Best Mahabharat kirtan- અર્જુને બાણ કરણને માર્યા(લખેલું છે)| Arjune baan Karan ne - Satsang mandal

  Рет қаралды 40,092

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Ай бұрын

Welcome to my KZbin channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
અર્જુને બાણ આજ કરણ ને માર્યા
કરણ ધરતીની ઉપર ઢળ્યો
અર્જુને બાણ આજ કરણ ને માર્યા
સાધુનું રૂપ લઈને પ્રભુજી પધાર્યા
કરણ તમે દાનવીર કેવાણા
અર્જુને બાણ આજ કરણ ને માર્યા
સોના કેરા દાન કરણ અમને રે આપજો
નવખંડમાં રેસે તમારું નામ રે
અર્જુને બાણ આજ કરણ ને માર્યા
લાવો પથ્થર પ્રભુ રેખા કાઢી આપું
કરમની રેખા તમને આપું
અર્જુને બાણ આજ કરણ ને માર્યા
પથ્થર આપું તો કરણ દાન પુણ્ય સેના
પથ્થર આપું તો પાપ લાગે
અર્જુને બાણ આજ કરણ ને માર્યા
સુતા ઢસડાતા કરણ પથ્થર લઇ આવ્યા
પાણો મારી દાંતની રેખા કાઢી
અર્જુને બાણ આજ કરણ ને માર્યા
લઇ લ્યો પ્રભુજી સોના કેરા દાનને
આ રેખા લોઈ પરુ વાળી
અર્જુને બાણ આજ કરણ ને માર્યા
આવું અશુદ્ધ દાન અમે નથી લેતા
પાણી થી ધોઈને પછી આપો
અર્જુને બાણ આજ કરણ ને માર્યા
લાવો પાણીને પ્રભુ રેખા ધોઈ આપું
પાણી થી ધોઈને દાન આપું
અર્જુને બાણ આજ કરણ ને માર્યા
પાણી આપું તો કરણ દાન પુણ્ય સેના
પાણી આપું તો પેપ લાગે
અર્જુને બાણ આજ કરણ ને માર્યા
બાણ મારી કરણએ ગંગાજી પ્રગટાવ્યા
ગંગા જળથી ધોઈને દાન દીધા
અર્જુને બાણ આજ કરણ ને માર્યા
પ્રભુ કહે માંગને કરણ જે જોયે તે આપું
તમે જીત્યા ને અમે હાર્યા
અર્જુને બાણ આજ કરણ ને માર્યા
માંગી માંગીને પ્રભુ એટલું હું તો માંગુ
કુંવારી ભૂમિમાં દેન દેજો
અર્જુને બાણ આજ કરણ ને માર્યા
કુંવારી ભૂમિ પ્રભુ ગોતીને થાક્યા
હવે મારે કરવો સુ ઉપાય
અર્જુને બાણ આજ કરણ ને માર્યા
કુંવારી ભૂમિ તો પ્રભુ તમને હું બતાવું
સુરતમાં તાપીનો કિનારો
અર્જુને બાણ આજ કરણ ને માર્યા
કુબેર ભંડારીને અશ્વિની કુમારી
તલ જેટલી જમીન છે કુંવારી
અર્જુને બાણ આજ કરણ ને માર્યા
એટલી રે જમીનમાં કરણ દેન કેમ દેવા
એટલામાં કેમ સુવડાવું
અર્જુને બાણ આજ કરણ ને માર્યા
ભાલાની અણી પ્રભુ હથેળીમાં રાખજો
હથેળીમાં દેન અમને દેજો
અર્જુને બાણ આજ કરણ ને માર્યા
હાર્યા હાર્યા પ્રભુને કરણ ગયો જીતી
માંગો કરણ તમને શું રે હું આપું
માંગુ માંગુ પ્રભુજી એટલું હું માંગુ
અશ્વિનીકુમારીમાં દેન જેના દેશે
દેજો એને મોક્ષના ધામ રે
અર્જુને બાણ આજ કરણ ને માર્યા
#viralsong #mahabharat #arjun #karnataka #સત્સંગ #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #giridhar #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #surat #gujarati #satsang_bhajan

Пікірлер: 81
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
કિર્તન લખીને જલદી મુકીવાનો પ્રયાસ કરીશું પણ થોડુ વેલા મોડું થાય તો માફ કરજો અને અમારી સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ આભાર 😊🙏
@user-qk3se6es8z
@user-qk3se6es8z Ай бұрын
તમારા બધા કિર્તન એકથી એક ચડિયાતા હોય ખરેખર 🌺🌺🌺 જય શ્રી કૃષ્ણ અમારા ઘરે બધા તમારા કિર્તન સાંભળે રોજ સવારે🙏
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏
@vinodbhaibarvadiya5953
@vinodbhaibarvadiya5953 15 күн бұрын
Vah khub sundar
@RasilabenThummar
@RasilabenThummar 8 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે તમારી કમેન્ટ વાંચીને બહુ આનંદ થયો 😊😊🙏
@kamalabenpadvi
@kamalabenpadvi 21 күн бұрын
જયશ્રી કૃષ્ણ
@RasilabenThummar
@RasilabenThummar 19 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 Ай бұрын
જય ભોળાનાથ રશીલાબેન ઠુમર ખુબખુબ ધન્યવાદ બેન તમારો કંઠ બહુસરસ છે કીર્તન રોજ નવાનવા સાંભળીને ખુબ આનંદ થાય છે
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ દાદા 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏
@user-wm9ci9fm7g
@user-wm9ci9fm7g Ай бұрын
અતિસેય સુંદર કિર્તન છે બહુ મજા આવી સાંભળીને 👌👌👌 જય શ્રી કૃષ્ણ
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏
@NitaGediya
@NitaGediya Ай бұрын
બેન લખેલુ મુકજો
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏 હા જરૂર મુકશુ
@user-rr4xz2ux3q
@user-rr4xz2ux3q Ай бұрын
વાહ રસીલા બેન બહુ સુંદર અવાજમા કિર્તન રજૂ કર્યું તમારો કંઠ એકદમ મિઠો અને કિર્તન એ મસ્ત એટલે છેક સુધી સાંભળી નય તો ગમે ની હો🙏🙏👌😀
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏
@user-kp6nl7gb4r
@user-kp6nl7gb4r Ай бұрын
ખુબ ખુબ ધન્ય વાદ તમારા ગીત દરોજ સાભળુ છૂ ઠાકોર જી તમને સુખી રાખે
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏
@kanomer5845
@kanomer5845 Ай бұрын
ખૂબ સરસ કીર્તન છે બેન પણ લખીને મૂકો તો અમે પણ લખી શકીયે 👌👌
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏 બહુ જલ્દી લખીને મુકીશું
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ Ай бұрын
ખુબ સરસ રસીલાબેન ખૂબ ખૂબ સરસ કીર્તન તમારો મીઠો અવાજ મને અતિ પ્રિય છે ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા દ્વારકાધીશને પ્રાર્થના સાંભળ્યા કરવી એવો અવાજ છે
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ દીદી🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏
@savitabhatiya9154
@savitabhatiya9154 Ай бұрын
બોવ સરસ કીર્તન ગાવ છો
@Shrevaa_kitchen
@Shrevaa_kitchen Ай бұрын
Bahu j saras bhajan chhe 🙏🏻🙏🏻, jai shree Krishna 🙏🏻
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના🙏
@ilabhalala5175
@ilabhalala5175 Ай бұрын
Lakhi ne muko 💐💐
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 જલદી મુકીશું
@varshabenpatoliya2221
@varshabenpatoliya2221 Ай бұрын
Shukhpur satsang Mandal 🙏🙏 na Jay shree Krishna 🙏🙏🎉🎉🎉😊
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏
@hiraodedara813
@hiraodedara813 Ай бұрын
જય શ્રી કૃષ્ણ
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏
@SNNayak-ms5sw
@SNNayak-ms5sw Ай бұрын
❤ જય શ્રી કૃષ્ણ રસીલા બેન સરસ ભજન છે 😊
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏
@bhagwatiben1964
@bhagwatiben1964 Ай бұрын
ખુબ ભજન સમજવા જેવું છે
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના🙏
@ilabhalala5175
@ilabhalala5175 Ай бұрын
Jay shree krishna 🙏🏻🙏🏻💐👌
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના🙏
@Ujala_gopi_mandal
@Ujala_gopi_mandal Ай бұрын
સરસ
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏
@user-xv8qb8sk8b
@user-xv8qb8sk8b Ай бұрын
Amaru gam miti se ben
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏 બાર સતસંગમાં નથી જતા થાય એટલું ઘરે કરીએ😊
@user-bk5lm1gt8x
@user-bk5lm1gt8x Ай бұрын
Bhavna thumbar🎉🎉
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏
@krishnabendevani5354
@krishnabendevani5354 Ай бұрын
Jay shri krishna good 🙏🙏
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏
@limeshpanchal6489
@limeshpanchal6489 Ай бұрын
તમારાં ભજન ખુબ જ સરસ છે હું તો તમારા ભજન મારા મંડળ ગાઉં છું જય શ્રી કૃષ્ણ
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏
@user-ki9gl4ph1u
@user-ki9gl4ph1u Ай бұрын
Wah 🙏
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏
@bkthumar5484
@bkthumar5484 Ай бұрын
Srs🎉🎉❤🎉🎉jay shri Krishna🙏
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏
@dhanudesai3074
@dhanudesai3074 Ай бұрын
ખૂબજ સુંદર ભજન છે લખીને મુકો તો સારું
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏 જલદી થી મુકીશું
@minavadodariya
@minavadodariya Ай бұрын
સરસ❤
@user-gp8bu3kk6w
@user-gp8bu3kk6w Ай бұрын
🎉
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏
@meenapatel87
@meenapatel87 Ай бұрын
આ ભજન લખી ને મોકલો ને 🙏👌
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏 હા જલદીથી મુકીશું
@HiralKakadiya-lo7rm
@HiralKakadiya-lo7rm Ай бұрын
લખીને મોકલો બધા ભજન બહુ સરસ છે
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏 જરૂર થી મુકીશું
@nimisha8151
@nimisha8151 Ай бұрын
👌👌👏👏 lakine muko please
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏 જલદી થી મુકીશું
@dayabenpatoliya8168
@dayabenpatoliya8168 Ай бұрын
Lakin. Moklva vinnti.
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏 જલદી થી મુકીશું
@rasilasangani7573
@rasilasangani7573 Ай бұрын
ખુબ ખુબ આભાર રસીલાબેન સુંદર 👌 દિદી ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 જય સ્વમિનારાયણ ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏
@champabenchothani4977
@champabenchothani4977 Ай бұрын
લખીને મુકો તો વધારે સારૂ
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏
@savitabhatiya9154
@savitabhatiya9154 Ай бұрын
લખીને મોકલો ને
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏 જલદી થી મુકીશું
@pravinpipaliya4778
@pravinpipaliya4778 Ай бұрын
Tamara kitten lakhi ne muko
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 હા જલદી મુકીશું
@gamarapravinf102abjibapa2
@gamarapravinf102abjibapa2 Ай бұрын
ખુબ સરસ કીર્તન છે નીચે લખાણ સાથે મેલો રસીલાબેન તમારું ગામ કયુ છે તમારા કીર્તન મને બહુ જ ગમે છે હું રોજ સાંભળું છું પણ મને એક વાર તમને મળવાનો શોખ છે
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 અમે ટીકર ગામના છીએ પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏
@beenagamdha731
@beenagamdha731 Ай бұрын
Vah khub sundar
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏
@ilabhalala5175
@ilabhalala5175 Ай бұрын
Jay shree krishna 🙏🏻👌👌👌💐
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 16 МЛН
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 134 МЛН
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (Official Music Video)
4:49
NevoMusic
Рет қаралды 10 МЛН
Serik Ibragimov ft IL'HAN - Жарығым (official video) 2024
3:08
Serik Ibragimov
Рет қаралды 93 М.
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 962 М.
Sadraddin - Taxi | Official Music Video
3:10
SADRADDIN
Рет қаралды 425 М.
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 1 МЛН