Best Gujarati kirtan - વૃષ્ટિ કરવાને વાલો આવીયા (નીચે લખેલું છે)- krishna song - part of Mahabharata

  Рет қаралды 190,922

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Жыл бұрын

#mahilamandal #newsong #સત્સંગ #gujaratisong #ભક્તિકીર્તનસંગ્રહ #કીર્તન #krishnabhajan #krishnasong #mahabharata #krishnakirtan #bhaktisong #youtubevideo #youtubechannel #viralsong #viralvideo #2023
======= વૃષ્ટિ કરવાને વાલો આવીયા ======
વૃષ્ટિ કરવાને વાલો આવિયા
આવિયા છે કાય હસ્તિનાપુર માય રે
પાંચ રે પાંડવને છઠ્ઠા દ્રૌપદી
સાતમા છે માતા કુંતા માત રે
વૃષ્ટિ કરવાને વાલો આવિયા
દુર્યોધનના મોલે વાલો આવિયા
કરે છે કઈ દુર્યોધને વાત રે
વૃષ્ટિ કરવાને વાલો આવિયા
અડધું રાજ પાંડવોને આપજો
કર જોડીને કરે છે કઈ અરજી
વૃષ્ટિ કરવાને વાલો આવિયા
પાંડવોને ભાગ તમે આપજો
બંને ભાઈના સરખા ભાગ થાય રે
વૃષ્ટિ કરવાને વાલો આવિયા
દુર્યોધન કડવી વાણી બોલિયો રે
નઈ આપું સોઈ જેટલી જમીન રે
વૃષ્ટિ કરવાને વાલો આવિયા
વાલે મારે મનમાં વિચાર્યું
માર વિના નઈ આવે ભાન રે
વૃષ્ટિ કરવાને વાલો આવિયા
છપ્પન પકવાન બનાવીયા
દુર્યોધને જમવા દીધું નોતરું રે
વૃષ્ટિ કરવાને વાલો આવિયા
વાલે મારે મનમાં વિચાર્યું
હરામનું તો મારે નથી જમવું
વૃષ્ટિ કરવાને વાલો આવિયા
ત્યાંથીને રથને હંકાર્યો
આવ્યા છે કાઈ ગંગાજીને કાંઠે
વૃષ્ટિ કરવાને વાલો આવિયા
ગામને છેવાડે એક ઝૂંપડી
ત્યાં છે કાઈ વિદુરજીનો વાસ રે
વૃષ્ટિ કરવાને વાલો આવિયા
ઝૂંપડીના દરવાજા ખખડાવ્યા
આંગણ ઉભા ચૌદભુવનના નાથ રે
દર્શન દેવાને વાલો આવિયા
વિદુર દંપતીએ દ્વાર ખોલીયા
વાલે મારે દીધા છે દર્શન
દર્શન દેવાને વાલો આવિયા
ભગવાન દેખીને ભાન ભૂલિયા
ભૂલ્યા એના દેહ કેરું ભાન
દર્શન દેવાને વાલો આવિયા
હાથેથી આસન વાલે પાથર્યા
ભક્તોને આધીન છે ભગવાન રે
દર્શન દેવાને વાલો આવિયા
વાલે મારે જમવા ભોજન માગિયા
કકડીને લાગી એને ભૂખ રે
દર્શન દેવાને વાલો આવિયા
શું રે જમાડું જગદીશને
ભાજી વિના નથી બીજું કાંઈ
દર્શન દેવાને વાલો આવિયા
દોડીને ગયા છે વાલો ઘરમાં
ચૂલા ઉપર તાંદળજાની ભાજી રે
દર્શન દેવાને વાલો આવિયા
ભાજી રે આરોગી વાલે ભાવથી
જમ્યા જાણે છપ્પન પકવાન રે
દર્શન દેવાને વાલો આવિયા
ધન્ય રે વિદુર તમારી ભક્તિ
વાલો મારો પ્રેમથી થયા રાજી
દર્શન દેવાને વાલો આવિયા
વૃષ્ટિ કરવાને વાલો આવિયા
આવિયા છે કાય હસ્તિનાપુર માય રે
Album: વૃષ્ટિ કરવાને વાલો આવીયા
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thumar

Пікірлер: 33
@kusumbenvekariya534
@kusumbenvekariya534 Жыл бұрын
Rasilaben very nice khub sundar kirtan gavso ben jay shri krishna
@PashibenPrajapati-nj3wg
@PashibenPrajapati-nj3wg Жыл бұрын
સરસભજનછેબહેનો
@dineshbhaiakbari1825
@dineshbhaiakbari1825 Жыл бұрын
જય શ્રીકૃષ્ણ જય શ્રીકૃષ્ણ જય યોગેશ્વર
@dayabenchotaliyq4718
@dayabenchotaliyq4718 Жыл бұрын
જય શ્રીકૃષ્ણ
@yeshpaghdar3885
@yeshpaghdar3885 Жыл бұрын
Daxa ben paghdar Mast Bhajan ghay Jysri krusn
@girishbhaisheladiya7689
@girishbhaisheladiya7689 Жыл бұрын
@savitridubariya3665
@savitridubariya3665 Жыл бұрын
Hare meto dharmno dhaba nakhiya ae lakhel moklo
@babubhaiprajapati5759
@babubhaiprajapati5759 2 ай бұрын
😅
@RasilabenThummar
@RasilabenThummar 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@JagrutiPatel-xq4rw
@JagrutiPatel-xq4rw Жыл бұрын
Saras 👌👌👌
@geetaahir2966
@geetaahir2966 Жыл бұрын
Sati anasuya ne ghare ayva barma Vishnu Mahesh kirt gav
@madhujasani948
@madhujasani948 10 ай бұрын
રસીલાબેન સરસ ભજન ગાયું છે
@manjulabenvyas3232
@manjulabenvyas3232 Жыл бұрын
Super bhajan
@rasilathumbar1741
@rasilathumbar1741 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@heenaprajapati9180
@heenaprajapati9180 Жыл бұрын
સરસ ભજન ગાવછો રસીલાબેન
@latagohel7183
@latagohel7183 Жыл бұрын
ખૂબ જ સરસ. કીર્તન. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે
@rasilathumbar1741
@rasilathumbar1741 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@gondaliyaparul4090
@gondaliyaparul4090 Жыл бұрын
જય રામાપીર રસીલાબેન ખુબ ખુબ સરસગાયુછેબેન
@rasilathumbar1741
@rasilathumbar1741 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@amishpatel7365
@amishpatel7365 Жыл бұрын
Very good bhajan 👍
@rasilathumbar1741
@rasilathumbar1741 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@SobhnaZalavadiya-bg2pv
@SobhnaZalavadiya-bg2pv Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 ji j Hi
@kokilajethva8196
@kokilajethva8196 Жыл бұрын
SaRasbhajan ben🌹🌹🌹
@rekhabensadhu1812
@rekhabensadhu1812 Жыл бұрын
Srs bhajn rshila ben mrela pasd gvata bhajn muko ne dhoshi maa naa
@hiraodedara813
@hiraodedara813 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@rasilathumbar1741
@rasilathumbar1741 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kokilajethva8196
@kokilajethva8196 Жыл бұрын
Jay shree Krishna 🙏
@geetamafat1315
@geetamafat1315 Жыл бұрын
🙏🙏Bajan lakhi ne moklo
@savitridubariya3665
@savitridubariya3665 Жыл бұрын
Rashila ben tamara bhajan saras che ane tame tamaro avaj pan saras ✨✨✨✨✨
@savitridubariya3665
@savitridubariya3665 Жыл бұрын
Lakhi ne moklo
@savitridubariya3665
@savitridubariya3665 Жыл бұрын
Ty
@kokiladarji6693
@kokiladarji6693 Жыл бұрын
ભજન લખીને મૂકો
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 55 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 18 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,6 МЛН
gujarati kirtan - sadaguruni chundadi (નીચે લખેલુ છે ) - jay gurudev - new song 2022
18:53
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
Рет қаралды 161 М.
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 1,2 МЛН
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 573 М.
Aq Koilek
2:51
Algyt - Topic
Рет қаралды 107 М.