વનની કોયલ રાણી બોલે રે બોલો રાધે રાધે ખુંબ સરસ કીર્તન છે# ગુરુ કૃપા કીર્તન# કીર્તન નીચે લખેલ છે 👇 👇👇

  Рет қаралды 87,016

gurukrupa kirtan

gurukrupa kirtan

2 ай бұрын

_કીર્તન_
વનરાતે વનમાં મોર પંખી બોલે
વનની કોયલ રાણી બોલે રે બોલો રાધે રાધે
મથુરાની જેલમાં કૃષ્ણ જનમ્યા
આઠમ ની મધરાતે રે બોલો રાધે રાધે
આ વાસુદેવ ગોકુળમાં મેલવાને ચાલ્યા
કાનને ચઢાવ્યા એને માથે રે બોલો રાધે રાધે
રાત અંધારી વાલા કાંઈ ના સૂઝે
યમુનાજી આવ્યા છે બે કાંઠે રે બોલો રાધે રાધે
ગોકુળમાં આવીને વાલો બન્યો રે ગોવાળીયો
ગાયુ ચરાવે યમુના કાંઠે રે બોલો રાધે રાધે
અઘાસુર ને માર્યો વાલે બકાસુર ને માર્યો
પૂતનાને મારી એના હાથે રે બોલો રાધે રાધે
કાલિન્દ્ર માં જઈને વાલે કાળી નાગને નાથયો
કાનજી ચડ્યા તા એને માથે રે બોલો રાધે રાધે
ઇન્દ્ર રાજાનું વાલે એનું અભિમાન ઉતાર્યો
ગોવર્ધન તોળો તો એને હાથે રે બોલો રાધે રાધે
ગોપીને વાલે મારે માખણ ખાધા
રાસ રમયાતા એની સાથે રે બોલો રાધે રાધે
ગોકુલ ને તારી વાળો મથુરામાં આવ્યા
મામા કંસ ને માર્યો એના હાથે રે બોલો રાધે રાધે
માતા-પિતાના વાલે બંધન છોડાવ્યા
જેલના તાળા તોડ્યા હાથે રે બોલો રાધે રાધે
રણ છોડીને વાલો રણછોડ કહેવાણા
આવ્યા છે ગોમતી ને કાંઠે રે બોલો રાધે રાધે
દરિયામાં વાલે મારે દ્વારકા વસાવી
અષ્ટ પટરાણી ની સાથે રે બોલો રાધે રાધે
મિત્ર સુદામા એને મળવાને આવ્યા
આ સંકટ પડ્યાતા એની માથેરે બોલો રાધે રાધે
મિત્ર સુદામાના તાંદુલ જમિયા
રુણ નહોતા રાખ્યા એની માથે રે બોલો રાધે રાધે
બેની દ્રોપદીના ચીરજ પુરીયા
નવસો નવાણુ એક સાથે રે બોલો રાધે રાધે
કૌરવને પાંડવોના યુદ્ધ રચાના
રહ્યાં વાલો પાંડવોની સાથે રે બોલો રાધે રાધે
અર્જુનનો વાલે મારે રથ જ હાકીયો
ગીતાજી રચાતા એની હાથે રે બોલો રાધે રાધે
પાટણમાં જઈને વાલો પદ્માસનમાં બેઠા
બાણ વાગ્યાતા એને માથે રે બોલો રાધે રાધે
વાલીના વેણને વાલે યાદ જ કરીયા
વીંધાણાતા ભીલ રાયને હાથે રે બોલો રાધે રાધે
પ્રાચીના પીપળે પ્રભુજીના પ્રાણ છે
દીવા બળે છે એની માથે રે બોલો રાધે રાધે
પ્રાચીના પીપળે જે કોઈ જાછે
કૃષ્ણના દર્શન થાશે રે બોલો રાધે રાધે
પ્રાચીના પીપળે પાણી કોઈ પાસે
આત્માને મુક્તિ થાશે રે બોલો રાધે રાધે
કૃષ્ણની લીલા જે કોઈ ગાશે
વ્રજમાં વાસ એનો થાશે રે બોલો રાધે રાધે
વરના રાતે વનમાં મોર પંખી બોલે
વનાની કોયલ રાણી બોલે રે બોલો રાધે રાધે
🌹🌹🌹🌹🌷જય શ્રી રામ 🙏🙏જય શ્રી કૃષ્ણ 🙏🙏જય રામાપીર🙏🙏 અમારા ગુરુકૃપા કીર્તન તરફથી તમને બધાને જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌷🌷

Пікірлер: 35
@ranjangajjar4751
@ranjangajjar4751 Күн бұрын
જય શ્રી કૃષ્ણ
@JayshreebaJadeja-nh6lt
@JayshreebaJadeja-nh6lt Ай бұрын
બહુ સરસ કીર્તન હતું અવાજ એ સરસ છે🎉🎉🎉🎉 જયશ્રીબા એન જાડેજા મુદ્રા
@hitendrasinhjadeja7528
@hitendrasinhjadeja7528 Ай бұрын
🎉ખૂબ સરસ કિર્તન ગાયુ મને બહુ ગમ્યું 🎉
@JidiyaKalu-wc8yz
@JidiyaKalu-wc8yz 2 ай бұрын
ખુબ સરસ કીર્તન ગાયું છે . મને તમારા કીર્તન ખૂબ ગમે છે.તમારો અવાજ મધુર છેઅને બધા બેનું ને મારા તરફથી જય શ્રી કૃષ્ણ
@neelapandya6315
@neelapandya6315 14 күн бұрын
🙏🙏🙏🙏👌👌
@AsmitaTaviya-lp7by
@AsmitaTaviya-lp7by 2 ай бұрын
Khub sars kirtan gau se benu
@user-tl7oj2bs8v
@user-tl7oj2bs8v Ай бұрын
Radhe radhe 🙏🏻🙏🏻 🌹🌹
@user-zj6us7hi2p
@user-zj6us7hi2p Ай бұрын
વાહ વાહ ખુબ સરસ કીર્તન ગાયું કૃષ્ણ લીલા ખૂબ સરસ ગાય મને બહુ તમારું કીર્તન ગ્યું ખુબ સરસ જન્મા નયા થી ભગવાન ધામમાં ગયા ત્યાં સુધીનું કીર્તન વાહ વાહ ધન્યવાદ જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત રાધે રાધે
@gurukrupakirtan670
@gurukrupakirtan670 Ай бұрын
ખુબ ખુબ આભાર અમારા કીર્તન સાંભળવા માટે
@RitabenPatel-g6j
@RitabenPatel-g6j 14 күн бұрын
❤❤❤😊😊😊
@manjulaprajapati9399
@manjulaprajapati9399 Ай бұрын
ભજન બહુ સરસ ગાયુ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે રાધે
@SureshbhaiTaviya-hf6ek
@SureshbhaiTaviya-hf6ek 2 ай бұрын
Nice
@GopalbhaiRathod-in1rg
@GopalbhaiRathod-in1rg Ай бұрын
બહુ મસ્ત અને સરસ સત્સંગ છે.
@gurukrupakirtan670
@gurukrupakirtan670 Ай бұрын
ખુબ ખુબ આભાર અમારા કીર્તન સાંભળવા માટે
@g.j.goswami7985
@g.j.goswami7985 Ай бұрын
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
@chetnajasoliya3127
@chetnajasoliya3127 Ай бұрын
સરસ ગાયું
@Alkabenkotak
@Alkabenkotak Ай бұрын
રાધેરાધેજયષીકૃષણ🎉
@gurukrupakirtan670
@gurukrupakirtan670 Ай бұрын
ખુબ ખુબ આભાર અમારા કીર્તન સાંભળવા માટે
@hareshbharwad798
@hareshbharwad798 20 күн бұрын
ખૂબ ખૂબ શુભેચ્છાઓ
@sbhutiyabhutiya7113
@sbhutiyabhutiya7113 Ай бұрын
બહુ જ ગમે કીર્તન 🎉❤
@lalitataak4718
@lalitataak4718 Ай бұрын
બોલો રાધે રાધે
@kusumchauhan8662
@kusumchauhan8662 Ай бұрын
બહુજ સરસ ભજન છે. આવા જ નવા ભજનો મૂકતા રહેજો.આભાર.
@gurukrupakirtan670
@gurukrupakirtan670 Ай бұрын
ખુબ ખુબ આભાર અમારા કીર્તન સાંભળવા માટે 🙏🙏
@Mandaleshwarmandalnobelnagar
@Mandaleshwarmandalnobelnagar 9 күн бұрын
ખુબ જ સરસ જય શ્રી કૃષ્ણ 🙏
@shobhanaben4269
@shobhanaben4269 Ай бұрын
1nabr
@vihabhaipatel5036
@vihabhaipatel5036 2 ай бұрын
Jay Vasudevay.Jay Mahila mandal.
@gurukrupakirtan670
@gurukrupakirtan670 Ай бұрын
ખુબ ખુબ આભાર અમારા કીર્તન સાંભળવા માટે
@keilashbensutariya3863
@keilashbensutariya3863 2 ай бұрын
જય ક્ષી કુષ્ણ સરસ કીર્તન છે બેન ખુબ ખુબ અભિનંદન
@gurukrupakirtan670
@gurukrupakirtan670 Ай бұрын
ખુબ ખુબ આભાર અમારા કીર્તન સાંભળવા માટે
@pushpabenpatel7325
@pushpabenpatel7325 Ай бұрын
Jay shree krishna. 🌹🙏🌹
@gurukrupakirtan670
@gurukrupakirtan670 Ай бұрын
ખુબ ખુબ આભાર અમારા કીર્તન સાંભળવા માટે 🙏🙏
@shantijijiya9173
@shantijijiya9173 Ай бұрын
જય શ્રીકૃષ્ણ 🎉 ખુબ સરસ
@gurukrupakirtan670
@gurukrupakirtan670 Ай бұрын
ખુબ ખુબ આભાર અમારા કીર્તન સાંભળવા માટે
@hiraodedara813
@hiraodedara813 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@gurukrupakirtan670
@gurukrupakirtan670 Ай бұрын
ખુબ ખુબ આભાર અમારા કીર્તન સાંભળવા માટે
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 19 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 43 МЛН
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 19 МЛН