવર કચ્છ માં પણ સરસ ધર્મ શાળા વાલ રામ જી મહારાજ ની છે અને ઉત્તમ વ્યવસ્થા છે
@bharatbataparia201111 ай бұрын
ખૂબ સરસ વ્યવસ્થા છે વ્યાજબી ભાવે
@pravinbhaivaishnav9843Ай бұрын
અમે પણ કચ્છી આશ્રમ માં જઈ આવ્યા છીએ બહુ સારી સુવિધા છે
@palakvyas117010 ай бұрын
Khub saras video banavyo che 🙏
@RekhabenKansara-m8h2 ай бұрын
Best ma Best good morning 🙏
@chimannai10018 ай бұрын
સારી સગવડ છે ગુજરાત યાત્રા માટે ભગવાન નો હૂકમ થાય મૂકામ કરીશ.
@manharlalvyas99256 ай бұрын
🌺🙏🌺હર હર ગંગે. માહીતિ બદલ ખુબ ખુબ આભાર🌹🌹🌹
@vipinmehta916811 ай бұрын
Good information Jay Ganga maiyya
@patelhimmatlal124511 ай бұрын
જય ગંગા મૈયા ખૂબ સરસ માહિતી આપ બદલ આભાર 🙏🙏
@thakorpravin5251 Жыл бұрын
Great video and great information
@GirirajBill4 ай бұрын
🎉BEST WISHES.
@KiranbalaJoshi-n9kКүн бұрын
Ati Sundar, ane sachot mahiti. Shu home town thi booking thai shake k kem?
@bharatbhaidhakhda695010 ай бұрын
ખૂબ સરસ માહિતી આપી ખૂબ ખૂબ આભાર ભાઈ 😊
@Pradeep-s1h10 ай бұрын
ધન્યવાદ ભાઈ માહિતી બદલ 😊
@Pradeep-s1h10 ай бұрын
ભાઈ સાચી વાત છે ધન્યવાદ આપું છું માહિતી આપી બદલ
@Trendingsongs_2058611 ай бұрын
Jordaar jankari aapi tame bhai kem ke badhi jagaye darsan karwanu mann thai che pan rahisu kya jamishu kya aa bovaj moto prashn che tame aa video thi ghana loko ni problem hul kari nakhi khub saras video che thank you so much
@BhartiBalsara-l3o11 ай бұрын
Very good Information
@dineshbhaizinzuvadiya530311 ай бұрын
સરસ સે અમે આવવાના છે જય માતાજી જય હો ક્સ
@VishnukumariJadeja11 ай бұрын
Very nice video 👌 thanks 🙏
@jayshreemalde88262 ай бұрын
Bhai ame 2016 ma jai avya che ,amne 5 jan nu bhadu lidhu hatu.3 ja divas pachi farithi continue karvu .jamvanu bahu saras hoi che & samej ganga nadi ma javani khubaj maja padi hati ak week hata.tya tamne e riksha malse j ocha bhada ma badhej lai jay che.😊😊
@maganbhaisarvaiya38165 ай бұрын
ખુબ સરસ આયોજન 👌👌👌
@AaaAaa-gq2kd11 ай бұрын
ખૂબ ખૂબ આશીર્વાદ ભાઈ .🙏
@ojusmukesh15125 ай бұрын
saras jankari aapi bhai thankyou
@bhikhabhaipatel50819 ай бұрын
આવી વ્યવસ્થા કરી ભગવાન નું કામ કરેલુ છે.
@RamshingmanekManek-vo9nu Жыл бұрын
Khub.saras.video.har.har.gange
@ramjibhairabari76034 ай бұрын
ભાઇ નો પેલા ખૂબ ખૂબ આભાર મે વિડિયો જોયો અને હું પછી ત્યાજ ગયો ૨દિવસ રોકાયો અને એમનું આયોજન ખુબજ સરસ છે અને રેવાથી લઈને જમવાનું બધુજ ખુબજ સરસ છે જે ભાઈ ઓ આ સેવાનો લાભ લેરા છે એમના હંમેશા ભગવાન ભંડાર ભર્યા રાખે દેને કો ભલો ટુકડો લેને કો હરી નામ
@rajsonigra1090 Жыл бұрын
ખૂબ સુંદર માહિતી ભાઈ
@krishnanathwani8015 Жыл бұрын
Best video 😊
@varshagor27422 ай бұрын
Har Har mahadev Har Har bhole
@SitaramBhai-i6xАй бұрын
सीताराम ❤
@prakashmajithia830311 ай бұрын
ખુબ સરસ છે ધન્યવાદ. આભાર
@mukeshbhainakum268311 ай бұрын
ભાઈ તમે ખુબ સરસ માહિતી આપી તમે ૨૬ મેના રોજ હરિદ્વાર જવાના છીએ જય ઞંઞામયા ૨૧ વ્યક્તિ
@bobiprajapati19142 ай бұрын
Vah Bhai vah
@jayshree42818 ай бұрын
V nice good jankari
@kanjibhaibhanushali7102Ай бұрын
જય શ્રી ઓધવરામ ભગવાન
@naynamalvinaynamalvi16311 ай бұрын
Jay sawminarayn 🙏 Bav sars che 👌🙏
@vrajalaltank6478 Жыл бұрын
Sshhaabbaass dhanyavad seva to seva chhe jay sri ram
@shreelimbachanandgarbamand9935Күн бұрын
ખુબ સુંદર
@babulalpatel886910 ай бұрын
Dear sir. I would like to inform you that. From 18th March to 25th March came to Kacchi Asram to attend Shrimad Bhagvat Sapta. Organize by Narayani Ashram Mehsana. Very Nice management. I like it very much Babulal Girdharlal Patel Advocate Ghatlodia Ahmadabad
@anilapatel57632 ай бұрын
Saras Bhai ame javana chia jay ganga maiya
@Shankarsinh0105 Жыл бұрын
તમારો ખુબ ખુબ આભાર માહિત આપવા બાબત.
@vrathva926 Жыл бұрын
Very nice video
@d.cpatel670411 ай бұрын
Khub saras 🙏
@ramjiahir72308 ай бұрын
આભાર ભાઈ ખૃબ શરશ હરીદ્વાર ની માહિતી આપી
@bhupatchavda56195 ай бұрын
Very good sir thanks 🙏
@pratikkumarpargi5186 Жыл бұрын
Wah Bhai aa ashram to pehli var joyo..bijo koi video nthi joyo aa ashram pr....nasta ma aatli bdhi Verity. Maggi pn??😀😀😀 Ahiya j Reva jvay Paisa vassol 😀😀👌👌.....ha pn har ki poudi njik hoy to Reva ni mja aave ....har har gange 🙏🙏🙏
@MahipalBabubhai7 ай бұрын
Jai ganga maiya❤❤❤❤
@NavinPatel-g9r4 ай бұрын
The Best Place For Stay In Hardhwar Jay Ganga Maiya