Best - સુર્ય તે વંશમાં દીવડો પ્રગટ્યો(લખેલું છે)| Surya te vanshma divdo| shree ram new kirtan 2024

  Рет қаралды 67,425

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

3 ай бұрын

Welcome to my KZbin channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
સૂર્ય તે વંશમાં દીવડો રે પ્રગટ્યો
અવધમાં અંજાવાળા થાય
વાલો મારો અવધમાં આવ્યા
રાજા દશરથને ઘેરે રામ પ્રગટ્યા
સુંદર ચાર ભાઈની જોડી
વાલો મારો અવધમાં આવ્યા
ચારેય ભાઈને લઈને દશરથ ફરવા હાલિયા
માતા કૌશલ્ય હરખાયા
વાલો મારો અવધમાં આવ્યા
કૈલાશમાં શિવજીને સમાધિ નો લાગે
સમાધિમાં રામ દેખાય
વાલો મારો અવધમાં આવ્યા
મદારીનું રૂપ લઈને મહાદેવ આવ્યા
સાથે હનુમાન નાના બાળ
વાલો મારો અવધમાં આવ્યા
અવધની શેરીયુંમાં હનુમાનજી ખેલે
દશેય દિશમાં દેખાય
વાલો મારો અવધમાં આવ્યા
માતા કૌશલ્ય રામને જમવા બોલાવે
જમવા પધારો મારા બાળ
વાલો મારો અવધમાં આવ્યા
માતા બે માસ પેલા મદારીને રોકો
તો જ હું જમવાને આવું
વાલો મારો અવધમાં આવ્યા
માસ બે માસ માં મદારીને રોકીયા
સાંભળ્યું છે કૈલાશધામ
વાલો મારો અવધમાં આવ્યા
કૈલાશમાં પાર્વતી પૂછવાને લાગ્યા
શિવજીને પાર્વતી પૂછવાને લાગ્યા
ક્યાં રે રોક્યા બે માસ
વાલો મારો અવધમાં આવ્યા
આયોધ્યામાં મારા ઇષ્ટદેવ પ્રગટ્યા
ત્યાં રે રોકાણ બે માસ
વાલો મારો અવધમાં આવ્યા
માથે ટોપલો લઈને પાર્વતી હાલિયા
રમકડાં વેહચવાને હાલિયા
વાલો મારો અવધમાં આવ્યા
શેરીએ ને ગલીએ માતા સાદ જ પાડે
રમકડાં લ્યોને નાના બાળ
વાલો મારો અવધમાં આવ્યા
માતા કૌશલ્ય રમકડાં જોવે
રામને લાગે પાર્વતી પાય
વાલો મારો અવધમાં આવ્યા
સૂર્ય તે વંશમાં દીવડો રે પ્રગટ્યો
અવધમાં પડ્યા અંજાવાળા
વાલો મારો અવધમાં આવ્યા
#viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #raghav #ram #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #ramayan #ramanand_sagar #gujaratisong #sitaram #lanka #hanuman #aayodhya #aayodhyarammandir #vanarsena #sitaram #meerabai #krishna #god #govind #gopal

Пікірлер: 39
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 3 ай бұрын
જય ભોળાનાથ રશીલાબેન ઠુમર ખુબખુબ ધન્યવાદ બેનો અમેપણ સુર્ય કુળના સીયે આજે રામનવમી છે
@RasilabenThummar
@RasilabenThummar 3 ай бұрын
જય ભોલનાથ 🙏 જય સીયારામ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊
@bhailalbhai-rc8qe
@bhailalbhai-rc8qe 3 ай бұрын
લખીને મોકલી આપો જયશ્રી કૃષ્ણ
@RasilabenThummar
@RasilabenThummar 3 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@Gondaliya.Bhavika
@Gondaliya.Bhavika 3 ай бұрын
જય શ્રી રામ..રામ નવમી ની આપ સહુ સત્સંગીઓ ને હાર્દિક શુભેચ્છા🎉🎉🎊🎊🥳🥳🙏🙏🙏
@RasilabenThummar
@RasilabenThummar 3 ай бұрын
જય સીયારામ ભાવિકા બેન 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊 રામનવમી ની ઘણી શુભકામના 🥳🙏
@vinodbhaibarvadiya5953
@vinodbhaibarvadiya5953 15 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@RasilabenThummar
@RasilabenThummar 8 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે તમારી કમેન્ટ વાંચીને બહુ આનંદ થયો 😊😊🙏
@gondaliyaparul4090
@gondaliyaparul4090 3 ай бұрын
જયશ્રી રામ રસીલા બેન ખુબ ખુબ સરસ રામ નવમી ની હાર્દિક શુભકામના જય સીયારામ જયરામાપીર જયમાતાજી
@RasilabenThummar
@RasilabenThummar 3 ай бұрын
જય સીયારામ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊 રામનવમીની ઘણી ઘણી શુભકામના પારૂલ બેન🙏
@AmrutsagarSatsang
@AmrutsagarSatsang 3 ай бұрын
જય શ્રી રામ રામ નવમી ની શુભેચ્છા🙏🙏🙏
@RasilabenThummar
@RasilabenThummar 3 ай бұрын
જય સીયારામ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊 રામનવમીની ઘણી ઘણી શુભકામના 🙏
@user-bk5lm1gt8x
@user-bk5lm1gt8x 3 ай бұрын
bhavna thumbar🎉🎉saras dee
@RasilabenThummar
@RasilabenThummar 3 ай бұрын
જય સીયારામ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊
@user-wm9ci9fm7g
@user-wm9ci9fm7g 3 ай бұрын
જય શ્રી રામ રામ નવમીની ઘણી ઘણી શુભકામના🌺🌺🌺
@RasilabenThummar
@RasilabenThummar 3 ай бұрын
જય સીયારામ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊 રામનવમી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
@ShreeKrishnasatsangmandal
@ShreeKrishnasatsangmandal 3 ай бұрын
ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🎉🎉🎉
@RasilabenThummar
@RasilabenThummar 3 ай бұрын
જય સીયારામ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊
@bhailalbhai-rc8qe
@bhailalbhai-rc8qe 3 ай бұрын
લખીને મોકલો બેનજયશ્રીરામ
@RasilabenThummar
@RasilabenThummar 3 ай бұрын
જય સીયારામ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊 લખીને મુકી દીધું છે
@daxachudasama3250
@daxachudasama3250 3 ай бұрын
🎉🎉🎉
@RasilabenThummar
@RasilabenThummar 3 ай бұрын
જય સીયારામ દક્ષાબેન🙏 હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊
@hiraodedara813
@hiraodedara813 3 ай бұрын
જય શ્રી રામ ખૂબ સરસ
@RasilabenThummar
@RasilabenThummar 3 ай бұрын
જય સીયારામ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊
@SNNayak-ms5sw
@SNNayak-ms5sw 3 ай бұрын
જય શ્રી સીતરામજી રસીલા બેન
@RasilabenThummar
@RasilabenThummar 3 ай бұрын
જય સીયારામ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊
@ilabhalala5175
@ilabhalala5175 3 ай бұрын
Jay shree krishna 🙏🏻🙏🏻 👌👌♥️
@RasilabenThummar
@RasilabenThummar 3 ай бұрын
જય સીયારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊
@user-rr4xz2ux3q
@user-rr4xz2ux3q 3 ай бұрын
Jay shree ram 🙏🙏🎊🎉
@RasilabenThummar
@RasilabenThummar 3 ай бұрын
જય સીયારામ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊
@ashaitaliya4948
@ashaitaliya4948 3 ай бұрын
Tamara,bhajn,me,,khubj,,games,,,jaysitaram
@RasilabenThummar
@RasilabenThummar 3 ай бұрын
જય સીયારામ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊
@pradyumansinhjadeja4239
@pradyumansinhjadeja4239 3 ай бұрын
લખી ને મોકલો દી દી
@RasilabenThummar
@RasilabenThummar 3 ай бұрын
જય સીયારામ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊 મૂક્યું છે લખીને
@user-ur7fb9dw4b
@user-ur7fb9dw4b 3 ай бұрын
Aa kirtan lines aapo
@RasilabenThummar
@RasilabenThummar 3 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@RasilabenThummar
@RasilabenThummar 3 ай бұрын
લખેલું છે ડિસ્ક્રિપશન બોક્સ માં
સત્સંગના સાત પગથિયા (લખેલું છે)| Satsangna saat pagathiya - New kirtan
7:00
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
Рет қаралды 29 М.
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 87 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 8 МЛН
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 976 М.
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 27 МЛН
Aq Koilek
2:51
Algyt - Topic
Рет қаралды 111 М.
Serik Ibragimov ft IL'HAN - Жарығым (official video) 2024
3:08
Serik Ibragimov
Рет қаралды 102 М.
Duman - мен болмасам кім? (Mood Video)
2:35
Duman Marat
Рет қаралды 132 М.
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 1,2 МЛН